વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • મૂસા કુળોને આશીર્વાદ આપે છે (૧-૨૯)

        • યહોવાનો “હાથ કાયમ તને ઊંચકી રાખે છે” (૨૭)

પુનર્નિયમ ૩૩:૧

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૮

પુનર્નિયમ ૩૩:૨

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્ર જનો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૮
  • +હબા ૩:૩
  • +દા ૭:૧૦; યહૂ ૧૪
  • +ગી ૬૮:૧૭

પુનર્નિયમ ૩૩:૩

એને લગતી કલમો

  • +પુન ૭:૮; હો ૧૧:૧
  • +નિર્ગ ૧૯:૬
  • +નિર્ગ ૧૯:૨૩
  • +નિર્ગ ૨૦:૧૯

પુનર્નિયમ ૩૩:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “મંડળનો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૮
  • +પુન ૪:૮; પ્રેકા ૭:૫૩

પુનર્નિયમ ૩૩:૫

ફૂટનોટ

  • *

    અર્થ, “નેક માણસ.” ઇઝરાયેલને સન્માન આપતો ખિતાબ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૮:૨૫; ૧૯:૭
  • +ગણ ૧:૪૪, ૪૬
  • +યશા ૪૪:૨

પુનર્નિયમ ૩૩:૬

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૩
  • +ગણ ૨૬:૭; યહો ૧૩:૧૫

પુનર્નિયમ ૩૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “રક્ષણ કરવા તે પોતાના હાથે લડ્યો છે.”

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૮; ૧કા ૫:૨
  • +ગી ૭૮:૬૮
  • +ન્યા ૧:૨; ૨શ ૭:૮, ૯

પુનર્નિયમ ૩૩:૮

ફૂટનોટ

  • *

    આ કલમમાં “તમારાં” અને “તમે” ઈશ્વરને રજૂ કરે છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૫; ગણ ૩:૧૨
  • +નિર્ગ ૨૮:૩૦; લેવી ૮:૬, ૮
  • +નિર્ગ ૩૨:૨૬
  • +નિર્ગ ૧૭:૭
  • +ગણ ૨૦:૧૩

પુનર્નિયમ ૩૩:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૨૭; લેવી ૧૦:૬, ૭
  • +માલ ૨:૪, ૫

પુનર્નિયમ ૩૩:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૭:૯
  • +૨કા ૧૭:૮, ૯; માલ ૨:૭
  • +નિર્ગ ૩૦:૭; ગણ ૧૬:૪૦
  • +લેવી ૧:૯

પુનર્નિયમ ૩૩:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “પગ કચડી નાખો.”

પુનર્નિયમ ૩૩:૧૨

ફૂટનોટ

  • *

    આ કલમમાં “તેની,” “તે” અને “તેના” ઈશ્વરને પણ રજૂ કરી શકે.

  • *

    મૂળ, “ખભાઓ વચ્ચે.”

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૭

પુનર્નિયમ ૩૩:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૨
  • +યહો ૧૬:૧
  • +ઉત ૪૯:૨૫

પુનર્નિયમ ૩૩:૧૪

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૫; ગી ૬૫:૯

પુનર્નિયમ ૩૩:૧૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “પૂર્વના પહાડોની.”

એને લગતી કલમો

  • +યહો ૧૭:૧૭, ૧૮

પુનર્નિયમ ૩૩:૧૬

એને લગતી કલમો

  • +પુન ૮:૭, ૮
  • +નિર્ગ ૩:૪; પ્રેકા ૭:૩૦
  • +ઉત ૩૭:૭; ૪૯:૨૬; ૧કા ૫:૧, ૨

પુનર્નિયમ ૩૩:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૧૯, ૨૦

પુનર્નિયમ ૩૩:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૧૩
  • +ઉત ૪૯:૧૪

પુનર્નિયમ ૩૩:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “ચૂસી લેશે.”

પુનર્નિયમ ૩૩:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૧૯
  • +યહો ૧૩:૨૪-૨૮

પુનર્નિયમ ૩૩:૨૧

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૧-૫
  • +યહો ૨૨:૧, ૪

પુનર્નિયમ ૩૩:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૧૬
  • +ન્યા ૧૩:૨, ૨૪; ૧૫:૮, ૨૦; ૧૬:૩૦
  • +યહો ૧૯:૪૭

પુનર્નિયમ ૩૩:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૧

પુનર્નિયમ ૩૩:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “તેલમાં સ્નાન કરે.”

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૦

પુનર્નિયમ ૩૩:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.”

એને લગતી કલમો

  • +પુન ૮:૭, ૯

પુનર્નિયમ ૩૩:૨૬

એને લગતી કલમો

  • +યશા ૪૪:૨
  • +નિર્ગ ૧૫:૧૧
  • +ગી ૬૮:૩૨-૩૪

પુનર્નિયમ ૩૩:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “કાયમ તારી નીચે છે.”

એને લગતી કલમો

  • +ગી ૪૬:૧૧; ૯૧:૨
  • +યશા ૪૦:૧૧
  • +પુન ૯:૩
  • +પુન ૩૧:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૧, પાન ૬

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૯/૨૦૨૧, પાન ૨

    યહોવાની ભક્તિ!, પાન ૧૨૦

પુનર્નિયમ ૩૩:૨૮

એને લગતી કલમો

  • +પુન ૮:૭, ૮
  • +પુન ૧૧:૧૧

પુનર્નિયમ ૩૩:૨૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તેઓનાં ઉચ્ચ સ્થાનો.”

એને લગતી કલમો

  • +ગી ૩૩:૧૨; ૧૪૪:૧૫; ૧૪૬:૫
  • +પુન ૪:૭; ૨શ ૭:૨૩; ગી ૧૪૭:૨૦
  • +ગી ૨૭:૧; યશા ૧૨:૨
  • +ગી ૧૧૫:૯
  • +ગી ૬૬:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૩૩:૧ઉત ૪૯:૨૮
પુન. ૩૩:૨નિર્ગ ૧૯:૧૮
પુન. ૩૩:૨હબા ૩:૩
પુન. ૩૩:૨દા ૭:૧૦; યહૂ ૧૪
પુન. ૩૩:૨ગી ૬૮:૧૭
પુન. ૩૩:૩પુન ૭:૮; હો ૧૧:૧
પુન. ૩૩:૩નિર્ગ ૧૯:૬
પુન. ૩૩:૩નિર્ગ ૧૯:૨૩
પુન. ૩૩:૩નિર્ગ ૨૦:૧૯
પુન. ૩૩:૪નિર્ગ ૨૪:૮
પુન. ૩૩:૪પુન ૪:૮; પ્રેકા ૭:૫૩
પુન. ૩૩:૫નિર્ગ ૧૮:૨૫; ૧૯:૭
પુન. ૩૩:૫ગણ ૧:૪૪, ૪૬
પુન. ૩૩:૫યશા ૪૪:૨
પુન. ૩૩:૬ઉત ૪૯:૩
પુન. ૩૩:૬ગણ ૨૬:૭; યહો ૧૩:૧૫
પુન. ૩૩:૭ઉત ૪૯:૮; ૧કા ૫:૨
પુન. ૩૩:૭ગી ૭૮:૬૮
પુન. ૩૩:૭ન્યા ૧:૨; ૨શ ૭:૮, ૯
પુન. ૩૩:૮ઉત ૪૯:૫; ગણ ૩:૧૨
પુન. ૩૩:૮નિર્ગ ૨૮:૩૦; લેવી ૮:૬, ૮
પુન. ૩૩:૮નિર્ગ ૩૨:૨૬
પુન. ૩૩:૮નિર્ગ ૧૭:૭
પુન. ૩૩:૮ગણ ૨૦:૧૩
પુન. ૩૩:૯નિર્ગ ૩૨:૨૭; લેવી ૧૦:૬, ૭
પુન. ૩૩:૯માલ ૨:૪, ૫
પુન. ૩૩:૧૦પુન ૧૭:૯
પુન. ૩૩:૧૦૨કા ૧૭:૮, ૯; માલ ૨:૭
પુન. ૩૩:૧૦નિર્ગ ૩૦:૭; ગણ ૧૬:૪૦
પુન. ૩૩:૧૦લેવી ૧:૯
પુન. ૩૩:૧૨ઉત ૪૯:૨૭
પુન. ૩૩:૧૩ઉત ૪૯:૨૨
પુન. ૩૩:૧૩યહો ૧૬:૧
પુન. ૩૩:૧૩ઉત ૪૯:૨૫
પુન. ૩૩:૧૪લેવી ૨૬:૫; ગી ૬૫:૯
પુન. ૩૩:૧૫યહો ૧૭:૧૭, ૧૮
પુન. ૩૩:૧૬પુન ૮:૭, ૮
પુન. ૩૩:૧૬નિર્ગ ૩:૪; પ્રેકા ૭:૩૦
પુન. ૩૩:૧૬ઉત ૩૭:૭; ૪૯:૨૬; ૧કા ૫:૧, ૨
પુન. ૩૩:૧૭ઉત ૪૮:૧૯, ૨૦
પુન. ૩૩:૧૮ઉત ૪૯:૧૩
પુન. ૩૩:૧૮ઉત ૪૯:૧૪
પુન. ૩૩:૨૦ઉત ૪૯:૧૯
પુન. ૩૩:૨૦યહો ૧૩:૨૪-૨૮
પુન. ૩૩:૨૧ગણ ૩૨:૧-૫
પુન. ૩૩:૨૧યહો ૨૨:૧, ૪
પુન. ૩૩:૨૨ઉત ૪૯:૧૬
પુન. ૩૩:૨૨ન્યા ૧૩:૨, ૨૪; ૧૫:૮, ૨૦; ૧૬:૩૦
પુન. ૩૩:૨૨યહો ૧૯:૪૭
પુન. ૩૩:૨૩ઉત ૪૯:૨૧
પુન. ૩૩:૨૪ઉત ૪૯:૨૦
પુન. ૩૩:૨૫પુન ૮:૭, ૯
પુન. ૩૩:૨૬યશા ૪૪:૨
પુન. ૩૩:૨૬નિર્ગ ૧૫:૧૧
પુન. ૩૩:૨૬ગી ૬૮:૩૨-૩૪
પુન. ૩૩:૨૭ગી ૪૬:૧૧; ૯૧:૨
પુન. ૩૩:૨૭યશા ૪૦:૧૧
પુન. ૩૩:૨૭પુન ૯:૩
પુન. ૩૩:૨૭પુન ૩૧:૩, ૪
પુન. ૩૩:૨૮પુન ૮:૭, ૮
પુન. ૩૩:૨૮પુન ૧૧:૧૧
પુન. ૩૩:૨૯ગી ૩૩:૧૨; ૧૪૪:૧૫; ૧૪૬:૫
પુન. ૩૩:૨૯પુન ૪:૭; ૨શ ૭:૨૩; ગી ૧૪૭:૨૦
પુન. ૩૩:૨૯ગી ૨૭:૧; યશા ૧૨:૨
પુન. ૩૩:૨૯ગી ૧૧૫:૯
પુન. ૩૩:૨૯ગી ૬૬:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૩૩:૧-૨૯

પુનર્નિયમ

૩૩ હવે, સાચા ઈશ્વરના માણસ મૂસાએ પોતાના મરણ પહેલાં ઇઝરાયેલીઓને આ આશીર્વાદ આપ્યો.+ ૨ તેણે કહ્યું:

“યહોવા સિનાઈથી આવ્યા,+

સેઈરથી તેઓ પર પોતાનો પ્રકાશ ફેલાવ્યો.

પારાનના પહાડી વિસ્તારથી પોતાના ગૌરવનું તેજ પ્રગટાવ્યું,+

તેમની સાથે હજારોહજાર દૂતો* હતા,+

તેમના જમણા હાથે તેમના યોદ્ધાઓ હતા.+

 ૩ તેમને પોતાના લોકો પર પ્રેમ હતો.+

હે ઈશ્વર, સર્વ પવિત્ર જનો તમારા હાથમાં છે.+

તેઓ તમારે ચરણે બેસતા હતા,+

તેઓ તમારી વાત સાંભળવા લાગ્યા.+

 ૪ (મૂસાએ અમને એક આજ્ઞા આપી, એક નિયમ આપ્યો,+

જે યાકૂબના વંશજોનો* વારસો છે.)+

 ૫ જ્યારે લોકોના મુખીઓ+

અને ઇઝરાયેલનાં બધાં કુળો ભેગાં થયાં,+

ત્યારે ઈશ્વર યશુરૂનમાં* રાજા બન્યા.+

 ૬ રૂબેન જીવતો રહે, તે કદી મરે નહિ,+

તેના માણસોની સંખ્યા કદી પણ ઘટે નહિ.”+

 ૭ મૂસાએ યહૂદાને આ આશીર્વાદ આપ્યો:+

“હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળો,+

તેના લોકો પાસે તેને પાછો લાવો.

તેણે પોતાના સર્વસ્વનું રક્ષણ પોતાના હાથે કર્યું છે,*

દુશ્મનો સામે લડવા તેને મદદ કરો.”+

 ૮ લેવી વિશે તેણે કહ્યું:+

“તમારાં* ઉરીમ અને તુમ્મીમ*+ તમારા વફાદાર માણસના છે,+

જેની તમે માસ્સાહમાં કસોટી કરી.+

તેની સાથે તમે મરીબાહના પાણી પાસે ઝઘડવા લાગ્યા.+

 ૯ તેણે પોતાનાં માબાપ વિશે કહ્યું, ‘મેં તેઓની દરકાર કરી નથી.’

અરે, તેણે પોતાના ભાઈઓને ઓળખવાનો નકાર કરી દીધો,+

પોતાના દીકરાઓનો પણ પક્ષ ન લીધો,

કેમ કે તેણે તમારી આજ્ઞા માની

અને તમારા કરારને વળગી રહ્યો.+

૧૦ તે યાકૂબને તમારા કાયદા-કાનૂન+

અને ઇઝરાયેલને તમારા નિયમો શીખવે.+

તે તમને ધૂપ* ચઢાવે, જેની સુવાસથી તમે ખુશ થાઓ છો.+

તે તમારી વેદી પર પૂરેપૂરું અર્પણ ચઢાવે.+

૧૧ હે યહોવા, તેની તાકાતને આશીર્વાદ આપો,

તેના હાથનાં કામોથી પ્રસન્‍ન થાઓ.

તેની વિરુદ્ધ ઊભા થનાર લોકોની કમર તોડી નાખો,*

જેથી તેને નફરત કરનારા ફરી કદી તેની વિરુદ્ધ ઊભા ન થાય.”

૧૨ બિન્યામીન વિશે તેણે કહ્યું:+

“યહોવાનો વહાલો તેની* પાસે સહીસલામત રહે;

તે આખો દિવસ તેનું રક્ષણ કરશે

અને તે તેના ખભા પર* રહેશે.”

૧૩ યૂસફ વિશે તેણે કહ્યું:+

“તેની જમીનને યહોવા આશીર્વાદ આપે.+

એને આકાશની ઉત્તમ વસ્તુઓ,

ઝાકળ અને જમીન નીચેના ઊંડા ઝરાનું પાણી મળે,+

૧૪ સૂર્યના તાપથી ઊગતો સોનેરી પાક

અને દર મહિને થતી ઉત્તમ પેદાશ મળે.+

૧૫ પ્રાચીન પહાડોની*+ ઉમદા વસ્તુઓ

અને સનાતન ટેકરીઓની સૌથી સારી વસ્તુઓ મળે.

૧૬ પૃથ્વી અને એની સમૃદ્ધિમાંથી સારી સારી વસ્તુઓ+

અને ઝાડવામાં પ્રગટ થયેલા ઈશ્વરની કૃપા મળે.+

એ બધા આશીર્વાદો યૂસફ પર ઊતરી આવે,

હા, જે પોતાના ભાઈઓમાંથી પસંદ કરાયેલો હતો, તેના માથા પર વરસે.+

૧૭ તેનું ગૌરવ પ્રથમ જન્મેલા આખલા જેવું છે,

તેનાં શિંગડાં* જંગલી આખલાનાં શિંગડાં જેવાં છે.

પોતાનાં શિંગડાંથી તે સર્વ લોકોને

છેક પૃથ્વીના છેડા સુધી ધકેલી દેશે.

એ શિંગડાં એફ્રાઈમના+ લાખો લોકો

અને મનાશ્શાના હજારો લોકો છે.”

૧૮ ઝબુલોન વિશે તેણે કહ્યું:+

“હે ઝબુલોન, તું બહાર જાય ત્યારે આનંદ મનાવ,

હે ઇસ્સાખાર, તું તારા તંબુઓમાં ખુશી મનાવ.+

૧૯ તેઓ સમુદ્રના અખૂટ ભંડારોમાંથી

અને રેતીમાં છુપાયેલા ખજાનામાંથી પુષ્કળ ધનદોલત ભેગી કરશે.*

એટલે તેઓ બીજા લોકોને પર્વત પર બોલાવશે

અને ત્યાં નેક દિલથી બલિદાનો ચઢાવશે.”

૨૦ ગાદ વિશે તેણે કહ્યું:+

“જે ગાદની સરહદ વધારે છે, તે સુખી થાય.+

ગાદ ત્યાં સિંહની જેમ લાગ તાકીને બેઠો છે,

તે પોતાના શિકારના હાથ, અરે, એનું માથું પણ ફાડી ખાવા તૈયાર છે.

૨૧ તે પોતાના માટે પહેલો હિસ્સો પસંદ કરશે,+

કેમ કે નિયમ આપનારે ત્યાં તેનો હિસ્સો રાખી મૂક્યો છે.+

લોકોના આગેવાનો ભેગા થશે.

યહોવા તરફથી ગાદ ન્યાય કરશે

અને ઇઝરાયેલ માટે તેમના કાયદા-કાનૂન લાગુ પાડશે.”

૨૨ દાન વિશે તેણે કહ્યું:+

“દાન સિંહનું બચ્ચું છે.+

તે બાશાનથી કૂદકો મારશે.”+

૨૩ નફતાલી વિશે તેણે કહ્યું:+

“નફતાલી યહોવાની કૃપા મેળવીને તૃપ્ત થયો છે;

તેના પર તેમના ભરપૂર આશીર્વાદો છે.

તું પશ્ચિમ અને દક્ષિણને કબજે કરી લે.”

૨૪ આશેર વિશે તેણે કહ્યું:+

“આશેરને ઘણા દીકરાઓનું સુખ મળે.

તેના ભાઈઓ તેના પર રહેમનજર રાખે,

અને તે પોતાના પગ તેલમાં બોળે.*

૨૫ તારા દરવાજાની ભૂંગળો લોખંડ અને તાંબાની છે,+

તું આખી જિંદગી સલામત રહીશ.*

૨૬ યશુરૂનના+ સાચા ઈશ્વર જેવું બીજું કોઈ નથી,+

જે તને મદદ કરવા આકાશમાંથી સવારી કરીને આવે છે,

હા, જે પોતાના ગૌરવમાં વાદળો પર સવારી કરે છે.+

૨૭ જૂના જમાનાથી ઈશ્વર તારો આશરો છે,+

તેમના હાથ કાયમ તને ઊંચકી રાખે છે.*+

તે તારી આગળથી દુશ્મનોને હાંકી કાઢશે+

અને કહેશે, ‘તેઓનો નાશ કરી દે!’+

૨૮ ઇઝરાયેલ સલામતીમાં રહેશે,

યાકૂબનો ઝરો અલગ રહેશે,

તે અનાજના અને નવા દ્રાક્ષદારૂના દેશમાં રહેશે,+

જ્યાં આકાશમાંથી ઝાકળ ટપક્યા કરે છે.+

૨૯ હે ઇઝરાયેલ, ધન્ય છે તને!+

તારા જેવું બીજું કોણ છે?+

યહોવા તારો ઉદ્ધાર કરે છે,+

તે તને રક્ષણ આપનાર ઢાલ+

અને તારી વિજયી તલવાર છે.

તારા દુશ્મનો ડરીને તારે પગે પડશે+

અને તું તેઓની પીઠ* ખૂંદી નાખશે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો