વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નહેમ્યા મુખ્ય વિચારો

      • યરૂશાલેમમાં લોકો ફરી વસવા લાગ્યા (૧-૩૬)

નહેમ્યા ૧૧:૧

એને લગતી કલમો

  • +નહે ૭:૪
  • +ની ૧૬:૩૩

નહેમ્યા ૧૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૬, પાન ૧૭

    ૩/૧/૧૯૮૬, પાન ૨૮

નહેમ્યા ૧૧:૩

ફૂટનોટ

  • *

    અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

  • *

    આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” પણ થઈ શકે.

એને લગતી કલમો

  • +યહો ૯:૩, ૨૭; એઝ ૮:૧૭
  • +એઝ ૨:૫૮
  • +એઝ ૨:૭૦

નહેમ્યા ૧૧:૪

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૨૦

નહેમ્યા ૧૧:૭

એને લગતી કલમો

  • +૧કા ૯:૩, ૭

નહેમ્યા ૧૧:૧૦

એને લગતી કલમો

  • +૧કા ૯:૧૦-૧૩

નહેમ્યા ૧૧:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરનો.”

એને લગતી કલમો

  • +૧કા ૬:૧૨

નહેમ્યા ૧૧:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૨૧:૧, ૨; ૩૮:૧

નહેમ્યા ૧૧:૧૫

એને લગતી કલમો

  • +૧કા ૯:૨, ૧૪

નહેમ્યા ૧૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરને.”

એને લગતી કલમો

  • +એઝ ૧૦:૧૪, ૧૫
  • +એઝ ૮:૩૩; નહે ૮:૭

નહેમ્યા ૧૧:૧૭

એને લગતી કલમો

  • +નહે ૧૧:૨૨; ૧૨:૨૫
  • +નહે ૭:૬, ૪૪
  • +૧કા ૧૬:૪; ૨કા ૫:૧૩
  • +૧કા ૧૬:૪૧, ૪૨; ૨કા ૩૫:૧૫

નહેમ્યા ૧૧:૧૯

એને લગતી કલમો

  • +૧કા ૯:૨, ૧૭; એઝ ૨:૧, ૪૨; નહે ૧૨:૨૫

નહેમ્યા ૧૧:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “જે તેઓનો વારસો હતો.”

નહેમ્યા ૧૧:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

એને લગતી કલમો

  • +એઝ ૨:૧, ૫૮
  • +૨કા ૨૭:૧, ૩; નહે ૩:૨૬

નહેમ્યા ૧૧:૨૨

એને લગતી કલમો

  • +૧કા ૯:૨, ૧૫

નહેમ્યા ૧૧:૨૩

એને લગતી કલમો

  • +એઝ ૬:૩, ૯; ૭:૨૧-૨૪

નહેમ્યા ૧૧:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “રાજાના જમણા હાથે.”

નહેમ્યા ૧૧:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “એના પર આધાર રાખતાં.”

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૨; યહો ૧૪:૧૫
  • +યહો ૧૫:૨૧; ૨શ ૨૩:૨૦

નહેમ્યા ૧૧:૨૬

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૧, ૨૬; ૧૯:૧, ૨
  • +યહો ૧૫:૨૧, ૨૭

નહેમ્યા ૧૧:૨૭

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧, ૩

નહેમ્યા ૧૧:૨૮

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૧, ૩૧; ૧૯:૧, ૫; ૧શ ૨૭:૫, ૬

નહેમ્યા ૧૧:૨૯

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૧, ૩૨
  • +યહો ૧૫:૨૦, ૩૩; ૧૯:૪૦, ૪૧

નહેમ્યા ૧૧:૩૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ગેહેન્‍ના” જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૩૪; નહે ૩:૧૩
  • +યહો ૧૫:૨૦, ૩૯; યશા ૩૭:૮
  • +યહો ૧૫:૨૦, ૩૫
  • +યહો ૧૫:૮, ૧૨; ૨રા ૨૩:૧૦

નહેમ્યા ૧૧:૩૧

એને લગતી કલમો

  • +યહો ૧૮:૨૧, ૨૪
  • +ઉત ૨૮:૧૯; યહો ૧૮:૧૧, ૧૩

નહેમ્યા ૧૧:૩૨

એને લગતી કલમો

  • +યહો ૨૧:૮, ૧૮
  • +૧શ ૨૧:૧

નહેમ્યા ૧૧:૩૩

એને લગતી કલમો

  • +યહો ૧૮:૨૧, ૨૫

નહેમ્યા ૧૧:૩૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ઓનો અને કારીગરની ખીણ.”

એને લગતી કલમો

  • +૧કા ૮:૧૨; એઝ ૨:૧, ૩૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નહે. ૧૧:૧નહે ૭:૪
નહે. ૧૧:૧ની ૧૬:૩૩
નહે. ૧૧:૩યહો ૯:૩, ૨૭; એઝ ૮:૧૭
નહે. ૧૧:૩એઝ ૨:૫૮
નહે. ૧૧:૩એઝ ૨:૭૦
નહે. ૧૧:૪ગણ ૨૬:૨૦
નહે. ૧૧:૭૧કા ૯:૩, ૭
નહે. ૧૧:૧૦૧કા ૯:૧૦-૧૩
નહે. ૧૧:૧૧૧કા ૬:૧૨
નહે. ૧૧:૧૨યર્મિ ૨૧:૧, ૨; ૩૮:૧
નહે. ૧૧:૧૫૧કા ૯:૨, ૧૪
નહે. ૧૧:૧૬એઝ ૧૦:૧૪, ૧૫
નહે. ૧૧:૧૬એઝ ૮:૩૩; નહે ૮:૭
નહે. ૧૧:૧૭નહે ૧૧:૨૨; ૧૨:૨૫
નહે. ૧૧:૧૭નહે ૭:૬, ૪૪
નહે. ૧૧:૧૭૧કા ૧૬:૪; ૨કા ૫:૧૩
નહે. ૧૧:૧૭૧કા ૧૬:૪૧, ૪૨; ૨કા ૩૫:૧૫
નહે. ૧૧:૧૯૧કા ૯:૨, ૧૭; એઝ ૨:૧, ૪૨; નહે ૧૨:૨૫
નહે. ૧૧:૨૧એઝ ૨:૧, ૫૮
નહે. ૧૧:૨૧૨કા ૨૭:૧, ૩; નહે ૩:૨૬
નહે. ૧૧:૨૨૧કા ૯:૨, ૧૫
નહે. ૧૧:૨૩એઝ ૬:૩, ૯; ૭:૨૧-૨૪
નહે. ૧૧:૨૫ઉત ૨૩:૨; યહો ૧૪:૧૫
નહે. ૧૧:૨૫યહો ૧૫:૨૧; ૨શ ૨૩:૨૦
નહે. ૧૧:૨૬યહો ૧૫:૨૧, ૨૬; ૧૯:૧, ૨
નહે. ૧૧:૨૬યહો ૧૫:૨૧, ૨૭
નહે. ૧૧:૨૭યહો ૧૯:૧, ૩
નહે. ૧૧:૨૮યહો ૧૫:૨૧, ૩૧; ૧૯:૧, ૫; ૧શ ૨૭:૫, ૬
નહે. ૧૧:૨૯યહો ૧૫:૨૧, ૩૨
નહે. ૧૧:૨૯યહો ૧૫:૨૦, ૩૩; ૧૯:૪૦, ૪૧
નહે. ૧૧:૩૦યહો ૧૫:૨૦, ૩૪; નહે ૩:૧૩
નહે. ૧૧:૩૦યહો ૧૫:૨૦, ૩૯; યશા ૩૭:૮
નહે. ૧૧:૩૦યહો ૧૫:૨૦, ૩૫
નહે. ૧૧:૩૦યહો ૧૫:૮, ૧૨; ૨રા ૨૩:૧૦
નહે. ૧૧:૩૧યહો ૧૮:૨૧, ૨૪
નહે. ૧૧:૩૧ઉત ૨૮:૧૯; યહો ૧૮:૧૧, ૧૩
નહે. ૧૧:૩૨યહો ૨૧:૮, ૧૮
નહે. ૧૧:૩૨૧શ ૨૧:૧
નહે. ૧૧:૩૩યહો ૧૮:૨૧, ૨૫
નહે. ૧૧:૩૫૧કા ૮:૧૨; એઝ ૨:૧, ૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા ૧૧:૧-૩૬

નહેમ્યા

૧૧ હવે લોકોના અધિકારીઓ યરૂશાલેમમાં રહેતા હતા.+ પણ બાકીના લોકોએ એ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી+ કે દર દસમાંથી કયું એક કુટુંબ પવિત્ર શહેર યરૂશાલેમ જઈને વસે અને બાકીનાં કુટુંબો બીજાં શહેરોમાં જ રહે. ૨ ઉપરાંત, જેઓ રાજીખુશીથી યરૂશાલેમમાં વસવા તૈયાર થયા, તેઓને લોકોએ આશીર્વાદ આપ્યો.

૩ હવે યહૂદા પ્રાંતના અમુક અધિકારીઓ યરૂશાલેમમાં રહેતા હતા. (પણ બાકીના ઇઝરાયેલીઓ, યાજકો, લેવીઓ, મંદિરના સેવકો*+ અને સુલેમાનના સેવકોના દીકરાઓ*+ યહૂદાનાં બીજાં શહેરોમાં રહેતા હતા. તેઓ પોતાને વારસામાં મળેલા શહેરમાં રહેતા હતા.+

૪ યરૂશાલેમમાં યહૂદાના અને બિન્યામીનના અમુક લોકો પણ રહેતા હતા.) એ અધિકારીઓ આ હતા: યહૂદાના લોકોમાંથી અથાયા, જે ઉઝ્ઝિયાનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે અમાર્યાનો દીકરો, જે શફાટિયાનો દીકરો, જે માહલાલએલનો દીકરો, જે પેરેસના કુટુંબમાંથી+ હતો. ૫ તેની સાથે માઅસેયા પણ હતો, જે બારૂખનો દીકરો, જે કોલહોઝેહનો દીકરો, જે હઝાયાનો દીકરો, જે અદાયાનો દીકરો, જે યોયારીબનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે શેલાહના કુટુંબમાંથી હતો. ૬ પેરેસના જે દીકરાઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓની સંખ્યા ૪૬૮ હતી. તેઓ બધા પરાક્રમી પુરુષો હતા.

૭ બિન્યામીનના લોકોમાંથી આ હતા: સાલ્લૂ,+ જે મશુલ્લામનો દીકરો, જે યોએદનો દીકરો, જે પદાયાનો દીકરો, જે કોલાયાનો દીકરો, જે માઅસેયાનો દીકરો, જે ઇથીએલનો દીકરો, જે યેશાયાહનો દીકરો હતો; ૮ તેના પછી ગાબ્બાય અને સાલ્લાય હતા, કુલ ૯૨૮ માણસો; ૯ ઝિખ્રીનો દીકરો યોએલ તેઓનો ઉપરી હતો. હાસ્સેનુઆહનો દીકરો યહૂદા, શહેરમાં બીજા ક્રમનો ઉપરી હતો.

૧૦ યાજકોમાંથી આ હતા: યોયારીબનો દીકરો યદાયા, યાખીન+ ૧૧ અને સરાયા જે હિલ્કિયાનો દીકરો, જે મશુલ્લામનો દીકરો, જે સાદોકનો દીકરો, જે મરાયોથનો દીકરો, જે અહીટૂબનો+ દીકરો હતો. અહીટૂબ સાચા ઈશ્વરના મંદિરનો* એક આગેવાન હતો. ૧૨ એ સિવાય તેઓના ભાઈઓ હતા, જેઓએ મંદિરનું કામ કર્યું હતું, કુલ ૮૨૨ માણસો. તેમ જ, અદાયા, જે યરોહામનો દીકરો, જે પલાલ્યાનો દીકરો, જે આમ્સીનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે પાશહૂરનો+ દીકરો, જે માલ્કિયાનો દીકરો ૧૩ અને તેના ભાઈઓ, એટલે કે પિતાનાં કુટુંબોના વડાઓ, કુલ ૨૪૨ માણસો. તેમ જ, અમાશસાય, જે અઝારએલનો દીકરો, જે આહઝાયનો દીકરો, જે મશિલ્લેમોથનો દીકરો, જે ઇમ્મેરનો દીકરો ૧૪ અને તેના પરાક્રમી અને બહાદુર ભાઈઓ, કુલ ૧૨૮ માણસો. તેઓનો ઉપરી ઝાબ્દીએલ હતો, જે જાણીતા કુટુંબનો સભ્ય હતો.

૧૫ લેવીઓમાંથી આ હતા: શમાયા,+ જે હાશ્શૂબનો દીકરો, જે આઝ્રીકામનો દીકરો, જે હશાબ્યાનો દીકરો, જે બુન્‍નીનો દીકરો હતો ૧૬ તેમજ શાબ્બાથાય+ અને યોઝાબાદ,+ જેઓ લેવીઓના મુખીઓ હતા અને સાચા ઈશ્વરના મંદિરને* લગતા બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા; ૧૭ અને માત્તાન્યા,+ જે મીખાહનો દીકરો, જે ઝાબ્દીનો દીકરો, જે આસાફનો દીકરો+ હતો, તે સંગીત સંચાલક હતો અને પ્રાર્થના દરમિયાન સ્તુતિગીતો ગાવામાં આગેવાની લેતો હતો;+ અને બાકબુક્યા જે તેનો મદદગાર હતો; અને આબ્દા, જે શામ્મૂઆનો દીકરો, જે ગાલાલનો દીકરો, જે યદૂથૂનનો+ દીકરો હતો. ૧૮ પવિત્ર શહેરમાં રહેવા આવેલા લેવીઓની કુલ સંખ્યા ૨૮૪ હતી.

૧૯ એ ઉપરાંત દરવાજા આગળ ચોકી કરનારા દરવાનો આક્કૂબ, ટાલ્મોન+ તથા તેઓના ભાઈઓ હતા. તેઓની સંખ્યા ૧૭૨ હતી.

૨૦ બાકીના ઇઝરાયેલીઓ, યાજકો અને લેવીઓ યહૂદાનાં બીજાં શહેરોમાં રહેતા હતા, જે તેઓને આપવામાં આવ્યાં હતાં.* ૨૧ મંદિરના સેવકો*+ ઓફેલમાં+ રહેતા હતા. સીહા અને ગિશ્પા તેઓના ઉપરી હતા.

૨૨ યરૂશાલેમમાં લેવીઓનો ઉપરી ઉઝ્ઝી હતો, જે બાનીનો દીકરો, જે હશાબ્યાનો દીકરો, જે માત્તાન્યાનો+ દીકરો, જે મીખાનો દીકરો, જે આસાફના કુટુંબમાંથી હતો. તેઓ ગાયકો હતા. ઉઝ્ઝી સાચા ઈશ્વરના મંદિરનું કામકાજ સંભાળતો હતો. ૨૩ રાજાનું ફરમાન હતું+ કે એ ગાયકોને દિવસની જરૂરિયાત પ્રમાણે નક્કી કરેલું ભથ્થું આપવામાં આવે. ૨૪ લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો સલાહકાર* પથાહ્યા હતો, જે મશેઝાબએલનો દીકરો, જે ઝેરાહના કુટુંબનો, જે યહૂદાનો દીકરો હતો.

૨૫ યહૂદાના અમુક લોકો આ ખેતરવાળા વિસ્તારોમાં રહેતા હતા: કિર્યાથ-આર્બા+ અને એની આસપાસનાં* નગરો, દીબોન અને એની આસપાસનાં નગરો અને યકાબ્સએલ+ અને એનાં ગામડાઓ, ૨૬ યેશૂઆ, મોલાદાહ,+ બેથ-પેલેટ,+ ૨૭ હસાર- શૂઆલ,+ બેર-શેબા અને એની આસપાસનાં નગરો, ૨૮ સિકલાગ,+ મખોનાહ અને એની આસપાસનાં નગરો, ૨૯ એન-રિમ્મોન,+ સોરાહ,+ યાર્મૂથ, ૩૦ ઝાનોઆહ,+ અદુલ્લામ અને એનાં ગામડાઓ, લાખીશ+ અને એની નજીકના વિસ્તારો, અઝેકાહ+ અને એની આસપાસનાં નગરો. તેઓ બેર-શેબાથી લઈને હિન્‍નોમની ખીણ*+ સુધી વસ્યા.

૩૧ બિન્યામીનના લોકો આ વિસ્તારોમાં રહેતા હતા: ગેબા,+ મિખ્માશ, આયા, બેથેલ+ અને એની આસપાસનાં નગરો, ૩૨ અનાથોથ,+ નોબ,+ અનાન્યાહ, ૩૩ હાસોર, રામા,+ ગિત્તાઈમ, ૩૪ હાદીદ, સબોઈમ, નબાલ્લાટ, ૩૫ લોદ અને ઓનો,+ એટલે કે કારીગરની ખીણ.* ૩૬ યહૂદાના વિસ્તારમાં રહેતા લેવીઓના અમુક સમૂહ બિન્યામીનના વિસ્તારમાં આવીને વસ્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો