વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • જીવનના પાણીની નદી (૧-૫)

      • સમાપ્તિ (૬-૨૧)

        • ‘આવ! જીવનનું પાણી મફત લે’ (૧૭)

        • “માલિક ઈસુ આવો” (૨૦)

પ્રકટીકરણ ૨૨:૧

એને લગતી કલમો

  • +હઝ ૪૭:૧
  • +યોહ ૧:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૪

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૨, પાન ૩૨

    ૨/૧/૨૦૦૯, પાન ૧૩

    ૯/૧૫/૨૦૦૨, પાન ૩૨

    ૩/૧/૧૯૯૯, પાન ૨૨

    ૩/૧/૧૯૯૧, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૨:૨

એને લગતી કલમો

  • +હઝ ૪૭:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૪

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૨૭

    ૧/૧/૨૦૧૨, પાન ૩૨

    ૩/૧/૧૯૯૯, પાન ૨૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૨:૩

એને લગતી કલમો

  • +પ્રક ૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૨:૪

એને લગતી કલમો

  • +માથ ૫:૮
  • +પ્રક ૧૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૨:૫

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૨૧:૨૫
  • +યશા ૬૦:૧૯, ૨૦; ૧યો ૧:૫
  • +દા ૭:૧૮; પ્રક ૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૨, પાન ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૨:૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +તિત ૧:૨
  • +૨તિ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૯

પ્રકટીકરણ ૨૨:૭

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧૫; ૨૨:૨૦
  • +યોહ ૧૩:૧૭; પ્રક ૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬, ૩૧૪

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૯

પ્રકટીકરણ ૨૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૯, પાન ૧૪

પ્રકટીકરણ ૨૨:૯

એને લગતી કલમો

  • +માથ ૪:૧૦; પ્રેકા ૧૦:૨૫, ૨૬; પ્રક ૧૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૯, પાન ૧૪

પ્રકટીકરણ ૨૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૯, પાન ૭

પ્રકટીકરણ ૨૨:૧૨

એને લગતી કલમો

  • +ગી ૬૨:૧૨; યશા ૪૦:૧૦; રોમ ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૧૩

ફૂટનોટ

  • *

    એટલે કે, શરૂઆત અને અંત. ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૪૪:૬; ૪૮:૧૨; પ્રક ૧:૮; ૨૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૧૪

એને લગતી કલમો

  • +૧યો ૧:૭
  • +પ્રક ૨:૭
  • +પ્રક ૨૧:૧૦, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૮, પાન ૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૧૫

ફૂટનોટ

  • *

    એટલે કે, ઈશ્વરની નજરમાં જેઓનાં કાર્યો ધિક્કારપાત્ર છે તેઓ.

  • *

    શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.

એને લગતી કલમો

  • +ગલા ૫:૧૯-૨૧; એફે ૫:૫; પ્રક ૨૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૧૬

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧, ૧૦; ૫૩:૨; યર્મિ ૨૩:૫; ૩૩:૧૫; પ્રક ૫:૫
  • +ગણ ૨૪:૧૭; પ્રક ૨:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૦, પાન ૧૪

પ્રકટીકરણ ૨૨:૧૭

એને લગતી કલમો

  • +પ્રક ૨૧:૯
  • +યોહ ૪:૧૪
  • +યશા ૫૫:૧; યોહ ૭:૩૭; પ્રક ૭:૧૭; ૨૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૨૮

    ૧૨/૧/૨૦૧૧, પાન ૩૧

    ૨/૧/૨૦૧૦, પાન ૨૩-૨૬

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૯

    ૩/૧/૧૯૯૧, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫, ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૧૮

એને લગતી કલમો

  • +પુન ૪:૨; ૧૨:૩૨; ગલા ૧:૮; ૧યો ૪:૩; ૨યો ૯
  • +પ્રક ૧૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૧૯

એને લગતી કલમો

  • +પ્રક ૨:૭
  • +પ્રક ૨૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૨૦

એને લગતી કલમો

  • +પ્રક ૩:૧૧; ૨૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

પ્રકટીકરણ ૨૨:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૨૨:૧હઝ ૪૭:૧
પ્રકટી. ૨૨:૧યોહ ૧:૨૯
પ્રકટી. ૨૨:૨હઝ ૪૭:૧૨
પ્રકટી. ૨૨:૩પ્રક ૩:૨૧
પ્રકટી. ૨૨:૪માથ ૫:૮
પ્રકટી. ૨૨:૪પ્રક ૧૪:૧
પ્રકટી. ૨૨:૫પ્રક ૨૧:૨૫
પ્રકટી. ૨૨:૫યશા ૬૦:૧૯, ૨૦; ૧યો ૧:૫
પ્રકટી. ૨૨:૫દા ૭:૧૮; પ્રક ૩:૨૧
પ્રકટી. ૨૨:૬તિત ૧:૨
પ્રકટી. ૨૨:૬૨તિ ૩:૧૬
પ્રકટી. ૨૨:૭પ્રક ૧૬:૧૫; ૨૨:૨૦
પ્રકટી. ૨૨:૭યોહ ૧૩:૧૭; પ્રક ૧:૩
પ્રકટી. ૨૨:૯માથ ૪:૧૦; પ્રેકા ૧૦:૨૫, ૨૬; પ્રક ૧૯:૧૦
પ્રકટી. ૨૨:૧૨ગી ૬૨:૧૨; યશા ૪૦:૧૦; રોમ ૨:૬
પ્રકટી. ૨૨:૧૩યશા ૪૪:૬; ૪૮:૧૨; પ્રક ૧:૮; ૨૧:૬
પ્રકટી. ૨૨:૧૪૧યો ૧:૭
પ્રકટી. ૨૨:૧૪પ્રક ૨:૭
પ્રકટી. ૨૨:૧૪પ્રક ૨૧:૧૦, ૧૨
પ્રકટી. ૨૨:૧૫ગલા ૫:૧૯-૨૧; એફે ૫:૫; પ્રક ૨૧:૮
પ્રકટી. ૨૨:૧૬યશા ૧૧:૧, ૧૦; ૫૩:૨; યર્મિ ૨૩:૫; ૩૩:૧૫; પ્રક ૫:૫
પ્રકટી. ૨૨:૧૬ગણ ૨૪:૧૭; પ્રક ૨:૨૮
પ્રકટી. ૨૨:૧૭પ્રક ૨૧:૯
પ્રકટી. ૨૨:૧૭યોહ ૪:૧૪
પ્રકટી. ૨૨:૧૭યશા ૫૫:૧; યોહ ૭:૩૭; પ્રક ૭:૧૭; ૨૧:૬
પ્રકટી. ૨૨:૧૮પુન ૪:૨; ૧૨:૩૨; ગલા ૧:૮; ૧યો ૪:૩; ૨યો ૯
પ્રકટી. ૨૨:૧૮પ્રક ૧૫:૧
પ્રકટી. ૨૨:૧૯પ્રક ૨:૭
પ્રકટી. ૨૨:૧૯પ્રક ૨૧:૨
પ્રકટી. ૨૨:૨૦પ્રક ૩:૧૧; ૨૨:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૨૨:૧-૨૧

યોહાનને થયેલું પ્રકટીકરણ

૨૨ દૂતે મને જીવનના પાણીની નદી બતાવી.+ એ હીરા જેવી ચોખ્ખી અને ચમકતી હતી. એ નદી ઈશ્વરના અને ઘેટાના રાજ્યાસનમાંથી નીકળીને વહેતી હતી.+ ૨ એ નદી શહેરના મુખ્ય રસ્તા વચ્ચેથી વહેતી હતી. નદીના બંને કિનારે જીવનનાં ઝાડ હતાં. એ ૧૨ વખત, એટલે કે દર મહિને એક વખત ફળ આપતાં હતાં. એ ઝાડનાં પાંદડાં પ્રજાના લોકોને સાજા કરવા માટે હતાં.+

૩ ઈશ્વર એ શહેરને કોઈ શ્રાપ આપશે નહિ. એ શહેરમાં ઈશ્વરનું અને ઘેટાનું રાજ્યાસન હશે.+ ઈશ્વરના દાસો તેમની પવિત્ર સેવા કરશે. ૪ તેઓ તેમનું મુખ જોશે+ અને તેમનું નામ તેઓનાં કપાળ પર લખેલું હશે.+ ૫ હવેથી રાત થશે નહિ.+ તેઓને દીવા કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. યહોવા* ઈશ્વર તેઓ પર પ્રકાશ ફેલાવશે.+ તેઓ સદાને માટે રાજાઓ તરીકે રાજ કરશે.+

૬ દૂતે મને કહ્યું: “આ શબ્દો ભરોસાપાત્ર અને સત્ય છે.+ પ્રબોધકોને પ્રેરનાર યહોવા* ઈશ્વરે પોતાના દૂતને મોકલ્યો.+ એ માટે કે થોડા જ સમયમાં જે બનવાનું છે, એ પોતાના ચાકરોને બતાવે. ૭ ‘જુઓ! હું જલદી જ આવું છું.’+ આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો જે કોઈ પાળે છે તેને ધન્ય છે.”+

૮ હું યોહાન આ બધું જોનાર અને સાંભળનાર છું. દૂત મને એ બધું બતાવી રહ્યો હતો. એ બધું જોઈને અને સાંભળીને હું તેની ભક્તિ કરવા તેના પગ આગળ ઘૂંટણિયે પડ્યો. ૯ પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો! ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ પ્રબોધકો છે અને જેઓ આ વીંટાના શબ્દો પાળે છે.”

૧૦ પછી તેણે મને કહ્યું: “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો પર મહોર ન માર, કેમ કે નક્કી કરેલો સમય પાસે છે. ૧૧ જે ખોટું કરે છે, તેને ખોટું કરવા દો. જે ગંદાં કામો કરે છે, તેને ગંદાં કામો કરવા દો. પણ જે નેક છે, તે નેક કામો કરતો રહે. જે પવિત્ર છે, તે પવિત્ર કામો કરતો રહે.

૧૨ “‘જુઓ! હું જલદી જ આવું છું. હું દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપીશ.+ ૧૩ હું આલ્ફા અને ઓમેગા* છું,+ પહેલો અને છેલ્લો, શરૂઆત અને અંત. ૧૪ જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે!+ તેઓને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવાનો અધિકાર મળશે.+ તેઓ એ શહેરના દરવાજાઓમાં થઈને અંદર જશે.+ ૧૫ કૂતરાની જેમ વર્તનારાઓ,* મેલીવિદ્યા કરનારાઓ, વ્યભિચારીઓ,* ખૂનીઓ, મૂર્તિપૂજકો અને જેનાં વાણી-વર્તન કપટથી ભરપૂર હોય, એવો દરેક માણસ એ શહેરની બહાર છે.’+

૧૬ “‘મેં ઈસુએ, આ વાતોની સાક્ષી આપવા તારી પાસે દૂતને મોકલ્યો, જેથી મંડળોને લાભ થાય. હું દાઉદના કુટુંબનો છું અને તેમનો વંશજ છું.+ હું સવારનો ચમકતો તારો છું.’”+

૧૭ પવિત્ર શક્તિ અને કન્યા+ કહે છે, “આવ!” જે કોઈ સાંભળે એ કહે, “આવ!” જે કોઈ તરસ્યો છે એ આવે.+ જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.+

૧૮ “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો સાંભળનાર દરેકને હું સાક્ષી આપું છું: જો કોઈ આ વાતોમાં ઉમેરો કરે,+ તો ઈશ્વર તેના પર આ વીંટામાં લખેલી આફતો લાવશે.+ ૧૯ જો કોઈ આ ભવિષ્યવાણીના વીંટાના શબ્દોમાંથી કંઈ કાઢી નાખે, તો એ વીંટામાં જે કંઈ લખેલું છે એમાંથી ઈશ્વર તેનો હિસ્સો લઈ લેશે.+ એટલે કે ઈશ્વર તેને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવા દેશે નહિ અને પવિત્ર શહેરમાં+ જવા દેશે નહિ.

૨૦ “આ વાતો વિશે જે સાક્ષી આપે છે તે કહે છે, ‘હું જલદી જ આવું છું.’”+

“આમેન! માલિક ઈસુ આવો!”

૨૧ માલિક ઈસુની અપાર કૃપા પવિત્ર લોકો પર રહે!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો