વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • યહૂદાના બીજા વંશજો (૧-૨૩)

        • યાબેસ અને તેની પ્રાર્થના (૯, ૧૦)

      • શિમયોનના વંશજો (૨૪-૪૩)

૧ કાળવૃત્તાંત ૪:૧

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૨૯; ગણ ૨૬:૨૦; રૂથ ૪:૧૮; માથ ૧:૩
  • +ઉત ૪૬:૧૨; ૧કા ૨:૫
  • +નિર્ગ ૧૭:૧૨; ૨૪:૧૪; ૧કા ૨:૧૯
  • +૧કા ૨:૫૦

૧ કાળવૃત્તાંત ૪:૨

એને લગતી કલમો

  • +૧કા ૨:૫૩

૧ કાળવૃત્તાંત ૪:૩

ફૂટનોટ

  • *

    આ પુસ્તકમાં અમુક નામ લોકોને બદલે જગ્યાને બતાવે છે. એવા કિસ્સામાં ‘પિતાનો’ અર્થ “સ્થાપક” થઈ શકે.

એને લગતી કલમો

  • +૨કા ૧૧:૫, ૬

૧ કાળવૃત્તાંત ૪:૪

એને લગતી કલમો

  • +૧કા ૨:૧૯
  • +મીખ ૫:૨

૧ કાળવૃત્તાંત ૪:૫

એને લગતી કલમો

  • +૨કા ૧૧:૫, ૬
  • +૧કા ૨:૨૪

૧ કાળવૃત્તાંત ૪:૯

ફૂટનોટ

  • *

    યાબેસ નામ એ હિબ્રૂ શબ્દને મળતો આવે છે, જેનો અર્થ “પીડા” થાય છે.

૧ કાળવૃત્તાંત ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૯

૧ કાળવૃત્તાંત ૪:૧૩

એને લગતી કલમો

  • +યહો ૧૫:૧૬, ૧૭; ન્યા ૩:૯, ૧૧

૧ કાળવૃત્તાંત ૪:૧૪

ફૂટનોટ

  • *

    અર્થ, “કારીગરોની ખીણ.”

૧ કાળવૃત્તાંત ૪:૧૫

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૧૧, ૧૨; યહો ૧૫:૧૩

૧ કાળવૃત્તાંત ૪:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તેને.” કદાચ, ૧કા ૪:૧૮ની બિથ્યાની વાત થાય છે.

૧ કાળવૃત્તાંત ૪:૧૮

ફૂટનોટ

  • *

    કદાચ ૧કા ૪:૧૭ના અંતે જણાવેલા દીકરાઓની વાત થાય છે.

૧ કાળવૃત્તાંત ૪:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૨, ૫; ગણ ૨૬:૨૦

૧ કાળવૃત્તાંત ૪:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૧૦
  • +ગણ ૨૬:૧૨, ૧૩

૧ કાળવૃત્તાંત ૪:૨૭

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૨૨

૧ કાળવૃત્તાંત ૪:૨૮

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧, ૨
  • +યહો ૧૫:૨૧, ૨૬
  • +યહો ૧૫:૨૧, ૨૮; ૧૯:૧, ૩; નહે ૧૧:૨૫-૨૭

૧ કાળવૃત્તાંત ૪:૨૯

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૧, ૨૯

૧ કાળવૃત્તાંત ૪:૩૦

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧, ૪
  • +ન્યા ૧:૧૭
  • +યહો ૧૫:૨૦, ૩૧; ૧૯:૧, ૫; ૧શ ૨૭:૫, ૬

૧ કાળવૃત્તાંત ૪:૩૧

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧, ૫

૧ કાળવૃત્તાંત ૪:૩૨

એને લગતી કલમો

  • +યહો ૧૯:૧, ૭

૧ કાળવૃત્તાંત ૪:૪૦

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૬, ૨૦

૧ કાળવૃત્તાંત ૪:૪૧

એને લગતી કલમો

  • +૨કા ૨૯:૧

૧ કાળવૃત્તાંત ૪:૪૨

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૮

૧ કાળવૃત્તાંત ૪:૪૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૧૪, ૧૬; ૧શ ૧૫:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૪:૧ઉત ૩૮:૨૯; ગણ ૨૬:૨૦; રૂથ ૪:૧૮; માથ ૧:૩
૧ કાળ. ૪:૧ઉત ૪૬:૧૨; ૧કા ૨:૫
૧ કાળ. ૪:૧નિર્ગ ૧૭:૧૨; ૨૪:૧૪; ૧કા ૨:૧૯
૧ કાળ. ૪:૧૧કા ૨:૫૦
૧ કાળ. ૪:૨૧કા ૨:૫૩
૧ કાળ. ૪:૩૨કા ૧૧:૫, ૬
૧ કાળ. ૪:૪૧કા ૨:૧૯
૧ કાળ. ૪:૪મીખ ૫:૨
૧ કાળ. ૪:૫૨કા ૧૧:૫, ૬
૧ કાળ. ૪:૫૧કા ૨:૨૪
૧ કાળ. ૪:૧૩યહો ૧૫:૧૬, ૧૭; ન્યા ૩:૯, ૧૧
૧ કાળ. ૪:૧૫ગણ ૩૨:૧૧, ૧૨; યહો ૧૫:૧૩
૧ કાળ. ૪:૨૧ઉત ૩૮:૨, ૫; ગણ ૨૬:૨૦
૧ કાળ. ૪:૨૪ઉત ૪૬:૧૦
૧ કાળ. ૪:૨૪ગણ ૨૬:૧૨, ૧૩
૧ કાળ. ૪:૨૭ગણ ૨૬:૨૨
૧ કાળ. ૪:૨૮યહો ૧૯:૧, ૨
૧ કાળ. ૪:૨૮યહો ૧૫:૨૧, ૨૬
૧ કાળ. ૪:૨૮યહો ૧૫:૨૧, ૨૮; ૧૯:૧, ૩; નહે ૧૧:૨૫-૨૭
૧ કાળ. ૪:૨૯યહો ૧૫:૨૧, ૨૯
૧ કાળ. ૪:૩૦યહો ૧૯:૧, ૪
૧ કાળ. ૪:૩૦ન્યા ૧:૧૭
૧ કાળ. ૪:૩૦યહો ૧૫:૨૦, ૩૧; ૧૯:૧, ૫; ૧શ ૨૭:૫, ૬
૧ કાળ. ૪:૩૧યહો ૧૯:૧, ૫
૧ કાળ. ૪:૩૨યહો ૧૯:૧, ૭
૧ કાળ. ૪:૪૦ઉત ૧૦:૬, ૨૦
૧ કાળ. ૪:૪૧૨કા ૨૯:૧
૧ કાળ. ૪:૪૨ઉત ૩૬:૮
૧ કાળ. ૪:૪૩નિર્ગ ૧૭:૧૪, ૧૬; ૧શ ૧૫:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૪:૧-૪૩

પહેલો કાળવૃત્તાંત

૪ યહૂદાના દીકરાઓ પેરેસ,+ હેસરોન,+ કાર્મી, હૂર+ અને શોબાલ+ હતા. ૨ શોબાલનો દીકરો રઆયા હતો, તેનો દીકરો યાહાથ, તેના દીકરાઓ અહૂમાય અને લાહાદ હતા. આ સોરાથીઓનાં+ કુટુંબો હતાં. ૩ એટામના+ પિતાના* દીકરાઓ આ હતા: યિઝ્રએલ, યિશ્મા અને યિદબાશ (તેઓની બહેનનું નામ હાસ્સલએલ્પોની હતું). ૪ ગદોરનો પિતા પનુએલ હતો અને હૂશાનો પિતા એઝેર હતો. એ હૂરના+ દીકરાઓ હતા, જે એફ્રાથાહનો પ્રથમ જન્મેલો અને બેથલેહેમનો+ પિતા હતો. ૫ તકોઆના+ પિતા આશ્હૂરને+ બે પત્નીઓ હતી, હેલઆહ અને નાઅરાહ. ૬ નાઅરાહથી આશ્હૂરને આહૂઝ્ઝામ, હેફેર, તેમની અને હાઅહાશ્તારી થયા હતા. એ નાઅરાહના દીકરાઓ હતા. ૭ હેલઆહના દીકરાઓ સેરેથ, યિસ્હાર અને એથ્નાન હતા. ૮ કોઝથી આનૂબ અને સોબેબાહ થયા. હારુમના દીકરા અહારહેલનાં કુટુંબોનો પૂર્વજ કોઝ હતો.

૯ યાબેસને પોતાના ભાઈઓ કરતાં વધારે માન મળ્યું. તેની માએ તેનું નામ યાબેસ* પાડીને કહ્યું: “તેના જન્મ વખતે મેં ઘણી પીડા સહી છે.” ૧૦ યાબેસે ઇઝરાયેલના ઈશ્વરને પોકાર કર્યો: “હે ઈશ્વર, મને આશીર્વાદ આપો અને મારી સરહદ વધારો. તમારો હાથ મારા પર રહે. મને આફતથી બચાવો, જેથી મને કંઈ નુકસાન ન થાય!” એટલે તેણે જે માંગ્યું, એ ઈશ્વરે તેને આપ્યું.

૧૧ શૂહાહના ભાઈ કલૂબને મહીર થયો, જે એસ્તોનનો પિતા હતો. ૧૨ એસ્તોનથી બેથરાફા, પાસેઆહ અને તહિન્‍નાહ થયા. તહિન્‍નાહ ઈર-નાહાશનો પિતા હતો. આ રેખાહના માણસો હતા. ૧૩ કનાઝના દીકરાઓ ઓથ્નીએલ+ અને સરાયા હતા. ઓથ્નીએલનો દીકરો હથાથ હતો. ૧૪ મઓનોથાયથી ઓફ્રાહ થયો. સરાયાથી યોઆબ થયો, જે ગેહરાશીમનો* પિતા હતો. તેઓ કારીગરો હોવાથી એ નામ પડ્યું.

૧૫ યફૂન્‍નેહના દીકરા કાલેબના+ દીકરાઓ ઇરૂ, એલાહ અને નાઆમ હતા. એલાહનો દીકરો કનાઝ હતો. ૧૬ યહાલ્લેલએલના દીકરાઓ ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારએલ હતા. ૧૭ એઝ્રાહના દીકરાઓ યેથેર, મેરેદ, એફેર અને યાલોન હતા. મેરેદની એક પત્નીને* મરિયમ, શામ્માય અને યિશ્બાહ થયા. યિશ્બાહ એશ્તમોઆનો પિતા હતો. ૧૮ (તેની યહૂદી પત્નીએ ગદોરના પિતા યેરેદને, સાખોના પિતા હેબેરને અને ઝાનોઆહના પિતા યકૂથીએલને જન્મ આપ્યો.) ઇજિપ્તના રાજાની દીકરી બિથ્યાના આ દીકરાઓ હતા,* જેની સાથે મેરેદે લગ્‍ન કર્યું હતું.

૧૯ નાહામની બહેન હોદિયાની પત્ની હતી. તેના દીકરાઓ ગાર્મીના કઈલાહ અને માઅખાથના એશ્તમોઆના પિતા હતા. ૨૦ શિમોનના દીકરાઓ આમ્નોન, રિન્‍નાહ, બેન-હાનાન અને તીલોન હતા. યિશઈના દીકરાઓ ઝોહેથ અને બેન-ઝોહેથ હતા.

૨૧ યહૂદાના દીકરા શેલાહના+ દીકરાઓ આ હતા: લેખાહનો પિતા એર, મારેશાહનો પિતા લાઅડાહ અને આશ્બેઆના ઘરના શણના કાપડ વણનારાં કુટુંબો; ૨૨ તેમ જ યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ, સારાફ, જેઓએ મોઆબી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં અને યાશૂબી-લેહેમ. આ અહેવાલો જૂના જમાનાનાં લખાણોને આધારે છે. ૨૩ તેઓ નટાઈમ અને ગદેરાહમાં રહેતા કુંભાર હતા. તેઓ ત્યાં રહીને રાજા માટે કામ કરતા હતા.

૨૪ શિમયોનના+ દીકરાઓ નમૂએલ, યામીન, યારીબ, ઝેરાહ અને શાઊલ હતા.+ ૨૫ શાઊલનો દીકરો શાલ્લૂમ, તેનો દીકરો મિબ્સામ અને તેનો દીકરો મિશ્મા હતો. ૨૬ મિશ્માનો દીકરો હામ્મુએલ, તેનો દીકરો ઝાક્કૂર અને તેનો દીકરો શિમઈ હતો. ૨૭ શિમઈને ૧૬ દીકરાઓ અને ૬ દીકરીઓ હતી. પણ શિમઈના ભાઈઓને ઘણા દીકરાઓ ન હતા. તેઓનું એકેય કુટુંબ યહૂદાનાં કુટુંબો જેટલું મોટું ન હતું.+ ૨૮ તેઓ આ જગ્યાઓમાં રહેતા હતા: બેર-શેબા,+ મોલાદાહ,+ હસાર-શૂઆલ,+ ૨૯ બિલ્હાહ, એસેમ,+ તોલાદ, ૩૦ બથુએલ,+ હોર્માહ,+ સિકલાગ,+ ૩૧ બેથ-માર્કબોથ, હસાર-સૂસીમ,+ બેથ-બીરઈ અને શાઅરાઈમ. આ શહેરો દાઉદના રાજ સુધી તેઓનાં હતાં.

૩૨ તેઓ આ પાંચ શહેરોમાં પણ રહેતા હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન અને આશાન.+ ૩૩ તેમ જ એ શહેરોની આસપાસની જગ્યાઓથી છેક બઆલ સુધી તેઓ રહેતા હતા. તેઓની વંશાવળીની યાદી એ હતી અને તેઓ એ જગ્યાઓએ રહેતા હતા. ૩૪ શિમયોનના બીજા વંશજો આ હતા: મશોબાબ, યામ્લેખ, યોશાહ જે અમાઝ્યાનો દીકરો, ૩૫ યોએલ, યેહૂ જે યોશિબ્યાનો દીકરો, જે સરાયાનો દીકરો, જે અસીએલનો દીકરો, ૩૬ એલ્યોએનાય, યાઅકોબાહ, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા, ૩૭ ઝીઝા જે શિફઈનો દીકરો, જે આલ્લોનનો દીકરો, જે યદાયાનો દીકરો, જે શિમ્રીનો દીકરો, જે શમાયાનો દીકરો હતો. ૩૮ આ એ લોકોનાં નામ છે, જેઓ પોતાનાં કુટુંબોના મુખીઓ હતા. તેઓના બાપદાદાઓનાં કુટુંબોની સંખ્યા વધતી ગઈ. ૩૯ તેઓ ઢોરઢાંક ચરાવવાની જગ્યાઓ શોધતાં શોધતાં ગદોરના દરવાજા સુધી, ખીણની પૂર્વ તરફ ગયા. ૪૦ આખરે તેઓને ઢોરઢાંક ચરાવવા સારા ઘાસચારાથી ભરપૂર જગ્યાઓ મળી આવી. એ દેશ વિશાળ, શાંત અને સલામત હતો. ત્યાં અગાઉ હામના વંશજો રહેતા હતા.+ ૪૧ આ એ લોકોનાં નામ છે, જેઓ યહૂદાના રાજા હિઝકિયાના+ દિવસોમાં આવ્યા હતા. તેઓએ ત્યાં રહેતા હામના વંશજોના અને મેઉનીમના તંબુ તોડી પાડ્યા. તેઓનો એવો વિનાશ કર્યો કે આજ સુધી તેઓનું નામનિશાન નથી. તેઓ એ જગ્યાએ રહેવા લાગ્યા, કેમ કે ત્યાં ઢોરઢાંક ચરાવવાની જગ્યા હતી.

૪૨ યિશઈના દીકરાઓ પલાટયા, નઆર્યા, રફાયા અને ઉઝ્ઝિએલ શિમયોનના અમુક માણસોને, એટલે કે ૫૦૦ માણસોને સેઈર પર્વત+ પર લઈ ગયા. ૪૩ તેઓએ બાકી રહેલા અમાલેકીઓને મારી નાખ્યા,+ જેઓ નાસી છૂટ્યા હતા. ત્યારથી આજ સુધી તેઓ ત્યાં જ રહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો