વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • જોખમમાં પણ ઈશ્વર પર ભરોસો

        • “મારા દુશ્મનો કેમ આટલા બધા છે?” (૧)

        • “હે યહોવા, તમે જ ઉદ્ધાર કરનાર છો” (૮)

ગીતશાસ્ત્ર ૩:મથાળું

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩:૧

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૧૨; ૧૬:૧૫
  • +૨શ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૮

    ૬/૧/૨૦૦૬, પાન ૩-૪

ગીતશાસ્ત્ર ૩:૩

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧
  • +યશા ૪૫:૨૫
  • +ગી ૨૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩:૪

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૨૫; ગી ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૩:૫

એને લગતી કલમો

  • +ગી ૪:૮; ની ૩:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૩:૬

એને લગતી કલમો

  • +૨રા ૬:૧૫, ૧૬; ગી ૨૭:૩; રોમ ૮:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૩:૭

એને લગતી કલમો

  • +૧તિ ૪:૧૦
  • +૨થે ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૩:૮

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૯; યશા ૪૩:૧૧; પ્રક ૧૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩:મથાળું૨શ ૧૫:૧૪
ગીત. ૩:૧૨શ ૧૫:૧૨; ૧૬:૧૫
ગીત. ૩:૧૨શ ૧૨:૧૧
ગીત. ૩:૨૨શ ૧૬:૭, ૮
ગીત. ૩:૩ઉત ૧૫:૧
ગીત. ૩:૩યશા ૪૫:૨૫
ગીત. ૩:૩ગી ૨૭:૬
ગીત. ૩:૪૨શ ૧૫:૨૫; ગી ૨:૬
ગીત. ૩:૫ગી ૪:૮; ની ૩:૨૪
ગીત. ૩:૬૨રા ૬:૧૫, ૧૬; ગી ૨૭:૩; રોમ ૮:૩૧
ગીત. ૩:૭૧તિ ૪:૧૦
ગીત. ૩:૭૨થે ૧:૬
ગીત. ૩:૮ગી ૩૭:૩૯; યશા ૪૩:૧૧; પ્રક ૧૯:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩:૧-૮

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત. તે પોતાના દીકરા આબ્શાલોમથી નાસતો હતો, એ વખતનું ગીત.+

૩ હે યહોવા, મારા દુશ્મનો કેમ આટલા બધા છે?+

મારી વિરુદ્ધ થનારા કેમ આટલા બધા છે?+

 ૨ મારા વિશે ઘણા કહે છે:

“ભગવાન તેને નહિ બચાવે.”+ (સેલાહ)*

 ૩ પણ હે યહોવા, તમે મારી ફરતે ઢાલ છો,+

મારું ગૌરવ છો,+ મારું માથું ઊંચું કરનાર છો.+

 ૪ હું યહોવાને મોટેથી પોકારીશ,

તે પવિત્ર પર્વત+ પરથી જવાબ આપશે. (સેલાહ)

 ૫ હું ઊંઘી જઈશ, નિરાંતે સૂઈ જઈશ.

હું સહીસલામત પાછો ઊઠીશ,

કેમ કે યહોવા હરઘડી મારી સાથે છે.+

 ૬ મને ચારે બાજુથી હજારોએ ઘેરી લીધો છે,

તોપણ હું ડરતો નથી.+

 ૭ હે યહોવા, ઊઠો! હે મારા ભગવાન, મને બચાવો!+

તમે મારા બધા દુશ્મનોનાં જડબાં પર મારશો

અને દુષ્ટોના દાંત તોડી નાખશો.+

 ૮ હે યહોવા, તમે જ ઉદ્ધાર કરનાર છો.+

તમારા લોકો પર તમારો આશીર્વાદ છે. (સેલાહ)

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો