વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવાનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે

        • આકાશ અને ધરતી કુશળ રીતે રચ્યાં (૫, ૬)

        • ઇજિપ્તના રાજાનું લાલ સમુદ્રમાં મોત (૧૫)

        • દુઃખી લોકોનું ઈશ્વર ધ્યાન રાખે છે (૨૩)

        • સર્વ સજીવો માટે ખોરાક (૨૫)

ગીતશાસ્ત્ર ૧૩૬:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૧૯
  • +૨કા ૭:૩; ૨૦:૨૧; ગી ૧૦૬:૧; ૧૦૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

ગીતશાસ્ત્ર ૧૩૬:૨

એને લગતી કલમો

  • +ગી ૯૭:૯; દા ૨:૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

ગીતશાસ્ત્ર ૧૩૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

ગીતશાસ્ત્ર ૧૩૬:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૧; પ્રક ૧૫:૩
  • +ગી ૧૦૩:૧૭

ગીતશાસ્ત્ર ૧૩૬:૫

ફૂટનોટ

  • *

    અથવા, “સમજદારીથી.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૩૬; ની ૩:૧૯, ૨૦

ગીતશાસ્ત્ર ૧૩૬:૬

એને લગતી કલમો

  • +ઉત ૧:૯; ગી ૨૪:૧, ૨

ગીતશાસ્ત્ર ૧૩૬:૭

એને લગતી કલમો

  • +ઉત ૧:૧૪

ગીતશાસ્ત્ર ૧૩૬:૮

ફૂટનોટ

  • *

    અથવા, “અધિકાર ચલાવવા.”

એને લગતી કલમો

  • +ઉત ૧:૧૬; યર્મિ ૩૧:૩૫

ગીતશાસ્ત્ર ૧૩૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “અધિકાર ચલાવવા.”

એને લગતી કલમો

  • +ગી ૮:૩

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૨૯

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૫૧

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૪

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૧

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૯

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૭, ૨૮

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૮; ૧૫:૨૨

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૭

એને લગતી કલમો

  • +યહો ૧૨:૭, ૮

ગીતશાસ્ત્ર ૧૩૬:૧૯

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૧-૨૪

ગીતશાસ્ત્ર ૧૩૬:૨૦

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૩૩-૩૫

ગીતશાસ્ત્ર ૧૩૬:૨૧

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩

ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૬
  • +નહે ૯:૩૨

ગીતશાસ્ત્ર ૧૩૬:૨૪

એને લગતી કલમો

  • +ન્યા ૩:૯; ૬:૯

ગીતશાસ્ત્ર ૧૩૬:૨૫

એને લગતી કલમો

  • +ગી ૧૪૫:૧૫; ૧૪૭:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૩૬:૧લૂક ૧૮:૧૯
ગીત. ૧૩૬:૧૨કા ૭:૩; ૨૦:૨૧; ગી ૧૦૬:૧; ૧૦૭:૧
ગીત. ૧૩૬:૨ગી ૯૭:૯; દા ૨:૪૭
ગીત. ૧૩૬:૪નિર્ગ ૧૫:૧૧; પ્રક ૧૫:૩
ગીત. ૧૩૬:૪ગી ૧૦૩:૧૭
ગીત. ૧૩૬:૫અયૂ ૩૮:૩૬; ની ૩:૧૯, ૨૦
ગીત. ૧૩૬:૬ઉત ૧:૯; ગી ૨૪:૧, ૨
ગીત. ૧૩૬:૭ઉત ૧:૧૪
ગીત. ૧૩૬:૮ઉત ૧:૧૬; યર્મિ ૩૧:૩૫
ગીત. ૧૩૬:૯ગી ૮:૩
ગીત. ૧૩૬:૧૦નિર્ગ ૧૨:૨૯
ગીત. ૧૩૬:૧૧નિર્ગ ૧૨:૫૧
ગીત. ૧૩૬:૧૨નિર્ગ ૧૩:૧૪
ગીત. ૧૩૬:૧૩નિર્ગ ૧૪:૨૧
ગીત. ૧૩૬:૧૪નિર્ગ ૧૪:૨૯
ગીત. ૧૩૬:૧૫નિર્ગ ૧૪:૨૭, ૨૮
ગીત. ૧૩૬:૧૬નિર્ગ ૧૩:૧૮; ૧૫:૨૨
ગીત. ૧૩૬:૧૭યહો ૧૨:૭, ૮
ગીત. ૧૩૬:૧૯ગણ ૨૧:૨૧-૨૪
ગીત. ૧૩૬:૨૦ગણ ૨૧:૩૩-૩૫
ગીત. ૧૩૬:૨૧ગણ ૩૨:૩૩
ગીત. ૧૩૬:૨૩પુન ૩૨:૩૬
ગીત. ૧૩૬:૨૩નહે ૯:૩૨
ગીત. ૧૩૬:૨૪ન્યા ૩:૯; ૬:૯
ગીત. ૧૩૬:૨૫ગી ૧૪૫:૧૫; ૧૪૭:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૩૬:૧-૨૬

ગીતશાસ્ત્ર

૧૩૬ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+

 ૨ ઈશ્વરોના ઈશ્વરનો આભાર માનો,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૩ પ્રભુઓના પ્રભુનો આભાર માનો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૪ તે એકલા જ અદ્‍ભુત કામો કરે છે,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.+

 ૫ તેમણે કુશળ રીતે* આકાશો રચ્યાં,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૬ તેમણે ધરતીને પાણી ઉપર ફેલાવી,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૭ તેમણે મોટી મોટી જ્યોતિઓ બનાવી,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૮ દિવસે અજવાળું આપવા* તેમણે સૂર્ય બનાવ્યો,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૯ રાતે અજવાળું આપવા* તેમણે ચંદ્ર અને તારા બનાવ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૦ તેમણે ઇજિપ્તના પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૧ તે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૨ પરાક્રમી અને બળવાન હાથથી+ તે તેઓને બહાર કાઢી લાવ્યા,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૩ તેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૪ એની વચ્ચેથી તે ઇઝરાયેલીઓને પાર લઈ ગયા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૫ તેમણે ઇજિપ્તના રાજાને અને તેના સૈન્યને લાલ સમુદ્રમાં ડુબાડી દીધાં,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૬ તે પોતાના લોકોને વેરાન પ્રદેશમાંથી દોરી ગયા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૭ તેમણે મોટા મોટા રાજાઓને મારી નાખ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૮ તેમણે શૂરવીર રાજાઓનો સંહાર કર્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૯ તેમણે અમોરીઓના રાજા સીહોનને+ મારી નાખ્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૦ તેમણે બાશાનના રાજા ઓગને+ મારી નાખ્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૧ તેમણે એ રાજાઓનો વિસ્તાર પોતાના લોકોને વારસા તરીકે આપ્યો,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૨ તેમણે એ વિસ્તાર પોતાના સેવક ઇઝરાયેલને વારસા તરીકે આપ્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૩ આપણે દુઃખી હતા ત્યારે, તેમણે આપણા પર ધ્યાન આપ્યું,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.+

૨૪ તેમણે આપણને દુશ્મનોના હાથમાંથી વારંવાર છોડાવ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૫ તે સર્વ સજીવોને ખોરાક પૂરો પાડે છે,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૬ સ્વર્ગના ઈશ્વરનો આભાર માનો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો