વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા સાચા ન્યાયાધીશ

        • ‘હે યહોવા, મારો ન્યાય કરો’ (૮)

ગીતશાસ્ત્ર ૭:મથાળું

ફૂટનોટ

  • *

    અથવા, “શોકગીત.”

ગીતશાસ્ત્ર ૭:૧

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨; ની ૧૮:૧૦
  • +યર્મિ ૧૫:૧૫; ૨કો ૪:૯; ૨પિ ૨:૯

ગીતશાસ્ત્ર ૭:૨

એને લગતી કલમો

  • +ગી ૧૦:૯

ગીતશાસ્ત્ર ૭:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જ્યારે કે, કોઈ કારણ વગર મારો વિરોધ કરનારને મેં છોડી મૂક્યો છે.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૧૩

ગીતશાસ્ત્ર ૭:૬

એને લગતી કલમો

  • +ગી ૩:૭; ૩૫:૧
  • +ગી ૧૦૩:૬

ગીતશાસ્ત્ર ૭:૮

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિકતા.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; ગી ૯:૭, ૮
  • +ગી ૧૮:૨૦; ૨૬:૧૧; ૪૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “દિલ અને મૂત્રપિંડો તપાસો છો.”

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૫
  • +પુન ૩૨:૪; પ્રક ૧૫:૩
  • +૧શ ૧૬:૭
  • +૧કા ૨૮:૯; યર્મિ ૧૭:૧૦; પ્રક ૨:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૭:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧; ની ૩૦:૫
  • +ની ૨:૨૧

ગીતશાસ્ત્ર ૭:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; ગી ૯:૪; ૯૮:૯

ગીતશાસ્ત્ર ૭:૧૨

એને લગતી કલમો

  • +યશા ૫૫:૭
  • +પુન ૩૨:૪૧
  • +પુન ૩૨:૨૧, ૨૩

ગીતશાસ્ત્ર ૭:૧૩

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪૨

ગીતશાસ્ત્ર ૭:૧૪

એને લગતી કલમો

  • +યાકૂ ૧:૧૫

ગીતશાસ્ત્ર ૭:૧૫

એને લગતી કલમો

  • +એસ્તે ૭:૧૦; ગી ૧૦:૨; ૩૫:૭, ૮; ૫૭:૬; ની ૨૬:૨૭

ગીતશાસ્ત્ર ૭:૧૬

એને લગતી કલમો

  • +એસ્તે ૯:૨૪, ૨૫

ગીતશાસ્ત્ર ૭:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +ગી ૩૫:૨૮
  • +દા ૪:૧૭
  • +યશા ૨૫:૧; હિબ્રૂ ૧૩:૧૫; પ્રક ૧૫:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૭:૧ગી ૧૮:૨; ની ૧૮:૧૦
ગીત. ૭:૧યર્મિ ૧૫:૧૫; ૨કો ૪:૯; ૨પિ ૨:૯
ગીત. ૭:૨ગી ૧૦:૯
ગીત. ૭:૪ની ૧૭:૧૩
ગીત. ૭:૬ગી ૩:૭; ૩૫:૧
ગીત. ૭:૬ગી ૧૦૩:૬
ગીત. ૭:૮ઉત ૧૮:૨૫; ગી ૯:૭, ૮
ગીત. ૭:૮ગી ૧૮:૨૦; ૨૬:૧૧; ૪૧:૧૨
ગીત. ૭:૯ગી ૩૭:૨૫
ગીત. ૭:૯પુન ૩૨:૪; પ્રક ૧૫:૩
ગીત. ૭:૯૧શ ૧૬:૭
ગીત. ૭:૯૧કા ૨૮:૯; યર્મિ ૧૭:૧૦; પ્રક ૨:૨૩
ગીત. ૭:૧૦ઉત ૧૫:૧; ની ૩૦:૫
ગીત. ૭:૧૦ની ૨:૨૧
ગીત. ૭:૧૧ઉત ૧૮:૨૫; ગી ૯:૪; ૯૮:૯
ગીત. ૭:૧૨યશા ૫૫:૭
ગીત. ૭:૧૨પુન ૩૨:૪૧
ગીત. ૭:૧૨પુન ૩૨:૨૧, ૨૩
ગીત. ૭:૧૩પુન ૩૨:૪૨
ગીત. ૭:૧૪યાકૂ ૧:૧૫
ગીત. ૭:૧૫એસ્તે ૭:૧૦; ગી ૧૦:૨; ૩૫:૭, ૮; ૫૭:૬; ની ૨૬:૨૭
ગીત. ૭:૧૬એસ્તે ૯:૨૪, ૨૫
ગીત. ૭:૧૭ગી ૩૫:૨૮
ગીત. ૭:૧૭દા ૪:૧૭
ગીત. ૭:૧૭યશા ૨૫:૧; હિબ્રૂ ૧૩:૧૫; પ્રક ૧૫:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૭:૧-૧૭

ગીતશાસ્ત્ર

દાઉદનું વિલાપગીત.* એમાં તેણે બિન્યામીન કુળના કૂશના શબ્દો વિશે યહોવા આગળ ગાયું.

૭ હે યહોવા મારા ભગવાન, મેં તમારામાં આશરો લીધો છે.+

બધા જુલમીઓથી મને બચાવો, મને છોડાવો.+

 ૨ નહિ તો તેઓ સિંહની જેમ મને ચીરીને ફાડી નાખશે,+

તેઓ મને ખેંચી જશે, મને બચાવનાર કોઈ નહિ હોય.

 ૩ હે યહોવા મારા ઈશ્વર, જો મારો કોઈ વાંક હોય,

જો મેં કોઈ અન્યાય કર્યો હોય,

 ૪ જો મારું ભલું કરનારનું મેં કંઈ બગાડ્યું હોય,+

અથવા જો મેં કોઈ કારણ વગર દુશ્મનને લૂંટ્યો હોય,*

 ૫ તો ભલે દુશ્મન મારો પીછો કરીને મને પકડી લે,

મને ભોંયભેગો કરીને કચડી નાખે

અને મારી આબરૂ ધૂળમાં મેળવી દે. (સેલાહ)

 ૬ હે યહોવા, ક્રોધે ભરાઈને ઊઠો,

મારા દુશ્મનોના રોષ સામે ઊભા થાઓ,+

મારા માટે જાગો અને અદ્દલ ઇન્સાફ માટે હુકમ કરો.+

 ૭ બધા દેશો તમારી આસપાસ ભેગા થાઓ,

તમે ઊંચા આસન પરથી તેઓ વિરુદ્ધ પગલાં ભરો.

 ૮ યહોવા લોકોને ફેંસલો સંભળાવશે.+

હે યહોવા, મારી સચ્ચાઈ પ્રમાણે,

મારી ઈમાનદારી* પ્રમાણે મારો ન્યાય કરો.+

 ૯ કૃપા કરીને દુષ્ટોનાં કામોનો અંત લાવો.

પણ સચ્ચાઈથી ચાલનારાઓને સલામત રાખો,+

કેમ કે તમે ખરા ઈશ્વર છો,+ તમે દિલ+ અને લાગણીઓ પારખો છો.*+

૧૦ ઈશ્વર મારી ઢાલ છે,+ નેક દિલ લોકોને તે બચાવે છે.+

૧૧ ઈશ્વર ખરા ન્યાયાધીશ છે,+

ઈશ્વર દરરોજ પોતાના ન્યાયચુકાદા સંભળાવે છે.

૧૨ કોઈ પસ્તાવો ન કરે+ તો, ઈશ્વર પોતાની તલવાર તેજ કરે છે,+

તે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર રાખે છે.+

૧૩ તે પોતાનાં ખતરનાક હથિયાર ગોઠવે છે,

તે પોતાનાં સળગતાં તીર તૈયાર રાખે છે.+

૧૪ એ વ્યક્તિને જુઓ, જેની કૂખમાં દુષ્ટતા પાંગરી રહી છે,

તે મુસીબતોનો ગર્ભ ધરે છે ને જૂઠાણાંને જન્મ આપે છે.+

૧૫ તે ખાડો ખોદે છે, એને ઊંડો ને ઊંડો બનાવે છે.

પણ તેણે ખોદેલા ખાડામાં તે પોતે જ પડે છે.+

૧૬ તેણે ઊભી કરેલી આફતો તેને જ માથે આવી પડશે,+

તેણે કરેલી હિંસાનો તે પોતે જ શિકાર બનશે.

૧૭ યહોવાના ન્યાયને લીધે હું તેમની સ્તુતિ કરીશ,+

સર્વોચ્ચ ઈશ્વર+ યહોવાના નામનો હું જયજયકાર કરીશ.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો