વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • દર્શન ૮: ચાર રથો (૧-૮)

      • અંકુર, રાજાની સાથે સાથે યાજક પણ બનશે (૯-૧૫)

ઝખાર્યા ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૭-૨૮

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૧

ઝખાર્યા ૬:૨

એને લગતી કલમો

  • +ઝખા ૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૭

ઝખાર્યા ૬:૩

એને લગતી કલમો

  • +ઝખા ૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૭

ઝખાર્યા ૬:૫

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૪
  • +૨કા ૧૮:૧૮; અયૂ ૧:૬; દા ૭:૧૦; લૂક ૧:૧૯; હિબ્રૂ ૧:૭, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૮

ઝખાર્યા ૬:૬

ફૂટનોટ

  • *

    અથવા, “સમુદ્રને પેલે પાર.”

એને લગતી કલમો

  • +ઝખા ૨:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૮

ઝખાર્યા ૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૮

ઝખાર્યા ૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૮

ઝખાર્યા ૬:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.

ઝખાર્યા ૬:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ભવ્ય મુગટ.”

એને લગતી કલમો

  • +હાગ ૧:૧; ઝખા ૩:૩, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૮-૨૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૪

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૬:૧૨

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧; ઝખા ૩:૮
  • +ઝખા ૮:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૪

    ૫/૧/૨૦૦૬, પાન ૧૩

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૬:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૩:૧; ૪:૧૪; ૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૪

    ૫/૧/૨૦૦૬, પાન ૧૩

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૬:૧૪

ફૂટનોટ

  • *

    ઝખા ૬:૧૦માં જણાવેલો હેલ્દાય છે.

  • *

    કદાચ ઝખા ૬:૧૦માં જણાવેલો યોશિયા છે.

  • *

    અથવા, “યાદગીરી તરીકે.”

  • *

    અથવા, “ભવ્ય મુગટ.”

એને લગતી કલમો

  • +ઝખા ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૩૦

ઝખાર્યા ૬:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૯-૩૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૬:૨ઝખા ૬:૬
ઝખા. ૬:૩ઝખા ૬:૭
ઝખા. ૬:૫ગી ૧૦૪:૪
ઝખા. ૬:૫૨કા ૧૮:૧૮; અયૂ ૧:૬; દા ૭:૧૦; લૂક ૧:૧૯; હિબ્રૂ ૧:૭, ૧૪
ઝખા. ૬:૬ઝખા ૨:૬, ૭
ઝખા. ૬:૧૧હાગ ૧:૧; ઝખા ૩:૩, ૫
ઝખા. ૬:૧૨યશા ૧૧:૧; ઝખા ૩:૮
ઝખા. ૬:૧૨ઝખા ૮:૯
ઝખા. ૬:૧૩હિબ્રૂ ૩:૧; ૪:૧૪; ૮:૧
ઝખા. ૬:૧૪ઝખા ૬:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૬:૧-૧૫

ઝખાર્યા

૬ મેં ફરી નજર ઊંચી કરી અને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી આવતા જોયા. એ પર્વતો તાંબાના હતા. ૨ પહેલા રથના ઘોડા લાલ હતા અને બીજા રથના ઘોડા કાળા હતા.+ ૩ ત્રીજા રથના ઘોડા સફેદ હતા અને ચોથા રથના ઘોડા ટપકાંવાળા અને કાબરચીતરા હતા.+

૪ મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું: “મારા માલિક, એ બધાનો શો અર્થ છે?”

૫ દૂતે જવાબ આપ્યો: “એ સ્વર્ગની ચાર સેનાઓ છે,+ જે આખી પૃથ્વીના માલિક આગળ હાજર થઈ હતી અને ત્યાંથી નીકળી આવી છે.+ ૬ કાળા ઘોડાવાળો રથ ઉત્તરના દેશ તરફ જઈ રહ્યો છે.+ સફેદ ઘોડાઓ પશ્ચિમના દેશ તરફ* જઈ રહ્યા છે અને ટપકાંવાળા ઘોડાઓ દક્ષિણના દેશ તરફ જઈ રહ્યા છે. ૭ કાબરચીતરા ઘોડાઓ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરવા આતુર હતા.” દૂતે કહ્યું: “જાઓ અને આખી પૃથ્વીનું નિરીક્ષણ કરો.” એટલે તેઓ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરવા નીકળી પડ્યા.

૮ પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું: “જો, જે ઘોડાઓ ઉત્તરના દેશ તરફ જાય છે, તેઓના લીધે એ દેશ વિરુદ્ધ યહોવાનો ગુસ્સો શાંત પડ્યો છે.”

૯ યહોવાનો સંદેશો ફરી મારી પાસે આવ્યો, ૧૦ “હેલ્દાય, ટોબિયાહ અને યદાયા, ગુલામો* પાસેથી જે કંઈ લાવ્યા છે એ તું લે. બાબેલોનથી આવેલા એ માણસો સાથે તું એ જ દિવસે સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા. ૧૧ તું સોનું અને ચાંદી લે અને એનાથી એક મુગટ* બનાવ. પછી એ મુગટ યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆને પહેરાવ.+ ૧૨ તેને કહે,

“‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જો, આ રહ્યો અંકુર નામનો માણસ.+ તે પોતાની જગ્યાએથી ઊગી નીકળશે. તે યહોવાનું મંદિર બાંધશે.+ ૧૩ આ એ જ માણસ છે, જે યહોવાનું મંદિર બાંધશે અને ગૌરવ મેળવશે. તે પોતાની રાજગાદી પર બેસશે અને રાજ કરશે. તે રાજાની સાથે સાથે યાજક* પણ બનશે.+ એ બંને જવાબદારીઓ તે સારી રીતે નિભાવશે અને એનાથી શાંતિ ફેલાશે. ૧૪ હેલેમ,* ટોબિયાહ, યદાયા+ અને સફાન્યાના દીકરા હેનની* યાદમાં* એ મુગટ* યહોવાના મંદિરમાં રાખવામાં આવશે. ૧૫ દૂર દૂરથી લોકો આવશે અને યહોવાનું મંદિર બાંધવામાં ભાગ લેશે.” ત્યારે તમારે સ્વીકારવું પડશે કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાત સાંભળશો, તો એ પ્રમાણે જરૂર થશે.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો