વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા પાસેથી ઉદ્ધાર મેળવવાની તરસ

        • ‘હે યહોવા, ક્યાં સુધી?’ (૧, ૨)

        • યહોવા ઘણા આશીર્વાદો આપે છે (૬)

ગીતશાસ્ત્ર ૧૩:૧

એને લગતી કલમો

  • +અયૂ ૧૩:૨૪; ગી ૬:૩; ૨૨:૨

ગીતશાસ્ત્ર ૧૩:૨

એને લગતી કલમો

  • +ગી ૨૨:૭, ૮

ગીતશાસ્ત્ર ૧૩:૪

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨; ૩૫:૧૯

ગીતશાસ્ત્ર ૧૩:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૫૨:૮; ૧૪૭:૧૧; ૧પિ ૫:૬, ૭
  • +૧શ ૨:૧

ગીતશાસ્ત્ર ૧૩:૬

ફૂટનોટ

  • *

    અથવા, “તેમણે મને ભરપૂર બદલો આપ્યો છે.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૬:૭; ૧૧૯:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૩:૧અયૂ ૧૩:૨૪; ગી ૬:૩; ૨૨:૨
ગીત. ૧૩:૨ગી ૨૨:૭, ૮
ગીત. ૧૩:૪ગી ૨૫:૨; ૩૫:૧૯
ગીત. ૧૩:૫ગી ૫૨:૮; ૧૪૭:૧૧; ૧પિ ૫:૬, ૭
ગીત. ૧૩:૫૧શ ૨:૧
ગીત. ૧૩:૬ગી ૧૧૬:૭; ૧૧૯:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૩:૧-૬

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૩ હે યહોવા, તમે ક્યાં સુધી મને ભૂલી જશો? શું કાયમ માટે?

તમે ક્યાં સુધી તમારું મોં મારાથી ફેરવી લેશો?+

 ૨ હું ક્યાં સુધી ચિંતાનાં વાદળોથી ઘેરાયેલો રહીશ?

હું દરરોજ દિલમાં વેદનાનો ભાર લઈને ક્યાં સુધી ફરીશ?

ક્યાં સુધી મારો વેરી મારા પર વિજય મેળવશે?+

 ૩ હે યહોવા મારા ઈશ્વર, મારી તરફ જુઓ અને જવાબ આપો.

મારી આંખોને રોશની આપો, જેથી હું મોતની નીંદરમાં સરી ન પડું.

 ૪ નહિતર મારો વેરી કહેશે, “મેં તેને હરાવી દીધો!”

મારી પડતી પર મારા વિરોધીઓને ખુશી મનાવવા ન દો.+

 ૫ મને તમારા અતૂટ પ્રેમ* પર પૂરો ભરોસો છે.+

મારું દિલ તમે કરેલાં ઉદ્ધારનાં કામોમાં આનંદ કરશે.+

 ૬ હું તો યહોવાનાં ગીતો ગાઈશ, કારણ કે તેમણે મારા પર ઘણા આશીર્વાદો વરસાવ્યા છે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો