વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • રાજા હિઝકિયાના માણસોએ નકલ કરેલાં સુલેમાનનાં નીતિવચનો (૨૫:૧–૨૯:૨૭)

નીતિવચનો ૨૮:૧

એને લગતી કલમો

  • +દા ૩:૧૬, ૧૭; પ્રેકા ૪:૧૩

નીતિવચનો ૨૮:૨

ફૂટનોટ

  • *

    અથવા, “બંડથી.”

  • *

    મૂળ, “તે.”

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૮, ૧૫, ૨૨
  • +દા ૪:૨૭

નીતિવચનો ૨૮:૩

એને લગતી કલમો

  • +ની ૧૪:૩૧

નીતિવચનો ૨૮:૪

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૬-૮; ૧શ ૧૫:૨૨, ૨૩; એફે ૫:૧૧

નીતિવચનો ૨૮:૫

એને લગતી કલમો

  • +ગી ૨૫:૧૪; માર્ક ૪:૧૧, ૧૨; યાકૂ ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૮, પાન ૮

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૬

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૮:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧૬:૮; ૧૯:૧

નીતિવચનો ૨૮:૭

એને લગતી કલમો

  • +ની ૨૩:૨૦; ૧કો ૧૫:૩૩

નીતિવચનો ૨૮:૮

એને લગતી કલમો

  • +પુન ૨૩:૧૯
  • +ની ૧૩:૨૨; ૧૯:૧૭

નીતિવચનો ૨૮:૯

એને લગતી કલમો

  • +ગી ૬૬:૧૮; ની ૧૫:૨૯; યશા ૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૨૧ પાન ૯

નીતિવચનો ૨૮:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૭:૧૪-૧૬
  • +પુન ૭:૧૨; ગી ૩૭:૧૧, ૧૮; ૮૪:૧૧

નીતિવચનો ૨૮:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૮:૧૧
  • +માર્ક ૧૦:૨૧

નીતિવચનો ૨૮:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “ત્યારે મહિમા થાય છે.”

એને લગતી કલમો

  • +૧રા ૧૭:૧-૩; ની ૨૯:૨

નીતિવચનો ૨૮:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૧૩-૧૫
  • +૨શ ૧૨:૧૩; ૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૩૨:૩, ૫; ૫૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૫-૧૬

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૮

    ૫/૧/૧૯૮૭, પાન ૨૭

નીતિવચનો ૨૮:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “જે હંમેશાં ઈશ્વરનો ડર રાખે છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૨૨; નહે ૯:૨૯; ની ૨૯:૧; યર્મિ ૧૬:૧૨, ૧૩

નીતિવચનો ૨૮:૧૫

એને લગતી કલમો

  • +સફા ૩:૩; માથ ૨:૧૬

નીતિવચનો ૨૮:૧૬

એને લગતી કલમો

  • +નહે ૫:૧૫; આમ ૪:૧
  • +યશા ૩૩:૧૫, ૧૬

નીતિવચનો ૨૮:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “જેના માથે લોહીનો દોષ છે, તે માણસ.”

  • *

    અથવા, “ખાડામાં.”

એને લગતી કલમો

  • +ઉત ૯:૬; ૧રા ૨૧:૧૯; માથ ૨૭:૩-૫

નીતિવચનો ૨૮:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨૧
  • +ગી ૭૩:૧૨, ૧૮; ૧થે ૫:૩; પ્રક ૩:૩

નીતિવચનો ૨૮:૧૯

એને લગતી કલમો

  • +ની ૨૩:૨૧; લૂક ૧૫:૧૩, ૧૪

નીતિવચનો ૨૮:૨૦

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૫; નહે ૭:૨; ગી ૧૦૧:૬
  • +૨રા ૫:૨૦-૨૨; યર્મિ ૧૭:૧૧; ૧તિ ૬:૯

નીતિવચનો ૨૮:૨૧

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૫; ની ૧૮:૫; યાકૂ ૨:૧

નીતિવચનો ૨૮:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “લાલચુ.”

નીતિવચનો ૨૮:૨૩

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૭, ૯; ગલા ૨:૧૧
  • +ગી ૧૪૧:૫; ની ૨૭:૬

નીતિવચનો ૨૮:૨૪

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧૦, ૧૧
  • +ની ૧૯:૨૬

નીતિવચનો ૨૮:૨૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ઘમંડી.”

  • *

    મૂળ, “તગડો.”

એને લગતી કલમો

  • +૧રા ૩:૧૧-૧૩

નીતિવચનો ૨૮:૨૬

એને લગતી કલમો

  • +ની ૩:૫; યર્મિ ૧૭:૯
  • +અયૂ ૨૮:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૫, પાન ૨૨

નીતિવચનો ૨૮:૨૭

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૧૦; ગી ૪૧:૧; ની ૧૯:૧૭; હિબ્રૂ ૧૩:૧૬

નીતિવચનો ૨૮:૨૮

એને લગતી કલમો

  • +એસ્તે ૮:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૮:૧દા ૩:૧૬, ૧૭; પ્રેકા ૪:૧૩
નીતિ. ૨૮:૨૧રા ૧૬:૮, ૧૫, ૨૨
નીતિ. ૨૮:૨દા ૪:૨૭
નીતિ. ૨૮:૩ની ૧૪:૩૧
નીતિ. ૨૮:૪ગણ ૨૫:૬-૮; ૧શ ૧૫:૨૨, ૨૩; એફે ૫:૧૧
નીતિ. ૨૮:૫ગી ૨૫:૧૪; માર્ક ૪:૧૧, ૧૨; યાકૂ ૧:૫
નીતિ. ૨૮:૬ની ૧૬:૮; ૧૯:૧
નીતિ. ૨૮:૭ની ૨૩:૨૦; ૧કો ૧૫:૩૩
નીતિ. ૨૮:૮પુન ૨૩:૧૯
નીતિ. ૨૮:૮ની ૧૩:૨૨; ૧૯:૧૭
નીતિ. ૨૮:૯ગી ૬૬:૧૮; ની ૧૫:૨૯; યશા ૧:૧૫
નીતિ. ૨૮:૧૦ગી ૭:૧૪-૧૬
નીતિ. ૨૮:૧૦પુન ૭:૧૨; ગી ૩૭:૧૧, ૧૮; ૮૪:૧૧
નીતિ. ૨૮:૧૧ની ૧૮:૧૧
નીતિ. ૨૮:૧૧માર્ક ૧૦:૨૧
નીતિ. ૨૮:૧૨૧રા ૧૭:૧-૩; ની ૨૯:૨
નીતિ. ૨૮:૧૩૧શ ૧૫:૧૩-૧૫
નીતિ. ૨૮:૧૩૨શ ૧૨:૧૩; ૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૩૨:૩, ૫; ૫૧:૧
નીતિ. ૨૮:૧૪નિર્ગ ૭:૨૨; નહે ૯:૨૯; ની ૨૯:૧; યર્મિ ૧૬:૧૨, ૧૩
નીતિ. ૨૮:૧૫સફા ૩:૩; માથ ૨:૧૬
નીતિ. ૨૮:૧૬નહે ૫:૧૫; આમ ૪:૧
નીતિ. ૨૮:૧૬યશા ૩૩:૧૫, ૧૬
નીતિ. ૨૮:૧૭ઉત ૯:૬; ૧રા ૨૧:૧૯; માથ ૨૭:૩-૫
નીતિ. ૨૮:૧૮ગી ૨૫:૨૧
નીતિ. ૨૮:૧૮ગી ૭૩:૧૨, ૧૮; ૧થે ૫:૩; પ્રક ૩:૩
નીતિ. ૨૮:૧૯ની ૨૩:૨૧; લૂક ૧૫:૧૩, ૧૪
નીતિ. ૨૮:૨૦૧શ ૧૮:૫; નહે ૭:૨; ગી ૧૦૧:૬
નીતિ. ૨૮:૨૦૨રા ૫:૨૦-૨૨; યર્મિ ૧૭:૧૧; ૧તિ ૬:૯
નીતિ. ૨૮:૨૧લેવી ૧૯:૧૫; ની ૧૮:૫; યાકૂ ૨:૧
નીતિ. ૨૮:૨૩૨શ ૧૨:૭, ૯; ગલા ૨:૧૧
નીતિ. ૨૮:૨૩ગી ૧૪૧:૫; ની ૨૭:૬
નીતિ. ૨૮:૨૪માર્ક ૭:૧૦, ૧૧
નીતિ. ૨૮:૨૪ની ૧૯:૨૬
નીતિ. ૨૮:૨૫૧રા ૩:૧૧-૧૩
નીતિ. ૨૮:૨૬ની ૩:૫; યર્મિ ૧૭:૯
નીતિ. ૨૮:૨૬અયૂ ૨૮:૨૮
નીતિ. ૨૮:૨૭પુન ૧૫:૭, ૧૦; ગી ૪૧:૧; ની ૧૯:૧૭; હિબ્રૂ ૧૩:૧૬
નીતિ. ૨૮:૨૮એસ્તે ૮:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૮:૧-૨૮

નીતિવચનો

૨૮ કોઈ પીછો કરતું ન હોય તોપણ દુષ્ટ લોકો ભાગે છે,

પણ નેક લોકો સિંહ જેવા હિંમતવાન હોય છે.+

 ૨ ગુનાથી* ભરેલા દેશમાં અધિકારીઓ બદલાતા રહે છે,+

પણ સમજુ અને જ્ઞાની સલાહકારની મદદથી અધિકારી* લાંબો સમય ટકે છે.+

 ૩ લાચારને છેતરનાર ગરીબ માણસ+

ફસલને તાણી જનાર વરસાદ જેવો છે.

 ૪ નિયમ તોડનાર લોકો દુષ્ટની પ્રશંસા કરે છે ત્યારે,

તેઓ પર નિયમ પાળનારા ગુસ્સે ભરાય છે.+

 ૫ દુષ્ટ લોકો ન્યાય સમજતા નથી,

પણ યહોવાનું માર્ગદર્શન શોધનાર લોકો બધું સમજી શકે છે.+

 ૬ અવળે માર્ગે ચાલનાર ધનવાન કરતાં+

પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.

 ૭ સમજુ દીકરો નિયમ પાળે છે,

પણ ખાઉધરાનો મિત્ર પિતાનું અપમાન કરે છે.+

 ૮ બેઈમાનીથી અને ઊંચું વ્યાજ લઈને ધનવાન થયેલો માણસ,+

ગરીબને કૃપા બતાવનાર માણસ માટે પોતાનું ધન ભેગું કરે છે.+

 ૯ જે નિયમ પાળવાનો નકાર કરે છે,

તેની પ્રાર્થના પણ ધિક્કારને લાયક છે.+

૧૦ નેકને ખોટા માર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડે છે,+

પણ નિર્દોષને* વારસામાં સારી વસ્તુઓ મળે છે.+

૧૧ અમીર પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે,+

પણ તે ખરેખર કેવો છે એ સમજુ ગરીબ પારખી લે છે.+

૧૨ નેક માણસ જીતે ત્યારે લોકો આનંદ-ઉલ્લાસ કરે છે,*

પણ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે.+

૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+

પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+

૧૪ સુખી છે એ માણસ, જે હંમેશાં સાવધ રહે છે,*

પણ હૃદય કઠોર કરનાર પર આફત આવી પડશે.+

૧૫ લાચાર લોકો પર રાજ કરતો દુષ્ટ શાસક,+

ગર્જના કરનાર સિંહ અને હુમલો કરનાર રીંછ જેવો છે.

૧૬ અણસમજુ આગેવાન પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે,+

પણ બેઈમાન કમાણીને ધિક્કારનાર પોતાનું આયુષ્ય વધારે છે.+

૧૭ ખૂની માણસ* કબરમાં* જતા સુધી નાસતો ફરે છે,+

તેને કોઈએ મદદ કરવી નહિ.

૧૮ સીધા માર્ગે ચાલનારને* બચાવવામાં આવશે,+

પણ અવળે માર્ગે ચાલનાર અચાનક પડી જશે.+

૧૯ ખેતર ખેડનારને પુષ્કળ ખોરાક મળશે,

પણ નકામી વસ્તુઓ પાછળ ભાગનાર પર ગરીબી આવી પડશે.+

૨૦ વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે,+

પણ જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.+

૨૧ ભેદભાવ કરીને કોઈનો પક્ષ લેવો યોગ્ય નથી,+

પણ રોટલીના એક ટુકડા માટે માણસ ખોટું કામ કરે છે.

૨૨ ઈર્ષાળુ* માણસ સંપત્તિ પાછળ ભાગે છે,

પણ પોતાના પર ગરીબી આવી પડશે એ તે જાણતો નથી.

૨૩ ખુશામત કરનાર માણસ કરતાં

ઠપકો આપનાર+ છેવટે વધારે વહાલો લાગશે.+

૨૪ જે પોતાનાં માબાપને લૂંટીને કહે છે, “એમાં કંઈ ખોટું નથી!”+

તે બરબાદી લાવનારનો સાથીદાર છે.+

૨૫ લાલચુ* માણસ ઝઘડા ઊભા કરે છે,

પણ યહોવા પર ભરોસો રાખનાર આબાદ* થશે.+

૨૬ પોતાના હૃદય પર ભરોસો રાખનાર માણસ મૂર્ખ છે,+

પણ બુદ્ધિના માર્ગે ચાલનાર બચી જશે.+

૨૭ જે માણસ ગરીબને કંઈક આપે છે, તેને કશાની ખોટ પડશે નહિ,+

પણ જે તેનાથી મોં ફેરવી લે છે, તેને લોકો શ્રાપ આપશે.

૨૮ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે,

પણ તેનો અંત આવે ત્યારે નેક લોકો આબાદ થાય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો