વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સર્જનહારનો આભાર

        • “ખુશીથી યહોવાની ભક્તિ કરો” (૨)

        • ‘ઈશ્વરે આપણું સર્જન કર્યું છે’ (૩)

ગીતશાસ્ત્ર ૧૦૦:૧

એને લગતી કલમો

  • +ગી ૯૫:૧, ૨; ૯૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૧૦૦:૨

એને લગતી કલમો

  • +પુન ૧૨:૧૨; નહે ૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૧૦૦:૩

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વીકારો.”

  • *

    અથવા કદાચ, “આપણે પોતે નહિ.”

એને લગતી કલમો

  • +પુન ૬:૪
  • +ગી ૧૪૯:૨
  • +ગી ૯૫:૬, ૭; હઝ ૩૪:૩૧; ૧પિ ૨:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૧/૧૫/૧૯૯૫,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૧૦૦:૪

એને લગતી કલમો

  • +ગી ૫૦:૨૩; ૬૬:૧૩; ૧૨૨:૧, ૨
  • +ગી ૬૫:૪
  • +ગી ૯૬:૨; હિબ્રૂ ૧૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૯, પાન ૧૯

    ૧/૧૫/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૧૦૦:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૮૬:૫; લૂક ૧૮:૧૯
  • +નિર્ગ ૩૪:૬, ૭; પુન ૭:૯; ગી ૯૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૫,

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦૦:૧ગી ૯૫:૧, ૨; ૯૮:૪
ગીત. ૧૦૦:૨પુન ૧૨:૧૨; નહે ૮:૧૦
ગીત. ૧૦૦:૩પુન ૬:૪
ગીત. ૧૦૦:૩ગી ૧૪૯:૨
ગીત. ૧૦૦:૩ગી ૯૫:૬, ૭; હઝ ૩૪:૩૧; ૧પિ ૨:૨૫
ગીત. ૧૦૦:૪ગી ૫૦:૨૩; ૬૬:૧૩; ૧૨૨:૧, ૨
ગીત. ૧૦૦:૪ગી ૬૫:૪
ગીત. ૧૦૦:૪ગી ૯૬:૨; હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૧૦૦:૫ગી ૮૬:૫; લૂક ૧૮:૧૯
ગીત. ૧૦૦:૫નિર્ગ ૩૪:૬, ૭; પુન ૭:૯; ગી ૯૮:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦૦:૧-૫

ગીતશાસ્ત્ર

આભાર-સ્તુતિનું ગીત.

૧૦૦ આખી પૃથ્વીના લોકો, યહોવા આગળ વિજયનો પોકાર કરો.+

 ૨ ખુશીથી યહોવાની ભક્તિ કરો.+

આનંદથી પોકાર કરતાં કરતાં તેમની આગળ આવો.

 ૩ યહોવા જ ઈશ્વર છે એ જાણો.*+

તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.*+

આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.+

 ૪ આભાર માનતાં માનતાં તેમના દ્વારે આવો,+

ગીતો ગાતાં ગાતાં તેમનાં આંગણાંમાં આવો.+

તેમનો અહેસાન માનો, તેમના નામનો જયજયકાર કરો.+

 ૫ યહોવા ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે,

તેમની વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો