વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • ઈશ્વરનો ડર રાખીને તેમની પાસે જા (૧-૭)

      • મોટા મોટા અધિકારીઓ ઉપર બીજા અધિકારીઓની નજર (૮, ૯)

      • ધનદોલત નકામી છે (૧૦-૨૦)

        • ધનદોલતનો પ્રેમી ક્યારેય ધરાતો નથી (૧૦)

        • ચાકરની મીઠી ઊંઘ (૧૨)

સભાશિક્ષક ૫:૧

એને લગતી કલમો

  • +ગી ૧૫:૧, ૨
  • +૧શ ૧૩:૧૨, ૧૩; ૧૫:૨૨; ની ૨૧:૨૭; યશા ૧:૧૩; હો ૬:૬
  • +પુન ૩૧:૧૨; પ્રેકા ૧૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૫:૨

એને લગતી કલમો

  • +ગણ ૩૦:૨; ૧શ ૧૪:૨૪
  • +ની ૧૦:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૫:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ધોળે દહાડે સપનાં આવે છે.”

એને લગતી કલમો

  • +માથ ૬:૨૫, ૩૪; લૂક ૧૨:૧૮-૨૦
  • +ની ૧૦:૧૯; ૧૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯-૧૦

    સજાગ બનો!,

    ૮/૮/૧૯૯૪, પાન ૧૮

સભાશિક્ષક ૫:૪

એને લગતી કલમો

  • +પુન ૨૩:૨૧; ગી ૭૬:૧૧; માથ ૫:૩૩
  • +સભા ૧૦:૧૨
  • +ગણ ૩૦:૨; ગી ૬૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૫:૫

એને લગતી કલમો

  • +પુન ૨૩:૨૨; ની ૨૦:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૭/૮/૧૯૯૩, પાન ૨૦

સભાશિક્ષક ૫:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તારા શરીર પાસે.”

  • *

    અથવા, “સંદેશવાહકની.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ન્યા ૧૧:૩૫
  • +લેવી ૫:૪
  • +ગી ૧૨૭:૧; હાગ ૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૭/૮/૧૯૯૩, પાન ૨૦

સભાશિક્ષક ૫:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ધોળે દહાડે સપનાં આવે છે.”

એને લગતી કલમો

  • +સભા ૫:૩
  • +સભા ૧૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯-૧૦

સભાશિક્ષક ૫:૮

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રાંતમાં.”

  • *

    અથવા, “ન્યાયીને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +સભા ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૦, પાન ૩૧

સભાશિક્ષક ૫:૯

એને લગતી કલમો

  • +૧શ ૮:૧૧, ૧૨; ૧રા ૪:૭; ૨કા ૨૬:૯, ૧૦; ગીગી ૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

સભાશિક્ષક ૫:૧૦

એને લગતી કલમો

  • +સભા ૪:૮
  • +માથ ૬:૨૪; લૂક ૧૨:૧૫; ૧તિ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૪-૫

સભાશિક્ષક ૫:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “સારી સારી વસ્તુઓ.”

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૨, ૨૩
  • +ની ૨૩:૪, ૫; ૧યો ૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૪-૫

સભાશિક્ષક ૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૧ પાન ૮

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૨૩

સભાશિક્ષક ૫:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “ખોટા ધંધામાં.”

એને લગતી કલમો

  • +ની ૨૩:૪, ૫; માથ ૬:૧૯

સભાશિક્ષક ૫:૧૫

એને લગતી કલમો

  • +અયૂ ૧:૨૧
  • +ગી ૪૯:૧૭; લૂક ૧૨:૨૦; ૧તિ ૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૬

સભાશિક્ષક ૫:૧૬

એને લગતી કલમો

  • +માથ ૧૬:૨૬; યોહ ૬:૨૭

સભાશિક્ષક ૫:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તે અંધકારમાં ખાય છે.”

એને લગતી કલમો

  • +૧તિ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૫

સભાશિક્ષક ૫:૧૮

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૦
  • +સભા ૨:૨૪; ૩:૨૨; યશા ૬૫:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૬

સભાશિક્ષક ૫:૧૯

એને લગતી કલમો

  • +૧રા ૩:૧૨, ૧૩; અયૂ ૪૨:૧૨
  • +પુન ૮:૧૦; સભા ૩:૧૨, ૧૩; ૧તિ ૬:૧૭; યાકૂ ૧:૧૭

સભાશિક્ષક ૫:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “તેને યાદ પણ નહિ રહે.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૮; ગી ૪:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૫:૧ગી ૧૫:૧, ૨
સભા. ૫:૧૧શ ૧૩:૧૨, ૧૩; ૧૫:૨૨; ની ૨૧:૨૭; યશા ૧:૧૩; હો ૬:૬
સભા. ૫:૧પુન ૩૧:૧૨; પ્રેકા ૧૭:૧૧
સભા. ૫:૨ગણ ૩૦:૨; ૧શ ૧૪:૨૪
સભા. ૫:૨ની ૧૦:૧૯
સભા. ૫:૩માથ ૬:૨૫, ૩૪; લૂક ૧૨:૧૮-૨૦
સભા. ૫:૩ની ૧૦:૧૯; ૧૫:૨
સભા. ૫:૪પુન ૨૩:૨૧; ગી ૭૬:૧૧; માથ ૫:૩૩
સભા. ૫:૪સભા ૧૦:૧૨
સભા. ૫:૪ગણ ૩૦:૨; ગી ૬૬:૧૩
સભા. ૫:૫પુન ૨૩:૨૨; ની ૨૦:૨૫
સભા. ૫:૬ન્યા ૧૧:૩૫
સભા. ૫:૬લેવી ૫:૪
સભા. ૫:૬ગી ૧૨૭:૧; હાગ ૧:૧૧
સભા. ૫:૭સભા ૫:૩
સભા. ૫:૭સભા ૧૨:૧૩
સભા. ૫:૮સભા ૩:૧૬
સભા. ૫:૯૧શ ૮:૧૧, ૧૨; ૧રા ૪:૭; ૨કા ૨૬:૯, ૧૦; ગીગી ૮:૧૧
સભા. ૫:૧૦સભા ૪:૮
સભા. ૫:૧૦માથ ૬:૨૪; લૂક ૧૨:૧૫; ૧તિ ૬:૧૦
સભા. ૫:૧૧૧રા ૪:૨૨, ૨૩
સભા. ૫:૧૧ની ૨૩:૪, ૫; ૧યો ૨:૧૬
સભા. ૫:૧૪ની ૨૩:૪, ૫; માથ ૬:૧૯
સભા. ૫:૧૫અયૂ ૧:૨૧
સભા. ૫:૧૫ગી ૪૯:૧૭; લૂક ૧૨:૨૦; ૧તિ ૬:૭
સભા. ૫:૧૬માથ ૧૬:૨૬; યોહ ૬:૨૭
સભા. ૫:૧૭૧તિ ૬:૧૦
સભા. ૫:૧૮૧રા ૪:૨૦
સભા. ૫:૧૮સભા ૨:૨૪; ૩:૨૨; યશા ૬૫:૨૧, ૨૨
સભા. ૫:૧૯૧રા ૩:૧૨, ૧૩; અયૂ ૪૨:૧૨
સભા. ૫:૧૯પુન ૮:૧૦; સભા ૩:૧૨, ૧૩; ૧તિ ૬:૧૭; યાકૂ ૧:૧૭
સભા. ૫:૨૦પુન ૨૮:૮; ગી ૪:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૫:૧-૨૦

સભાશિક્ષક

૫ તું સાચા ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે, તારાં પગલાં સંભાળ.+ મૂર્ખની જેમ તું ત્યાં ફક્ત બલિદાન ચઢાવવા ન જા,+ પણ ધ્યાનથી સાંભળવા જા, એમ કરવું વધારે સારું છે.+ કેમ કે મૂર્ખો જાણતા નથી કે તેઓ જે કરે છે એ ખોટું છે.

૨ તું ઉતાવળે કંઈ ન બોલ. સાચા ઈશ્વર આગળ મન ફાવે એમ ન બોલ,+ કેમ કે સાચા ઈશ્વર સ્વર્ગમાં રહે છે અને તું પૃથ્વી પર. એટલે તું વધારે પડતું ન બોલ.+ ૩ પુષ્કળ કામની ચિંતાથી સપનાં આવે છે.*+ મૂર્ખની બકબકમાં તેની મૂર્ખતા દેખાઈ આવે છે.+ ૪ જો તું ઈશ્વર આગળ કોઈ માનતા લે, તો એને પૂરી કરવામાં મોડું ન કર,+ કેમ કે માનતા પૂરી ન કરનાર મૂર્ખ માણસથી તે ખુશ થતા નથી.+ તું જે માનતા લે, એને પૂરી કર.+ ૫ તું માનતા લઈને એને પૂરી ન કરે, એના કરતાં તું કોઈ માનતા જ ન લે એ વધારે સારું.+ ૬ ધ્યાન રાખ, તારી જીભ તારી પાસે* પાપ ન કરાવે.+ દૂતની* આગળ એમ ન કહે, “મારાથી ભૂલ થઈ ગઈ.”+ નહિતર તારા શબ્દોથી ઈશ્વર ગુસ્સે થશે અને તે તારું કામ ધૂળમાં મેળવી દેશે.+ ૭ જેમ પુષ્કળ કામની ચિંતાથી સપનાં આવે છે,*+ તેમ ઘણા શબ્દોથી નકામી વાતો ઊપજે છે. તું સાચા ઈશ્વરનો ડર રાખ.+

૮ તારા વિસ્તારમાં* જો તું કોઈ અધિકારીને ગરીબ પર જુલમ કરતા જુએ, ન્યાય ઊંધો વાળતા જુએ, સચ્ચાઈને* કચડી નાખતા જુએ, તો ચોંકી ન જા.+ તેની ઉપર પણ કોઈ નજર રાખનારું છે. મોટા મોટા અધિકારીઓની ઉપર પણ બીજા અધિકારીઓ હોય છે.

૯ તેઓ જમીનનો નફો વહેંચી લે છે. રાજાની જરૂરિયાતો પણ ખેતરની ઊપજથી પૂરી થાય છે.+

૧૦ ચાંદીનો લોભી ચાંદીથી ધરાતો નથી. ધનદોલતનો પ્રેમી પોતાની કમાણીથી ધરાતો નથી.+ એ પણ નકામું છે.+

૧૧ ધનદોલત* વધે તેમ ખાનારાઓ પણ વધે છે.+ તેના માલિકને એ જોયા સિવાય બીજો શો ફાયદો?+

૧૨ ચાકર ભલે થોડું ખાય કે વધારે, તેને મીઠી ઊંઘ આવે છે. પણ અમીરની પુષ્કળ મિલકત તેને નિરાંતે સૂવા દેતી નથી.

૧૩ મેં પૃથ્વી પર એક ભારે દુઃખની વાત જોઈ: ભેગી કરેલી સંપત્તિ માલિકને જ મુશ્કેલીમાં મૂકે છે. ૧૪ ખોટી યોજનામાં* પૈસા રોકવાથી તેના પૈસા ડૂબી જાય છે. તેને દીકરો થાય ત્યારે વારસામાં આપવા તેની પાસે કંઈ રહેતું નથી.+

૧૫ જેમ માણસ માની કૂખમાંથી નગ્‍ન બહાર આવે છે, તેમ નગ્‍ન જતો રહે છે.+ મહેનત કરી કરીને તેણે જે કંઈ મેળવ્યું છે, એમાંથી તે કશું લઈ જતો નથી.+

૧૬ આ પણ ભારે દુઃખની વાત છે: તે જેવો આવ્યો હતો, તેવો પાછો જાય છે. જો તેની બધી મહેનત હવામાં ઊડી જવાની હોય, તો એ મહેનતનો શો ફાયદો?+ ૧૭ તેનું આખું જીવન અંધકારમાં વીતે છે.* તે જીવનભર નિરાશા, બીમારી અને ગુસ્સાને લીધે હેરાન-પરેશાન થાય છે.+

૧૮ મને આ વાત સારી અને યોગ્ય લાગી છે: ઈશ્વરે માણસને જે ટૂંકું જીવન આપ્યું છે, એમાં તે ખાય-પીએ અને મજા કરે. તે પૃથ્વી પર પોતાની સખત મહેનતનું સુખ ભોગવે.+ એ તેનું ઇનામ છે.+ ૧૯ જો સાચા ઈશ્વર માણસને ધનસંપત્તિ આપે,+ એની મજા માણવાની શક્તિ પણ આપે, તો એનાથી સારું બીજું શું હોય! તેણે એ ઇનામ સ્વીકારવું જોઈએ અને પોતાની મહેનતનો આનંદ માણવો જોઈએ. એ ઈશ્વર તરફથી ભેટ છે.+ ૨૦ તેને ખ્યાલ પણ નહિ આવે* કે જિંદગી ક્યાં વીતી ગઈ, કેમ કે સાચા ઈશ્વર તેને એવાં કામોમાં વ્યસ્ત રાખે છે, જેનાથી તેનું દિલ ખુશ થાય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો