વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવાનો શક્તિશાળી અવાજ

        • પવિત્ર શણગાર સજીને ભક્તિ કરવી (૨)

        • “ગૌરવશાળી ઈશ્વર ગર્જના કરે છે” (૩)

        • યહોવા પોતાના લોકોને બળ આપે છે (૧૧)

ગીતશાસ્ત્ર ૨૯:૧

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૨૮, ૨૯

ગીતશાસ્ત્ર ૨૯:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તે ભવ્ય અને પવિત્ર હોવાથી.”

  • *

    અથવા, “ભક્તિ.”

ગીતશાસ્ત્ર ૨૯:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પાણી.”

એને લગતી કલમો

  • +૧શ ૭:૧૦; ગી ૧૮:૧૩
  • +ગી ૧૦૪:૩

ગીતશાસ્ત્ર ૨૯:૪

એને લગતી કલમો

  • +અયૂ ૨૬:૧૧; ૪૦:૯

ગીતશાસ્ત્ર ૨૯:૫

એને લગતી કલમો

  • +યશા ૨:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૨૯:૬

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ લબાનોન પર્વતમાળાને બતાવે છે.

  • *

    સિદોની ભાષામાં હેર્મોન પર્વતનું જૂનું નામ. પુન ૩:૯ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૨૯:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૮; ગી ૭૭:૧૮

ગીતશાસ્ત્ર ૨૯:૮

એને લગતી કલમો

  • +યશા ૧૩:૧૩; હિબ્રૂ ૧૨:૨૬
  • +ગણ ૧૩:૨૬

ગીતશાસ્ત્ર ૨૯:૯

એને લગતી કલમો

  • +યશા ૧૦:૧૭, ૧૮; હઝ ૨૦:૪૭

ગીતશાસ્ત્ર ૨૯:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વર્ગના દરિયા.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૨૫
  • +૧તિ ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૨૯:૧૧

એને લગતી કલમો

  • +યશા ૪૦:૨૯
  • +ગી ૭૨:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨૯:૧૧કા ૧૬:૨૮, ૨૯
ગીત. ૨૯:૩૧શ ૭:૧૦; ગી ૧૮:૧૩
ગીત. ૨૯:૩ગી ૧૦૪:૩
ગીત. ૨૯:૪અયૂ ૨૬:૧૧; ૪૦:૯
ગીત. ૨૯:૫યશા ૨:૧૨, ૧૩
ગીત. ૨૯:૬પુન ૩:૮, ૯
ગીત. ૨૯:૭નિર્ગ ૧૯:૧૮; ગી ૭૭:૧૮
ગીત. ૨૯:૮યશા ૧૩:૧૩; હિબ્રૂ ૧૨:૨૬
ગીત. ૨૯:૮ગણ ૧૩:૨૬
ગીત. ૨૯:૯યશા ૧૦:૧૭, ૧૮; હઝ ૨૦:૪૭
ગીત. ૨૯:૧૦અયૂ ૩૮:૨૫
ગીત. ૨૯:૧૦૧તિ ૧:૧૭
ગીત. ૨૯:૧૧યશા ૪૦:૨૯
ગીત. ૨૯:૧૧ગી ૭૨:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨૯:૧-૧૧

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૨૯ હે શૂરવીરોના દીકરાઓ, યહોવાની સ્તુતિ કરો,

તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+

 ૨ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.

પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.

 ૩ યહોવાનો અવાજ વાદળો* પર સંભળાય છે.

ગૌરવશાળી ઈશ્વર ગર્જના કરે છે.+

યહોવા કાળાં કાળાં વાદળો ઉપર છે.+

 ૪ યહોવાનો અવાજ શક્તિશાળી છે.+

યહોવાનો અવાજ પ્રભાવશાળી છે.

 ૫ યહોવાનો અવાજ દેવદારનાં ઝાડને ચીરી નાખે છે.

હા, યહોવા લબાનોનના દેવદારના ટુકડે-ટુકડા કરી નાખે છે.+

 ૬ તે લબાનોનને* વાછરડાની જેમ

અને સિરયોનને*+ જંગલી સાંઢની જેમ કુદાવે છે.

 ૭ યહોવા બોલે છે અને આગની જ્વાળાઓ ભડકી ઊઠે છે.+

 ૮ યહોવાનો અવાજ વેરાન પ્રદેશને ધ્રુજાવે છે,+

હા, યહોવા કાદેશના વેરાન પ્રદેશને+ કંપાવે છે.

 ૯ યહોવાના અવાજથી હરણીઓ કાંપી ઊઠીને બચ્ચાંને જન્મ આપી દે છે

અને જંગલો ઉજ્જડ થઈ જાય છે.+

તેમના મંદિરમાં બધા કહે છે: “ઈશ્વરનો મહિમા થાઓ!”

૧૦ યહોવા પૂરના પાણી* પર બિરાજે છે.+

યહોવા કાયમ માટે રાજાધિરાજ તરીકે સિંહાસન પર બેસે છે.+

૧૧ યહોવા પોતાના લોકોને બળ આપશે.+

યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો