વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ઇબ્રાહિમ ઘણી પ્રજાઓનો પિતા બનશે (૧-૮)

        • ઇબ્રામનું નામ ઇબ્રાહિમ પાડવામાં આવ્યું (૫)

      • સુન્‍નતનો કરાર (૯-૧૪)

      • સારાયનું નામ સારાહ પાડવામાં આવ્યું (૧૫-૧૭)

      • દીકરા ઇસહાકના જન્મ વિશે ભવિષ્યવાણી (૧૮-૨૭)

ઉત્પત્તિ ૧૭:૧

ફૂટનોટ

  • *

    અથવા, “નિષ્કલંક.”

ઉત્પત્તિ ૧૭:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮; ગી ૧૦૫:૮-૧૧
  • +ઉત ૨૨:૧૭; પુન ૧:૧૦; હિબ્રૂ ૧૧:૧૧, ૧૨

ઉત્પત્તિ ૧૭:૪

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૯-૧૧
  • +ઉત ૧૩:૧૬; રોમ ૪:૧૭

ઉત્પત્તિ ૧૭:૫

ફૂટનોટ

  • *

    અર્થ, “પિતા ઊંચા છે (તેમનું સન્માન કરવામાં આવ્યું છે).”

  • *

    અર્થ, “ટોળાનો (મોટી સંખ્યાનો) પિતા; ઘણાનો પિતા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૨/૨૦૨૦, પાન ૩-૪

ઉત્પત્તિ ૧૭:૬

એને લગતી કલમો

  • +ઉત ૩૫:૧૦, ૧૧

ઉત્પત્તિ ૧૭:૭

એને લગતી કલમો

  • +લૂક ૧:૭૨, ૭૩

ઉત્પત્તિ ૧૭:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૪; હિબ્રૂ ૧૧:૮, ૯
  • +પુન ૧૪:૨

ઉત્પત્તિ ૧૭:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૪; રોમ ૨:૨૯

ઉત્પત્તિ ૧૭:૧૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૮; રોમ ૪:૧૧

ઉત્પત્તિ ૧૭:૧૨

એને લગતી કલમો

  • +લૂક ૨:૨૧

ઉત્પત્તિ ૧૭:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૪૪

ઉત્પત્તિ ૧૭:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના લોકોમાંથી કાપી નાખવો.”

ઉત્પત્તિ ૧૭:૧૫

ફૂટનોટ

  • *

    કદાચ એનો અર્થ, “ઝઘડાળુ.”

  • *

    અર્થ, “રાજકુમારી.”

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૨/૨૦૨૦, પાન ૩-૪

ઉત્પત્તિ ૧૭:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “લોકોના રાજાઓ.”

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૦

ઉત્પત્તિ ૧૭:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૨
  • +રોમ ૪:૧૯; હિબ્રૂ ૧૧:૧૧

ઉત્પત્તિ ૧૭:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૧૧

ઉત્પત્તિ ૧૭:૧૯

ફૂટનોટ

  • *

    અર્થ, “હાસ્ય.”

એને લગતી કલમો

  • +માથ ૧:૨
  • +ઉત ૨૬:૨૪

ઉત્પત્તિ ૧૭:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૧૦; ૨૧:૧૩, ૧૮; ૨૫:૧૩-૧૬; ૧કા ૧:૨૯-૩૧

ઉત્પત્તિ ૧૭:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૩; હિબ્રૂ ૧૧:૮, ૯
  • +ઉત ૧૮:૧૦, ૧૪; ૨૧:૧

ઉત્પત્તિ ૧૭:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૩

ઉત્પત્તિ ૧૭:૨૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૮; રોમ ૪:૧૧

ઉત્પત્તિ ૧૭:૨૫

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૭:૨ઉત ૧૫:૧૮; ગી ૧૦૫:૮-૧૧
ઉત. ૧૭:૨ઉત ૨૨:૧૭; પુન ૧:૧૦; હિબ્રૂ ૧૧:૧૧, ૧૨
ઉત. ૧૭:૪ગી ૧૦૫:૯-૧૧
ઉત. ૧૭:૪ઉત ૧૩:૧૬; રોમ ૪:૧૭
ઉત. ૧૭:૬ઉત ૩૫:૧૦, ૧૧
ઉત. ૧૭:૭લૂક ૧:૭૨, ૭૩
ઉત. ૧૭:૮નિર્ગ ૬:૪; હિબ્રૂ ૧૧:૮, ૯
ઉત. ૧૭:૮પુન ૧૪:૨
ઉત. ૧૭:૧૦ઉત ૨૧:૪; રોમ ૨:૨૯
ઉત. ૧૭:૧૧પ્રેકા ૭:૮; રોમ ૪:૧૧
ઉત. ૧૭:૧૨લૂક ૨:૨૧
ઉત. ૧૭:૧૩નિર્ગ ૧૨:૪૪
ઉત. ૧૭:૧૫ઉત ૧૧:૨૯
ઉત. ૧૭:૧૬ઉત ૧૮:૧૦
ઉત. ૧૭:૧૭ઉત ૧૮:૧૨
ઉત. ૧૭:૧૭રોમ ૪:૧૯; હિબ્રૂ ૧૧:૧૧
ઉત. ૧૭:૧૮ઉત ૧૬:૧૧
ઉત. ૧૭:૧૯માથ ૧:૨
ઉત. ૧૭:૧૯ઉત ૨૬:૨૪
ઉત. ૧૭:૨૦ઉત ૧૬:૧૦; ૨૧:૧૩, ૧૮; ૨૫:૧૩-૧૬; ૧કા ૧:૨૯-૩૧
ઉત. ૧૭:૨૧ઉત ૨૬:૩; હિબ્રૂ ૧૧:૮, ૯
ઉત. ૧૭:૨૧ઉત ૧૮:૧૦, ૧૪; ૨૧:૧
ઉત. ૧૭:૨૩ઉત ૧૭:૧૩
ઉત. ૧૭:૨૪પ્રેકા ૭:૮; રોમ ૪:૧૧
ઉત. ૧૭:૨૫ઉત ૧૬:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૭:૧-૨૭

ઉત્પત્તિ

૧૭ ઇબ્રામ ૯૯ વર્ષનો હતો ત્યારે, યહોવાએ તેની આગળ પ્રગટ થઈને કહ્યું: “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. મારા માર્ગોમાં ચાલ અને તારાં કાર્યોમાં નિર્દોષ* રહે. ૨ હું મારી અને તારી વચ્ચે કરાર* કરીશ.+ હું તારા વંશજને ઘણા વધારીશ, હા, પુષ્કળ વધારીશ.”+

૩ ત્યારે ઇબ્રામે ઘૂંટણિયે પડીને ઈશ્વર આગળ માથું નમાવ્યું. ઈશ્વરે કહ્યું: ૪ “જો! મારો કરાર તારી સાથે છે+ અને તું ચોક્કસ ઘણી પ્રજાઓનો પિતા બનીશ.+ ૫ હવેથી તારું નામ ઇબ્રામ* નહિ, પણ ઇબ્રાહિમ* કહેવાશે, કેમ કે હું તને ઘણી પ્રજાઓનો પિતા બનાવીશ. ૬ હું તારાં બાળકોની સંખ્યા ખૂબ વધારીશ. તારામાંથી ઘણી પ્રજાઓ આવશે અને તારા વંશમાંથી રાજાઓ થશે.+

૭ “તારી સાથે અને તારા વંશજ સાથે કાયમ માટે કરેલો કરાર+ હું ચોક્કસ પાળીશ. એ કરાર પ્રમાણે, પેઢી દર પેઢી હું તારો અને તારા વંશજનો ઈશ્વર થઈશ. ૮ તું જ્યાં પરદેશી તરીકે રહે છે+ એ આખો કનાન દેશ હું તને અને તારા વંશજને કાયમ માટે વારસામાં આપીશ અને હું તેઓનો ઈશ્વર થઈશ.”+

૯ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: “પેઢી દર પેઢી તારે અને તારા વંશજે મારો કરાર પાળવો. ૧૦ તારે અને તારા વંશજે મારો આ કરાર પાળવો: તમારામાંના દરેક પુરુષની સુન્‍નત*+ થવી જોઈએ. ૧૧ હા, તમારે બધાએ સુન્‍નત કરવી. એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.+ ૧૨ તારા કુટુંબકબીલામાં કોઈ છોકરો જન્મે અને તે આઠ દિવસનો થાય ત્યારે તેની સુન્‍નત કરવી.+ એ બધા પુરુષોની પણ સુન્‍નત કરવી, જે તારા વંશમાંથી નથી, પણ પરદેશી પાસેથી ખરીદવામાં આવ્યા છે. એ કરાર તમારે પેઢી દર પેઢી પાળવો. ૧૩ તારા ઘરમાં જન્મેલા દરેક પુરુષની અને પરદેશી પાસેથી ખરીદાયેલા દરેક પુરુષની સુન્‍નત જરૂર કરવી.+ તમારા શરીર પરની એ નિશાની સાબિતી આપશે કે, મેં હંમેશ માટે તમારી સાથે કરાર કર્યો છે. ૧૪ જો કોઈ માણસ સુન્‍નત ન કરાવે, તો તેને મારી નાખવો,* કેમ કે તેણે મારો કરાર તોડ્યો છે.”

૧૫ પછી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: “તારી પત્નીને સારાય*+ કહીને ન બોલાવીશ, કેમ કે હવેથી તેનું નામ સારાહ* કહેવાશે. ૧૬ હું તેને આશીર્વાદ આપીશ અને તેનાથી તને એક દીકરો થશે.+ હું સારાહને આશીર્વાદ આપીશ, તેનામાંથી ઘણી પ્રજાઓ અને રાજાઓ* આવશે.” ૧૭ ત્યારે ઇબ્રાહિમે ઘૂંટણિયે પડીને માથું નમાવ્યું. તે હસ્યો અને મનમાં બોલ્યો:+ “શું ૧૦૦ વર્ષના માણસને બાળક થઈ શકે? શું આ ૯૦ વર્ષની સારાહ બાળકને જન્મ આપી શકે?”+

૧૮ ઇબ્રાહિમે સાચા ઈશ્વરને કહ્યું: “તમારો આશીર્વાદ ઇશ્માએલ પર રહે!”+ ૧૯ ઈશ્વરે કહ્યું: “તારી પત્ની સારાહથી તને ચોક્કસ એક દીકરો થશે. તું તેનું નામ ઇસહાક*+ પાડજે. હું તેની સાથે એક કરાર કરીશ. તેના માટે અને તેના વંશજ+ માટે એ કાયમનો કરાર થશે. ૨૦ ઇશ્માએલ વિશેની તારી વિનંતી મેં સાંભળી છે. હું તેને આશીર્વાદ આપીશ અને તેનાં બાળકોની સંખ્યા ખૂબ વધારીશ. તેનામાંથી ૧૨ મુખીઓ પેદા થશે અને હું તેને એક મહાન પ્રજા બનાવીશ.+ ૨૧ પણ હું મારો કરાર ઇસહાક સાથે કરીશ,+ જેને સારાહ આવતા વર્ષે આ સમયે જન્મ આપશે.”+

૨૨ ઇબ્રાહિમ સાથે વાત પૂરી કર્યા પછી ઈશ્વર ત્યાંથી જતા રહ્યા. ૨૩ પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલની, પોતાના ઘરમાં જન્મેલા બધા પુરુષોની, ખરીદેલા બધા પુરુષોની, એટલે કે ઘરના બધા પુરુષોની એ જ દિવસે સુન્‍નત કરી. ઈશ્વરે કહ્યું હતું એ જ પ્રમાણે તેણે કર્યું.+ ૨૪ ઇબ્રાહિમની સુન્‍નત થઈ+ ત્યારે, તે ૯૯ વર્ષનો હતો. ૨૫ તેના દીકરા ઇશ્માએલની સુન્‍નત થઈ+ ત્યારે, તે ૧૩ વર્ષનો હતો. ૨૬ ઇબ્રાહિમ અને તેના દીકરા ઇશ્માએલની સુન્‍નત એક જ દિવસે થઈ. ૨૭ તેની સાથે તેના ઘરના બધા પુરુષોની સુન્‍નત થઈ. હા, તેના ઘરમાં જન્મેલા અને પરદેશી પાસેથી ખરીદાયેલા બધાની સુન્‍નત થઈ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો