વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૪૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ જાય છે (૧-૧૨)

      • વેદી (૧૩-૨૭)

હઝકિયેલ ૪૩:૧

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૬; ૪૨:૧૫; ૪૪:૧

હઝકિયેલ ૪૩:૨

એને લગતી કલમો

  • +હઝ ૯:૩; ૧૧:૨૩
  • +હઝ ૧:૨૪; યોહ ૧૨:૨૮, ૨૯
  • +યશા ૬:૩; હઝ ૧૦:૪

હઝકિયેલ ૪૩:૩

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તે.”

  • *

    દેખીતું છે, વિનાશની ભવિષ્યવાણી જણાવી.

એને લગતી કલમો

  • +હઝ ૧:૩, ૪; ૩:૨૩

હઝકિયેલ ૪૩:૪

એને લગતી કલમો

  • +હઝ ૧૦:૧૯; ૪૪:૧, ૨

હઝકિયેલ ૪૩:૫

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૩૪; ૧રા ૮:૧૦; હઝ ૪૪:૪

હઝકિયેલ ૪૩:૬

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૩

હઝકિયેલ ૪૩:૭

ફૂટનોટ

  • *

    દેખીતું છે, તે ઈશ્વરનો સંદેશો જણાવતો હતો.

  • *

    અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી નહિ કરે.”

  • *

    કદાચ આ એ મૂર્તિઓ હતી, જેને તેઓ રાજા માનીને પૂજતા.

એને લગતી કલમો

  • +યશા ૬:૧; યર્મિ ૩:૧૭; હઝ ૧:૨૬
  • +૧કા ૨૮:૨
  • +નિર્ગ ૨૯:૪૫; ગી ૬૮:૧૬; ૧૩૨:૧૪; યોએ ૩:૧૭
  • +હઝ ૩૯:૭; ઝખા ૧૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૦

હઝકિયેલ ૪૩:૮

એને લગતી કલમો

  • +હઝ ૮:૩
  • +દા ૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૪૯

હઝકિયેલ ૪૩:૯

ફૂટનોટ

  • *

    અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી નહિ કરે.”

એને લગતી કલમો

  • +હઝ ૩૭:૨૩, ૨૬; ૨કો ૬:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૫૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૦

    ૩/૧/૧૯૯૯, પાન ૯, ૧૨-૧૩

હઝકિયેલ ૪૩:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “નકશાને માપે.”

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૪
  • +હઝ ૧૬:૬૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૪૭

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૯/૨૦૧૭, પાન ૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

હઝકિયેલ ૪૩:૧૧

એને લગતી કલમો

  • +હઝ ૪૪:૫
  • +હઝ ૧૧:૧૯, ૨૦; ૩૬:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

હઝકિયેલ ૪૩:૧૨

એને લગતી કલમો

  • +ગી ૯૩:૫; હઝ ૪૦:૨; ૪૨:૨૦

હઝકિયેલ ૪૩:૧૩

ફૂટનોટ

  • *

    આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

  • *

    એક વેંત એટલે આશરે ૨૨.૨ સે.મી. (૮.૭૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૭:૧; ૨કા ૪:૧

હઝકિયેલ ૪૩:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “વેદીનાં શિંગડાં” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૭:૨; પ્રક ૯:૧૩

હઝકિયેલ ૪૩:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૮:૧; ૨કા ૪:૧

હઝકિયેલ ૪૩:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૨૯; લેવી ૧:૫; ૮:૧૮-૨૧; હઝ ૪૫:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૯, પાન ૧૯-૨૦

હઝકિયેલ ૪૩:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૧૦; લેવી ૮:૧૪
  • +હઝ ૪૦:૪૬; ૪૪:૧૫; ૪૮:૧૧

હઝકિયેલ ૪૩:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૩૬, ૩૭; લેવી ૮:૧૫; હિબ્રૂ ૯:૨૩

હઝકિયેલ ૪૩:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૧૪; લેવી ૮:૧૭; હિબ્રૂ ૧૩:૧૧

હઝકિયેલ ૪૩:૨૪

એને લગતી કલમો

  • +લેવી ૨:૧૩

હઝકિયેલ ૪૩:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “સંપૂર્ણ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૩૫

હઝકિયેલ ૪૩:૨૭

ફૂટનોટ

  • *

    એટલે કે, લોકો.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૯:૧
  • +હઝ ૨૦:૪૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૪૩:૧હઝ ૪૦:૬; ૪૨:૧૫; ૪૪:૧
હઝકિ. ૪૩:૨હઝ ૯:૩; ૧૧:૨૩
હઝકિ. ૪૩:૨હઝ ૧:૨૪; યોહ ૧૨:૨૮, ૨૯
હઝકિ. ૪૩:૨યશા ૬:૩; હઝ ૧૦:૪
હઝકિ. ૪૩:૩હઝ ૧:૩, ૪; ૩:૨૩
હઝકિ. ૪૩:૪હઝ ૧૦:૧૯; ૪૪:૧, ૨
હઝકિ. ૪૩:૫નિર્ગ ૪૦:૩૪; ૧રા ૮:૧૦; હઝ ૪૪:૪
હઝકિ. ૪૩:૬હઝ ૪૦:૩
હઝકિ. ૪૩:૭યશા ૬:૧; યર્મિ ૩:૧૭; હઝ ૧:૨૬
હઝકિ. ૪૩:૭૧કા ૨૮:૨
હઝકિ. ૪૩:૭નિર્ગ ૨૯:૪૫; ગી ૬૮:૧૬; ૧૩૨:૧૪; યોએ ૩:૧૭
હઝકિ. ૪૩:૭હઝ ૩૯:૭; ઝખા ૧૩:૨
હઝકિ. ૪૩:૮હઝ ૮:૩
હઝકિ. ૪૩:૮દા ૯:૧૨
હઝકિ. ૪૩:૯હઝ ૩૭:૨૩, ૨૬; ૨કો ૬:૧૬
હઝકિ. ૪૩:૧૦હઝ ૪૦:૪
હઝકિ. ૪૩:૧૦હઝ ૧૬:૬૩
હઝકિ. ૪૩:૧૧હઝ ૪૪:૫
હઝકિ. ૪૩:૧૧હઝ ૧૧:૧૯, ૨૦; ૩૬:૨૭
હઝકિ. ૪૩:૧૨ગી ૯૩:૫; હઝ ૪૦:૨; ૪૨:૨૦
હઝકિ. ૪૩:૧૩નિર્ગ ૨૭:૧; ૨કા ૪:૧
હઝકિ. ૪૩:૧૫નિર્ગ ૨૭:૨; પ્રક ૯:૧૩
હઝકિ. ૪૩:૧૬નિર્ગ ૩૮:૧; ૨કા ૪:૧
હઝકિ. ૪૩:૧૮નિર્ગ ૪૦:૨૯; લેવી ૧:૫; ૮:૧૮-૨૧; હઝ ૪૫:૧૯
હઝકિ. ૪૩:૧૯નિર્ગ ૨૯:૧૦; લેવી ૮:૧૪
હઝકિ. ૪૩:૧૯હઝ ૪૦:૪૬; ૪૪:૧૫; ૪૮:૧૧
હઝકિ. ૪૩:૨૦નિર્ગ ૨૯:૩૬, ૩૭; લેવી ૮:૧૫; હિબ્રૂ ૯:૨૩
હઝકિ. ૪૩:૨૧નિર્ગ ૨૯:૧૪; લેવી ૮:૧૭; હિબ્રૂ ૧૩:૧૧
હઝકિ. ૪૩:૨૪લેવી ૨:૧૩
હઝકિ. ૪૩:૨૫નિર્ગ ૨૯:૩૫
હઝકિ. ૪૩:૨૭લેવી ૯:૧
હઝકિ. ૪૩:૨૭હઝ ૨૦:૪૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૪૩:૧-૨૭

હઝકિયેલ

૪૩ પછી તે મને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો.+ ૨ ત્યાં મેં પૂર્વ તરફથી ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ આવતું જોયું.+ તેમનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો હતો.+ આખી પૃથ્વી તેમના ગૌરવથી ઝળહળી ઊઠી.+ ૩ હું* શહેરનો વિનાશ કરવા આવ્યો* ત્યારે, મેં જે દર્શન જોયું હતું એવું એ દર્શન હતું. કબાર નદી+ પાસે જોયેલા દર્શન જેવું એ હતું. એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું.

૪ પછી યહોવાનું ગૌરવ પૂર્વ તરફના દરવાજાથી મંદિરની અંદર ગયું.+ ૫ પવિત્ર શક્તિ* મને ઉઠાવીને અંદરના આંગણામાં લઈ ગઈ. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.+ ૬ મેં મંદિરમાંથી એક અવાજ સાંભળ્યો, જે મારી સાથે વાત કરતો હતો. એક માણસ આવીને મારી બાજુમાં ઊભો રહ્યો.+ ૭ તેણે* મને કહ્યું:

“હે માણસના દીકરા, આ જગ્યા મારી રાજગાદી છે.+ એ મારા પગનું આસન છે.+ ઇઝરાયેલી લોકો વચ્ચે હું અહીં કાયમ રહીશ.+ હવેથી ઇઝરાયેલી લોકો અને તેઓના રાજાઓ મને બેવફા નહિ બને.* તેઓ મરી ગયેલા રાજાઓનાં* મડદાંથી મારું નામ બદનામ નહિ કરે.+ ૮ તેઓ પોતાનો ઉંબરો મારા ઉંબરાની બાજુમાં મૂકે છે, તેઓની બારસાખ મારી બારસાખની બાજુમાં મૂકે છે. મારી અને તેઓની વચ્ચે ફક્ત એક દીવાલ જ છે.+ તેઓએ અધમ કામો કરીને મારું પવિત્ર નામ બદનામ કર્યું છે. એટલે મેં ક્રોધે ભરાઈને તેઓનો વિનાશ કર્યો.+ ૯ પણ હવે જો તેઓ મને બેવફા નહિ બને* અને તેઓના રાજાઓનાં મડદાં મારી પાસેથી દૂર કરે, તો હું હંમેશ માટે તેઓની વચ્ચે રહીશ.+

૧૦ “હે માણસના દીકરા, તું ઇઝરાયેલી લોકો આગળ મંદિરનું વર્ણન કર,+ જેથી તેઓ પોતાના ગુનાઓને લીધે શરમાય.+ તેઓ મંદિરના નકશાને ધ્યાન આપે.* ૧૧ જો તેઓ પોતાનાં કામોને લીધે શરમાય, તો તું તેઓની નજર આગળ મંદિરનો નકશો દોર. એની ગોઠવણ, બહાર જવાના અને અંદર આવવાના દરવાજાઓ,+ બધા નકશા અને એની વિગતો વિશે જણાવ. તેઓને એના બધા નિયમો બતાવ, જેથી તેઓ બધા નકશા અને વિગતો ધ્યાનથી જુએ ને કાયદા-કાનૂન પાળે.+ ૧૨ મંદિરનો નિયમ આ છે: પર્વતની ટોચ ફરતેનો આખો વિસ્તાર એકદમ પવિત્ર છે.+ હા, મંદિરનો નિયમ એ છે.

૧૩ “વેદીનું માપ હાથ પ્રમાણે આમ છે+ (દરેક હાથ માપમાં ચાર આંગળ લંબાઈ ઉમેરી હતી):* એના તળિયાની ઊંચાઈ એક હાથ અને પહોળાઈ એક હાથ છે. એની ચારે બાજુની ધારની પહોળાઈ એક વેંત* છે. એ વેદીનું તળિયું છે. ૧૪ તળિયાની ઉપર ચારે બાજુએ એક નાની પાળી છે, જેની ઊંચાઈ બે હાથ અને પહોળાઈ એક હાથ છે. નાની પાળીની ઉપર ચારે બાજુએ એક મોટી પાળી છે, જેની ઊંચાઈ ચાર હાથ અને પહોળાઈ એક હાથ છે. ૧૫ વેદીનું મથાળું ચાર હાથ ઊંચું છે. વેદીના મથાળાને ચાર શિંગડાં* છે.+ ૧૬ વેદીનું મથાળું ચોરસ છે, ૧૨ હાથ લાંબું અને ૧૨ હાથ પહોળું.+ ૧૭ મોટી પાળીની દરેક બાજુની લંબાઈ ૧૪ હાથ છે. પાળીની ચારે બાજુની ધારનું માપ અડધો હાથ છે. વેદીના તળિયાની પહોળાઈ ચારે બાજુથી એક હાથ છે.

“એનાં પગથિયાં પૂર્વ તરફ છે.”

૧૮ પછી તેણે મને કહ્યું: “હે માણસના દીકરા, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘વેદી બંધાઈ જાય ત્યારે આ સૂચનો પાળવાં, જેથી એના પર અગ્‍નિ-અર્પણો ચઢાવવામાં આવે અને લોહી છાંટવામાં આવે.’+

૧૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું ટોળામાંથી એક આખલો* લે. એ પાપ-અર્પણ+ તરીકે સાદોકના વંશજો, લેવી યાજકોને આપ,+ જેઓ મારી સેવા કરવા મારી આગળ આવે છે. ૨૦ તું એમાંનું થોડું લોહી લઈને વેદીનાં ચાર શિંગડાં પર લગાડ. મોટી પાળીના ચાર ખૂણાઓ પર અને ચારે બાજુની ધાર પર એ લગાડ. આ રીતે વેદીને પાપથી શુદ્ધ કર અને એના માટે પ્રાયશ્ચિત્ત* કર.+ ૨૧ પછી પાપ-અર્પણ માટેનો આખલો લે અને પવિત્ર સ્થાનની બહાર મંદિરમાં ઠરાવેલી જગ્યાએ એને બાળ.+ ૨૨ બીજા દિવસે તું પાપ-અર્પણ તરીકે એક બકરાનું બલિદાન ચઢાવ, જે ખોડખાંપણ વગરનો હોય. યાજકો વેદીને પાપથી શુદ્ધ કરશે, જેમ તેઓએ આખલાના લોહીથી એને શુદ્ધ કરી હતી.’

૨૩ “‘તું વેદીને પાપથી શુદ્ધ કરવાનું પૂરું કરે પછી, ટોળામાંથી એક આખલાનું અને એક નર ઘેટાનું અર્પણ કર, જે ખોડખાંપણ વગરના હોય. ૨૪ તારે તેઓને યહોવા આગળ લાવવા. યાજકો તેઓ પર મીઠું નાખે+ અને યહોવાને અગ્‍નિ-અર્પણ તરીકે ચઢાવે. ૨૫ સાત દિવસો સુધી તારે દરરોજ પાપ-અર્પણ તરીકે નર બકરો ચઢાવવો.+ એની સાથે ટોળામાંથી એક આખલો અને નર ઘેટો ચઢાવવો. તારે ખોડખાંપણ વગરનાં* પ્રાણીઓનું અર્પણ કરવું. ૨૬ સાત દિવસો સુધી યાજકો વેદી માટે પ્રાયશ્ચિત્ત કરે. તેઓ વેદી શુદ્ધ કરે અને વાપરવા માટે તૈયાર કરે. ૨૭ એ દિવસો પૂરા થયા પછી, આઠમા દિવસથી+ યાજકો વેદી પર તમારા* માટે અગ્‍નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવશે. એ પછી હું તમારો સ્વીકાર કરીશ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો