વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ગૌરવવાન રાજાધિરાજ પ્રવેશદ્વારોમાં આવે છે

        • ‘પૃથ્વી યહોવાની છે’ (૧)

ગીતશાસ્ત્ર ૨૪:૧

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૧; અયૂ ૪૧:૧૧; ૧કો ૧૦:૨૬

ગીતશાસ્ત્ર ૨૪:૨

એને લગતી કલમો

  • +ઉત ૧:૯; અયૂ ૩૮:૧૧; ગી ૧૩૬:૬; યર્મિ ૫:૨૨

ગીતશાસ્ત્ર ૨૪:૩

એને લગતી કલમો

  • +ગી ૧૫:૧-૫

ગીતશાસ્ત્ર ૨૪:૪

ફૂટનોટ

  • *

    યહોવાના જીવનને બતાવે છે કે જેના સમ કોઈ વ્યક્તિ લે છે.

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૨૧; યશા ૩૩:૧૫, ૧૬; માથ ૫:૮
  • +ગી ૩૪:૧૨, ૧૩; માલ ૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૪

ગીતશાસ્ત્ર ૨૪:૫

એને લગતી કલમો

  • +ગી ૧૨૮:૧-૫
  • +યશા ૧૨:૨

ગીતશાસ્ત્ર ૨૪:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારું મુખ.”

ગીતશાસ્ત્ર ૨૪:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંચા થાઓ.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૮:૧૯; ૧૨૨:૨
  • +૨શ ૬:૧૫; ગી ૪૮:૧-૩

ગીતશાસ્ત્ર ૨૪:૮

એને લગતી કલમો

  • +ગી ૯૩:૧
  • +નિર્ગ ૧૫:૩; ૧શ ૧૭:૪૭; ૨કા ૨૦:૧૫; યશા ૪૨:૧૩

ગીતશાસ્ત્ર ૨૪:૯

એને લગતી કલમો

  • +ગી ૧૧૮:૧૯

ગીતશાસ્ત્ર ૨૪:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨૪:૧૧કા ૨૯:૧૧; અયૂ ૪૧:૧૧; ૧કો ૧૦:૨૬
ગીત. ૨૪:૨ઉત ૧:૯; અયૂ ૩૮:૧૧; ગી ૧૩૬:૬; યર્મિ ૫:૨૨
ગીત. ૨૪:૩ગી ૧૫:૧-૫
ગીત. ૨૪:૪૨શ ૨૨:૨૧; યશા ૩૩:૧૫, ૧૬; માથ ૫:૮
ગીત. ૨૪:૪ગી ૩૪:૧૨, ૧૩; માલ ૩:૫
ગીત. ૨૪:૫ગી ૧૨૮:૧-૫
ગીત. ૨૪:૫યશા ૧૨:૨
ગીત. ૨૪:૭ગી ૧૧૮:૧૯; ૧૨૨:૨
ગીત. ૨૪:૭૨શ ૬:૧૫; ગી ૪૮:૧-૩
ગીત. ૨૪:૮ગી ૯૩:૧
ગીત. ૨૪:૮નિર્ગ ૧૫:૩; ૧શ ૧૭:૪૭; ૨કા ૨૦:૧૫; યશા ૪૨:૧૩
ગીત. ૨૪:૯ગી ૧૧૮:૧૯
ગીત. ૨૪:૧૦૧કા ૨૯:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨૪:૧-૧૦

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૨૪ પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું છે.+

ધરતી અને એના પર રહેનારા તેમના છે.

 ૨ તેમણે સમુદ્રો પર પૃથ્વીનો મજબૂત પાયો નાખ્યો છે+

અને નદીઓ પર એને સ્થિર કરી છે.

 ૩ યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?+

તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે?

 ૪ ફક્ત એ જ જેના હાથ શુદ્ધ છે અને જેનું દિલ સાફ છે,+

જેણે મારા* જૂઠા સમ ખાધા નથી,

જેણે જૂઠા સોગંદ લીધા નથી.+

 ૫ તે યહોવાના આશીર્વાદો મેળવશે,+

ઉદ્ધાર કરનાર ઈશ્વર તેને નેક ઠરાવશે.+

 ૬ હે યાકૂબના ઈશ્વર, આ પેઢી તમારું માર્ગદર્શન શોધે છે,

તેઓ તમારી કૃપા* શોધે છે. (સેલાહ)

 ૭ ઓ દરવાજાઓ, ઊંચા થાઓ,+

ઓ જૂના પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ,*

જેથી ગૌરવવાન રાજાધિરાજ અંદર આવે!+

 ૮ આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે?

યહોવા, જે બળવાન અને શૂરવીર છે,+

યહોવા, જે બહાદુર યોદ્ધા છે.+

 ૯ ઓ દરવાજાઓ, ઊંચા થાઓ,+

ઓ જૂના પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ,

જેથી ગૌરવવાન રાજાધિરાજ અંદર આવે!

૧૦ આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે?

એ ગૌરવવાન રાજાધિરાજ તો સૈન્યોના ઈશ્વર યહોવા* છે!+ (સેલાહ)

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો