વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ન્યાયાધીશો મુખ્ય વિચારો

      • યહોવા ઇઝરાયેલીઓની કસોટી કરે છે (૧-૬)

      • પહેલો ન્યાયાધીશ ઓથ્નીએલ (૭-૧૧)

      • ન્યાયાધીશ એહૂદ જાડા રાજા એગ્લોનને મારી નાખે છે (૧૨-૩૦)

      • ન્યાયાધીશ શામ્ગાર (૩૧)

ન્યાયાધીશો ૩:૧

એને લગતી કલમો

  • +પુન ૮:૨; ન્યા ૨:૧૦

ન્યાયાધીશો ૩:૩

ફૂટનોટ

  • *

    અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”

એને લગતી કલમો

  • +ન્યા ૧:૧૮, ૧૯
  • +યહો ૧૩:૧, ૪; ન્યા ૧:૩૧
  • +યહો ૯:૧, ૨
  • +યહો ૧૩:૧, ૬
  • +ગણ ૩૪:૨, ૮; યહો ૧૩:૧, ૫

ન્યાયાધીશો ૩:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૩૩; ન્યા ૨:૨૧, ૨૨

ન્યાયાધીશો ૩:૫

એને લગતી કલમો

  • +ન્યા ૧:૨૯; ગી ૧૦૬:૩૪

ન્યાયાધીશો ૩:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૫, ૧૬; ગણ ૨૫:૧, ૨; પુન ૭:૩, ૪; ૧રા ૧૧:૧, ૪

ન્યાયાધીશો ૩:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ભક્તિ-થાંભલો” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૬; ન્યા ૨:૧૧; ૧૦:૬
  • +નિર્ગ ૩૪:૧૩; પુન ૧૨:૩; ૧૬:૨૧

ન્યાયાધીશો ૩:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “અરામ-નાહરાઇમના.”

ન્યાયાધીશો ૩:૯

એને લગતી કલમો

  • +પુન ૪:૩૦; ન્યા ૧૦:૧૦, ૧૫
  • +ન્યા ૨:૧૬, ૧૮; ૩:૧૫
  • +૧કા ૪:૧૩

ન્યાયાધીશો ૩:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “અરામના.”

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૧૬, ૧૭; ન્યા ૬:૩૪; ૧૧:૨૯; ૧૪:૫, ૬; ૧૫:૧૪; ૧શ ૧૧:૬; ૧૬:૧૩; ૨કા ૧૫:૧

ન્યાયાધીશો ૩:૧૨

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૯
  • +ઉત ૧૯:૩૬, ૩૭

ન્યાયાધીશો ૩:૧૩

ફૂટનોટ

  • *

    એટલે કે, યરીખો.

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૩૬, ૩૮; ન્યા ૧૧:૪, ૫
  • +નિર્ગ ૧૭:૮; ન્યા ૬:૩
  • +પુન ૩૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૨૯

ન્યાયાધીશો ૩:૧૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૮

ન્યાયાધીશો ૩:૧૫

ફૂટનોટ

  • *

    મોટા ભાગે આ “ભેટો” એક પ્રકારનો કરવેરો હતી.

એને લગતી કલમો

  • +ગી ૭૮:૩૪
  • +ન્યા ૪:૧
  • +ન્યા ૩:૯
  • +ઉત ૪૯:૨૭
  • +ન્યા ૨૦:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૯-૩૦

    ૩/૧૫/૧૯૯૭, પાન ૨૯

ન્યાયાધીશો ૩:૧૬

ફૂટનોટ

  • *

    કદાચ ૩૮ સે.મી. (૧૫ ઇંચ) ટૂંકો હાથ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૦

    ૩/૧૫/૧૯૯૭, પાન ૨૯-૩૦

ન્યાયાધીશો ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૦

ન્યાયાધીશો ૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૦

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૦

ન્યાયાધીશો ૩:૧૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ખાણો.”

એને લગતી કલમો

  • +યહો ૪:૧૯; ૫:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૦

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૦

ન્યાયાધીશો ૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૦

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૦

ન્યાયાધીશો ૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૨૬

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૦

ન્યાયાધીશો ૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૦

ન્યાયાધીશો ૩:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૦

ન્યાયાધીશો ૩:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “જાજરૂ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૦-૩૧

ન્યાયાધીશો ૩:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૧

ન્યાયાધીશો ૩:૨૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ખાણો.”

એને લગતી કલમો

  • +ન્યા ૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૩૧

ન્યાયાધીશો ૩:૨૭

એને લગતી કલમો

  • +ન્યા ૭:૨૪
  • +ન્યા ૬:૩૪; ૧શ ૧૩:૩

ન્યાયાધીશો ૩:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૩૧

ન્યાયાધીશો ૩:૨૯

એને લગતી કલમો

  • +પુન ૨૮:૭
  • +લેવી ૨૬:૭, ૮

ન્યાયાધીશો ૩:૩૦

એને લગતી કલમો

  • +ન્યા ૩:૧૧

ન્યાયાધીશો ૩:૩૧

ફૂટનોટ

  • *

    આર એટલે જાનવરને હાંકવા માટેની ખીલી બેસાડેલી લાકડી. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ન્યા ૫:૬
  • +યહો ૧૩:૧, ૨
  • +ન્યા ૧૫:૩, ૧૫; ૧શ ૧૭:૪૭, ૫૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ન્યા. ૩:૧પુન ૮:૨; ન્યા ૨:૧૦
ન્યા. ૩:૩ન્યા ૧:૧૮, ૧૯
ન્યા. ૩:૩યહો ૧૩:૧, ૪; ન્યા ૧:૩૧
ન્યા. ૩:૩યહો ૯:૧, ૨
ન્યા. ૩:૩યહો ૧૩:૧, ૬
ન્યા. ૩:૩ગણ ૩૪:૨, ૮; યહો ૧૩:૧, ૫
ન્યા. ૩:૪નિર્ગ ૨૩:૩૩; ન્યા ૨:૨૧, ૨૨
ન્યા. ૩:૫ન્યા ૧:૨૯; ગી ૧૦૬:૩૪
ન્યા. ૩:૬નિર્ગ ૩૪:૧૫, ૧૬; ગણ ૨૫:૧, ૨; પુન ૭:૩, ૪; ૧રા ૧૧:૧, ૪
ન્યા. ૩:૭પુન ૩૧:૧૬; ન્યા ૨:૧૧; ૧૦:૬
ન્યા. ૩:૭નિર્ગ ૩૪:૧૩; પુન ૧૨:૩; ૧૬:૨૧
ન્યા. ૩:૯પુન ૪:૩૦; ન્યા ૧૦:૧૦, ૧૫
ન્યા. ૩:૯ન્યા ૨:૧૬, ૧૮; ૩:૧૫
ન્યા. ૩:૯૧કા ૪:૧૩
ન્યા. ૩:૧૦ગણ ૧૧:૧૬, ૧૭; ન્યા ૬:૩૪; ૧૧:૨૯; ૧૪:૫, ૬; ૧૫:૧૪; ૧શ ૧૧:૬; ૧૬:૧૩; ૨કા ૧૫:૧
ન્યા. ૩:૧૨ન્યા ૨:૧૯
ન્યા. ૩:૧૨ઉત ૧૯:૩૬, ૩૭
ન્યા. ૩:૧૩ઉત ૧૯:૩૬, ૩૮; ન્યા ૧૧:૪, ૫
ન્યા. ૩:૧૩નિર્ગ ૧૭:૮; ન્યા ૬:૩
ન્યા. ૩:૧૩પુન ૩૪:૩
ન્યા. ૩:૧૪પુન ૨૮:૪૮
ન્યા. ૩:૧૫ગી ૭૮:૩૪
ન્યા. ૩:૧૫ન્યા ૪:૧
ન્યા. ૩:૧૫ન્યા ૩:૯
ન્યા. ૩:૧૫ઉત ૪૯:૨૭
ન્યા. ૩:૧૫ન્યા ૨૦:૧૫, ૧૬
ન્યા. ૩:૧૯યહો ૪:૧૯; ૫:૮, ૯
ન્યા. ૩:૨૬ન્યા ૩:૧૯
ન્યા. ૩:૨૭ન્યા ૭:૨૪
ન્યા. ૩:૨૭ન્યા ૬:૩૪; ૧શ ૧૩:૩
ન્યા. ૩:૨૯પુન ૨૮:૭
ન્યા. ૩:૨૯લેવી ૨૬:૭, ૮
ન્યા. ૩:૩૦ન્યા ૩:૧૧
ન્યા. ૩:૩૧ન્યા ૫:૬
ન્યા. ૩:૩૧યહો ૧૩:૧, ૨
ન્યા. ૩:૩૧ન્યા ૧૫:૩, ૧૫; ૧શ ૧૭:૪૭, ૫૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ન્યાયાધીશો ૩:૧-૩૧

ન્યાયાધીશો

૩ ઇઝરાયેલીઓમાં ઘણા એવા હતા, જેઓએ કનાનીઓ સાથેની લડાઈઓ જોઈ ન હતી. તેઓની કસોટી કરવા યહોવાએ અમુક પ્રજાઓને રહેવા દીધી.+ ૨ (એનું કારણ, ઇઝરાયેલીઓની આવનાર પેઢીઓ જેઓએ લડાઈઓ જોઈ ન હતી, તેઓ લડાઈના અનુભવથી શીખે.) ૩ એ પ્રજાઓ આ પ્રમાણે હતી: પલિસ્તીઓના+ પાંચ શાસકો, બધા કનાનીઓ, સિદોનીઓ+ અને હિવ્વીઓ+ પણ, જેઓ લબાનોન પર્વતમાળા પર,+ બઆલ-હેર્મોન પર્વતથી છેક લીબો-હમાથ* સુધીના+ વિસ્તારમાં રહેતા હતા. ૪ તેઓથી ઇઝરાયેલીઓની કસોટી થવાની હતી. એનાથી નક્કી થવાનું હતું કે ઇઝરાયેલીઓ યહોવાની આજ્ઞાઓ પાળશે કે નહિ. એ આજ્ઞાઓ મૂસાએ ઇઝરાયેલીઓના બાપદાદાઓને આપી હતી.+ ૫ ઇઝરાયેલી લોકો કનાનીઓ,+ હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ સાથે રહેતા હતા. ૬ ઇઝરાયેલીઓ બીજી પ્રજાઓની દીકરીઓ સાથે પરણતા અને પોતાની દીકરીઓને તેઓના દીકરાઓ સાથે પરણાવતા. ઇઝરાયેલીઓ તેઓના દેવોને પણ ભજવા લાગ્યા.+

૭ ઇઝરાયેલીઓએ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કર્યું. તેઓ પોતાના ઈશ્વર યહોવાને ભૂલી ગયા. તેઓ બઆલની મૂર્તિઓની+ અને થાંભલાઓની*+ પૂજા કરવા લાગ્યા. ૮ એ જોઈને ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ ભડકી ઊઠ્યો. તેમણે તેઓને મેસોપોટેમિયાના* રાજા કૂશાન-રિશઆથાઇમના હાથમાં સોંપી દીધા. ઇઝરાયેલીઓએ આઠ વર્ષ કૂશાન-રિશઆથાઇમની ગુલામી કરી. ૯ તેઓ મદદ માટે યહોવાને પોકારવા લાગ્યા.+ એટલે યહોવાએ તેઓને બચાવવા એક છોડાવનાર ઊભો કર્યો.+ તે કાલેબના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથ્નીએલ હતો.+ ૧૦ યહોવાની શક્તિ તેના પર ઊતરી+ અને તે ઇઝરાયેલનો ન્યાયાધીશ બન્યો. તે મેસોપોટેમિયાના* રાજા કૂશાન-રિશઆથાઇમ સામે લડવા ગયો. યહોવાએ એ રાજાને ઓથ્નીએલના હાથમાં સોંપી દીધો અને તેણે તેના પર જીત મેળવી. ૧૧ પછી ૪૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. ત્યાર બાદ કનાઝના દીકરા ઓથ્નીએલનું મરણ થયું.

૧૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઇઝરાયેલીઓ ફરીથી કરવા લાગ્યા.+ યહોવાએ મોઆબના+ રાજા એગ્લોનને ઇઝરાયેલીઓ પર જીત મેળવવા દીધી, કારણ કે ઇઝરાયેલીઓએ એવાં કામો કર્યાં જે યહોવાની નજરમાં ખરાબ હતાં. ૧૩ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરવા એગ્લોન રાજા આમ્મોનીઓ+ અને અમાલેકીઓને+ પણ લાવ્યો. તેઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને ખજૂરીઓનું* શહેર+ જીતી લીધું. ૧૪ ઇઝરાયેલીઓએ મોઆબના રાજા એગ્લોનની ૧૮ વર્ષ ગુલામી કરી.+ ૧૫ તેઓએ મદદ માટે યહોવાને પોકાર કર્યો.+ યહોવાએ તેઓને બચાવવા એહૂદને+ ઊભો કર્યો.+ તે બિન્યામીન કુળના+ ગેરાનો દીકરો હતો અને ડાબોડી હતો.+ સમય જતાં, ઇઝરાયેલીઓએ તેની સાથે મોઆબના રાજા એગ્લોનને ભેટો* મોકલી. ૧૬ એ દરમિયાન એહૂદે પોતાના માટે એક હાથ* લાંબી બેધારી તલવાર બનાવી. તેણે એ પોતાની જમણી જાંઘ પર કપડાની નીચે બાંધી. ૧૭ પછી તેણે મોઆબના રાજા એગ્લોન આગળ ભેટો રજૂ કરી. એગ્લોન બહુ જાડો હતો.

૧૮ એહૂદે ભેટ-સોગાદો રજૂ કર્યા પછી, એ ઊંચકી લાવનારાઓ સાથે તે પાછો ફર્યો. ૧૯ પણ ગિલ્ગાલમાં+ આવેલી કોતરેલી મૂર્તિઓ* પાસે પહોંચ્યા બાદ, એહૂદ પાછો રાજા પાસે ગયો અને કહ્યું: “હે રાજાજી, મારે તમને એક ખાનગી સંદેશો આપવો છે.” એટલે રાજાએ સેવકોને બહાર જવાનો હુકમ કર્યો અને તેઓ ગયા. ૨૦ ઉપરના ઠંડકવાળા ઓરડામાં એગ્લોન હવે એકલો બેઠો હતો. એહૂદ તેની પાસે આવ્યો અને કહ્યું: “મારી પાસે તમારા માટે ઈશ્વરનો સંદેશો છે.” એટલે એગ્લોન પોતાના આસન પરથી ઊભો થયો. ૨૧ એહૂદે પોતાના ડાબા હાથથી જમણી જાંઘ પર બાંધેલી તલવાર ખેંચી કાઢી અને રાજાના પેટમાં ઘુસાડી દીધી. ૨૨ તલવાર સાથે એનો હાથો પણ અંદર ઘૂસી ગયો. એહૂદે રાજાના પેટમાંથી તલવાર પાછી ન ખેંચી હોવાથી, એના પર ચરબી જામી ગઈ અને મળ બહાર નીકળી આવ્યો. ૨૩ પછી એહૂદ બહાર નીકળી ગયો અને ઠંડકવાળા ઓરડાના દરવાજા બંધ કરીને તાળું મારી દીધું. ૨૪ એહૂદના ગયા પછી, રાજાના સેવકો પાછા આવ્યા. તેઓએ જોયું તો ઠંડકવાળા ઓરડાના દરવાજે તાળું હતું. તેઓએ વિચાર્યું, “તે અંદરની ઠંડી ઓરડીમાં પેટ સાફ કરવા* ગયા હશે.” ૨૫ સેવકોએ લાંબા સમય સુધી રાહ જોઈ. રાજાએ ઠંડકવાળા ઓરડાના દરવાજા ખોલ્યા નહિ, એટલે તેઓને ચિંતા થવા લાગી. તેઓએ ચાવી લીધી અને દરવાજા ખોલ્યા. સેવકોએ જોયું તો રાજા જમીન પર મરેલો પડ્યો હતો!

૨૬ સેવકો રાહ જોતા હતા ત્યાં સુધીમાં એહૂદ નાસી છૂટ્યો. કોતરેલી મૂર્તિઓ* પાસે થઈને+ તે સેઈરાહ સુધી સલામત પહોંચી ગયો. ૨૭ તેણે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં+ આવીને રણશિંગડું વગાડ્યું.+ ઇઝરાયેલીઓ પહાડી વિસ્તારમાંથી તેની સાથે ઊતરી આવ્યા. એહૂદ તેઓની આગળ આગળ ચાલ્યો. ૨૮ એહૂદે તેઓને કહ્યું: “મારી પાછળ આવો, કારણ કે યહોવાએ તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધા છે.” એટલે તેઓ તેની પાછળ પાછળ ગયા. ઇઝરાયેલીઓએ યર્દનના ઘાટ કબજે કરી લીધા, જેથી મોઆબીઓ છટકી ન શકે. તેઓમાંથી એકેયને નદી પાર કરવા દીધી નહિ. ૨૯ એ સમયે ઇઝરાયેલીઓએ ૧૦,૦૦૦ મોઆબીઓને મારી નાખ્યા,+ જેઓ જોરાવર અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંથી એક પણ બચ્યો નહિ.+ ૩૦ એ દિવસે ઇઝરાયેલે મોઆબ પર જીત મેળવી. પછી ૮૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.+

૩૧ એહૂદ પછી આનાથનો દીકરો શામ્ગાર+ આવ્યો. તેણે ૬૦૦ પલિસ્તી પુરુષોને+ આરથી*+ મારી નાખ્યા અને ઇઝરાયેલીઓને બચાવ્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો