વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • દર્શન ૬: ઊડતો વીંટો (૧-૪)

      • દર્શન ૭: એફાહનો ટોપલો (૫-૧૧)

        • અંદર બેઠેલી સ્ત્રીનું નામ દુષ્ટતા છે (૮)

        • ટોપલાને શિનઆર દેશમાં લઈ જવામાં આવ્યો (૯-૧૧)

ઝખાર્યા ૫:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ઝખાર્યા ૫:૨

ફૂટનોટ

  • *

    એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૨

ઝખાર્યા ૫:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૫
  • +નિર્ગ ૨૦:૭; લેવી ૧૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૨

ઝખાર્યા ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૨-૨૪

ઝખાર્યા ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૪

ઝખાર્યા ૫:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “એફાહ.” અહીં એવા વાસણ કે ટોપલાની વાત થઈ રહી છે, જેમાં એક એફાહ માપવામાં આવતું. એક એફાહ એટલે ૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૪

ઝખાર્યા ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૪

ઝખાર્યા ૫:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “પૃથ્વી અને આકાશની વચ્ચે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૪-૨૫

ઝખાર્યા ૫:૧૧

ફૂટનોટ

  • *

    એટલે કે, બાબેલોનિયા.

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૮, ૧૦; ૧૧:૧, ૨; દા ૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૪-૨૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૫:૩નિર્ગ ૨૦:૧૫
ઝખા. ૫:૩નિર્ગ ૨૦:૭; લેવી ૧૯:૧૨
ઝખા. ૫:૧૧ઉત ૧૦:૮, ૧૦; ૧૧:૧, ૨; દા ૧:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૫:૧-૧૧

ઝખાર્યા

૫ મેં ફરી નજર ઊંચી કરી અને જોયું તો એક વીંટો* ઊડતો હતો. ૨ દૂતે મને પૂછ્યું: “તને શું દેખાય છે?”

મેં કહ્યું: “મને એક વીંટો ઊડતો દેખાય છે. એની લંબાઈ ૨૦ હાથ* અને પહોળાઈ ૧૦ હાથ છે.”

૩ તેણે મને કહ્યું: “એ તો આખી પૃથ્વી પર ફરી વળનાર શ્રાપ છે. કેમ કે ચોરી કરનારને+ સજા થઈ નથી, જેમ વીંટાની એક બાજુએ લખવામાં આવ્યું છે. જૂઠા સમ ખાનારને+ પણ સજા થઈ નથી, જેમ વીંટાની બીજી બાજુએ લખવામાં આવ્યું છે. ૪ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ શ્રાપ મેં મોકલ્યો છે. એ શ્રાપ ચોરના ઘરમાં અને મારા નામે જૂઠા સમ ખાનારના ઘરમાં જશે. એ શ્રાપ ઘરમાં જ રહેશે અને ઘર, એનાં લાકડાં અને એના પથ્થરોને ભરખી જશે.’”

૫ પછી મારી સાથે વાત કરનાર દૂત મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું: “નજર ઊંચી કર અને જો, આ શું જઈ રહ્યું છે.”

૬ મેં પૂછ્યું: “એ શું છે?”

તેણે કહ્યું: “એ એફાહનો ટોપલો* છે.” તેણે એમ પણ કહ્યું: “આખી પૃથ્વી પર દુષ્ટ લોકોનું રૂપ આવું છે.” ૭ પછી મેં જોયું કે સીસાનું ગોળ ઢાંકણ ઉપાડવામાં આવ્યું અને એ ટોપલામાં એક સ્ત્રી બેઠેલી હતી. ૮ દૂતે કહ્યું: “એ દુષ્ટતા છે.” પછી તેણે સ્ત્રીને એફાહના ટોપલામાં પાછી ધકેલી દીધી અને સીસાના ભારે ઢાંકણથી ટોપલો જોરથી બંધ કરી દીધો.

૯ પછી મેં ઉપર જોયું અને મને બે સ્ત્રીઓ આવતી દેખાઈ. તેઓ હવામાં ઝડપથી ઊડતી હતી. તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ ટોપલાને આકાશમાં* ઉપાડી લીધો. ૧૦ મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું: “તેઓ એફાહના ટોપલાને ક્યાં લઈ જાય છે?”

૧૧ તેણે કહ્યું: “શિનઆર દેશમાં.*+ ત્યાં તેઓ એ સ્ત્રી માટે ઘર બાંધશે. એ બંધાઈ જશે ત્યારે તેઓ સ્ત્રીને એ ઘરમાં, તેની યોગ્ય જગ્યાએ છોડી આવશે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો