વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સંપીને રહેવું

        • હારુનના માથા પરના તેલ જેવું (૨)

        • હેર્મોનનાં ઝાકળ જેવું (૩)

ગીતશાસ્ત્ર ૧૩૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હળી-મળીને.”

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૮; યોહ ૧૩:૩૫; કોલ ૩:૧૪; હિબ્રૂ ૧૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૬

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૨, પાન ૪

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૩૩:૨

એને લગતી કલમો

  • +ની ૨૭:૯
  • +નિર્ગ ૨૯:૪, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૩૩:૩

એને લગતી કલમો

  • +પુન ૩:૮, ૯; ૧કા ૫:૨૩
  • +ગી ૧૨૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૮, પાન ૩૨

    ૭/૧૫/૧૯૯૬, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૩૩:૧ઉત ૧૩:૮; યોહ ૧૩:૩૫; કોલ ૩:૧૪; હિબ્રૂ ૧૩:૧
ગીત. ૧૩૩:૨ની ૨૭:૯
ગીત. ૧૩૩:૨નિર્ગ ૨૯:૪, ૭
ગીત. ૧૩૩:૩પુન ૩:૮, ૯; ૧કા ૫:૨૩
ગીત. ૧૩૩:૩ગી ૧૨૫:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૩૩ જુઓ! ભાઈઓ સંપીને* રહે,

એ કેવું સારું અને આનંદ આપનારું છે!+

 ૨ એ તો જાણે હારુનના માથા પર+

નાખેલા ઉત્તમ તેલ જેવું છે,

જે તેની દાઢી સુધી ઊતરે છે+

અને તેના ગળે ઝભ્ભાની કોર સુધી જાય છે.

 ૩ એ તો હેર્મોનનાં ઝાકળ જેવું છે,+

જે સિયોનના પર્વતો પર પડે છે.+

યહોવાએ ફરમાવ્યું કે સિયોનના લોકોને આશીર્વાદો મળશે,

હા, હંમેશ માટેનું જીવન પણ મળશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો