વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નહેમ્યા મુખ્ય વિચારો

      • યાજકો અને લેવીઓ (૧-૨૬)

      • કોટનું ઉદ્‍ઘાટન (૨૭-૪૩)

      • મંદિરની દેખરેખ રાખવાની સેવા (૪૪-૪૭)

નહેમ્યા ૧૨:૧

ફૂટનોટ

  • *

    આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” પણ થઈ શકે.

એને લગતી કલમો

  • +માથ ૧:૧૨
  • +એઝ ૧:૮, ૧૧
  • +ઝખા ૩:૧

નહેમ્યા ૧૨:૭

ફૂટનોટ

  • *

    કદાચ નહે ૧૨:૨૦માં જણાવેલો સાલ્લાય છે.

નહેમ્યા ૧૨:૮

એને લગતી કલમો

  • +એઝ ૨:૧, ૪૦; ૩:૯
  • +૧કા ૯:૨, ૧૫; નહે ૧૧:૧૭; ૧૨:૨૫

નહેમ્યા ૧૨:૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ભક્તિસેવા દરમિયાન.”

નહેમ્યા ૧૨:૧૦

એને લગતી કલમો

  • +નહે ૩:૧
  • +નહે ૧૩:૨૮

નહેમ્યા ૧૨:૧૨

એને લગતી કલમો

  • +નહે ૧૧:૩, ૧૧

નહેમ્યા ૧૨:૧૩

એને લગતી કલમો

  • +નહે ૧૨:૧

નહેમ્યા ૧૨:૧૫

એને લગતી કલમો

  • +એઝ ૨:૧, ૩૯

નહેમ્યા ૧૨:૧૭

ફૂટનોટ

  • *

    હિબ્રૂ લખાણમાં અહીં નામ જોવા મળતું નથી.

એને લગતી કલમો

  • +નહે ૧૨:૧, ૪

નહેમ્યા ૧૨:૧૮

એને લગતી કલમો

  • +નહે ૧૨:૧, ૫

નહેમ્યા ૧૨:૧૯

એને લગતી કલમો

  • +નહે ૧૨:૧, ૬

નહેમ્યા ૧૨:૨૨

ફૂટનોટ

  • *

    અહીં પ્રાચીન ઈરાનની વાત થાય છે.

એને લગતી કલમો

  • +નહે ૧૨:૧૦, ૧૧

નહેમ્યા ૧૨:૨૪

એને લગતી કલમો

  • +એઝ ૨:૧, ૪૦
  • +નહે ૮:૭
  • +૧કા ૧૬:૪; ૨૩:૨૮, ૩૦

નહેમ્યા ૧૨:૨૫

એને લગતી કલમો

  • +૧કા ૯:૨, ૧૫
  • +૧કા ૯:૧૭; એઝ ૨:૧, ૪૨; નહે ૧૧:૧, ૧૯
  • +૧કા ૯:૨૨-૨૭

નહેમ્યા ૧૨:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “લખાણની નકલ ઉતારનારના.”

એને લગતી કલમો

  • +એઝ ૩:૨, ૮
  • +એઝ ૭:૧, ૬

નહેમ્યા ૧૨:૨૭

એને લગતી કલમો

  • +૨કા ૫:૧૩; ૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૬, પાન ૨૮

નહેમ્યા ૧૨:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “તાલીમ લીધેલા ગાયકોના.”

  • *

    એટલે કે, યર્દનની આજુબાજુનો પ્રાંત.

એને લગતી કલમો

  • +૧કા ૨:૫૪; ૯:૨, ૧૬; નહે ૭:૬, ૨૬

નહેમ્યા ૧૨:૨૯

એને લગતી કલમો

  • +યહો ૧૫:૭, ૧૨
  • +યહો ૨૧:૮, ૧૭; નહે ૧૧:૩૧
  • +એઝ ૨:૧, ૨૪

નહેમ્યા ૧૨:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૦
  • +નહે ૭:૧
  • +નહે ૬:૧૫

નહેમ્યા ૧૨:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “કચરાના દરવાજા.”

એને લગતી કલમો

  • +નહે ૨:૧૩; ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૮/૨૦૨૦, પાન ૩

નહેમ્યા ૧૨:૩૫

ફૂટનોટ

  • *

    મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૨; ૨કા ૫:૧૨
  • +૧કા ૨૫:૧, ૨

નહેમ્યા ૧૨:૩૬

એને લગતી કલમો

  • +૧કા ૨૩:૫
  • +નહે ૮:૪

નહેમ્યા ૧૨:૩૭

એને લગતી કલમો

  • +નહે ૨:૧૪
  • +૨શ ૫:૭, ૯
  • +નહે ૩:૧૫
  • +નહે ૩:૨૬; ૮:૧

નહેમ્યા ૧૨:૩૮

એને લગતી કલમો

  • +નહે ૩:૧૧
  • +નહે ૩:૮

નહેમ્યા ૧૨:૩૯

એને લગતી કલમો

  • +૨રા ૧૪:૧૩; નહે ૮:૧૬
  • +નહે ૩:૬
  • +૨કા ૩૩:૧૪; નહે ૩:૩
  • +યર્મિ ૩૧:૩૮; ઝખા ૧૪:૧૦
  • +નહે ૩:૧; યોહ ૫:૨

નહેમ્યા ૧૨:૪૩

એને લગતી કલમો

  • +એઝ ૬:૧૬, ૧૭
  • +યર્મિ ૩૧:૧૩
  • +એઝ ૩:૧૦, ૧૩

નહેમ્યા ૧૨:૪૪

એને લગતી કલમો

  • +૨કા ૩૧:૧૧
  • +નહે ૧૦:૩૯
  • +નહે ૧૦:૩૫-૩૭
  • +નહે ૧૦:૩૮; ૧૩:૧૨, ૧૩
  • +નિર્ગ ૩૪:૨૬; ગણ ૧૫:૧૮, ૧૯; પુન ૨૬:૨
  • +ગણ ૧૮:૨૧

નહેમ્યા ૧૨:૪૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૬

નહેમ્યા ૧૨:૪૭

એને લગતી કલમો

  • +એઝ ૩:૨; હાગ ૧:૧૨; લૂક ૩:૨૩, ૨૭
  • +નહે ૧૧:૨૩
  • +નહે ૧૦:૩૯
  • +ગણ ૧૮:૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નહે. ૧૨:૧માથ ૧:૧૨
નહે. ૧૨:૧એઝ ૧:૮, ૧૧
નહે. ૧૨:૧ઝખા ૩:૧
નહે. ૧૨:૮એઝ ૨:૧, ૪૦; ૩:૯
નહે. ૧૨:૮૧કા ૯:૨, ૧૫; નહે ૧૧:૧૭; ૧૨:૨૫
નહે. ૧૨:૧૦નહે ૩:૧
નહે. ૧૨:૧૦નહે ૧૩:૨૮
નહે. ૧૨:૧૨નહે ૧૧:૩, ૧૧
નહે. ૧૨:૧૩નહે ૧૨:૧
નહે. ૧૨:૧૫એઝ ૨:૧, ૩૯
નહે. ૧૨:૧૭નહે ૧૨:૧, ૪
નહે. ૧૨:૧૮નહે ૧૨:૧, ૫
નહે. ૧૨:૧૯નહે ૧૨:૧, ૬
નહે. ૧૨:૨૨નહે ૧૨:૧૦, ૧૧
નહે. ૧૨:૨૪એઝ ૨:૧, ૪૦
નહે. ૧૨:૨૪નહે ૮:૭
નહે. ૧૨:૨૪૧કા ૧૬:૪; ૨૩:૨૮, ૩૦
નહે. ૧૨:૨૫૧કા ૯:૨, ૧૫
નહે. ૧૨:૨૫૧કા ૯:૧૭; એઝ ૨:૧, ૪૨; નહે ૧૧:૧, ૧૯
નહે. ૧૨:૨૫૧કા ૯:૨૨-૨૭
નહે. ૧૨:૨૬એઝ ૩:૨, ૮
નહે. ૧૨:૨૬એઝ ૭:૧, ૬
નહે. ૧૨:૨૭૨કા ૫:૧૩; ૭:૬
નહે. ૧૨:૨૮૧કા ૨:૫૪; ૯:૨, ૧૬; નહે ૭:૬, ૨૬
નહે. ૧૨:૨૯યહો ૧૫:૭, ૧૨
નહે. ૧૨:૨૯યહો ૨૧:૮, ૧૭; નહે ૧૧:૩૧
નહે. ૧૨:૨૯એઝ ૨:૧, ૨૪
નહે. ૧૨:૩૦નિર્ગ ૧૯:૧૦
નહે. ૧૨:૩૦નહે ૭:૧
નહે. ૧૨:૩૦નહે ૬:૧૫
નહે. ૧૨:૩૧નહે ૨:૧૩; ૩:૧૩
નહે. ૧૨:૩૫ગણ ૧૦:૨; ૨કા ૫:૧૨
નહે. ૧૨:૩૫૧કા ૨૫:૧, ૨
નહે. ૧૨:૩૬૧કા ૨૩:૫
નહે. ૧૨:૩૬નહે ૮:૪
નહે. ૧૨:૩૭નહે ૨:૧૪
નહે. ૧૨:૩૭૨શ ૫:૭, ૯
નહે. ૧૨:૩૭નહે ૩:૧૫
નહે. ૧૨:૩૭નહે ૩:૨૬; ૮:૧
નહે. ૧૨:૩૮નહે ૩:૧૧
નહે. ૧૨:૩૮નહે ૩:૮
નહે. ૧૨:૩૯૨રા ૧૪:૧૩; નહે ૮:૧૬
નહે. ૧૨:૩૯નહે ૩:૬
નહે. ૧૨:૩૯૨કા ૩૩:૧૪; નહે ૩:૩
નહે. ૧૨:૩૯યર્મિ ૩૧:૩૮; ઝખા ૧૪:૧૦
નહે. ૧૨:૩૯નહે ૩:૧; યોહ ૫:૨
નહે. ૧૨:૪૩એઝ ૬:૧૬, ૧૭
નહે. ૧૨:૪૩યર્મિ ૩૧:૧૩
નહે. ૧૨:૪૩એઝ ૩:૧૦, ૧૩
નહે. ૧૨:૪૪૨કા ૩૧:૧૧
નહે. ૧૨:૪૪નહે ૧૦:૩૯
નહે. ૧૨:૪૪નહે ૧૦:૩૫-૩૭
નહે. ૧૨:૪૪નહે ૧૦:૩૮; ૧૩:૧૨, ૧૩
નહે. ૧૨:૪૪નિર્ગ ૩૪:૨૬; ગણ ૧૫:૧૮, ૧૯; પુન ૨૬:૨
નહે. ૧૨:૪૪ગણ ૧૮:૨૧
નહે. ૧૨:૪૬૧કા ૨૫:૧, ૬
નહે. ૧૨:૪૭એઝ ૩:૨; હાગ ૧:૧૨; લૂક ૩:૨૩, ૨૭
નહે. ૧૨:૪૭નહે ૧૧:૨૩
નહે. ૧૨:૪૭નહે ૧૦:૩૯
નહે. ૧૨:૪૭ગણ ૧૮:૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા ૧૨:૧-૪૭

નહેમ્યા

૧૨ શઆલ્તીએલના દીકરા*+ ઝરુબ્બાબેલની+ સાથે અને યેશૂઆની+ સાથે જે યાજકો અને લેવીઓ પાછા આવ્યા તેઓ આ હતા: સરાયા, યર્મિયા, એઝરા, ૨ અમાર્યા, માલ્લૂખ, હાટુશ, ૩ શખાન્યા, રહૂમ, મરેમોથ, ૪ ઈદ્દો, ગિન્‍નથોઈ, અબિયા, ૫ મીયામીન, માઆદ્યા, બિલ્ગાહ, ૬ શમાયા, યોયારીબ, યદાયા, ૭ સાલ્લૂ,* આમોક, હિલ્કિયા અને યદાયા. યેશૂઆના દિવસોમાં તેઓ યાજકોના અને તેઓના ભાઈઓના મુખીઓ હતા.

૮ લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્‍નૂઈ, કાદમીએલ,+ શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા.+ માત્તાન્યા અને તેના ભાઈઓ આભાર-સ્તુતિનાં ગીતો ગાવામાં આગેવાની લેતા હતા. ૯ તેઓના ભાઈઓ બાકબુક્યા અને ઉન્‍ની ચોકી કરવા* તેઓની સામે ઊભા હતા. ૧૦ યેશૂઆથી યોયાકીમ થયો, યોયાકીમથી એલ્યાશીબ+ થયો અને એલ્યાશીબથી યોયાદા+ થયો. ૧૧ યોયાદાથી યોનાથાન થયો અને યોનાથાનથી યાદ્દૂઆ થયો.

૧૨ યોયાકીમના દિવસોમાં આ યાજકો પિતાનાં કુટુંબોના વડાઓ હતા: સરાયાના+ કુટુંબથી મરાયા; યર્મિયાના કુટુંબથી હનાન્યા; ૧૩ એઝરાના+ કુટુંબથી મશુલ્લામ; અમાર્યાના કુટુંબથી યહોહાનાન; ૧૪ મેલુકીના કુટુંબથી યોનાથાન; શબાન્યાના કુટુંબથી યૂસફ; ૧૫ હારીમના+ કુટુંબથી આદના; મરાયોથના કુટુંબથી હેલ્કાય; ૧૬ ઈદ્દોના કુટુંબથી ઝખાર્યા; ગિન્‍નથોનના કુટુંબથી મશુલ્લામ; ૧૭ અબિયાના+ કુટુંબથી ઝિખ્રી; મિન્યામીનના કુટુંબથી . . . ;* મોઆદ્યાના કુટુંબથી પિલ્ટાય; ૧૮ બિલ્ગાહના+ કુટુંબથી શામ્મૂઆ; શમાયાના કુટુંબથી યહોનાથાન; ૧૯ યોયારીબના કુટુંબથી માત્તનાય; યદાયાના+ કુટુંબથી ઉઝ્ઝી; ૨૦ સાલ્લાયના કુટુંબથી કાલ્લાય; આમોકના કુટુંબથી એબેર; ૨૧ હિલ્કિયાના કુટુંબથી હશાબ્યા; યદાયાના કુટુંબથી નથાનએલ.

૨૨ એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદ્દૂઆના+ દિવસોમાં લેવીઓ અને યાજકોના પિતાના કુટુંબના વડાઓની નોંધણી કરવામાં આવી. ઈરાની* રાજા દાર્યાવેશના શાસન સુધી એ નોંધણી કરવામાં આવી.

૨૩ જે લેવીઓ પિતાનાં કુટુંબોના વડાઓ હતા, તેઓની નોંધણી એ સમયના ઇતિહાસના પુસ્તકમાં કરવામાં આવી. એલ્યાશીબના દીકરા યોહાનાનના દિવસો સુધી એ નોંધણી કરવામાં આવી. ૨૪ લેવીઓના મુખીઓ આ હતા: હશાબ્યા, શેરેબ્યા અને કાદમીએલનો દીકરો+ યેશૂઆ.+ તેઓના ભાઈઓ તેઓની સામે ઊભા રહીને સ્તુતિગીતો ગાતા હતા અને ઈશ્વરનો આભાર માનતા હતા, જેમ સાચા ઈશ્વરના સેવક દાઉદે સૂચના આપી હતી.+ દરવાનોની એક ટુકડી, બીજી ટુકડીની બાજુમાં ઊભી હતી. ૨૫ માત્તાન્યા,+ બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ+ દરવાનો+ હતા. તેઓ મંદિરના દરવાજા પાસે કોઠારોની ચોકી કરતા હતા. ૨૬ તેઓ યોસાદાકના દીકરા યેશૂઆના+ દીકરા યોયાકીમના દિવસોમાં તેમજ નહેમ્યા રાજ્યપાલ તથા એઝરા+ યાજક અને શાસ્ત્રીના* દિવસોમાં સેવા આપતા હતા.

૨૭ યરૂશાલેમના કોટના ઉદ્‍ઘાટન વખતે લેવીઓની શોધ કરવામાં આવી. તેઓને પોતપોતાના વિસ્તારોમાંથી યરૂશાલેમમાં ભેગા કરવામાં આવ્યા. ઉદ્‍ઘાટનનો પ્રસંગ આનંદથી, આભાર-સ્તુતિનાં ગીતોથી,+ ઝાંઝથી, તારવાળાં વાજિંત્રોથી અને વીણાથી ઊજવવા તેઓને બોલાવવામાં આવ્યા. ૨૮ ગાયકોના* દીકરાઓ આ જગ્યાથી ભેગા થયા: પ્રાંતથી,* યરૂશાલેમની આસપાસના વિસ્તારોથી, નટોફાહનાં+ ગામડાઓથી, ૨૯ બેથ-ગિલ્ગાલ+ તથા ગેબા+ અને આઝ્માવેથના+ વિસ્તારોથી. એ ગાયકો યરૂશાલેમની આસપાસ ગામડાં બાંધીને રહેતા હતા. ૩૦ યાજકો અને લેવીઓએ પોતાને અને લોકોને શુદ્ધ કર્યા.+ તેઓએ દરવાજા+ અને કોટને+ શુદ્ધ કરીને પવિત્ર ઠરાવ્યા.

૩૧ પછી હું યહૂદાના અધિકારીઓને કોટ ઉપર લઈ ગયો. મેં બે મોટી મોટી ગાયન-ટોળી અને તેઓની પાછળ ચાલનાર ટુકડી બનાવી. એક ગાયન-ટોળી કોટ પર જમણી બાજુએ ચાલતી ચાલતી રાખના ઢગલાના દરવાજા*+ તરફ ગઈ. ૩૨ હોશાયાહ અને યહૂદાના અડધા અધિકારીઓ તેઓની પાછળ પાછળ ચાલતા હતા. ૩૩ તેઓની સાથે અઝાર્યા, એઝરા, મશુલ્લામ, ૩૪ યહૂદા, બિન્યામીન, શમાયા અને યર્મિયા હતા. ૩૫ તેઓની સાથે યાજકોના અમુક દીકરાઓ રણશિંગડાં*+ લઈને ચાલતા હતા. તેઓમાં ઝખાર્યા પણ હતો. તે આસાફના દીકરા+ ઝાક્કૂરના દીકરા મીખાયાના દીકરા માત્તાન્યાના દીકરા શમાયાના દીકરા યોનાથાનનો દીકરો હતો. ૩૬ ઝખાર્યાની સાથે તેના ભાઈઓ શમાયા, અઝારએલ, મિલ્લાય, ગિલ્લાય, માઆય, નથાનએલ, યહૂદા અને હનાની હતા. તેઓના હાથમાં સાચા ઈશ્વરના સેવક દાઉદનાં વાજિંત્રો હતાં.+ એઝરા+ શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો. ૩૭ ફુવારા દરવાજા+ આગળથી તેઓ દાઉદનગરનો+ દાદર+ પાર કરીને કોટ પર ચાલતા રહ્યા. કોટ ચઢાણ પર હતો અને તેઓ દાઉદના ઘર ઉપર થઈને પૂર્વમાં પાણી દરવાજા+ તરફ આગળ વધ્યા.

૩૮ બીજી ગાયન-ટોળી વિરુદ્ધ દિશામાં ગઈ. હું એની પાછળ ચાલતો હતો અને મારી સાથે બાકીના લોકો હતા. એ ટોળી ભઠ્ઠીનો મિનારો+ પાર કરીને પહોળા કોટ+ તરફ ગઈ. ૩૯ પછી એફ્રાઈમ દરવાજો,+ જૂના શહેરનો દરવાજો,+ માછલી દરવાજો,+ હનાનએલનો મિનારો+ અને હામ્મેઆહનો મિનારો પાર કરીને એ ગાયન-ટોળી ઘેટા દરવાજા+ સુધી પહોંચી. અમે ચોકી દરવાજા પાસે આવીને ઊભા રહ્યા.

૪૦ થોડા સમય પછી બંને ગાયન-ટોળી સાચા ઈશ્વરના મંદિર આગળ આવીને ઊભી રહી. હું અને મારી સાથેના અડધા ઉપઅધિકારીઓ પણ ઊભા રહ્યા. ૪૧ ત્યાં એલ્યાકીમ, માઅસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા અને હનાન્યા યાજકો રણશિંગડાં લઈને ઊભા હતા. ૪૨ ત્યાં માઅસેયા, શમાયા, એલઆઝાર, ઉઝ્ઝી, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર પણ ઊભા હતા. યિઝ્રાહ્યાની આગેવાની નીચે ગાયકો મોટેથી ગીતો ગાતા હતા.

૪૩ એ દિવસે તેઓએ ઘણાં બલિદાનો ચઢાવ્યાં અને ખૂબ આનંદ કર્યો,+ કેમ કે સાચા ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. સ્ત્રીઓ અને બાળકોએ પણ ખુશી મનાવી.+ આખા યરૂશાલેમમાં એટલો આનંદ છવાઈ ગયો કે એની ગુંજ દૂર દૂર સુધી સંભળાતી હતી.+

૪૪ એ દિવસે કોઠારોની+ દેખરેખ રાખવા અમુક માણસો નીમવામાં આવ્યા. તેઓએ દાનો,+ પ્રથમ ફળો+ અને દસમો ભાગ+ ભેગો કરવાનો હતો. નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે+ યાજકો અને લેવીઓને+ અમુક હિસ્સો મળતો હતો. એ માણસોએ એ હિસ્સો શહેરોનાં ખેતરોની ઊપજમાંથી ભેગો કરીને કોઠારોમાં લાવવાનો હતો. યહૂદાના લોકોએ ખુશી ખુશી એ હિસ્સો આપ્યો, કેમ કે યાજકો અને લેવીઓ મંદિરમાં સેવા આપતા હતા. ૪૫ યાજકો અને લેવીઓ ઈશ્વરની સેવામાં પોતપોતાની જવાબદારી નિભાવવા લાગ્યા અને શુદ્ધ કરવાનું કામ કરવા લાગ્યા. ગાયકો અને દરવાનો પણ પોતપોતાની ફરજ બજાવવા લાગ્યા, જેમ દાઉદ અને તેના દીકરા સુલેમાને સૂચનો આપ્યાં હતાં. ૪૬ ઘણા સમય પહેલાં દાઉદ અને આસાફના દિવસોમાં ગાયકો માટે સંગીત સંચાલકો* હતા. તેઓ ઈશ્વરની સ્તુતિનાં અને આભાર માનવાનાં ગીતોનું+ સંચાલન કરતા હતા. ૪૭ ઝરુબ્બાબેલના+ દિવસોમાં અને નહેમ્યાના દિવસોમાં બધા ઇઝરાયેલીઓએ ગાયકો+ અને દરવાનોને+ તેઓની રોજની જરૂરિયાત પ્રમાણે હિસ્સો આપ્યો. તેઓએ લેવીઓ માટે+ અને લેવીઓએ હારુનના વંશજો માટે હિસ્સો અલગ રાખ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો