વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ શમુએલ મુખ્ય વિચારો

      • ઈશ્વરે કરેલા ઉદ્ધાર માટે દાઉદ સ્તુતિ કરે છે (૧-૫૧)

        • “યહોવા મારો ખડક” (૨)

        • યહોવા વફાદારની સાથે વફાદાર (૨૬)

૨ શમુએલ ૨૨:૧

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૯
  • +૧શ ૨૩:૧૪; ગી ૧૮:મથાળું
  • +નિર્ગ ૧૫:૧; ન્યા ૫:૧

૨ શમુએલ ૨૨:૨

એને લગતી કલમો

  • +ગી ૩૧:૩
  • +ગી ૧૮:૨, ૩

૨ શમુએલ ૨૨:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તારણનું શિંગ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

  • *

    અથવા, “ગઢ.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪; ૧શ ૨:૧, ૨
  • +ઉત ૧૫:૧; પુન ૩૩:૨૯; ગી ૩:૩
  • +ગી ૯:૯; ની ૧૮:૧૦
  • +ગી ૫૯:૧૬
  • +યશા ૧૨:૨; લૂક ૧:૪૬, ૪૭; તિત ૩:૪

૨ શમુએલ ૨૨:૫

એને લગતી કલમો

  • +ગી ૬૯:૧૪
  • +ગી ૧૮:૪

૨ શમુએલ ૨૨:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૬:૩, ૪
  • +ગી ૧૮:૫

૨ શમુએલ ૨૨:૭

એને લગતી કલમો

  • +ગી ૧૪૨:૧; યૂના ૨:૨
  • +નિર્ગ ૩:૭; ગી ૧૮:૬; ૩૪:૧૫

૨ શમુએલ ૨૨:૮

એને લગતી કલમો

  • +ન્યા ૫:૪
  • +અયૂ ૨૬:૧૧
  • +ગી ૧૮:૭-૧૨; ૭૭:૧૮

૨ શમુએલ ૨૨:૯

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨૭

૨ શમુએલ ૨૨:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૪૪:૫; યશા ૬૪:૧
  • +પુન ૪:૧૧; ૧રા ૮:૧૨; ગી ૧૮:૯; ૯૭:૨

૨ શમુએલ ૨૨:૧૧

ફૂટનોટ

  • *

    અથવા “પવનની.”

એને લગતી કલમો

  • +૧શ ૪:૪; ગી ૮૦:૧; ૯૯:૧
  • +હિબ્રૂ ૧:૭

૨ શમુએલ ૨૨:૧૨

એને લગતી કલમો

  • +અયૂ ૩૬:૨૯

૨ શમુએલ ૨૨:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૬; ૧શ ૨:૧૦
  • +ગી ૧૮:૧૩-૧૬; યશા ૩૦:૩૦

૨ શમુએલ ૨૨:૧૫

એને લગતી કલમો

  • +ગી ૭:૧૩; ૭૭:૧૭
  • +ગી ૧૪૪:૬

૨ શમુએલ ૨૨:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૮
  • +નિર્ગ ૧૪:૨૧; ગી ૧૦૬:૯; ૧૧૪:૩

૨ શમુએલ ૨૨:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૮:૧૬-૧૯; ૧૨૪:૨-૪; ૧૪૪:૭

૨ શમુએલ ૨૨:૧૮

એને લગતી કલમો

  • +ગી ૩:૭; ૫૬:૯

૨ શમુએલ ૨૨:૧૯

એને લગતી કલમો

  • +૧શ ૧૯:૧૧; ૨૩:૨૬; ૨શ ૧૫:૧૦

૨ શમુએલ ૨૨:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “ખુલ્લી.”

એને લગતી કલમો

  • +ગી ૩૧:૮
  • +ગી ૧૪૯:૪

૨ શમુએલ ૨૨:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “નિર્દોષ.”

એને લગતી કલમો

  • +૧શ ૨૬:૨૩; ૧રા ૮:૩૨
  • +ગી ૧૮:૨૦-૨૪; ૨૪:૩, ૪

૨ શમુએલ ૨૨:૨૩

એને લગતી કલમો

  • +પુન ૬:૧; ગી ૧૯:૯
  • +પુન ૮:૧૧

૨ શમુએલ ૨૨:૨૪

એને લગતી કલમો

  • +ગી ૮૪:૧૧
  • +ગી ૧૮:૨૩; ની ૧૪:૧૬

૨ શમુએલ ૨૨:૨૫

એને લગતી કલમો

  • +અયૂ ૩૪:૧૧; યશા ૩:૧૦; હિબ્રૂ ૧૧:૬
  • +ગી ૧૮:૨૪; ની ૫:૨૧

૨ શમુએલ ૨૨:૨૬

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૮; ૯૭:૧૦
  • +ગી ૧૮:૨૫-૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૨, પાન ૫

    ૨/૧/૧૯૯૩, પાન ૨૫

૨ શમુએલ ૨૨:૨૭

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “આડી રીતે.”

એને લગતી કલમો

  • +માથ ૫:૮; ૧પિ ૧:૧૬
  • +ગી ૧૨૫:૫

૨ શમુએલ ૨૨:૨૮

એને લગતી કલમો

  • +અયૂ ૩૪:૨૮
  • +દા ૪:૩૭; ૧પિ ૫:૫

૨ શમુએલ ૨૨:૨૯

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧
  • +ગી ૯૭:૧૧

૨ શમુએલ ૨૨:૩૦

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨૯; ફિલિ ૪:૧૩; હિબ્રૂ ૧૧:૩૩, ૩૪

૨ શમુએલ ૨૨:૩૧

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +ગી ૧૨:૬; ની ૩૦:૫
  • +ગી ૩૫:૨; ૯૧:૪

૨ શમુએલ ૨૨:૩૨

એને લગતી કલમો

  • +યશા ૪૪:૬
  • +પુન ૩૨:૩૧; ગી ૧૮:૩૧-૪૨

૨ શમુએલ ૨૨:૩૩

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧; યશા ૧૨:૨
  • +યશા ૨૬:૭

૨ શમુએલ ૨૨:૩૪

એને લગતી કલમો

  • +યશા ૩૩:૧૫, ૧૬; હબા ૩:૧૯

૨ શમુએલ ૨૨:૩૬

એને લગતી કલમો

  • +ગી ૧૮:૩૫; ૧૧૩:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૦, પાન ૮

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૨૦

    ૯/૧/૨૦૧૦, પાન ૧૭-૧૮

    ૧૧/૧/૨૦૦૪, પાન ૨૯

૨ શમુએલ ૨૨:૩૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઘૂંટી.”

એને લગતી કલમો

  • +ગી ૧૭:૫

૨ શમુએલ ૨૨:૩૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૩

૨ શમુએલ ૨૨:૪૦

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૫
  • +૧શ ૧૭:૪૯; ગી ૪૪:૩, ૫

૨ શમુએલ ૨૨:૪૧

ફૂટનોટ

  • *

    અથવા, “તમે દુશ્મનોની પીઠ મારી તરફ ફેરવશો.”

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૮
  • +ગી ૧૮:૪૦

૨ શમુએલ ૨૨:૪૨

એને લગતી કલમો

  • +૧શ ૨૮:૬; ની ૧:૨૮; યશા ૧:૧૫; મીખ ૩:૪

૨ શમુએલ ૨૨:૪૪

એને લગતી કલમો

  • +૧શ ૩૦:૬; ૨શ ૧૫:૧૨
  • +૨શ ૮:૩; ગી ૨:૮; ૬૦:૮
  • +ગી ૧૮:૪૩-૪૫

૨ શમુએલ ૨૨:૪૫

ફૂટનોટ

  • *

    મૂળ, “કાને સાંભળેલી વાતોને લીધે તેઓ મારી આજ્ઞા માનશે.”

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૯

૨ શમુએલ ૨૨:૪૭

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +ગી ૧૮:૪૬; ૮૯:૨૬

૨ શમુએલ ૨૨:૪૮

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૨૯; ૨શ ૧૮:૧૯
  • +ગી ૧૮:૪૭; ૧૧૦:૧; ૧૪૪:૧, ૨

૨ શમુએલ ૨૨:૪૯

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૨; ૭:૯
  • +ગી ૧૮:૪૮

૨ શમુએલ ૨૨:૫૦

ફૂટનોટ

  • *

    અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪૩; ગી ૧૧૭:૧
  • +૧કા ૧૬:૯; ગી ૧૪૫:૨; રોમ ૧૫:૯

૨ શમુએલ ૨૨:૫૧

ફૂટનોટ

  • *

    અથવા, “મોટી મોટી જીત અપાવે છે.”

એને લગતી કલમો

  • +ગી ૨:૬; ૨૧:૧
  • +ગી ૮૯:૨૦, ૨૯; લૂક ૧:૩૨, ૩૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ શમુ. ૨૨:૧ગી ૩૪:૧૯
૨ શમુ. ૨૨:૧૧શ ૨૩:૧૪; ગી ૧૮:મથાળું
૨ શમુ. ૨૨:૧નિર્ગ ૧૫:૧; ન્યા ૫:૧
૨ શમુ. ૨૨:૨ગી ૩૧:૩
૨ શમુ. ૨૨:૨ગી ૧૮:૨, ૩
૨ શમુ. ૨૨:૩પુન ૩૨:૪; ૧શ ૨:૧, ૨
૨ શમુ. ૨૨:૩ઉત ૧૫:૧; પુન ૩૩:૨૯; ગી ૩:૩
૨ શમુ. ૨૨:૩ગી ૯:૯; ની ૧૮:૧૦
૨ શમુ. ૨૨:૩ગી ૫૯:૧૬
૨ શમુ. ૨૨:૩યશા ૧૨:૨; લૂક ૧:૪૬, ૪૭; તિત ૩:૪
૨ શમુ. ૨૨:૫ગી ૬૯:૧૪
૨ શમુ. ૨૨:૫ગી ૧૮:૪
૨ શમુ. ૨૨:૬ગી ૧૧૬:૩, ૪
૨ શમુ. ૨૨:૬ગી ૧૮:૫
૨ શમુ. ૨૨:૭ગી ૧૪૨:૧; યૂના ૨:૨
૨ શમુ. ૨૨:૭નિર્ગ ૩:૭; ગી ૧૮:૬; ૩૪:૧૫
૨ શમુ. ૨૨:૮ન્યા ૫:૪
૨ શમુ. ૨૨:૮અયૂ ૨૬:૧૧
૨ શમુ. ૨૨:૮ગી ૧૮:૭-૧૨; ૭૭:૧૮
૨ શમુ. ૨૨:૯યશા ૩૦:૨૭
૨ શમુ. ૨૨:૧૦ગી ૧૪૪:૫; યશા ૬૪:૧
૨ શમુ. ૨૨:૧૦પુન ૪:૧૧; ૧રા ૮:૧૨; ગી ૧૮:૯; ૯૭:૨
૨ શમુ. ૨૨:૧૧૧શ ૪:૪; ગી ૮૦:૧; ૯૯:૧
૨ શમુ. ૨૨:૧૧હિબ્રૂ ૧:૭
૨ શમુ. ૨૨:૧૨અયૂ ૩૬:૨૯
૨ શમુ. ૨૨:૧૪નિર્ગ ૧૯:૧૬; ૧શ ૨:૧૦
૨ શમુ. ૨૨:૧૪ગી ૧૮:૧૩-૧૬; યશા ૩૦:૩૦
૨ શમુ. ૨૨:૧૫ગી ૭:૧૩; ૭૭:૧૭
૨ શમુ. ૨૨:૧૫ગી ૧૪૪:૬
૨ શમુ. ૨૨:૧૬નિર્ગ ૧૫:૮
૨ શમુ. ૨૨:૧૬નિર્ગ ૧૪:૨૧; ગી ૧૦૬:૯; ૧૧૪:૩
૨ શમુ. ૨૨:૧૭ગી ૧૮:૧૬-૧૯; ૧૨૪:૨-૪; ૧૪૪:૭
૨ શમુ. ૨૨:૧૮ગી ૩:૭; ૫૬:૯
૨ શમુ. ૨૨:૧૯૧શ ૧૯:૧૧; ૨૩:૨૬; ૨શ ૧૫:૧૦
૨ શમુ. ૨૨:૨૦ગી ૩૧:૮
૨ શમુ. ૨૨:૨૦ગી ૧૪૯:૪
૨ શમુ. ૨૨:૨૧૧શ ૨૬:૨૩; ૧રા ૮:૩૨
૨ શમુ. ૨૨:૨૧ગી ૧૮:૨૦-૨૪; ૨૪:૩, ૪
૨ શમુ. ૨૨:૨૩પુન ૬:૧; ગી ૧૯:૯
૨ શમુ. ૨૨:૨૩પુન ૮:૧૧
૨ શમુ. ૨૨:૨૪ગી ૮૪:૧૧
૨ શમુ. ૨૨:૨૪ગી ૧૮:૨૩; ની ૧૪:૧૬
૨ શમુ. ૨૨:૨૫અયૂ ૩૪:૧૧; યશા ૩:૧૦; હિબ્રૂ ૧૧:૬
૨ શમુ. ૨૨:૨૫ગી ૧૮:૨૪; ની ૫:૨૧
૨ શમુ. ૨૨:૨૬ગી ૩૭:૨૮; ૯૭:૧૦
૨ શમુ. ૨૨:૨૬ગી ૧૮:૨૫-૩૦
૨ શમુ. ૨૨:૨૭માથ ૫:૮; ૧પિ ૧:૧૬
૨ શમુ. ૨૨:૨૭ગી ૧૨૫:૫
૨ શમુ. ૨૨:૨૮અયૂ ૩૪:૨૮
૨ શમુ. ૨૨:૨૮દા ૪:૩૭; ૧પિ ૫:૫
૨ શમુ. ૨૨:૨૯ગી ૨૭:૧
૨ શમુ. ૨૨:૨૯ગી ૯૭:૧૧
૨ શમુ. ૨૨:૩૦ગી ૧૮:૨૯; ફિલિ ૪:૧૩; હિબ્રૂ ૧૧:૩૩, ૩૪
૨ શમુ. ૨૨:૩૧પુન ૩૨:૪
૨ શમુ. ૨૨:૩૧ગી ૧૨:૬; ની ૩૦:૫
૨ શમુ. ૨૨:૩૧ગી ૩૫:૨; ૯૧:૪
૨ શમુ. ૨૨:૩૨યશા ૪૪:૬
૨ શમુ. ૨૨:૩૨પુન ૩૨:૩૧; ગી ૧૮:૩૧-૪૨
૨ શમુ. ૨૨:૩૩ગી ૨૭:૧; યશા ૧૨:૨
૨ શમુ. ૨૨:૩૩યશા ૨૬:૭
૨ શમુ. ૨૨:૩૪યશા ૩૩:૧૫, ૧૬; હબા ૩:૧૯
૨ શમુ. ૨૨:૩૬ગી ૧૮:૩૫; ૧૧૩:૬-૮
૨ શમુ. ૨૨:૩૭ગી ૧૭:૫
૨ શમુ. ૨૨:૩૯નિર્ગ ૧૪:૧૩
૨ શમુ. ૨૨:૪૦૧શ ૨૩:૫
૨ શમુ. ૨૨:૪૦૧શ ૧૭:૪૯; ગી ૪૪:૩, ૫
૨ શમુ. ૨૨:૪૧ઉત ૪૯:૮
૨ શમુ. ૨૨:૪૧ગી ૧૮:૪૦
૨ શમુ. ૨૨:૪૨૧શ ૨૮:૬; ની ૧:૨૮; યશા ૧:૧૫; મીખ ૩:૪
૨ શમુ. ૨૨:૪૪૧શ ૩૦:૬; ૨શ ૧૫:૧૨
૨ શમુ. ૨૨:૪૪૨શ ૮:૩; ગી ૨:૮; ૬૦:૮
૨ શમુ. ૨૨:૪૪ગી ૧૮:૪૩-૪૫
૨ શમુ. ૨૨:૪૫પુન ૩૩:૨૯
૨ શમુ. ૨૨:૪૭પુન ૩૨:૪
૨ શમુ. ૨૨:૪૭ગી ૧૮:૪૬; ૮૯:૨૬
૨ શમુ. ૨૨:૪૮૧શ ૨૫:૨૯; ૨શ ૧૮:૧૯
૨ શમુ. ૨૨:૪૮ગી ૧૮:૪૭; ૧૧૦:૧; ૧૪૪:૧, ૨
૨ શમુ. ૨૨:૪૯૨શ ૫:૧૨; ૭:૯
૨ શમુ. ૨૨:૪૯ગી ૧૮:૪૮
૨ શમુ. ૨૨:૫૦પુન ૩૨:૪૩; ગી ૧૧૭:૧
૨ શમુ. ૨૨:૫૦૧કા ૧૬:૯; ગી ૧૪૫:૨; રોમ ૧૫:૯
૨ શમુ. ૨૨:૫૧ગી ૨:૬; ૨૧:૧
૨ શમુ. ૨૨:૫૧ગી ૮૯:૨૦, ૨૯; લૂક ૧:૩૨, ૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ શમુએલ ૨૨:૧-૫૧

બીજો શમુએલ

૨૨ જ્યારે યહોવાએ દાઉદને બધા દુશ્મનોના+ અને શાઉલના હાથમાંથી છોડાવ્યો,+ ત્યારે દાઉદે યહોવા માટે આ ગીત ગાયું.+ ૨ તેણે કહ્યું:

“યહોવા મારો ખડક, મારો કિલ્લો+ અને મારો બચાવનાર છે.+

 ૩ ઈશ્વર મારો ખડક છે,+ તેમનામાં હું આશરો લઉં છું,

તે મારી ઢાલ,+ મારા શક્તિશાળી તારણહાર* અને મારો સલામત આશરો* છે.+

તે મારો આશ્રય,+ મને બચાવનાર+ અને જુલમથી છોડાવનાર છે.

 ૪ યહોવાની સ્તુતિ થાઓ! હું તેમને પોકાર કરીશ

અને તે મને દુશ્મનોથી બચાવશે.

 ૫ મોતનાં મોજાઓએ મને ઘેરી લીધો.+

પૂરની જેમ ધસી આવીને બદમાશોએ મને ડરાવ્યો.+

 ૬ કબરનાં* બંધનોએ મને બાંધી દીધો.+

મારી સામે મોતની જાળ ફેલાઈ ગઈ.+

 ૭ સંકટ સમયે મેં યહોવાને હાંક મારી,+

મારા ઈશ્વરને હું પોકારતો રહ્યો.

તેમણે મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો

અને મારી અરજ તેમના કાને પડી.+

 ૮ પૃથ્વી હાલવા લાગી અને કાંપવા લાગી,+

આકાશના પાયા હાલી ઊઠ્યા અને ધ્રૂજી ગયા,+

કેમ કે ઈશ્વર કોપાયમાન થયા હતા.+

 ૯ તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો,

તેમના મોંમાંથી ભસ્મ કરનાર અગ્‍નિ પ્રગટ્યો+

અને તેમની પાસેથી ધગધગતા અંગારા વરસ્યા.

૧૦ આકાશ નમાવીને તે ઊતરી આવ્યા,+

તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો.+

૧૧ કરૂબ પર સવારી કરીને+ તે ઊડતાં ઊડતાં આવ્યા,

દૂતની* પાંખો પર તે દેખાયા.+

૧૨ તેમણે કાળાં કાળાં વાદળોથી,

હા, ગાઢ અંધકારથી પોતાને લપેટી દીધા.+

૧૩ તેમની આગળ રહેલા તેજથી અંગારા સળગી ઊઠ્યા.

૧૪ યહોવા સ્વર્ગમાંથી ગર્જના કરવા લાગ્યા.+

સર્વોચ્ચ ઈશ્વરે પોતાની ત્રાડ સંભળાવી.+

૧૫ તેમણે બાણ ચલાવીને+ શત્રુઓને વિખેરી નાખ્યા,

વીજળીના ચમકારાથી તેઓને ગૂંચવી નાખ્યા.+

૧૬ યહોવાની ધમકીથી,

તેમના નાકમાંથી નીકળતા સુસવાટાથી,+

સમુદ્રનું તળિયું દેખાયું,+ અરે પૃથ્વીના પાયા નજરે પડ્યા.

૧૭ તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો,

મને ઊંડા પાણીમાંથી બહાર ખેંચી કાઢ્યો.+

૧૮ તેમણે તાકતવર દુશ્મનથી મને બચાવ્યો,+

મને ધિક્કારતા બળવાન વેરીઓથી ઉગાર્યો.

૧૯ સંકટમાં તેઓએ મારા પર હુમલો કર્યો,+

પણ યહોવાએ મને સાથ આપ્યો.

૨૦ તે મને સલામત* જગ્યાએ લઈ આવ્યા,+

તેમણે મને બચાવ્યો, કેમ કે તે મારાથી ખુશ હતા.+

૨૧ સાચા માર્ગે ચાલવાને લીધે યહોવા મને ઇનામ આપે છે,+

મારા શુદ્ધ* હાથોને લીધે તે મને બદલો આપે છે.+

૨૨ હું હંમેશાં યહોવાને માર્ગે ચાલ્યો છું,

મેં મારા ઈશ્વરને ત્યજી દેવાનું પાપ કર્યું નથી.

૨૩ તેમના બધા કાયદા-કાનૂન+ મારી નજર સામે છે,

હું તેમના આદેશોથી ભટકી જઈશ નહિ.+

૨૪ હું તેમની આગળ પવિત્ર રહીશ,+

હું પાપ કરવાથી દૂર રહીશ.+

૨૫ યહોવા મારી ભલાઈને ધ્યાનમાં લે,+

મારાં નિર્દોષ કામોને ધ્યાનમાં લે અને બદલો આપે.+

૨૬ વફાદાર વ્યક્તિ સાથે તમે વફાદારીથી વર્તો છો,+

સચ્ચાઈથી ચાલનાર સાથે તમે સચ્ચાઈથી વર્તો છો.+

૨૭ ભલા માણસ સાથે તમે ભલાઈથી વર્તો છો,+

પણ આડા માણસ સાથે તમે ચતુરાઈથી* વર્તો છો.+

૨૮ નમ્ર લોકોને તમે બચાવો છો,+

પણ ગર્વિષ્ઠો સામે આંખ લાલ કરો છો, તેઓને નીચા પાડો છો.+

૨૯ હે યહોવા, તમે મારો દીવો છો.+

યહોવા જ મારો અંધકાર દૂર કરીને પ્રકાશ આપે છે.+

૩૦ તમારી શક્તિથી હું લુટારાઓની સામે થઈ શકું છું.

ઈશ્વરની શક્તિથી હું દીવાલ ઓળંગી શકું છું.+

૩૧ સાચા ઈશ્વરનો માર્ગ સંપૂર્ણ છે+

અને યહોવાનાં વચનો શુદ્ધ છે.+

તેમનામાં આશરો લેનાર દરેક માટે તે ઢાલ છે.+

૩૨ યહોવા સિવાય બીજો ઈશ્વર કોણ?+

આપણા ઈશ્વર સિવાય બીજો ખડક કોણ?+

૩૩ સાચા ઈશ્વર મારો મજબૂત કિલ્લો છે,+

તે મારા માર્ગો સંપૂર્ણ કરશે.+

૩૪ તે મારા પગ હરણના પગ જેવા કરે છે,

તે મને ઊંચી જગ્યાઓએ ઊભો રાખે છે.+

૩૫ તે મારા હાથને યુદ્ધકળા શીખવે છે,

મારા હાથ તાંબાનું ધનુષ્ય વાળી શકે છે.

૩૬ તમે મને તારણની ઢાલ આપો છો

અને તમારી નમ્રતા મને મહાન બનાવે છે.+

૩૭ મારાં પગલાં માટે તમે રસ્તો પહોળો કર્યો છે,

મારા પગ* લપસી જશે નહિ.+

૩૮ હું મારા દુશ્મનોનો પીછો કરીને તેઓનો સંહાર કરીશ,

તેઓનો સફાયો કર્યા વગર હું પાછો ફરીશ નહિ.

૩૯ તેઓ મારા પગની ધૂળ ચાટશે.

હું તેઓનો સર્વનાશ કરી નાખીશ, તેઓને એવા કચડી નાખીશ કે પાછા ઊઠી નહિ શકે.+

૪૦ તમે મને યુદ્ધ કરવાનું બળ આપશો,+

તમે મારા વેરીઓને ધૂળ ચાટતા કરી દેશો.+

૪૧ તમે મારા દુશ્મનોને પીછેહઠ કરાવશો,*+

જેઓ મને ધિક્કારે છે તેઓનો હું અંત લાવીશ.+

૪૨ તેઓ મદદ માટે પોકારે છે, પણ બચાવનાર કોઈ નથી.

તેઓ યહોવાને કરગરે છે, પણ તે જવાબ આપતા નથી.+

૪૩ હું તેઓને ખાંડીને પવનમાં ઊડતી ધૂળ જેવા કરી નાખીશ,

હું તેઓને રસ્તાના કાદવની જેમ ખૂંદી નાખીશ.

૪૪ મારી સામે આંગળી ચીંધનાર મારા લોકોથી તમે મને બચાવશો,+

તમે મારું રક્ષણ કરીને બીજી પ્રજાઓનો આગેવાન બનાવશો,+

અજાણ્યા લોકો મારી સેવા કરશે.+

૪૫ પરદેશીઓ ડરતાં ડરતાં મારી આગળ આવશે,+

તેઓએ મારા વિશે સાંભળેલી વાતોને લીધે તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.*

૪૬ પરદેશીઓ હિંમત હારી જશે,

તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં પોતાના કિલ્લાઓમાંથી નીકળી આવશે.

૪૭ યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે! મારા ખડકની સ્તુતિ થાઓ!+

મારા ઉદ્ધારના ઈશ્વરનો મહિમા થાઓ.+

૪૮ સાચા ઈશ્વર મારા માટે વેર વાળે છે,+

તે લોકોને મારે તાબે કરે છે;+

૪૯ મારા દુશ્મનોથી તે મને છોડાવે છે.

મારા પર હુમલો કરનારાઓથી તમે મને ઊંચો કરો છો,+

હિંસક માણસથી તમે મને બચાવો છો.+

૫૦ હે યહોવા, એ માટે હું બધી પ્રજાઓ આગળ તમારો ઉપકાર માનીશ,+

હું તમારા નામનો જયજયકાર કરીશ:*+

૫૧ તે પોતાના પસંદ કરેલા રાજાના ઉદ્ધાર માટે મહાન કામો કરે છે,*+

તે હંમેશાં પોતાના અભિષિક્ત પર,

દાઉદ અને તેના વંશજ પર અતૂટ પ્રેમ બતાવે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો