વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • મૂસા કરતાં ઈસુ મહાન છે (૧-૬)

        • બધી વસ્તુઓ ઈશ્વરે બનાવી છે (૪)

      • શ્રદ્ધા ઓછી ન થાય એ વિશે ચેતવણી (૭-૧૯)

        • “આજે જો તમે તેમનું સાંભળો” (૭, ૧૫)

હિબ્રૂઓ ૩:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૧૪; ૧થે ૨:૧૨
  • +હિબ્રૂ ૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૧-૧૨

હિબ્રૂઓ ૩:૨

એને લગતી કલમો

  • +યોહ ૮:૨૯
  • +ગણ ૧૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૧

હિબ્રૂઓ ૩:૩

એને લગતી કલમો

  • +માથ ૧૭:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૧

હિબ્રૂઓ ૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

    શું દેવ કાળજી રાખે છે, પાન ૪

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૧

    ૫/૧/૧૯૯૮, પાન ૩-૪

    હંમશ માટે જીવી શકા, પાન ૩૪

    “જુઓ!”, પાન ૩

    દેવ કાળજી લે છે, પાન ૩

હિબ્રૂઓ ૩:૫

ફૂટનોટ

  • *

    અથવા, “પુરાવો બન્યો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૧

હિબ્રૂઓ ૩:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૧૭:૫
  • +૧પિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૧-૧૨

હિબ્રૂઓ ૩:૭

એને લગતી કલમો

  • +૨શ ૨૩:૨; પ્રેકા ૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩

હિબ્રૂઓ ૩:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩

    ૫/૧/૧૯૮૭, પાન ૨૭

હિબ્રૂઓ ૩:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૩૫; ગણ ૩૨:૧૩; ગી ૯૫:૯

હિબ્રૂઓ ૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૨૬-૨૭

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩

    ૫/૧/૧૯૮૭, પાન ૨૭

હિબ્રૂઓ ૩:૧૧

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૨, ૨૩; ગી ૯૫:૭-૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૨૬-૨૭

હિબ્રૂઓ ૩:૧૨

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૯

    ૩/૧/૨૦૧૦, પાન ૧૧-૧૨

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૯

    ૭/૧૫/૧૯૯૮, પાન ૯, ૧૩-૧૪

    ૧/૧/૧૯૯૮, પાન ૮

હિબ્રૂઓ ૩:૧૩

એને લગતી કલમો

  • +ગી ૯૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૮, પાન ૮

    ૫/૧/૧૯૮૭, પાન ૨૭

હિબ્રૂઓ ૩:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “ખ્રિસ્ત સાથે ભાગ લઈશું.”

એને લગતી કલમો

  • +પ્રક ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૬, પાન ૨૧

હિબ્રૂઓ ૩:૧૫

એને લગતી કલમો

  • +ગી ૯૫:૭, ૮

હિબ્રૂઓ ૩:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરમાંથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૧-૩; ગણ ૧૪:૨, ૪

હિબ્રૂઓ ૩:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૧; પુન ૩૨:૨૧
  • +ગણ ૧૪:૨૨, ૨૩, ૨૮-૩૦; યહૂ ૫

હિબ્રૂઓ ૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૬-૧૭

હિબ્રૂઓ ૩:૧૯

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૬-૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૩:૧ફિલિ ૩:૧૪; ૧થે ૨:૧૨
હિબ્રૂ. ૩:૧હિબ્રૂ ૮:૧
હિબ્રૂ. ૩:૨યોહ ૮:૨૯
હિબ્રૂ. ૩:૨ગણ ૧૨:૭
હિબ્રૂ. ૩:૩માથ ૧૭:૧, ૨
હિબ્રૂ. ૩:૬માથ ૧૭:૫
હિબ્રૂ. ૩:૬૧પિ ૨:૫
હિબ્રૂ. ૩:૭૨શ ૨૩:૨; પ્રેકા ૧:૧૬
હિબ્રૂ. ૩:૮નિર્ગ ૧૭:૭
હિબ્રૂ. ૩:૯નિર્ગ ૧૬:૩૫; ગણ ૩૨:૧૩; ગી ૯૫:૯
હિબ્રૂ. ૩:૧૧ગણ ૧૪:૨૨, ૨૩; ગી ૯૫:૭-૧૧
હિબ્રૂ. ૩:૧૨હિબ્રૂ ૨:૧
હિબ્રૂ. ૩:૧૩ગી ૯૫:૭
હિબ્રૂ. ૩:૧૪પ્રક ૨:૧૦
હિબ્રૂ. ૩:૧૫ગી ૯૫:૭, ૮
હિબ્રૂ. ૩:૧૬નિર્ગ ૧૭:૧-૩; ગણ ૧૪:૨, ૪
હિબ્રૂ. ૩:૧૭ગણ ૧૪:૧૧; પુન ૩૨:૨૧
હિબ્રૂ. ૩:૧૭ગણ ૧૪:૨૨, ૨૩, ૨૮-૩૦; યહૂ ૫
હિબ્રૂ. ૩:૧૯હિબ્રૂ ૪:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૩:૧-૧૯

હિબ્રૂઓને પત્ર

૩ પવિત્ર ભાઈઓ, તમે સ્વર્ગના આમંત્રણના ભાગીદાર છો.+ તમે ઈસુનો વિચાર કરો, જેમને આપણે પ્રેરિત* અને પ્રમુખ યાજક* તરીકે સ્વીકારીએ છીએ.+ ૨ ઈસુ એ જવાબદારી સોંપનાર ઈશ્વરને+ વફાદાર રહ્યા, જેમ ઈશ્વરના આખા ઘરમાં મૂસા વફાદાર હતા.+ ૩ જેમ ઘર કરતાં ઘર બાંધનારને વધારે માન મળે છે, તેમ મૂસા કરતાં ઈસુને વધારે મહિમા મળે છે.+ ૪ ખરું કે દરેક ઘર કોઈકે બનાવ્યું છે, પણ બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે. ૫ હવે ઈશ્વરના આખા ઘરમાં મૂસા એક સેવક તરીકે વફાદાર હતા. મૂસાની સેવા એ વાતોની સાક્ષી બની,* જે ઈશ્વર પછીથી કહેવાના હતા. ૬ પણ ખ્રિસ્ત* તો ઈશ્વરના આખા ઘર પર દીકરા તરીકે વફાદાર હતા.+ જો આપણે હિંમતથી બોલતા રહીએ અને જે આશા વિશે આપણને ગર્વ છે, એને અંત સુધી મજબૂત પકડી રાખીએ, તો સાચે જ આપણે ઈશ્વરનું ઘર છીએ.+

૭ એટલે જેમ પવિત્ર શક્તિ કહે છે,+ “આજે જો તમે તેમનું સાંભળો, ૮ તો તમારું દિલ કઠણ ન કરતા, જેમ તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં કર્યું હતું અને કસોટીના દિવસે મને ખૂબ ગુસ્સે કર્યો હતો.+ ૯ તમારા બાપદાદાઓએ ૪૦ વર્ષો સુધી મારા ચમત્કારો જોયા હતા, છતાં તેઓએ મારી કસોટી કરી.+ ૧૦ એટલે મને એ પેઢીથી નફરત થઈ ગઈ અને મેં કહ્યું: ‘તેઓનાં દિલ હંમેશાં ભટકી જાય છે અને તેઓ મારા માર્ગો જાણતા નથી.’ ૧૧ એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા: ‘તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.’”+

૧૨ ભાઈઓ, સાવધ રહો કે તમે જીવંત ઈશ્વરથી દૂર ન થઈ જાઓ, નહિતર તમારું દિલ દુષ્ટ બની જશે અને તમારી શ્રદ્ધા ઓછી થઈ જશે.+ ૧૩ પણ જ્યાં સુધી દિવસને “આજ”+ કહેવામાં આવે છે, ત્યાં સુધી રોજ એકબીજાને ઉત્તેજન આપતા રહો, જેથી પાપની ભમાવનારી તાકાત તમારામાંથી કોઈનું દિલ કઠણ ન બનાવે. ૧૪ કેમ કે શરૂઆતમાં આપણને જે ભરોસો હતો એને જો અંત સુધી વળગી રહીશું, તો જ આપણે ખ્રિસ્તના ભાગીદાર બનીશું.*+ ૧૫ જેમ લખેલું છે: “આજે જો તમે તેમનું સાંભળો, તો તમારું દિલ કઠણ ન કરતા, જેમ તમારા બાપદાદાઓએ કર્યું હતું અને મને ખૂબ ગુસ્સે કર્યો હતો.”+

૧૬ કોણે ઈશ્વરની વાત સાંભળી હતી છતાં તેમને ભારે ગુસ્સે કર્યા હતા? શું એ જ લોકો નહિ, જેઓ મૂસાની આગેવાની નીચે ઇજિપ્તમાંથી* બહાર આવ્યા હતા?+ ૧૭ કોના પર ઈશ્વર ૪૦ વર્ષો સુધી ગુસ્સે રહ્યા હતા?+ શું એ લોકો પર નહિ, જેઓએ પાપ કર્યું અને વેરાન પ્રદેશમાં મરી ગયા?+ ૧૮ કોના વિશે ઈશ્વરે સોગંદ લીધા હતા કે તેઓ તેમના આરામમાં પ્રવેશ કરશે નહિ? શું એ લોકો વિશે નહિ, જેઓએ આજ્ઞા માની ન હતી? ૧૯ આપણે જાણીએ છીએ કે શ્રદ્ધાની ખામીને લીધે તેઓ ઈશ્વરના આરામમાં પ્રવેશી શક્યા નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો