વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • યર્મિયાને માટીનો કુંજો તોડવાનું કહેવામાં આવ્યું (૧-૧૫)

        • બઆલ માટે બાળકોનો બલિ (૫)

યર્મિયા ૧૯:૧

એને લગતી કલમો

  • +યર્મિ ૧૮:૨

યર્મિયા ૧૯:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “હિન્‍નોમના દીકરાની ખીણમાં.” શબ્દસૂચિમાં “ગેહેન્‍ના” જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૧૫:૮, ૧૨; ૨કા ૨૮:૧, ૩; યર્મિ ૭:૩૧

યર્મિયા ૧૯:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના કાન ઝણઝણશે.”

યર્મિયા ૧૯:૪

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૬, ૧૭; યશા ૬૫:૧૧
  • +૨કા ૩૩:૧, ૪
  • +૨રા ૨૧:૧૬; યશા ૫૯:૭; યર્મિ ૨:૩૪; યવિ ૪:૧૩; માથ ૨૩:૩૪, ૩૫

યર્મિયા ૧૯:૫

એને લગતી કલમો

  • +૨કા ૨૮:૧, ૩; ૩૩:૧, ૬; યશા ૫૭:૫
  • +લેવી ૧૮:૨૧; યર્મિ ૭:૩૧; ૩૨:૩૫

યર્મિયા ૧૯:૬

ફૂટનોટ

  • *

    યરૂશાલેમ બહારની એક જગ્યા, જ્યાં ઈશ્વર-વિરોધી ઇઝરાયેલીઓ બાળકનું બલિદાન ચઢાવતા.

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૩૨

યર્મિયા ૧૯:૭

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૫, ૨૬; ગી ૭૯:૨; યર્મિ ૭:૩૩; ૧૬:૪

યર્મિયા ૧૯:૮

એને લગતી કલમો

  • +૧રા ૯:૮; યર્મિ ૧૮:૧૬; યવિ ૨:૧૫

યર્મિયા ૧૯:૯

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૨૯; પુન ૨૮:૫૩; યવિ ૨:૨૦; ૪:૧૦; હઝ ૫:૧૦

યર્મિયા ૧૯:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૩૨

યર્મિયા ૧૯:૧૩

એને લગતી કલમો

  • +ગી ૭૯:૧
  • +યર્મિ ૮:૧, ૨; સફા ૧:૪, ૫
  • +યર્મિ ૭:૧૮; ૩૨:૨૯

યર્મિયા ૧૯:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “ગરદન અક્કડ કરીને.”

એને લગતી કલમો

  • +નહે ૯:૧૭, ૨૯; ઝખા ૭:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૧૯:૧યર્મિ ૧૮:૨
યર્મિ. ૧૯:૨યહો ૧૫:૮, ૧૨; ૨કા ૨૮:૧, ૩; યર્મિ ૭:૩૧
યર્મિ. ૧૯:૪૨રા ૨૨:૧૬, ૧૭; યશા ૬૫:૧૧
યર્મિ. ૧૯:૪૨કા ૩૩:૧, ૪
યર્મિ. ૧૯:૪૨રા ૨૧:૧૬; યશા ૫૯:૭; યર્મિ ૨:૩૪; યવિ ૪:૧૩; માથ ૨૩:૩૪, ૩૫
યર્મિ. ૧૯:૫૨કા ૨૮:૧, ૩; ૩૩:૧, ૬; યશા ૫૭:૫
યર્મિ. ૧૯:૫લેવી ૧૮:૨૧; યર્મિ ૭:૩૧; ૩૨:૩૫
યર્મિ. ૧૯:૬યર્મિ ૭:૩૨
યર્મિ. ૧૯:૭પુન ૨૮:૨૫, ૨૬; ગી ૭૯:૨; યર્મિ ૭:૩૩; ૧૬:૪
યર્મિ. ૧૯:૮૧રા ૯:૮; યર્મિ ૧૮:૧૬; યવિ ૨:૧૫
યર્મિ. ૧૯:૯લેવી ૨૬:૨૯; પુન ૨૮:૫૩; યવિ ૨:૨૦; ૪:૧૦; હઝ ૫:૧૦
યર્મિ. ૧૯:૧૧યર્મિ ૭:૩૨
યર્મિ. ૧૯:૧૩ગી ૭૯:૧
યર્મિ. ૧૯:૧૩યર્મિ ૮:૧, ૨; સફા ૧:૪, ૫
યર્મિ. ૧૯:૧૩યર્મિ ૭:૧૮; ૩૨:૨૯
યર્મિ. ૧૯:૧૫નહે ૯:૧૭, ૨૯; ઝખા ૭:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૧૯:૧-૧૫

યર્મિયા

૧૯ યહોવા કહે છે: “કુંભાર પાસે જા અને માટીનો કુંજો ખરીદી લાવ.+ લોકોમાંથી અને યાજકોમાંથી અમુક વડીલોને લઈને ૨ હિન્‍નોમની ખીણમાં*+ આવેલા કુંભારના દરવાજે જા. હું તને જે સંદેશો જણાવું એ ત્યાં જાહેર કર. ૩ તું તેઓને કહેજે, ‘યહૂદાના રાજાઓ અને યરૂશાલેમના રહેવાસીઓ, યહોવાનો સંદેશો સાંભળો. ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:

“‘“હું આ શહેર પર આફત લાવવાનો છું. એ વિશે જે કોઈ સાંભળશે તેને આઘાત લાગશે.* ૪ તેઓએ મને છોડી દીધો છે.+ તેઓએ આ જગ્યાને એવી કરી મૂકી છે કે ઓળખાતી નથી.+ તેઓ એવા દેવોને બલિદાનો ચઢાવે છે, જેને તેઓ કે તેઓના બાપદાદાઓ કે યહૂદાના રાજાઓ જાણતા ન હતા. અહીં તેઓએ નિર્દોષ લોકોના લોહીની નદીઓ વહેવડાવી છે.+ ૫ તેઓએ બઆલ માટે ભક્તિ-સ્થળો બાંધ્યાં છે, જેથી પોતાના દીકરાઓને અગ્‍નિ-અર્પણ તરીકે આગમાં હોમી શકે.+ મેં તેઓને એવું કરવાનું કહ્યું ન હતું કે આજ્ઞા આપી ન હતી, મારા દિલમાં એવો વિચાર પણ આવ્યો ન હતો.”’+

૬ “‘યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે આ જગ્યાને તોફેથ* કે હિન્‍નોમની ખીણ નહિ, પણ કતલની ખીણ કહેવામાં આવશે.+ ૭ હું આ જગ્યાએ યહૂદા અને યરૂશાલેમની બધી યોજનાઓ ઊંધી વાળીશ. હું તેઓને દુશ્મનોની તલવારને હવાલે કરીશ. તેઓનો જીવ લેવા જેઓ તરસે છે, તેઓના હાથમાં સોંપીશ. હું તેઓનાં મડદાં પક્ષીઓને અને પ્રાણીઓને ખોરાક તરીકે આપીશ.+ ૮ હું આ શહેરના એવા હાલ કરીશ કે લોકો જોઈને ધ્રૂજી ઊઠશે. એની મજાક ઉડાવવા લોકો સીટી મારશે. ત્યાંથી પસાર થનાર એકેએક માણસ ચોંકી જશે અને એના પર આવેલી આફતો જોઈને સીટી મારશે.+ ૯ તેઓનો જીવ લેવા માંગતા લોકો અને બીજા દુશ્મનો તેઓને સકંજામાં લેશે, તેઓને ઘેરી લેશે. એ ઘેરો એટલો સખત હશે કે તેઓએ પોતાનાં દીકરા-દીકરીઓનું અને બીજા માણસોનું માંસ ખાવું પડશે.”’+

૧૦ “પછી તારી સાથે આવેલા માણસોના દેખતાં તું એ કુંજો તોડી નાખ. ૧૧ તેઓને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જેમ કોઈ માણસ માટીનું વાસણ તોડી નાખે અને પછી એ જોડી શકાતું નથી, તેમ હું આ લોકોને અને આ શહેરને તોડી નાખીશ. તેઓ તોફેથમાં એટલાં બધાં મડદાં દાટશે કે જગ્યા ખૂટી પડશે.”’+

૧૨ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા અને એના રહેવાસીઓના એવા હાલ કરીશ કે આ શહેર તોફેથ જેવું બની જશે. ૧૩ યરૂશાલેમનાં ઘરો અને યહૂદાના રાજાનાં ઘરો તોફેથ+ જેવા અશુદ્ધ બની જશે. એ બધાં ઘરો અશુદ્ધ થઈ જશે, જેની છત પર તેઓ આકાશનાં સૈન્યોને બલિદાનો ચઢાવતા હતા+ અને બીજા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવતા હતા.’”+

૧૪ યર્મિયા તોફેથથી પાછો આવ્યો, જ્યાં યહોવાએ તેને ભવિષ્યવાણી કરવા મોકલ્યો હતો. તે યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહ્યો અને લોકોને કહ્યું: ૧૫ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં કહ્યું હતું તેમ હું આ શહેર અને એનાં નગરો પર આફતો લાવું છું, કેમ કે તેઓએ અડિયલ બનીને* મારું સાંભળવાની ના પાડી છે.’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો