વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરના અભિષિક્ત રાજાનો ઉદ્ધાર

        • અમુક લોકો રથો અને ઘોડાઓ પર ભરોસો રાખે છે, ‘પણ અમે યહોવાના નામે પોકારીએ છીએ’ (૭)

ગીતશાસ્ત્ર ૨૦:૧

ફૂટનોટ

  • *

    ગી ૨૦:૧-૫ના શબ્દો લોકોએ રાજાને કહ્યા છે.

એને લગતી કલમો

  • +ગી ૯:૧૦; ની ૧૮:૧૦

ગીતશાસ્ત્ર ૨૦:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૮, ૯
  • +૨શ ૫:૭; ગી ૫૦:૨; ૧૩૪:૩

ગીતશાસ્ત્ર ૨૦:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૨૦:૪

એને લગતી કલમો

  • +ગી ૨૧:૧, ૨

ગીતશાસ્ત્ર ૨૦:૫

એને લગતી કલમો

  • +ગી ૫૯:૧૬
  • +૧શ ૧૭:૪૫

ગીતશાસ્ત્ર ૨૦:૬

ફૂટનોટ

  • *

    અથવા, “તેને જીત અપાવે છે.”

એને લગતી કલમો

  • +ગી ૨:૨, ૪
  • +ગી ૧૭:૭

ગીતશાસ્ત્ર ૨૦:૭

એને લગતી કલમો

  • +ગી ૩૩:૧૭; યશા ૩૧:૧
  • +૨કા ૧૪:૧૧; ૨૦:૧૨; ૩૨:૮

ગીતશાસ્ત્ર ૨૦:૮

એને લગતી કલમો

  • +ન્યા ૫:૩૧; ગી ૧૨૫:૧

ગીતશાસ્ત્ર ૨૦:૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “રાજા.”

એને લગતી કલમો

  • +ગી ૧૮:૫૦
  • +ગી ૪૪:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨૦:૧ગી ૯:૧૦; ની ૧૮:૧૦
ગીત. ૨૦:૨૨કા ૨૦:૮, ૯
ગીત. ૨૦:૨૨શ ૫:૭; ગી ૫૦:૨; ૧૩૪:૩
ગીત. ૨૦:૪ગી ૨૧:૧, ૨
ગીત. ૨૦:૫ગી ૫૯:૧૬
ગીત. ૨૦:૫૧શ ૧૭:૪૫
ગીત. ૨૦:૬ગી ૨:૨, ૪
ગીત. ૨૦:૬ગી ૧૭:૭
ગીત. ૨૦:૭ગી ૩૩:૧૭; યશા ૩૧:૧
ગીત. ૨૦:૭૨કા ૧૪:૧૧; ૨૦:૧૨; ૩૨:૮
ગીત. ૨૦:૮ન્યા ૫:૩૧; ગી ૧૨૫:૧
ગીત. ૨૦:૯ગી ૧૮:૫૦
ગીત. ૨૦:૯ગી ૪૪:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨૦:૧-૯

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૨૦ સંકટના દિવસે યહોવા તમને* જવાબ આપે,

યાકૂબના ઈશ્વરનું નામ તમારું રક્ષણ કરે.+

 ૨ પવિત્ર સ્થાનમાંથી* તે તમને સહાય મોકલે,+

સિયોનમાંથી તે તમને ટકાવી રાખે.+

 ૩ તમારાં બધાં ભેટ-અર્પણો તે યાદ રાખે,

તમે ચઢાવેલું અગ્‍નિ-અર્પણ* તે રાજીખુશીથી સ્વીકારે. (સેલાહ)

 ૪ તમારા દિલની તમન્‍ના તે પૂરી કરે,+

તમારા બધા ઇરાદાઓ તે પાર પાડે.

 ૫ ઉદ્ધારનાં તમારાં કામો વિશે અમે આનંદથી પોકારીશું.+

અમે ઈશ્વરના નામનો ઝંડો લહેરાવીશું.+

યહોવા તમારી બધી વિનંતીઓ પૂરી કરે.

 ૬ હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને બચાવે છે.+

તે પોતાના પવિત્ર સ્વર્ગમાંથી તેને જવાબ આપે છે,

તે પોતાના શક્તિશાળી જમણા હાથથી તેનો ઉદ્ધાર કરે છે.*+

 ૭ અમુક લોકો રથો પર ભરોસો રાખે છે, તો અમુક લોકો ઘોડાઓ પર,+

પણ અમે તો મદદ માટે અમારા ઈશ્વર યહોવાના નામે પોકારીએ છીએ.+

 ૮ તેઓ ઠોકર ખાઈને પડી ગયા છે,

પણ અમે પાછા ઊઠીને અડગ ઊભા છીએ.+

 ૯ હે યહોવા, રાજાનો ઉદ્ધાર કરો!+

અમે મદદ માટે પોકારીશું એ દિવસે ઈશ્વર* જરૂર જવાબ આપશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો