વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૪૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • દેશના ભાગ પાડવામાં આવ્યા (૧-૨૯)

      • શહેરના ૧૨ દરવાજા (૩૦-૩૫)

        • શહેર આ નામથી ઓળખાયું, “યહોવા ત્યાં છે” (૩૫)

હઝકિયેલ ૪૮:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”

એને લગતી કલમો

  • +યહો ૧૯:૪૦
  • +ગણ ૩૪:૨, ૮
  • +હઝ ૪૭:૧૫-૧૭

હઝકિયેલ ૪૮:૨

એને લગતી કલમો

  • +યહો ૧૯:૨૪

હઝકિયેલ ૪૮:૩

એને લગતી કલમો

  • +યહો ૧૯:૩૨

હઝકિયેલ ૪૮:૪

એને લગતી કલમો

  • +યહો ૧૩:૨૯

હઝકિયેલ ૪૮:૫

એને લગતી કલમો

  • +યહો ૧૭:૧૭, ૧૮

હઝકિયેલ ૪૮:૬

એને લગતી કલમો

  • +યહો ૧૮:૭

હઝકિયેલ ૪૮:૭

એને લગતી કલમો

  • +યહો ૧૫:૧; ૧૯:૯

હઝકિયેલ ૪૮:૮

ફૂટનોટ

  • *

    આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૪૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૦

હઝકિયેલ ૪૮:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૨; હઝ ૪૫:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૦, ૨૨૫

હઝકિયેલ ૪૮:૧૧

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૪૬; ૪૪:૧૫
  • +યર્મિ ૨૩:૧૧; હઝ ૨૨:૨૬

હઝકિયેલ ૪૮:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૪૫:૬
  • +હઝ ૪૮:૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૧૯-૨૨૧

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૧

    ૩/૧/૧૯૯૯, પાન ૧૮, ૨૨-૨૩

હઝકિયેલ ૪૮:૧૮

એને લગતી કલમો

  • +હઝ ૪૫:૧

હઝકિયેલ ૪૮:૧૯

એને લગતી કલમો

  • +હઝ ૪૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૨

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૯, પાન ૧૮

હઝકિયેલ ૪૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૦

હઝકિયેલ ૪૮:૨૧

એને લગતી કલમો

  • +હઝ ૪૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૪૮:૨૨

એને લગતી કલમો

  • +હઝ ૪૮:૮

હઝકિયેલ ૪૮:૨૩

એને લગતી કલમો

  • +યહો ૧૮:૧૧

હઝકિયેલ ૪૮:૨૪

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧

હઝકિયેલ ૪૮:૨૫

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧૭

હઝકિયેલ ૪૮:૨૬

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧૦
  • +ઉત ૪૯:૧૩

હઝકિયેલ ૪૮:૨૭

એને લગતી કલમો

  • +યહો ૧૮:૭

હઝકિયેલ ૪૮:૨૮

ફૂટનોટ

  • *

    એટલે કે, ઇજિપ્તનો વહેળો.

  • *

    એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.

એને લગતી કલમો

  • +હઝ ૪૭:૧૯
  • +ગણ ૨૦:૧૩
  • +ઉત ૧૫:૧૮

હઝકિયેલ ૪૮:૨૯

એને લગતી કલમો

  • +ગણ ૩૪:૨
  • +હઝ ૪૭:૧૩

હઝકિયેલ ૪૮:૩૦

એને લગતી કલમો

  • +હઝ ૪૮:૧૬

હઝકિયેલ ૪૮:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૯, પાન ૧૮

હઝકિયેલ ૪૮:૩૫

એને લગતી કલમો

  • +યર્મિ ૩:૧૭; યોએ ૩:૨૧; ઝખા ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૧-૨૨૨

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૧

    ૩/૧/૧૯૯૯, પાન ૨૩

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૪૮:૧યહો ૧૯:૪૦
હઝકિ. ૪૮:૧ગણ ૩૪:૨, ૮
હઝકિ. ૪૮:૧હઝ ૪૭:૧૫-૧૭
હઝકિ. ૪૮:૨યહો ૧૯:૨૪
હઝકિ. ૪૮:૩યહો ૧૯:૩૨
હઝકિ. ૪૮:૪યહો ૧૩:૨૯
હઝકિ. ૪૮:૫યહો ૧૭:૧૭, ૧૮
હઝકિ. ૪૮:૬યહો ૧૮:૭
હઝકિ. ૪૮:૭યહો ૧૫:૧; ૧૯:૯
હઝકિ. ૪૮:૮હઝ ૪૫:૧
હઝકિ. ૪૮:૧૦ગણ ૩૫:૨; હઝ ૪૫:૩, ૪
હઝકિ. ૪૮:૧૧હઝ ૪૦:૪૬; ૪૪:૧૫
હઝકિ. ૪૮:૧૧યર્મિ ૨૩:૧૧; હઝ ૨૨:૨૬
હઝકિ. ૪૮:૧૫હઝ ૪૫:૬
હઝકિ. ૪૮:૧૫હઝ ૪૮:૩૫
હઝકિ. ૪૮:૧૮હઝ ૪૫:૧
હઝકિ. ૪૮:૧૯હઝ ૪૫:૬
હઝકિ. ૪૮:૨૧હઝ ૪૫:૭
હઝકિ. ૪૮:૨૨હઝ ૪૮:૮
હઝકિ. ૪૮:૨૩યહો ૧૮:૧૧
હઝકિ. ૪૮:૨૪યહો ૧૯:૧
હઝકિ. ૪૮:૨૫યહો ૧૯:૧૭
હઝકિ. ૪૮:૨૬યહો ૧૯:૧૦
હઝકિ. ૪૮:૨૬ઉત ૪૯:૧૩
હઝકિ. ૪૮:૨૭યહો ૧૮:૭
હઝકિ. ૪૮:૨૮હઝ ૪૭:૧૯
હઝકિ. ૪૮:૨૮ગણ ૨૦:૧૩
હઝકિ. ૪૮:૨૮ઉત ૧૫:૧૮
હઝકિ. ૪૮:૨૯ગણ ૩૪:૨
હઝકિ. ૪૮:૨૯હઝ ૪૭:૧૩
હઝકિ. ૪૮:૩૦હઝ ૪૮:૧૬
હઝકિ. ૪૮:૩૫યર્મિ ૩:૧૭; યોએ ૩:૨૧; ઝખા ૨:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૪૮:૧-૩૫

હઝકિયેલ

૪૮ “કુળોનાં નામ પ્રમાણે, ઉત્તરના છેડાથી શરૂ કરીને આ રીતે ભાગ પાડવામાં આવ્યા: એક ભાગ દાનનો,+ જેની હદ હેથ્લોનના રસ્તાથી છેક લીબો-હમાથ*+ સુધી જાય છે. એ ત્યાંથી ઉત્તરે દમસ્કની સરહદ સુધી, એટલે કે હસાર-એનાન સુધી અને હમાથની+ બાજુના વિસ્તાર સુધી જાય છે. એ ભાગ પૂર્વથી પશ્ચિમ સુધીનો છે. ૨ દાનની દક્ષિણ બાજુની સરહદે આશેરનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૩ આશેરની દક્ષિણ બાજુની સરહદે નફતાલીનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૪ નફતાલીની દક્ષિણ બાજુની સરહદે મનાશ્શાનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૫ મનાશ્શાની દક્ષિણ બાજુની સરહદે એફ્રાઈમનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૬ એફ્રાઈમની દક્ષિણ બાજુની સરહદે રૂબેનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૭ રૂબેનની દક્ષિણ બાજુની સરહદે યહૂદાનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૮ યહૂદાની દક્ષિણ બાજુની સરહદે પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી તમારે દાન માટેની જમીન રાખવી, જે ૨૫,૦૦૦ હાથ* પહોળી હોય.+ એની લંબાઈ પણ એટલી જ હોય, જેટલી પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી બીજાં કુળોના ભાગોની છે. એની વચ્ચે મંદિર હશે.

૯ “યહોવા માટે દાન તરીકે જે જમીન અલગ કરવાની છે, એ ૨૫,૦૦૦ હાથ લાંબી અને ૧૦,૦૦૦ હાથ પહોળી હોય. ૧૦ યાજકો માટે એ પવિત્ર દાન થશે.+ એનું માપ ઉત્તરે ૨૫,૦૦૦ હાથ, પશ્ચિમે ૧૦,૦૦૦ હાથ, પૂર્વે ૧૦,૦૦૦ હાથ અને દક્ષિણે ૨૫,૦૦૦ હાથ હશે. યહોવાનું મંદિર એની વચમાં હશે. ૧૧ પવિત્ર યાજકો, એટલે કે સાદોકના દીકરાઓ+ માટે એ હશે. જ્યારે ઇઝરાયેલીઓ અને લેવીઓ મારા માર્ગમાંથી ભટકી ગયા,+ ત્યારે પણ એ યાજકોએ મારા માટેની જવાબદારીઓ ઉપાડી હતી. ૧૨ દાન માટેની જમીનમાં તેઓને ભાગ મળશે, જે સૌથી પવિત્ર જગ્યા તરીકે અલગ કરાયેલો છે. એ ભાગ લેવીઓની સરહદની બાજુમાં હશે.

૧૩ “યાજકોના વિસ્તારની બાજુમાં જ લેવીઓને ભાગ મળશે, જે ૨૫,૦૦૦ હાથ લાંબો અને ૧૦,૦૦૦ હાથ પહોળો હશે. (જમીનની લંબાઈ ૨૫,૦૦૦ હાથ અને પહોળાઈ ૧૦,૦૦૦ હાથ હશે.) ૧૪ આ સૌથી સારી જગ્યાનો ભાગ તેઓએ વેચવો નહિ, બીજા કોઈને આપવો નહિ કે એની અદલા-બદલી કરવી નહિ. આ જમીન યહોવાની નજરમાં પવિત્ર છે.

૧૫ “૨૫,૦૦૦ હાથ જમીનની હદને અડીને બાકી રહેલી ૫,૦૦૦ હાથ પહોળી જમીન લોકોના વપરાશ માટે થશે.+ એમાં રહેવાની અને ચરાવવાની જગ્યા પણ હશે. એ જમીનની વચ્ચે શહેર હશે.+ ૧૬ શહેરનું માપ આ પ્રમાણે છે: ઉત્તરની સરહદ ૪,૫૦૦ હાથ, દક્ષિણની સરહદ ૪,૫૦૦ હાથ, પૂર્વની સરહદ ૪,૫૦૦ હાથ અને પશ્ચિમની સરહદ ૪,૫૦૦ હાથ. ૧૭ શહેરની ચારે બાજુએ ચરાવવાની જગ્યા હશે: ઉત્તરે ૨૫૦ હાથ, દક્ષિણે ૨૫૦ હાથ, પૂર્વે ૨૫૦ હાથ અને પશ્ચિમે ૨૫૦ હાથ.

૧૮ “બાકીના ભાગની લંબાઈ પવિત્ર દાનની જમીન જેટલી હશે,+ પૂર્વમાં ૧૦,૦૦૦ હાથ અને પશ્ચિમમાં ૧૦,૦૦૦ હાથ. એ પવિત્ર દાન જેટલી હશે અને એની ઊપજ શહેરમાં સેવા આપનારા લોકો માટે ખોરાક પૂરો પાડશે. ૧૯ શહેરમાં સેવા આપતા ઇઝરાયેલનાં બધાં કુળોના લોકો એ જમીન ખેડશે.+

૨૦ “દાન માટેની પૂરેપૂરી જમીન ચોરસ હશે, ચારે બાજુથી ૨૫,૦૦૦ હાથ હશે. તમારે એ પવિત્ર દાન તરીકે અલગ રાખવી, જેમાં શહેર પણ હશે.

૨૧ “પવિત્ર દાનની અને શહેરની બંને બાજુનો બાકીનો ભાગ આગેવાનનો હશે.+ દાન માટેની જમીન ૨૫,૦૦૦ હાથ હશે, જેની પૂર્વ અને પશ્ચિમની હદને અડીને આગેવાનનો ભાગ હશે. એ ભાગ લંબાઈમાં આજુબાજુનાં કુળોના ભાગ જેટલો હશે અને એ આગેવાનનો થશે. પવિત્ર દાન અને મંદિરનું પવિત્ર સ્થાન એની વચ્ચે હશે.

૨૨ “આગેવાનના ભાગની વચ્ચે લેવીઓનો ભાગ અને શહેરનો ભાગ હશે. આગેવાનનો વિસ્તાર યહૂદાની હદ+ અને બિન્યામીનની હદ વચ્ચે હશે.

૨૩ “બાકીનાં કુળોની જમીન આ પ્રમાણે હશે: બિન્યામીનનો ભાગ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી.+ ૨૪ બિન્યામીનની દક્ષિણ બાજુની સરહદે શિમયોનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૫ શિમયોનની દક્ષિણ બાજુની સરહદે ઇસ્સાખારનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૬ ઇસ્સાખારની દક્ષિણ બાજુની સરહદે ઝબુલોનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી.+ ૨૭ ઝબુલોનની દક્ષિણ બાજુની સરહદે ગાદનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૮ ગાદની દક્ષિણની સરહદ તામારથી+ મરીબોથ-કાદેશના પાણી સુધી.+ ત્યાંથી એ વહેળા*+ તરફ અને પછી છેક મોટા સમુદ્ર* સુધી જાય છે.

૨૯ “આ દેશ તમારે ઇઝરાયેલનાં કુળોને વારસા તરીકે વહેંચી આપવો+ અને એ તેઓના ભાગ હશે,”+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૩૦ “શહેરમાંથી નીકળવાના આ દરવાજા હશે: ઉત્તર તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ.+

૩૧ “શહેરના દરવાજાનાં નામ ઇઝરાયેલનાં કુળો પ્રમાણે હશે. ઉત્તર તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો રૂબેનનો, એક યહૂદાનો અને એક લેવીનો.

૩૨ “પૂર્વ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજાઓમાં એક દરવાજો યૂસફનો, એક બિન્યામીનનો અને એક દાનનો.

૩૩ “દક્ષિણ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો શિમયોનનો, એક ઇસ્સાખારનો અને એક ઝબુલોનનો.

૩૪ “પશ્ચિમ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો ગાદનો, એક આશેરનો અને એક નફતાલીનો.

૩૫ “શહેરની ચારે બાજુનું કુલ માપ ૧૮,૦૦૦ હાથ હશે. હવેથી એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે.’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો