વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા પગલાં ભરે છે

        • ઈશ્વરની વાણી શુદ્ધ છે (૬)

ગીતશાસ્ત્ર ૧૨:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૭

ગીતશાસ્ત્ર ૧૨:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “મીઠી મીઠી વાત કરે છે.”

એને લગતી કલમો

  • +ગી ૨૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૩, પાન ૬

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૭, પાન ૮

ગીતશાસ્ત્ર ૧૨:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૯, ૧૦; ૧શ ૨:૩; હઝ ૨૮:૨

ગીતશાસ્ત્ર ૧૨:૪

એને લગતી કલમો

  • +ગી ૧૦:૫

ગીતશાસ્ત્ર ૧૨:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૭

ગીતશાસ્ત્ર ૧૨:૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જમીન પર ગોઠવેલી ગાળવાની ભઠ્ઠીમાં.”

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૩૧; ગી ૧૯:૮

ગીતશાસ્ત્ર ૧૨:૭

એને લગતી કલમો

  • +૧શ ૨:૯

ગીતશાસ્ત્ર ૧૨:૮

એને લગતી કલમો

  • +સભા ૮:૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨:૨ગી ૨૮:૩
ગીત. ૧૨:૩નિર્ગ ૧૫:૯, ૧૦; ૧શ ૨:૩; હઝ ૨૮:૨
ગીત. ૧૨:૪ગી ૧૦:૫
ગીત. ૧૨:૫નિર્ગ ૩:૭
ગીત. ૧૨:૬૨શ ૨૨:૩૧; ગી ૧૯:૮
ગીત. ૧૨:૭૧શ ૨:૯
ગીત. ૧૨:૮સભા ૮:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨:૧-૮

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: શમીનીથની* ધૂન પર ગાવું. દાઉદનું ગીત.

૧૨ હે યહોવા, મને બચાવો, કારણ કે એકેય વફાદાર માણસ બચ્યો નથી.

દુનિયામાંથી વિશ્વાસુ લોકો ખતમ થઈ ગયા છે.

 ૨ લોકો એકબીજા સાથે જૂઠું બોલે છે.

તેઓના હોઠ ખુશામત કરે છે,* તેઓનું હૈયું કપટથી ભરેલું છે.+

 ૩ યહોવા ખુશામત કરનારા હોઠો સીવી દેશે

અને બડાઈ હાંકનારી જીભ કાપી નાખશે.+

 ૪ તેઓ કહે છે: “અમારી જીભથી અમે જીતી જઈશું.

અમારા હોઠથી અમે ફાવે એમ બોલીશું,

અમને પૂછવાવાળું કોણ?”+

 ૫ યહોવા કહે છે: “દુખિયારા પર થતો જુલમ જોઈને,

નિરાધારના નિસાસા સાંભળીને,+

હું પગલાં ભરવા ઊભો થઈશ.

નફરત કરનારાઓથી હું તેઓને બચાવીશ.”

 ૬ યહોવાની વાણી શુદ્ધ છે.+

એ વાણી માટીની ભઠ્ઠીમાં* સાત વાર શુદ્ધ થયેલી ચાંદી જેવી છે.

 ૭ હે યહોવા, તમે તેઓનું રક્ષણ કરશો.+

તમે એ દરેકને આ પેઢીથી કાયમ માટે સલામત રાખશો.

 ૮ માણસોના દીકરાઓમાં દુષ્ટ કામોની વાહ વાહ થાય છે,

એટલે દુષ્ટ માણસ કોઈ રોકટોક વગર ફરતો રહે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો