વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૪૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • મંદિરમાંથી વહેતું ઝરણું (૧-૧૨)

        • પાણી ધીરે ધીરે ઊંડું થાય છે (૨-૫)

        • મૃત સરોવરનું પાણી મીઠું થયું (૮-૧૦)

        • કાદવ-કીચડની જગ્યાઓ મીઠી ન થઈ (૧૧)

        • ખોરાક અને દવા માટેનાં વૃક્ષો (૧૨)

      • દેશની સરહદો (૧૩-૨૩)

હઝકિયેલ ૪૭:૧

એને લગતી કલમો

  • +હઝ ૪૧:૨
  • +ઝખા ૧૩:૧; ૧૪:૮; પ્રક ૨૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૨-૨૦૩, ૨૦૫-૨૦૭, ૨૦૮-૨૦૯

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૧

    ૩/૧/૧૯૯૯, પાન ૧૦-૧૧, ૧૮-૨૦

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૪૭:૨

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૨૦
  • +હઝ ૪૦:૬; ૪૪:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૬

હઝકિયેલ ૪૭:૩

ફૂટનોટ

  • *

    આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૩; પ્રક ૨૧:૧૫

હઝકિયેલ ૪૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૨-૨૦૩, ૨૦૬-૨૦૭, ૨૦૮-૨૦૯

હઝકિયેલ ૪૭:૭

એને લગતી કલમો

  • +પ્રક ૨૨:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૯, પાન ૧૦-૧૧

    ૭/૧/૧૯૯૦, પાન ૧૦

હઝકિયેલ ૪૭:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ઉજ્જડ પ્રદેશમાંથી.”

  • *

    એટલે કે, મૃત સરોવર.

એને લગતી કલમો

  • +પુન ૪:૪૭, ૪૯
  • +ઝખા ૧૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૨-૨૦૫, ૨૦૯-૨૧૦

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૧૦

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૪૭:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “બે નદીઓ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૨-૨૦૭, ૨૦૯-૨૧૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૧

    ૩/૧/૧૯૯૯, પાન ૧૦-૧૧, ૧૮-૧૯, ૨૧-૨૨

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૪૭:૧૦

ફૂટનોટ

  • *

    એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૬૨; ૨કા ૨૦:૨
  • +ગણ ૩૪:૨, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૩-૨૦૫

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૯, પાન ૨૧

હઝકિયેલ ૪૭:૧૧

એને લગતી કલમો

  • +પુન ૨૯:૨૨, ૨૩; ગી ૧૦૭:૩૩, ૩૪; યર્મિ ૧૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૩-૨૦૮, ૨૦૯-૨૧૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૧

    ૩/૧/૧૯૯૯, પાન ૨૧-૨૨

હઝકિયેલ ૪૭:૧૨

એને લગતી કલમો

  • +હઝ ૪૭:૧
  • +પ્રક ૨૨:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૨-૨૦૩, ૨૦૫-૨૦૬, ૨૦૭-૨૦૮, ૨૧૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૧

    ૩/૧/૧૯૯૯, પાન ૨૧-૨૨

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨

હઝકિયેલ ૪૭:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૫; ૧કા ૫:૧; હઝ ૪૮:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૧૩-૨૧૫

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૯, પાન ૧૮, ૨૨-૨૩

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૨, ૨૫

હઝકિયેલ ૪૭:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “દરેકને પોતાના ભાઈ જેટલો વારસો મળશે.”

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૩; ૨૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૧૩-૨૧૬

હઝકિયેલ ૪૭:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૪૮:૧
  • +ગણ ૩૪:૨, ૮

હઝકિયેલ ૪૭:૧૬

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૨૧
  • +૨શ ૮:૮
  • +હઝ ૪૭:૧૮

હઝકિયેલ ૪૭:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૩૪:૨, ૯
  • +હઝ ૪૮:૧

હઝકિયેલ ૪૭:૧૮

ફૂટનોટ

  • *

    એટલે કે, મૃત સરોવર.

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૧

હઝકિયેલ ૪૭:૧૯

ફૂટનોટ

  • *

    એટલે કે, ઇજિપ્તનો વહેળો. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૨:૫૧
  • +હઝ ૪૮:૨૮

હઝકિયેલ ૪૭:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “હમાથના પ્રવેશદ્વારની.”

એને લગતી કલમો

  • +ગણ ૩૪:૨, ૮

હઝકિયેલ ૪૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૧૬-૨૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૪૭:૧હઝ ૪૧:૨
હઝકિ. ૪૭:૧ઝખા ૧૩:૧; ૧૪:૮; પ્રક ૨૨:૧
હઝકિ. ૪૭:૨હઝ ૪૦:૨૦
હઝકિ. ૪૭:૨હઝ ૪૦:૬; ૪૪:૧, ૨
હઝકિ. ૪૭:૩હઝ ૪૦:૩; પ્રક ૨૧:૧૫
હઝકિ. ૪૭:૭પ્રક ૨૨:૧, ૨
હઝકિ. ૪૭:૮પુન ૪:૪૭, ૪૯
હઝકિ. ૪૭:૮ઝખા ૧૪:૮
હઝકિ. ૪૭:૧૦યહો ૧૫:૨૦, ૬૨; ૨કા ૨૦:૨
હઝકિ. ૪૭:૧૦ગણ ૩૪:૨, ૬
હઝકિ. ૪૭:૧૧પુન ૨૯:૨૨, ૨૩; ગી ૧૦૭:૩૩, ૩૪; યર્મિ ૧૭:૬
હઝકિ. ૪૭:૧૨હઝ ૪૭:૧
હઝકિ. ૪૭:૧૨પ્રક ૨૨:૧, ૨
હઝકિ. ૪૭:૧૩ઉત ૪૮:૫; ૧કા ૫:૧; હઝ ૪૮:૫
હઝકિ. ૪૭:૧૪ઉત ૨૬:૩; ૨૮:૧૩
હઝકિ. ૪૭:૧૫હઝ ૪૮:૧
હઝકિ. ૪૭:૧૫ગણ ૩૪:૨, ૮
હઝકિ. ૪૭:૧૬ગણ ૧૩:૨૧
હઝકિ. ૪૭:૧૬૨શ ૮:૮
હઝકિ. ૪૭:૧૬હઝ ૪૭:૧૮
હઝકિ. ૪૭:૧૭ગણ ૩૪:૨, ૯
હઝકિ. ૪૭:૧૭હઝ ૪૮:૧
હઝકિ. ૪૭:૧૮ગણ ૩૨:૧
હઝકિ. ૪૭:૧૯પુન ૩૨:૫૧
હઝકિ. ૪૭:૧૯હઝ ૪૮:૨૮
હઝકિ. ૪૭:૨૦ગણ ૩૪:૨, ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૪૭:૧-૨૩

હઝકિયેલ

૪૭ પછી તે મને મંદિરના દરવાજે લઈ આવ્યો.+ ત્યાં મેં મંદિરના ઉંબરા નીચેથી પાણી નીકળતું જોયું,+ જે પૂર્વ તરફ વહેતું હતું. મંદિરનો આગલો ભાગ પૂર્વ તરફ હતો. મંદિરની જમણી બાજુથી પાણી વેદીની દક્ષિણ તરફથી વહેતું હતું.

૨ પછી તે મને ઉત્તરના દરવાજાથી બહાર લઈ ગયો.+ તે મને ફેરવીને પૂર્વ તરફ બહારના દરવાજે લઈ આવ્યો.+ મેં જોયું કે ત્યાં જમણી બાજુથી પાણી વહેતું હતું.

૩ એ માણસ હાથમાં માપવાની દોરી+ લઈને પૂર્વ તરફ ગયો. તેણે પૂર્વના દરવાજાથી ૧,૦૦૦ હાથ* અંતર સુધી પાણી માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને પાણી ઘૂંટી સુધી હતું.

૪ પછી તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને એ ઘૂંટણ સુધી હતું.

તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને એ કમર સુધી હતું.

૫ તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. ત્યાં પાણી વધીને નદી જેવું થઈ ગયું, જેને ચાલીને પાર કરી શકાય એમ ન હતું. પાણી એટલું ઊંડું હતું કે તરવું પડે. એ નદીમાંથી ચાલીને સામે પાર જવાય એમ ન હતું.

૬ તેણે મને પૂછ્યું: “હે માણસના દીકરા, તેં આ બધું જોયું?”

ત્યાર બાદ તે મને ચલાવીને પાછો નદી કિનારે લઈ આવ્યો. ૭ હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે નદીના બંને કિનારે ઘણાં વૃક્ષો હતાં.+ ૮ તેણે મને કહ્યું: “આ નદી પૂર્વના વિસ્તાર તરફ વહે છે. એ છેક અરાબાહમાંથી*+ વહીને સમુદ્રને* મળશે. જ્યારે એ સમુદ્રને મળશે,+ ત્યારે સમુદ્રનું પાણી મીઠું બનાવી દેશે. ૯ જ્યાં જ્યાં એ પાણી* વહેશે, ત્યાં ત્યાં જાતજાતનાં પ્રાણીઓનાં ટોળાં જીવશે. એમાં પુષ્કળ માછલીઓ પણ જીવશે, કેમ કે આ પાણી ત્યાં વહેશે. એનાથી સમુદ્રનું પાણી મીઠું થઈ જશે અને જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે.

૧૦ “એન-ગેદીથી+ છેક એન-એગ્લાઈમ સુધી નદી પાસે માછીમારો ઊભા રહેશે. ત્યાં મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા હશે. મોટા સમુદ્રની*+ માછલીઓની જેમ, ત્યાં જાતજાતની ઢગલાબંધ માછલીઓ હશે.

૧૧ “એ નદીમાં કાદવ-કીચડ અને ખાબોચિયાં હશે. એ જગ્યાઓ મીઠી થશે નહિ, એમાં ખારાશ રહેશે.+

૧૨ “નદીના બંને કિનારે જાતજાતનાં વૃક્ષો ઊગશે, જેનાં પર પુષ્કળ ફળો લાગશે. એનાં પાંદડાં કદી કરમાશે નહિ, એને ફળ આવવાનાં બંધ થશે નહિ. એને દર મહિને નવાં ફળ લાગશે, કેમ કે એને મળતું પાણી મંદિરમાંથી વહેતું હશે.+ એ વૃક્ષોનાં ફળ ખાવા માટે હશે અને એનાં પાંદડાં દવા માટે હશે.”+

૧૩ વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલનાં ૧૨ કુળોને તમે આ વિસ્તાર વારસા તરીકે વહેંચી આપજો. યૂસફને બમણો ભાગ મળશે.+ ૧૪ તમે એનો વારસો લેશો અને તમને એકસરખો ભાગ મળશે.* મેં તમારા બાપદાદાઓને આ દેશ આપવાના સમ ખાધા હતા.+ હવે એ હું તમને વારસા તરીકે આપું છું.

૧૫ “ઉત્તર તરફની સરહદ આ છે: એ મોટા સમુદ્રથી હેથ્લોન+ થઈને સદાદ+ તરફ છે. ૧૬ એ હમાથ,+ બેરોથાહ+ અને સિબ્રાઇમ જાય છે, જે દમસ્કના વિસ્તાર અને હમાથના વિસ્તારની વચ્ચે આવેલું છે. પછી એ હૌરાનની+ હદ પાસે આવેલા હાસેર-હાત્તીકોન જાય છે. ૧૭ એટલે એ હદ સમુદ્રથી હસાર-એનોન સુધી છે.+ એ હદ ઉત્તરે દમસ્કની હદ સાથે અને હમાથની હદ સાથે છે.+ આ ઉત્તરની સરહદ છે.

૧૮ “પૂર્વ તરફની સરહદ હૌરાન અને દમસ્ક વચ્ચેથી નીકળે છે. એ ગિલયાદ+ અને ઇઝરાયેલ દેશની વચ્ચેથી યર્દનને કિનારે કિનારે જાય છે. તમારે એ હદથી પૂર્વના સમુદ્ર* સુધીનું અંતર માપવું. આ પૂર્વની સરહદ છે.

૧૯ “દક્ષિણ તરફની સરહદ તામારથી મરીબોથ-કાદેશના પાણી+ સુધી છે. ત્યાંથી એ વહેળા* અને મોટા સમુદ્ર સુધી જાય છે.+ આ દક્ષિણની સરહદ છે.

૨૦ “પશ્ચિમ તરફ મોટો સમુદ્ર છે, જે દક્ષિણની સરહદથી લઈને લીબો-હમાથની* સામે સુધી છે.+ આ પશ્ચિમની સરહદ છે.”

૨૧ “આ જગ્યા તમારી વચ્ચે, એટલે કે ઇઝરાયેલનાં ૧૨ કુળો વચ્ચે વહેંચી લેવી. ૨૨ એ જગ્યા વારસા તરીકે તમારા માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે વહેંચી લેવી, જેઓનાં બાળકો તમારા દેશમાં પેદા થયાં હોય. તમારી નજરમાં તેઓ ઇઝરાયેલમાં જન્મેલા વતનીઓ જેવા થાય. ઇઝરાયેલનાં કુળોમાં તેઓ તમારી સાથે વારસો મેળવશે. ૨૩ પરદેશી માણસ જે કુળના વિસ્તારમાં રહેતો હોય, એમાં તમારે તેને વારસો આપવો,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો