વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વર માટેની તરસ

        • “જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે” (૩)

        • ‘મનપસંદ હિસ્સાથી સંતોષ’ (૫)

        • મધરાતે ઈશ્વર વિશે મનન (૬)

        • ‘હું ઈશ્વરને વળગી રહું છું’ (૮)

ગીતશાસ્ત્ર ૬૩:મથાળું

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૬૩:૧

એને લગતી કલમો

  • +યશા ૨૬:૯
  • +ગી ૪૨:૨
  • +ગી ૬૩:મથાળું; ૧૪૩:૬

ગીતશાસ્ત્ર ૬૩:૨

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૨૮; ગી ૯૬:૬

ગીતશાસ્ત્ર ૬૩:૩

એને લગતી કલમો

  • +ગી ૩૦:૫; ૧૦૦:૫
  • +ગી ૬૬:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

    ૧૦/૧૫/૨૦૦૧, પાન ૧૫-૧૬

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૬૩:૫

એને લગતી કલમો

  • +ગી ૭૧:૨૩; ૧૩૫:૩

ગીતશાસ્ત્ર ૬૩:૬

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૫૫, ૧૪૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૮, પાન ૨૨

ગીતશાસ્ત્ર ૬૩:૭

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૩૭
  • +ગી ૫:૧૧; ૫૭:૧; ૬૧:૪

ગીતશાસ્ત્ર ૬૩:૮

એને લગતી કલમો

  • +યશા ૪૧:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૬૩:મથાળું૧શ ૨૩:૧૪
ગીત. ૬૩:૧યશા ૨૬:૯
ગીત. ૬૩:૧ગી ૪૨:૨
ગીત. ૬૩:૧ગી ૬૩:મથાળું; ૧૪૩:૬
ગીત. ૬૩:૨૧કા ૧૬:૨૮; ગી ૯૬:૬
ગીત. ૬૩:૩ગી ૩૦:૫; ૧૦૦:૫
ગીત. ૬૩:૩ગી ૬૬:૧૬, ૧૭
ગીત. ૬૩:૫ગી ૭૧:૨૩; ૧૩૫:૩
ગીત. ૬૩:૬ગી ૧૧૯:૫૫, ૧૪૮
ગીત. ૬૩:૭૧શ ૧૭:૩૭
ગીત. ૬૩:૭ગી ૫:૧૧; ૫૭:૧; ૬૧:૪
ગીત. ૬૩:૮યશા ૪૧:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૬૩:૧-૧૧

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત. દાઉદ યહૂદાના વેરાન પ્રદેશમાં હતો, એ વખતનું ગીત.+

૬૩ હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો. હું તમને શોધ્યા કરું છું.+

હું તમારા માટે તડપું છું.+

તમારી તરસને લીધે હું બેભાન થયો છું.

હું સૂકી વેરાન જમીન પર છું, જ્યાં પાણીનું ટીપુંય નથી.+

 ૨ મેં તમને પવિત્ર જગ્યાએ જોયા,

મેં તમારી શક્તિ અને તમારું ગૌરવ જોયાં.+

 ૩ મારા જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે,+

મારા હોઠ તમારો મહિમા ગાશે.+

 ૪ હું જીવનભર તમારી આરાધના કરીશ.

હું હાથ ફેલાવીને તમારા નામે પ્રાર્થના કરીશ.

 ૫ ઉત્તમ અને મનપસંદ હિસ્સો મેળવીને મને સંતોષ થયો છે.

એટલે મારી જીભ ગીતો ગાશે અને મારું મોં તમારી સ્તુતિ કરશે.+

 ૬ પથારીમાં હું તમને યાદ કરું છું,

મધરાતે હું તમારા વિશે મનન કરું છું.+

 ૭ મને સહાય કરનાર તમે છો,+

હું તમારી પાંખોની છાયામાં ખુશીથી પોકાર કરીશ.+

 ૮ હું તમને વળગી રહું છું.

તમારા જમણા હાથે મને પકડી રાખ્યો છે.+

 ૯ જેઓ મારો જીવ લેવા માંગે છે,

તેઓ પૃથ્વીના ઊંડાણમાં સરી જશે.

૧૦ તેઓ તલવારની ધારથી માર્યા જશે

અને શિયાળ તેઓનો શિકાર કરશે.

૧૧ પણ રાજા તો ઈશ્વરને લીધે હર્ષનાદ કરશે.

ઈશ્વરના સમ લેનાર દરેક જણ તેમનો મહિમા ગાશે,

કેમ કે જૂઠું બોલનારનું મોં બંધ કરી દેવાશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો