વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • નેક માણસનો આશરો યહોવા

        • ઈશ્વર દુષ્ટ કામોને ધિક્કારે છે (૪, ૫)

        • “મને સાચા માર્ગે દોરો” (૮)

ગીતશાસ્ત્ર ૫:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૫

ગીતશાસ્ત્ર ૫:૧

એને લગતી કલમો

  • +ગી ૬૫:૨; ૧પિ ૩:૧૨

ગીતશાસ્ત્ર ૫:૩

એને લગતી કલમો

  • +ગી ૫૫:૧૬, ૧૭
  • +માર્ક ૧:૩૫

ગીતશાસ્ત્ર ૫:૪

એને લગતી કલમો

  • +ગી ૮૯:૧૪; ની ૬:૧૬-૧૯; હબા ૧:૧૩
  • +ગી ૧૫:૧-૫; ની ૧૨:૧૯

ગીતશાસ્ત્ર ૫:૫

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૯; હિબ્રૂ ૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૧

ગીતશાસ્ત્ર ૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ખૂની અને દગાખોરથી.”

એને લગતી કલમો

  • +ની ૨૦:૧૯; યોહ ૮:૪૪; કોલ ૩:૯; પ્રક ૨૧:૮
  • +ઉત ૯:૬; ગી ૫૫:૨૩; ની ૬:૧૬, ૧૭; ૧પિ ૩:૧૦

ગીતશાસ્ત્ર ૫:૭

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમને.”

  • *

    અથવા, “પવિત્ર જગ્યા.” શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૬૯:૧૩
  • +૧શ ૩:૩; ૧કા ૧૬:૧
  • +ગી ૨૮:૨; ૧૩૮:૨

ગીતશાસ્ત્ર ૫:૮

એને લગતી કલમો

  • +ગી ૨૫:૪, ૫; ૨૭:૧૧

ગીતશાસ્ત્ર ૫:૯

એને લગતી કલમો

  • +ની ૨૯:૫; રોમ ૩:૧૩

ગીતશાસ્ત્ર ૫:૧૦

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૧; ૧૭:૨૩; ગી ૭:૧૪, ૧૫

ગીતશાસ્ત્ર ૫:૧૧

એને લગતી કલમો

  • +ગી ૪૦:૧૬

ગીતશાસ્ત્ર ૫:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧; ગી ૩:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫:૧ગી ૬૫:૨; ૧પિ ૩:૧૨
ગીત. ૫:૩ગી ૫૫:૧૬, ૧૭
ગીત. ૫:૩માર્ક ૧:૩૫
ગીત. ૫:૪ગી ૮૯:૧૪; ની ૬:૧૬-૧૯; હબા ૧:૧૩
ગીત. ૫:૪ગી ૧૫:૧-૫; ની ૧૨:૧૯
ગીત. ૫:૫રોમ ૧૨:૯; હિબ્રૂ ૧:૯
ગીત. ૫:૬ની ૨૦:૧૯; યોહ ૮:૪૪; કોલ ૩:૯; પ્રક ૨૧:૮
ગીત. ૫:૬ઉત ૯:૬; ગી ૫૫:૨૩; ની ૬:૧૬, ૧૭; ૧પિ ૩:૧૦
ગીત. ૫:૭ગી ૬૯:૧૩
ગીત. ૫:૭૧શ ૩:૩; ૧કા ૧૬:૧
ગીત. ૫:૭ગી ૨૮:૨; ૧૩૮:૨
ગીત. ૫:૮ગી ૨૫:૪, ૫; ૨૭:૧૧
ગીત. ૫:૯ની ૨૯:૫; રોમ ૩:૧૩
ગીત. ૫:૧૦૨શ ૧૫:૩૧; ૧૭:૨૩; ગી ૭:૧૪, ૧૫
ગીત. ૫:૧૧ગી ૪૦:૧૬
ગીત. ૫:૧૨ઉત ૧૫:૧; ગી ૩:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫:૧-૧૨

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: નહીલોથ* સાથે ગાવું. દાઉદનું ગીત.

૫ હે યહોવા, મારી વાણી સાંભળો,+

મારા નિસાસાને ધ્યાન દો.

 ૨ હે મારા રાજા, મારા ભગવાન, હું તમને આજીજી કરું છું,

મારી તરફ જુઓ, હું મદદની ભીખ માંગું છું.

 ૩ હે યહોવા, સવારે તમે મારો સાદ સાંભળશો,+

હું રોજ સવારે તમારી આગળ હૈયું ઠાલવીશ+ અને આતુર મનથી રાહ જોઈશ.

 ૪ તમે એવા ઈશ્વર નથી કે બૂરાઈથી રાજી થાઓ,+

ખરાબ માણસને તમે જરાય ચલાવી લેતા નથી.+

 ૫ કોઈ ઘમંડી તમારી આગળ ઊભો રહી શકતો નથી.

દુષ્ટ કામો કરનારા સર્વને તમે ધિક્કારો છો.+

 ૬ જૂઠું બોલનારાઓને તમે ખતમ કરી નાખશો.+

હિંસક અને કપટી લોકોથી* યહોવાને સખત નફરત છે.+

 ૭ પણ તમારા મહાન પ્રેમને*+ લીધે હું તમારા મંદિરમાં આવીશ,+

હું આદરભાવથી તમારા પવિત્ર મંદિર* આગળ માથું નમાવીશ.+

 ૮ હે યહોવા, મારા દુશ્મનો ટાંપીને બેઠા છે, મને સાચા માર્ગે દોરો.

તમારા માર્ગે ચાલવા મદદ કરો કે મને ઠોકર ન લાગે.+

 ૯ તેઓની કોઈ વાતનો ભરોસો ન કરાય.

તેઓનું મન મેલું છે.

તેઓનું મોં ખુલ્લી કબર જેવું છે.

તેઓની જીભ મીઠું મીઠું બોલે છે.+

૧૦ પણ ભગવાન તેઓને ગુનેગાર ઠરાવશે.

તેઓએ ખોદેલા ખાડામાં તેઓ પોતે જ પડશે.+

તેઓનાં ઘણાં પાપને લીધે તેઓને હાંકી કાઢો,

કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.

૧૧ તમારામાં આશરો લેનારાઓ હરખાશે.+

તેઓ હરઘડી ખુશીથી જયજયકાર કરશે.

તમે તેઓનું રક્ષણ કરશો,

તમારા નામને ચાહનારા આનંદ મનાવશે.

૧૨ હે યહોવા, તમે સર્વ નેક લોકોને આશીર્વાદ આપશો.

તમે કૃપાની મોટી ઢાલથી તેઓનું રક્ષણ કરશો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો