વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • કોલોસીઓ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

કોલોસીઓ મુખ્ય વિચારો

      • માલિકો માટે સલાહ (૧)

      • “પ્રાર્થનામાં લાગુ રહો” (૨-૪)

      • મંડળના નથી તેઓની સાથે સમજી-વિચારીને વર્તો (૫, ૬)

      • છેલ્લી સલામ (૭-૧૮)

કોલોસીઓ ૪:૧

એને લગતી કલમો

  • +એફે ૬:૯

કોલોસીઓ ૪:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “જાગતા રહો.”

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૧; રોમ ૧૨:૧૨; એફે ૬:૧૮
  • +કોલ ૩:૧૫; ૧થે ૫:૧૮

કોલોસીઓ ૪:૩

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૩૦
  • +એફે ૬:૧૯, ૨૦; ફિલિ ૧:૭

કોલોસીઓ ૪:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “સમય ખરીદી લો.”

એને લગતી કલમો

  • +એફે ૫:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૩, પાન ૧૫

કોલોસીઓ ૪:૬

એને લગતી કલમો

  • +માથ ૫:૧૩; માર્ક ૯:૫૦
  • +૧પિ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૨

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૦, પાન ૨૩-૨૭

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

    ૧/૧/૧૯૯૨, પાન ૨૩

    ૬/૧/૧૯૮૬, પાન ૧૦

    આપણી રાજ્ય સેવા,

    ૧/૨૦૦૮, પાન ૮

    કૌટુંબિક સુખ, પાન ૩૬, ૧૮૬

કોલોસીઓ ૪:૭

એને લગતી કલમો

  • +એફે ૬:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૮

કોલોસીઓ ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૮

કોલોસીઓ ૪:૯

એને લગતી કલમો

  • +ફિલે ૧૦

કોલોસીઓ ૪:૧૦

ફૂટનોટ

  • *

    બાર્નાબાસનો દૂરનો ભાઈ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૨૯; ૨૦:૪; ૨૭:૨
  • +પ્રેકા ૧૨:૧૨; ૧૫:૩૭; ફિલે ૨૩, ૨૪
  • +રોમ ૧૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૧૭

    ૯/૧૫/૧૯૯૭, પાન ૩૧

    ૫/૧/૧૯૯૧, પાન ૨૩

કોલોસીઓ ૪:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “હિંમત.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૪, પાન ૧૩

    ૫/૧/૨૦૦૪, પાન ૧૮-૨૧

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૧૭-૧૯

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૭

    ૯/૧૫/૧૯૯૭, પાન ૩૧

કોલોસીઓ ૪:૧૨

એને લગતી કલમો

  • +કોલ ૧:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૯-૧૦

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૧૫-૧૬, ૧૯-૨૪

    ૫/૧૫/૧૯૯૭, પાન ૩૧

કોલોસીઓ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૯-૧૦

    ૫/૧૫/૧૯૯૭, પાન ૩૧

કોલોસીઓ ૪:૧૪

એને લગતી કલમો

  • +લૂક ૧:૩; પ્રેકા ૧:૧
  • +ફિલે ૨૩, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૨૫

કોલોસીઓ ૪:૧૫

એને લગતી કલમો

  • +રોમ ૧૬:૫; ૧કો ૧૬:૧૯

કોલોસીઓ ૪:૧૬

એને લગતી કલમો

  • +૧થે ૫:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧/૧/૧૯૯૧, પાન ૩૨

કોલોસીઓ ૪:૧૭

એને લગતી કલમો

  • +ફિલે ૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૧૦

કોલોસીઓ ૪:૧૮

એને લગતી કલમો

  • +૨થે ૩:૧૭
  • +ફિલિ ૧:૭; ફિલે ૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

કોલો. ૪:૧એફે ૬:૯
કોલો. ૪:૨લૂક ૧૮:૧; રોમ ૧૨:૧૨; એફે ૬:૧૮
કોલો. ૪:૨કોલ ૩:૧૫; ૧થે ૫:૧૮
કોલો. ૪:૩રોમ ૧૫:૩૦
કોલો. ૪:૩એફે ૬:૧૯, ૨૦; ફિલિ ૧:૭
કોલો. ૪:૫એફે ૫:૧૫, ૧૬
કોલો. ૪:૬માથ ૫:૧૩; માર્ક ૯:૫૦
કોલો. ૪:૬૧પિ ૩:૧૫
કોલો. ૪:૭એફે ૬:૨૧, ૨૨
કોલો. ૪:૯ફિલે ૧૦
કોલો. ૪:૧૦પ્રેકા ૧૯:૨૯; ૨૦:૪; ૨૭:૨
કોલો. ૪:૧૦પ્રેકા ૧૨:૧૨; ૧૫:૩૭; ફિલે ૨૩, ૨૪
કોલો. ૪:૧૦રોમ ૧૫:૭
કોલો. ૪:૧૨કોલ ૧:૭, ૮
કોલો. ૪:૧૪લૂક ૧:૩; પ્રેકા ૧:૧
કોલો. ૪:૧૪ફિલે ૨૩, ૨૪
કોલો. ૪:૧૫રોમ ૧૬:૫; ૧કો ૧૬:૧૯
કોલો. ૪:૧૬૧થે ૫:૨૭
કોલો. ૪:૧૭ફિલે ૧, ૨
કોલો. ૪:૧૮૨થે ૩:૧૭
કોલો. ૪:૧૮ફિલિ ૧:૭; ફિલે ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
કોલોસીઓ ૪:૧-૧૮

કોલોસીઓને પત્ર

૪ માલિકો, તમારા દાસો સાથે ન્યાયથી અને સારી રીતે વર્તો, કેમ કે તમે જાણો છો કે સ્વર્ગમાં તમારા પણ એક માલિક છે.+

૨ પ્રાર્થનામાં લાગુ રહો,+ એમ કરવાનું ભૂલશો નહિ* અને આભાર-સ્તુતિ કરતા રહો.+ ૩ અમારા માટે પણ પ્રાર્થના કરો+ કે સંદેશો જણાવવા ઈશ્વર માર્ગ ખોલે, જેથી અમે ખ્રિસ્ત વિશેનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકીએ. એ પવિત્ર રહસ્ય માટે હું કેદનાં બંધનોમાં છું.+ ૪ પ્રાર્થના કરો કે મારે કરવું જોઈએ એ રીતે હું આ રહસ્ય સાફ સાફ જાહેર કરું.

૫ જેઓ મંડળના નથી તેઓ સાથે સમજી-વિચારીને વર્તો અને તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.*+ ૬ જેમ મીઠું+ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો. એમ કરશો તો દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકશો.+

૭ મારો વહાલો ભાઈ તુખિકસ,+ જે વિશ્વાસુ સેવક અને માલિક ઈસુનો દાસ છે, તે તમને મારા વિશે બધું જણાવશે. ૮ હું તેને તમારી પાસે મોકલું છું, જેથી તમે અમારા ખબરઅંતર જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે. ૯ તે મારા વિશ્વાસુ અને વહાલા ભાઈ ઓનેસિમસ+ સાથે આવી રહ્યો છે, જે તમારા વિસ્તારનો છે. અહીં જે બધું થઈ રહ્યું છે, એ વિશે તેઓ તમને માહિતી આપશે.

૧૦ મારી સાથે કેદમાં છે, એ અરિસ્તાર્ખસ+ તમને સલામ મોકલે છે. બાર્નાબાસનો સંબંધી* માર્ક+ પણ સલામ મોકલે છે. (તેના વિશે તમને કહેવામાં આવ્યું છે કે તે તમારી પાસે આવે તો, તેનો આવકાર કરજો.)+ ૧૧ ઈસુ જે યુસ્તસ કહેવાય છે તે સલામ મોકલે છે. તેઓ એ લોકોમાંથી છે, જેઓની સુન્‍નત થઈ છે. ઈશ્વરના રાજ્ય માટે ફક્ત તેઓ જ મારી સાથે કામ કરનારાઓ છે. તેઓએ મને ઘણો દિલાસો* આપ્યો છે. ૧૨ ખ્રિસ્ત ઈસુનો દાસ એપાફ્રાસ,+ જે તમારા વિસ્તારનો છે, તે તમને સલામ મોકલે છે. તે હંમેશાં તમારા માટે ખંતથી પ્રાર્થના કરે છે, જેથી તમે પરિપક્વ માણસની જેમ દૃઢ ઊભા રહો અને ઈશ્વરની સર્વ ઇચ્છામાં પૂરો ભરોસો રાખો. ૧૩ હું તેના વિશે સાક્ષી પૂરું છું કે તે તમારા માટે તેમજ લાવદિકિયા અને હિયરાપુલિસનાં ભાઈ-બહેનો માટે સખત મહેનત કરે છે.

૧૪ વહાલો વૈદ લૂક+ અને દેમાસ+ તમને સલામ મોકલે છે. ૧૫ લાવદિકિયાના ભાઈઓને મારી સલામ કહેજો. બહેન નુમ્ફાને તથા તેના ઘરે ભેગા મળતા મંડળને મારી યાદ આપજો.+ ૧૬ આ પત્ર તમારે ત્યાં વાંચી લીધા પછી, ગોઠવણ કરજો કે એ લાવદિકિયાના મંડળમાં પણ વાંચવામાં આવે.+ એવી પણ ગોઠવણ કરજો કે લાવદિકિયાને મોકલેલો મારો પત્ર તમારે ત્યાં પણ વાંચવામાં આવે. ૧૭ આર્ખિપસને+ કહેજો: “માલિક ઈસુના શિષ્ય તરીકે તેં જે સેવાકાર્ય સ્વીકાર્યું છે એના પર ધ્યાન આપ, જેથી તું એને પૂરું કરી શકે.”

૧૮ હું પાઉલ, મારા હાથે તમને સલામ લખીને મોકલું છું.+ મારા કેદનાં બંધનોને+ યાદ રાખજો. તમારા પર ઈશ્વરની અપાર કૃપા રહે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો