વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયાનો વિલાપ ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયાનો વિલાપ મુખ્ય વિચારો

      • યરૂશાલેમ પર યહોવાનો ગુસ્સો

        • યહોવાએ જરાય દયા બતાવી નથી (૨)

        • યહોવા તેના માટે દુશ્મન જેવા છે (૫)

        • યર્મિયાએ સિયોન માટે આંસુ વહાવ્યાં (૧૧-૧૩)

        • મુસાફરો એક વખતની અતિ સુંદર નગરીની મજાક ઉડાવે છે (૧૫)

        • સિયોનની પડતીથી દુશ્મનો ખુશ થાય છે (૧૭)

યર્મિયાનો વિલાપ ૨:૧

એને લગતી કલમો

  • +યવિ ૨:૧૫
  • +૧કા ૨૮:૨; ગી ૧૩૨:૭; યશા ૬૦:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૮-૯

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૨:૨

એને લગતી કલમો

  • +પુન ૨૮:૫૨; મીખ ૫:૧૧
  • +હઝ ૨૧:૨૬, ૨૭
  • +યશા ૩૯:૭; ૪૩:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૨:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “દરેક શિંગ કાપી નાખ્યું.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૭૪:૧૦, ૧૧
  • +પુન ૩૨:૨૨; યશા ૪૨:૨૫; યર્મિ ૭:૨૦

યર્મિયાનો વિલાપ ૨:૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૬૩; યશા ૬૩:૧૦; યર્મિ ૨૧:૫
  • +૨રા ૨૫:૨૧
  • +યર્મિ ૧૦:૨૦
  • +યર્મિ ૪:૪

યર્મિયાનો વિલાપ ૨:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૩૦:૧૪

યર્મિયાનો વિલાપ ૨:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૮, ૯; ૨કા ૩૬:૧૯; યશા ૬૩:૧૮; ૬૪:૧૧
  • +યવિ ૧:૪
  • +યર્મિ ૫૨:૨૪, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૯

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦-૩૧

યર્મિયાનો વિલાપ ૨:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૧; યર્મિ ૨૬:૬; ૫૨:૧૨, ૧૩; હઝ ૨૪:૨૧; મીખ ૩:૧૨
  • +૨કા ૩૬:૧૯
  • +ગી ૭૪:૪

યર્મિયાનો વિલાપ ૨:૮

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૧૦; યર્મિ ૩૯:૮
  • +૨રા ૨૧:૧૩; યશા ૨૮:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

યર્મિયાનો વિલાપ ૨:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “સૂચનોની.”

એને લગતી કલમો

  • +નહે ૧:૩; યર્મિ ૧૪:૨
  • +પુન ૨૮:૧૫, ૩૬; ૨રા ૨૪:૧૫; ૨૫:૭; યવિ ૪:૨૦; હઝ ૧૨:૧૩; દા ૧:૩, ૬
  • +ગી ૭૪:૯; યર્મિ ૨૩:૧૬; હઝ ૭:૨૬

યર્મિયાનો વિલાપ ૨:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “શોક” જુઓ.

  • *

    એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

એને લગતી કલમો

  • +યશા ૩:૨૬
  • +યર્મિ ૬:૨૬; હઝ ૭:૧૮

યર્મિયાનો વિલાપ ૨:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “મારું કાળજું જમીન પર રેડાઈ ગયું છે.”

  • *

    આ કાવ્યાત્મક વર્ણન છે, જે કદાચ લાચારી અથવા સહાનુભૂતિ બતાવે છે.

એને લગતી કલમો

  • +યવિ ૩:૪૮
  • +યર્મિ ૧૪:૧૭
  • +યર્મિ ૧૧:૨૨; યવિ ૨:૧૯; ૪:૪

યર્મિયાનો વિલાપ ૨:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “અનાજ અને દ્રાક્ષદારૂ ક્યાં છે?”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૯, ૫૧; ૨રા ૨૫:૩; યશા ૩:૧; યર્મિ ૧૮:૨૧

યર્મિયાનો વિલાપ ૨:૧૩

એને લગતી કલમો

  • +યર્મિ ૧૪:૧૭; દા ૯:૧૨
  • +યર્મિ ૩૦:૧૨

યર્મિયાનો વિલાપ ૨:૧૪

એને લગતી કલમો

  • +યર્મિ ૨:૮; ૨૭:૧૪; હઝ ૧૩:૨, ૩
  • +યર્મિ ૨૩:૧૪
  • +યર્મિ ૨૩:૩૨; ૨૭:૯; મીખ ૩:૫; સફા ૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૨:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૨૫:૨, ૬
  • +૧રા ૯:૮; યર્મિ ૨૫:૯
  • +ગી ૪૮:૨; હઝ ૧૬:૧૪

યર્મિયાનો વિલાપ ૨:૧૬

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૩૪
  • +મીખ ૪:૧૧
  • +ઓબા ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૯

યર્મિયાનો વિલાપ ૨:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “શિંગ ઊંચું કર્યું છે.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૮:૧૧; મીખ ૨:૩
  • +લેવી ૨૬:૧૪, ૧૭; પુન ૨૮:૧૫
  • +૨રા ૨૩:૨૭
  • +હઝ ૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૯

યર્મિયાનો વિલાપ ૨:૧૯

એને લગતી કલમો

  • +યશા ૫૧:૨૦; યવિ ૪:૯; હઝ ૫:૧૬

યર્મિયાનો વિલાપ ૨:૨૦

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૨૯; પુન ૨૮:૫૩; યર્મિ ૧૯:૯; યવિ ૪:૧૦; હઝ ૫:૧૦
  • +હઝ ૯:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૯

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૧

યર્મિયાનો વિલાપ ૨:૨૧

ફૂટનોટ

  • *

    એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૯, ૫૦; ૨કા ૩૬:૧૭
  • +યર્મિ ૯:૨૧; ૧૮:૨૧
  • +યર્મિ ૧૩:૧૪; ૨૧:૭; યવિ ૩:૪૩; હઝ ૫:૧૧; ૯:૬

યર્મિયાનો વિલાપ ૨:૨૨

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૬
  • +સફા ૧:૧૮
  • +પુન ૨૮:૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ય.વિ. ૨:૧યવિ ૨:૧૫
ય.વિ. ૨:૧૧કા ૨૮:૨; ગી ૧૩૨:૭; યશા ૬૦:૧૩
ય.વિ. ૨:૨પુન ૨૮:૫૨; મીખ ૫:૧૧
ય.વિ. ૨:૨હઝ ૨૧:૨૬, ૨૭
ય.વિ. ૨:૨યશા ૩૯:૭; ૪૩:૨૮
ય.વિ. ૨:૩ગી ૭૪:૧૦, ૧૧
ય.વિ. ૨:૩પુન ૩૨:૨૨; યશા ૪૨:૨૫; યર્મિ ૭:૨૦
ય.વિ. ૨:૪પુન ૨૮:૬૩; યશા ૬૩:૧૦; યર્મિ ૨૧:૫
ય.વિ. ૨:૪૨રા ૨૫:૨૧
ય.વિ. ૨:૪યર્મિ ૧૦:૨૦
ય.વિ. ૨:૪યર્મિ ૪:૪
ય.વિ. ૨:૫યર્મિ ૩૦:૧૪
ય.વિ. ૨:૬૨રા ૨૫:૮, ૯; ૨કા ૩૬:૧૯; યશા ૬૩:૧૮; ૬૪:૧૧
ય.વિ. ૨:૬યવિ ૧:૪
ય.વિ. ૨:૬યર્મિ ૫૨:૨૪, ૨૭
ય.વિ. ૨:૭લેવી ૨૬:૩૧; યર્મિ ૨૬:૬; ૫૨:૧૨, ૧૩; હઝ ૨૪:૨૧; મીખ ૩:૧૨
ય.વિ. ૨:૭૨કા ૩૬:૧૯
ય.વિ. ૨:૭ગી ૭૪:૪
ય.વિ. ૨:૮૨રા ૨૫:૧૦; યર્મિ ૩૯:૮
ય.વિ. ૨:૮૨રા ૨૧:૧૩; યશા ૨૮:૧૭
ય.વિ. ૨:૯નહે ૧:૩; યર્મિ ૧૪:૨
ય.વિ. ૨:૯પુન ૨૮:૧૫, ૩૬; ૨રા ૨૪:૧૫; ૨૫:૭; યવિ ૪:૨૦; હઝ ૧૨:૧૩; દા ૧:૩, ૬
ય.વિ. ૨:૯ગી ૭૪:૯; યર્મિ ૨૩:૧૬; હઝ ૭:૨૬
ય.વિ. ૨:૧૦યશા ૩:૨૬
ય.વિ. ૨:૧૦યર્મિ ૬:૨૬; હઝ ૭:૧૮
ય.વિ. ૨:૧૧યવિ ૩:૪૮
ય.વિ. ૨:૧૧યર્મિ ૧૪:૧૭
ય.વિ. ૨:૧૧યર્મિ ૧૧:૨૨; યવિ ૨:૧૯; ૪:૪
ય.વિ. ૨:૧૨પુન ૨૮:૪૯, ૫૧; ૨રા ૨૫:૩; યશા ૩:૧; યર્મિ ૧૮:૨૧
ય.વિ. ૨:૧૩યર્મિ ૧૪:૧૭; દા ૯:૧૨
ય.વિ. ૨:૧૩યર્મિ ૩૦:૧૨
ય.વિ. ૨:૧૪યર્મિ ૨:૮; ૨૭:૧૪; હઝ ૧૩:૨, ૩
ય.વિ. ૨:૧૪યર્મિ ૨૩:૧૪
ય.વિ. ૨:૧૪યર્મિ ૨૩:૩૨; ૨૭:૯; મીખ ૩:૫; સફા ૩:૪
ય.વિ. ૨:૧૫હઝ ૨૫:૨, ૬
ય.વિ. ૨:૧૫૧રા ૯:૮; યર્મિ ૨૫:૯
ય.વિ. ૨:૧૫ગી ૪૮:૨; હઝ ૧૬:૧૪
ય.વિ. ૨:૧૬યર્મિ ૫૧:૩૪
ય.વિ. ૨:૧૬મીખ ૪:૧૧
ય.વિ. ૨:૧૬ઓબા ૧૩
ય.વિ. ૨:૧૭યર્મિ ૧૮:૧૧; મીખ ૨:૩
ય.વિ. ૨:૧૭લેવી ૨૬:૧૪, ૧૭; પુન ૨૮:૧૫
ય.વિ. ૨:૧૭૨રા ૨૩:૨૭
ય.વિ. ૨:૧૭હઝ ૫:૧૧
ય.વિ. ૨:૧૯યશા ૫૧:૨૦; યવિ ૪:૯; હઝ ૫:૧૬
ય.વિ. ૨:૨૦લેવી ૨૬:૨૯; પુન ૨૮:૫૩; યર્મિ ૧૯:૯; યવિ ૪:૧૦; હઝ ૫:૧૦
ય.વિ. ૨:૨૦હઝ ૯:૬, ૭
ય.વિ. ૨:૨૧પુન ૨૮:૪૯, ૫૦; ૨કા ૩૬:૧૭
ય.વિ. ૨:૨૧યર્મિ ૯:૨૧; ૧૮:૨૧
ય.વિ. ૨:૨૧યર્મિ ૧૩:૧૪; ૨૧:૭; યવિ ૩:૪૩; હઝ ૫:૧૧; ૯:૬
ય.વિ. ૨:૨૨પુન ૧૬:૧૬
ય.વિ. ૨:૨૨સફા ૧:૧૮
ય.વિ. ૨:૨૨પુન ૨૮:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયાનો વિલાપ ૨:૧-૨૨

યર્મિયાનો વિલાપ

א [આલેફ]

૨ જુઓ, યહોવાએ ગુસ્સે ભરાઈને સિયોનની દીકરીને વાદળોથી ઢાંકી દીધી છે!

તેમણે ઇઝરાયેલની શોભા આકાશમાંથી પૃથ્વી પર ફેંકી દીધી છે.+

તેમણે ક્રોધના દિવસે પોતાના પગના આસનને+ યાદ કર્યું નથી.

ב [બેથ]

 ૨ યહોવા યાકૂબનાં રહેઠાણો ગળી ગયા છે, તેમણે જરાય દયા બતાવી નથી.

રોષે ભરાઈને તેમણે યહૂદાની દીકરીના કિલ્લાઓ તોડી પાડ્યા છે.+

તેમણે રાજ્ય+ અને પ્રધાનોને+ પાડી નાખ્યાં છે, તેઓની આબરૂ ધૂળમાં મેળવી છે.

ג [ગિમેલ]

 ૩ ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે ઇઝરાયેલનું બળ ખતમ કરી નાખ્યું.*

દુશ્મન આવ્યો ત્યારે તેમણે પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો.+

આગની જેમ તેમનો કોપ યાકૂબ પર સળગતો રહ્યો અને એની આસપાસનું બધું ભસ્મ કરી દીધું.+

ד [દાલેથ]

 ૪ દુશ્મનની જેમ તેમણે કમાન ખેંચી છે,

વેરીની જેમ હુમલો કરવા તેમણે જમણો હાથ તૈયાર રાખ્યો છે.+

અમારી આંખોને જેઓ પ્રિય છે, તેઓને તે મારી નાખે છે.+

સિયોનની દીકરીના તંબુ પર+ તે ક્રોધની આગ વરસાવે છે.+

ה [હે]

 ૫ યહોવા એક દુશ્મન બન્યા છે.+

તે ઇઝરાયેલને ગળી ગયા છે.

તેમણે તેના મિનારાઓ જમીનદોસ્ત કર્યા છે.

તેમણે તેના કિલ્લાઓ ભોંયભેગા કર્યા છે.

તેમણે યહૂદાની દીકરીનો શોક અને વિલાપ વધાર્યો છે.

ו [વાવ]

 ૬ બાગની ઝૂંપડીની જેમ તેમણે પોતાનો માંડવો તોડી પાડ્યો છે.+

તે તહેવારનો અંત લાવ્યા છે.+

યહોવાએ સિયોનમાંથી તહેવાર અને સાબ્બાથની* યાદ ભૂંસી નાખી છે.

તેમણે ગુસ્સે ભરાઈને રાજા અને યાજકને ત્યજી દીધા છે.+

ז [ઝાયિન]

 ૭ યહોવાએ પોતાની વેદીનો* નકાર કર્યો છે.

તેમણે પોતાની પવિત્ર જગ્યાનો ત્યાગ કર્યો છે.+

તેમણે કિલ્લાઓને દુશ્મનના હાથમાં સોંપી દીધા છે.+

તેઓએ યહોવાના મંદિરમાં કોલાહલ કર્યો છે,+ જાણે કોઈ તહેવાર હોય.

ח [હેથ]

 ૮ યહોવાએ સિયોનની દીકરીની દીવાલ તોડવાનું નક્કી કર્યું છે.+

તેમણે માપવાની દોરી લંબાવી છે.+

તેમણે વિનાશ કરવાથી પોતાનો હાથ પાછો રાખ્યો નથી.

તેમના લીધે કોટ અને ઢોળાવ વિલાપ કરે છે,

એ બંને કમજોર થઈ ગયા છે.

ט [ટેથ]

 ૯ તેના દરવાજા જમીનમાં ધસી ગયા છે.+

તેમણે તેની ભૂંગળો તોડીને નષ્ટ કરી છે.

તેના રાજા અને પ્રધાનો બીજા દેશોની ગુલામીમાં ગયા છે.+

તેના પ્રબોધકોને* યહોવા તરફથી કોઈ દર્શન મળતું નથી,+

કોઈને નિયમોની* પડી નથી.

י [યોદ]

૧૦ સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને જમીન પર બેસે છે.+

તેઓ પોતાના માથા પર ધૂળ નાખે છે અને કંતાન પહેરે છે.*+

યરૂશાલેમની કુંવારી છોકરીઓએ* જમીન સુધી માથાં નમાવ્યાં છે.

כ [કાફ]

૧૧ રડી રડીને મારી આંખો થાકી ગઈ છે.+

મારી આંતરડી કકળે છે.

મારું કાળજું કપાઈ ગયું છે,*

કેમ કે મારા લોકોની દીકરીની* પડતી થઈ છે,+

બાળકો અને ધાવણાં બાળકો નગરના ચોકમાં બેભાન થઈ રહ્યાં છે.+

ל [લામેદ]

૧૨ તેઓ શહેરના ચોકમાં પડેલા ઘાયલ માણસની જેમ ધીરે ધીરે બેહોશ થઈ રહ્યાં છે.

તેઓ પોતાની માને કરગરે છે, “મા, મા, મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે.”*+

એવું કહેતાં કહેતાં તેઓ માના ખોળામાં છેલ્લો શ્વાસ લે છે.

מ [મેમ]

૧૩ હે યરૂશાલેમની દીકરી, હું તને કોનો દાખલો આપું?

હું તને કોની ઉપમા આપું?

હે સિયોનની કુંવારી દીકરી, તને આશ્વાસન આપવા કોની સાથે સરખાવું?

તારો જખમ સાગર જેવો વિશાળ છે,+ કોણ તને સાજી કરી શકે?+

נ [નૂન]

૧૪ તારા પ્રબોધકોએ તને જૂઠાં અને નકામાં દર્શનો કહ્યાં છે.+

તેઓએ તારો અપરાધ ખુલ્લો પાડ્યો નહિ, તને ગુલામીમાં જતા બચાવી નહિ.+

તેઓ તને ખોટાં અને છેતરામણાં દર્શનો જણાવતા રહ્યા છે.+

ס [સામેખ]

૧૫ રસ્તે આવજા કરનારા તાળીઓ પાડીને તારી મજાક ઉડાવે છે.+

તેઓ દંગ રહી ગયા છે, સીટીઓ મારે છે,+

માથું હલાવીને યરૂશાલેમની દીકરી વિશે કહે છે:

“શું આ એ જ નગરી છે, જેના વિશે લોકો કહેતા હતા, ‘વાહ! અતિ સુંદર! આખી દુનિયાને આનંદ આપતી નગરી’?”+

פ [પે]

૧૬ તને જોઈને તારા દુશ્મનોએ મોં ખોલ્યું છે.

તેઓ સીટી મારે છે અને દાંત પીસીને કહે છે: “આપણે તેને ગળી ગયા છીએ.+

આપણે આ દિવસની જ રાહ જોતા હતા.+ એ દિવસ આવી પહોંચ્યો છે, આપણને એ જોવા મળ્યો છે!”+

ע [આયિન]

૧૭ યહોવાએ જે નક્કી કર્યું હતું એ પાર પાડ્યું છે,+

વર્ષો પહેલાં તેમણે જે કહ્યું હતું+ એ પૂરું કર્યું છે.+

તેમણે તને તબાહ કરી દીધી છે, જરાય દયા બતાવી નથી.+

તારા પર જીત અપાવીને તેમણે દુશ્મનને ખુશ કર્યો છે.

તેમણે તારા વેરીઓનું બળ વધાર્યું છે.*

צ [સાદે]

૧૮ હે સિયોનની દીકરીની દીવાલ, લોકોનું દિલ યહોવાને પોકારે છે.

તું રાત-દિવસ આંસુની નદીઓ વહેવા દે.

તું બે ઘડી પણ આરામ ન લે, તારાં આંસુઓ સુકાવા ન દે.

ק [કોફ]

૧૯ ઊભી થા, આખી રાત રડ્યા કર, સવારના પહોર સુધી રડ્યા કર.

યહોવા આગળ પાણીની જેમ તારું દિલ ઠાલવી દે.

દુકાળને લીધે તારાં બાળકો દરેક ગલીને નાકે બેભાન થઈ રહ્યાં છે,+

તેઓનો જીવ બચાવવા ઈશ્વર આગળ હાથ ફેલાવ.

ר [રેશ]

૨૦ હે યહોવા, જુઓ, તમે તમારા લોકોના કેવા હાલ કર્યા છે.

ક્યાં સુધી સ્ત્રીઓ પોતાનાં બાળકોને, પોતાનાં તંદુરસ્ત બાળકોને ખાયા કરશે?+

ક્યાં સુધી યહોવાની પવિત્ર જગ્યામાં યાજકો અને પ્રબોધકો માર્યા જશે?+

ש [શીન]

૨૧ શેરીઓમાં યુવાન છોકરાઓની અને વૃદ્ધ માણસોની લાશો પડી છે.+

મારી કુંવારી છોકરીઓ* અને યુવાન પુરુષો તલવારથી માર્યા ગયા છે.+

તમે ક્રોધના દિવસે તેઓનો સંહાર કર્યો છે, તમે નિર્દય બનીને તેઓની કતલ કરી છે.+

ת [તાવ]

૨૨ તમે ચારે બાજુથી આતંક બોલાવ્યો છે, જાણે તહેવાર+ માટે લોકોને બોલાવતા હો.

યહોવાના ક્રોધના દિવસે કોઈ બચી શક્યું નથી કે છટકી શક્યું નથી.+

જેઓને મેં જન્મ આપ્યો અને લાડથી ઉછેર્યા, તેઓને મારા દુશ્મને મારી નાખ્યા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો