વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • રૂબેનના વંશજો (૧-૧૦)

      • ગાદના વંશજો (૧૧-૧૭)

      • હાગ્રીઓ પર જીત (૧૮-૨૨)

      • મનાશ્શાનું અડધું કુળ (૨૩-૨૬)

૧ કાળવૃત્તાંત ૫:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “પિતાની પથારી અશુદ્ધ કરી.”

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૩૨; ૪૯:૩, ૪
  • +ઉત ૩૫:૨૨
  • +ઉત ૪૯:૨૨, ૨૬; યહો ૧૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૯

૧ કાળવૃત્તાંત ૫:૨

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૮, ૧૦; ગણ ૨:૩; ૧૦:૧૪; ન્યા ૧:૧, ૨; ગી ૬૦:૭
  • +માથ ૨:૬; હિબ્રૂ ૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૯

૧ કાળવૃત્તાંત ૫:૩

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૯; નિર્ગ ૬:૧૪

૧ કાળવૃત્તાંત ૫:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૧૬:૭

૧ કાળવૃત્તાંત ૫:૮

એને લગતી કલમો

  • +પુન ૨:૩૬
  • +ગણ ૩૨:૩૪, ૩૮; યહો ૧૩:૧૫, ૧૭; હઝ ૨૫:૯, ૧૦

૧ કાળવૃત્તાંત ૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ફ્રાત.”

એને લગતી કલમો

  • +યહો ૨૨:૯
  • +ઉત ૧૫:૧૮; પુન ૧:૭; યહો ૧:૪; ૨શ ૮:૩

૧ કાળવૃત્તાંત ૫:૧૧

એને લગતી કલમો

  • +પુન ૩:૮, ૧૦; યહો ૧૨:૪, ૫

૧ કાળવૃત્તાંત ૫:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “ચરાવવાની જગ્યાઓમાં.”

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૧
  • +પુન ૩:૩, ૧૩; ૩૨:૧૪

૧ કાળવૃત્તાંત ૫:૧૭

ફૂટનોટ

  • *

    એટલે કે, યરોબઆમ બીજો.

એને લગતી કલમો

  • +૨રા ૧૫:૩૨; ૨કા ૨૭:૧; યશા ૧:૧; હો ૧:૧; મીખ ૧:૧
  • +૨રા ૧૪:૧૬, ૨૮

૧ કાળવૃત્તાંત ૫:૧૯

એને લગતી કલમો

  • +૧કા ૫:૧૦
  • +ઉત ૨૫:૧૩, ૧૫; ૧કા ૧:૩૧

૧ કાળવૃત્તાંત ૫:૨૦

એને લગતી કલમો

  • +ગી ૨૦:૭; ૨૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૯

૧ કાળવૃત્તાંત ૫:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૧૦:૪૨; ૧શ ૧૭:૪૫, ૪૭; ૨કા ૨૦:૧૫
  • +૨રા ૧૫:૨૯; ૧૭:૬

૧ કાળવૃત્તાંત ૫:૨૩

એને લગતી કલમો

  • +યહો ૧૩:૨૯, ૩૦
  • +પુન ૪:૪૭, ૪૮

૧ કાળવૃત્તાંત ૫:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરવા લાગ્યા.”

એને લગતી કલમો

  • +પુન ૫:૭-૯; ન્યા ૨:૧૭; ૮:૩૩; ૨રા ૧૭:૧૦, ૧૧

૧ કાળવૃત્તાંત ૫:૨૬

એને લગતી કલમો

  • +એઝ ૧:૧; ની ૨૧:૧
  • +૨રા ૧૫:૧૯, ૨૯
  • +૨રા ૧૭:૬; ૧૮:૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૫:૧ઉત ૨૯:૩૨; ૪૯:૩, ૪
૧ કાળ. ૫:૧ઉત ૩૫:૨૨
૧ કાળ. ૫:૧ઉત ૪૯:૨૨, ૨૬; યહો ૧૪:૪
૧ કાળ. ૫:૨ઉત ૪૯:૮, ૧૦; ગણ ૨:૩; ૧૦:૧૪; ન્યા ૧:૧, ૨; ગી ૬૦:૭
૧ કાળ. ૫:૨માથ ૨:૬; હિબ્રૂ ૭:૧૪
૧ કાળ. ૫:૩ઉત ૪૬:૯; નિર્ગ ૬:૧૪
૧ કાળ. ૫:૬૨રા ૧૬:૭
૧ કાળ. ૫:૮પુન ૨:૩૬
૧ કાળ. ૫:૮ગણ ૩૨:૩૪, ૩૮; યહો ૧૩:૧૫, ૧૭; હઝ ૨૫:૯, ૧૦
૧ કાળ. ૫:૯યહો ૨૨:૯
૧ કાળ. ૫:૯ઉત ૧૫:૧૮; પુન ૧:૭; યહો ૧:૪; ૨શ ૮:૩
૧ કાળ. ૫:૧૧પુન ૩:૮, ૧૦; યહો ૧૨:૪, ૫
૧ કાળ. ૫:૧૬ગણ ૩૨:૧
૧ કાળ. ૫:૧૬પુન ૩:૩, ૧૩; ૩૨:૧૪
૧ કાળ. ૫:૧૭૨રા ૧૫:૩૨; ૨કા ૨૭:૧; યશા ૧:૧; હો ૧:૧; મીખ ૧:૧
૧ કાળ. ૫:૧૭૨રા ૧૪:૧૬, ૨૮
૧ કાળ. ૫:૧૯૧કા ૫:૧૦
૧ કાળ. ૫:૧૯ઉત ૨૫:૧૩, ૧૫; ૧કા ૧:૩૧
૧ કાળ. ૫:૨૦ગી ૨૦:૭; ૨૨:૪
૧ કાળ. ૫:૨૨યહો ૧૦:૪૨; ૧શ ૧૭:૪૫, ૪૭; ૨કા ૨૦:૧૫
૧ કાળ. ૫:૨૨૨રા ૧૫:૨૯; ૧૭:૬
૧ કાળ. ૫:૨૩યહો ૧૩:૨૯, ૩૦
૧ કાળ. ૫:૨૩પુન ૪:૪૭, ૪૮
૧ કાળ. ૫:૨૫પુન ૫:૭-૯; ન્યા ૨:૧૭; ૮:૩૩; ૨રા ૧૭:૧૦, ૧૧
૧ કાળ. ૫:૨૬એઝ ૧:૧; ની ૨૧:૧
૧ કાળ. ૫:૨૬૨રા ૧૫:૧૯, ૨૯
૧ કાળ. ૫:૨૬૨રા ૧૭:૬; ૧૮:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૫:૧-૨૬

પહેલો કાળવૃત્તાંત

૫ ઇઝરાયેલના પ્રથમ જન્મેલા રૂબેનના+ દીકરાઓનાં નામ નીચે આપેલાં છે. રૂબેન પ્રથમ જન્મેલો હતો, પણ તે પોતાના પિતાની ઉપપત્ની સાથે સૂઈ ગયો.*+ એટલે પ્રથમ જન્મેલાનો હક ઇઝરાયેલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો.+ તેઓની વંશાવળીમાં રૂબેનનું નામ પ્રથમ જન્મેલા તરીકે નોંધાયું ન હતું. ૨ ભલે યહૂદા+ પોતાના ભાઈઓ કરતાં ચઢિયાતો હતો અને તેના વંશમાંથી આગેવાન આવવાનો હતો,+ પણ પ્રથમ જન્મેલાનો હક યૂસફને મળ્યો. ૩ ઇઝરાયેલના પ્રથમ જન્મેલા રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી હતા.+ ૪ યોએલના દીકરાઓ આ હતા: શમાયા, તેનો દીકરો ગોગ, તેનો દીકરો શિમઈ, ૫ તેનો દીકરો મીખાહ, તેનો દીકરો રઆયા, તેનો દીકરો બઆલ ૬ અને તેનો દીકરો બએરાહ. બએરાહને આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલ્નેસેર+ ગુલામીમાં* લઈ ગયો હતો. બએરાહ રૂબેનીઓનો મુખી હતો. ૭ તેઓનાં કુટુંબોની વંશાવળી પ્રમાણે બએરાહના ભાઈઓ આ હતા: યેઈએલ મુખી હતો અને ઝખાર્યા; ૮ તેમ જ બેલા જે આઝાઝનો દીકરો, જે શેમાનો દીકરો, જે યોએલનો દીકરો હતો. બેલાના ઘરના લોકો અરોએરમાં+ ને છેક નબો અને બઆલ-મેઓન+ સુધી રહેતા હતા. ૯ ગિલયાદ દેશમાં+ તેઓનાં ઢોરઢાંક ઘણાં વધી ગયાં હતાં. એટલે તેઓ પૂર્વમાં યુફ્રેટિસ* નદી+ પાસે વેરાન પ્રદેશ શરૂ થાય ત્યાં સુધી વસેલા હતા. ૧૦ શાઉલના દિવસોમાં તેઓએ હાગ્રીઓ સામે લડાઈ કરી અને તેઓને હરાવી દીધા. ગિલયાદની પૂર્વ તરફના આખા વિસ્તારમાં તેઓ હાગ્રીઓના તંબુઓમાં રહેવા લાગ્યા.

૧૧ ગાદના વંશજો રૂબેનના વંશજોની બાજુમાં બાશાન દેશમાં છેક સાલખાહ+ સુધી રહેતા હતા. ૧૨ બાશાનમાં યોએલ મુખી હતો, બીજો શાફામ હતો, પછી યાનાઈ અને શાફાટ હતા. ૧૩ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે તેઓના કુલ સાત ભાઈઓ મિખાયેલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ અને એબેર હતા. ૧૪ એ અબીહાઈલના દીકરાઓ હતા. અબીહાઈલ હૂરીનો દીકરો, જે યારોઆહનો દીકરો, જે ગિલયાદનો દીકરો, જે મિખાયેલનો દીકરો, જે યશીશાયનો દીકરો, જે યાહદોનો દીકરો, જે બૂઝનો દીકરો હતો. ૧૫ તેઓના પિતાના કુટુંબનો વડો અહી હતો, જે આબ્દીએલનો દીકરો, જે ગૂનીનો દીકરો હતો. ૧૬ તેઓ ગિલયાદમાં,+ બાશાનમાં+ અને એની આસપાસનાં નગરોમાં તથા શારોનનાં બધાં ગૌચરોમાં* દૂર દૂર સુધી રહેતા હતા. ૧૭ યહૂદાના રાજા યોથામના+ સમયમાં અને ઇઝરાયેલના રાજા યરોબઆમના*+ સમયમાં તેઓ બધાની વંશાવળી પ્રમાણે નોંધ થઈ હતી.

૧૮ રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળ પાસે ૪૪,૭૬૦ શૂરવીર યોદ્ધાઓનું લશ્કર હતું. એ શૂરવીરો પાસે ઢાલ, તલવાર અને ધનુષ્ય હતાં. તેઓ યુદ્ધમાં કુશળ લડવૈયા હતા. ૧૯ તેઓએ હાગ્રીઓ,+ યટૂર, નાફીશ+ અને નોદાબ સામે લડાઈ કરી હતી. ૨૦ તેઓ હાગ્રીઓ સામે લડતા હતા ત્યારે, તેઓએ ઈશ્વરને મદદનો પોકાર કર્યો. એટલે ઈશ્વરે તેઓના હાથમાં હાગ્રીઓને અને તેઓની સાથેના બધાને સોંપી દીધા. ઈશ્વરે તેઓની વિનંતી સાંભળી, કેમ કે તેઓએ તેમના પર ભરોસો મૂક્યો હતો.+ ૨૧ તેઓએ એ લોકોનાં ૫૦,૦૦૦ ઊંટ, ૨,૫૦,૦૦૦ ઘેટાં, ૨,૦૦૦ ગધેડાં અને ૧,૦૦,૦૦૦ લોકો પકડી લીધાં. ૨૨ ત્યાં ભારે કતલ થઈ, કારણ કે એ સાચા ઈશ્વરનું* યુદ્ધ હતું.+ તેઓ ગુલામીમાં ગયા ત્યાં સુધી એ જગ્યાએ રહ્યા.+

૨૩ મનાશ્શાના અડધા કુળના વંશજો+ બાશાનથી બઆલ-હેર્મોન સુધી, સનીર અને હેર્મોન પર્વતના વિસ્તારમાં રહેતા હતા.+ તેઓ ઘણા બધા હતા. ૨૪ તેઓના પિતાનાં કુટુંબોના વડાઓ આ હતા: એફેર, યિશઈ, અલીએલ, આઝ્રીએલ, યર્મિયા, હોદાવ્યા અને યાહદીએલ. તેઓ શૂરવીર યોદ્ધાઓ, જાણીતા ને માનીતા હતા અને તેઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. ૨૫ પણ તેઓ પોતાના બાપદાદાઓના ઈશ્વરને બેવફા બન્યા. તેઓની આગળથી ઈશ્વરે જેઓનો નાશ કર્યો હતો, તેઓના દેવોને ભજવા લાગ્યા.*+ ૨૬ એટલે ઇઝરાયેલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલને+ (એટલે કે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરને)+ તેઓ વિરુદ્ધ ઉશ્કેર્યો. તે આવીને રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળને ગુલામીમાં લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારામ અને ગોઝાન નદીના વિસ્તારમાં વસાવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ રહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો