વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હબાક્કૂક ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હબાક્કૂક મુખ્ય વિચારો

      • પ્રબોધક મદદ માટે પોકાર કરે છે (૧-૪)

        • “હે યહોવા, ક્યાં સુધી?” (૨)

        • “તમે કેમ અત્યાચાર ચલાવી લો છો?” (૩)

      • સજા કરવા ઈશ્વર ખાલદીઓનો ઉપયોગ કરે છે (૫-૧૧)

      • યહોવા આગળ પ્રબોધકના કાલાવાલા (૧૨-૧૭)

        • ‘મારા ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી’ (૧૨)

        • “તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે દુષ્ટતા જોઈ શકતા નથી” (૧૩)

હબાક્કૂક ૧:૧

ફૂટનોટ

  • *

    કદાચ એનો અર્થ, “પ્રેમથી ભેટવું.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

હબાક્કૂક ૧:૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

  • *

    અથવા, “તમે બચાવશો નહિ?”

એને લગતી કલમો

  • +ગી ૧૩:૧
  • +ગી ૨૨:૧; ૭૪:૧૦; પ્રક ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૪-૧૫

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૦, પાન ૧૯

    ૨/૧/૨૦૦૦, પાન ૮-૯

    ૧/૧૫/૨૦૦૦, પાન ૧૦

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૦-૨૧

હબાક્કૂક ૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૪-૧૫

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૯, પાન ૩૧

હબાક્કૂક ૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “પાંગળો.”

એને લગતી કલમો

  • +અયૂ ૧૨:૬; ગી ૧૨:૮; સભા ૮:૧૧; યશા ૧:૨૧; પ્રેકા ૭:૫૨, ૫૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૮-૯

હબાક્કૂક ૧:૫

ફૂટનોટ

  • *

    દેખીતું છે, અહીં ઈશ્વર બોલી રહ્યા છે.

એને લગતી કલમો

  • +યશા ૨૮:૨૧; ૨૯:૧૪; યવિ ૪:૧૧, ૧૨; પ્રેકા ૧૩:૪૦, ૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૫

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૭, પાન ૬

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૦

    ૨/૧/૨૦૦૦, પાન ૧૦-૧૧, ૧૩

હબાક્કૂક ૧:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૨૨:૭; ૪૬:૨
  • +પુન ૨૮:૪૯-૫૧; યર્મિ ૫:૧૫-૧૭; ૬:૨૨, ૨૩; હઝ ૨૩:૨૨, ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૫

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૭, પાન ૬

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૦

    ૨/૧/૨૦૦૦, પાન ૧૧

હબાક્કૂક ૧:૭

ફૂટનોટ

  • *

    અથવા, “અને પોતાનો મહિમા ગાય છે.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩૯:૫-૭; દા ૫:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૧

હબાક્કૂક ૧:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૬
  • +યર્મિ ૪:૧૩; યવિ ૪:૧૯; હઝ ૧૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૧

હબાક્કૂક ૧:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૨૫:૯
  • +યશા ૨૭:૮; હઝ ૧૭:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૧

હબાક્કૂક ૧:૧૦

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૨
  • +યર્મિ ૩૨:૨૪; ૫૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૧

હબાક્કૂક ૧:૧૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તેઓની તાકાત જ તેઓનો દેવ છે.”

એને લગતી કલમો

  • +યશા ૪૭:૫, ૬; યર્મિ ૫૧:૨૪; ઝખા ૧:૧૫
  • +દા ૫:૧, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૧

હબાક્કૂક ૧:૧૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “અમે અમર છીએ, અમે કદી મરીશું નહિ.”

  • *

    અથવા, “સુધારવા.”

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨; ૯૩:૨; પ્રક ૧:૮
  • +૧તિ ૧:૧૭; પ્રક ૧૫:૩
  • +પુન ૩૨:૪
  • +યર્મિ ૩૦:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૧-૧૨

હબાક્કૂક ૧:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૫:૪, ૫
  • +યર્મિ ૧૨:૧
  • +ગી ૩૫:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૨

    ૮/૧/૧૯૯૧, પાન ૧૭

હબાક્કૂક ૧:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૨

હબાક્કૂક ૧:૧૫

ફૂટનોટ

  • *

    એટલે કે, ખાલદી દુશ્મન.

એને લગતી કલમો

  • +યર્મિ ૫૦:૧૧

હબાક્કૂક ૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “ધૂપ.”

  • *

    મૂળ, “ચરબીવાળો.”

હબાક્કૂક ૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “પોતાની તલવાર ચલાવતો રહેશે?”

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૭; નાહૂ ૩:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હબા. ૧:૨ગી ૧૩:૧
હબા. ૧:૨ગી ૨૨:૧; ૭૪:૧૦; પ્રક ૬:૧૦
હબા. ૧:૪અયૂ ૧૨:૬; ગી ૧૨:૮; સભા ૮:૧૧; યશા ૧:૨૧; પ્રેકા ૭:૫૨, ૫૩
હબા. ૧:૫યશા ૨૮:૨૧; ૨૯:૧૪; યવિ ૪:૧૧, ૧૨; પ્રેકા ૧૩:૪૦, ૪૧
હબા. ૧:૬યર્મિ ૨૨:૭; ૪૬:૨
હબા. ૧:૬પુન ૨૮:૪૯-૫૧; યર્મિ ૫:૧૫-૧૭; ૬:૨૨, ૨૩; હઝ ૨૩:૨૨, ૨૩
હબા. ૧:૭યર્મિ ૩૯:૫-૭; દા ૫:૧૮, ૧૯
હબા. ૧:૮યર્મિ ૫:૬
હબા. ૧:૮યર્મિ ૪:૧૩; યવિ ૪:૧૯; હઝ ૧૭:૩
હબા. ૧:૯યશા ૨૭:૮; હઝ ૧૭:૧૦
હબા. ૧:૯યર્મિ ૨૫:૯
હબા. ૧:૧૦૨રા ૨૪:૧૨
હબા. ૧:૧૦યર્મિ ૩૨:૨૪; ૫૨:૭
હબા. ૧:૧૧યશા ૪૭:૫, ૬; યર્મિ ૫૧:૨૪; ઝખા ૧:૧૫
હબા. ૧:૧૧દા ૫:૧, ૪
હબા. ૧:૧૨ગી ૯૦:૨; ૯૩:૨; પ્રક ૧:૮
હબા. ૧:૧૨૧તિ ૧:૧૭; પ્રક ૧૫:૩
હબા. ૧:૧૨પુન ૩૨:૪
હબા. ૧:૧૨યર્મિ ૩૦:૧૧
હબા. ૧:૧૩ગી ૫:૪, ૫
હબા. ૧:૧૩યર્મિ ૧૨:૧
હબા. ૧:૧૩ગી ૩૫:૨૧, ૨૨
હબા. ૧:૧૫યર્મિ ૫૦:૧૧
હબા. ૧:૧૭૨કા ૩૬:૧૭; નાહૂ ૩:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હબાક્કૂક ૧:૧-૧૭

હબાક્કૂક

૧ હબાક્કૂક* પ્રબોધકને* દર્શનમાં મળેલો ન્યાયચુકાદો:

 ૨ હે યહોવા,* ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ ને તમે સાંભળશો નહિ?+

ક્યાં સુધી હું જુલમથી બચવા આજીજી કરીશ ને તમે કંઈ કરશો નહિ?*+

 ૩ તમે કેમ મને દુષ્ટતા બતાવો છો?

તમે કેમ અત્યાચાર ચલાવી લો છો?

મારી આગળ કેમ લૂંટફાટ અને હિંસા છે?

ચારે બાજુ કેમ લડાઈ અને ઝઘડા છે?

 ૪ નિયમ કમજોર* થઈ ગયો છે,

કોઈને ઇન્સાફ મળતો નથી,

દુષ્ટોએ સારા લોકોને ઘેરી લીધા છે,

એટલે જ તો ન્યાય ઊંધો વળે છે.+

 ૫ * “પ્રજાઓ તરફ નજર કરો અને ધ્યાન આપો!

ધારી ધારીને જુઓ અને નવાઈ પામો,

કેમ કે તમારા દિવસોમાં એવું કંઈક બનશે

જેના વિશે જો તમને કહેવામાં આવે, તોપણ તમે નહિ માનો.+

 ૬ જુઓ, હું ખાલદીઓને* ઊભા કરું છું,+

તેઓ ક્રૂર છે અને ઉતાવળે ચઢી આવે છે.

પારકાઓનાં ઘર પચાવી પાડવા,+

તેઓ પૃથ્વીના છેડા સુધી ફરી વળે છે.

 ૭ તેઓ ભયંકર અને બિહામણા છે.

તેઓ પોતાના નિયમો પોતે ઘડે છે અને લોકો પર ધાક જમાવે છે.*+

 ૮ તેઓના ઘોડાઓ તો દીપડાઓ કરતાં વધારે તેજ દોડે છે.

તેઓ રાતના વરુઓ કરતાં વધારે ખૂંખાર છે.+

તેઓના ઘોડાઓ દૂરથી ચઢી આવે છે.

તેઓના યુદ્ધના ઘોડાઓ ધસમસતા આવે છે.

તેઓ ગરુડની જેમ પોતાના શિકાર પર તરાપ મારે છે.+

 ૯ એ લોકો નિર્દય અને ક્રૂર છે.+

જાણે પૂર્વનો ગરમ પવન ફૂંકાતો હોય, તેમ તેઓ એકસાથે ધસી આવે છે,+

તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે.

૧૦ તેઓ રાજાઓની હાંસી ઉડાવે છે,

ઉચ્ચ અધિકારીઓની મજાક ઉડાવે છે.+

તેઓ કોટવાળાં નગરોની મશ્કરી કરે છે,+

ધૂળના ઢગલા બનાવીને નગર જીતી લે છે.

૧૧ તેઓ પવનની જેમ આગળ વધે છે અને પસાર થઈ જાય છે,

પણ તેઓ દોષિત ઠરશે,+

કેમ કે તેઓ પોતાની તાકાતનો જશ પોતાના દેવને આપે છે.”*+

૧૨ હે યહોવા, તમે યુગોના યુગોથી છો.+

હે મારા ઈશ્વર, મારા પવિત્ર ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી.*+

હે યહોવા, ન્યાયચુકાદો અમલમાં લાવવા તમે તેઓને પસંદ કર્યા છે.

હે મારા ખડક,+ સજા ફટકારવા* તમે તેઓને ઠરાવ્યા છે.+

૧૩ તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે દુષ્ટતા જોઈ શકતા નથી,

અને અન્યાય ચલાવી લેતા નથી.+

તો પછી કપટી માણસને તમે કેમ સહન કરી લો છો?+

દુષ્ટ માણસ પોતાના કરતાં નેક* માણસને ગળી જાય ત્યારે તમે કેમ ચૂપ રહો છો?+

૧૪ તમે માણસોને સમુદ્રની માછલી જેવા કેમ બનાવો છો?

તેઓને એવા દરિયાઈ જીવો જેવા કેમ બનાવો છો, જેઓનો કોઈ આગેવાન નથી?

૧૫ એ બધાને તે* પોતાના ગલથી ખેંચી લાવે છે,

તેઓને મોટી જાળમાં ફસાવે છે

અને માછીમારની જાળમાં ભેગા કરે છે.

એમ કરીને તે ખુશીથી ઝૂમી ઊઠે છે.+

૧૬ એટલે તે પોતાની મોટી જાળને અર્પણો ચઢાવે છે

અને માછીમારની જાળને બલિદાનો* ચઢાવે છે.

કેમ કે એનાથી તેને પૌષ્ટિક* આહાર

અને ઉત્તમ ભોજન મળે છે.

૧૭ શું તે આમ જ પોતાની મોટી જાળ ભરીને ખાલી કરતો રહેશે?*

શું તે આમ જ નિર્દય બનીને પ્રજાઓની કતલ કરતો રહેશે?+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો