વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ રાજાઓ મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા અબીયામ (૧-૮)

      • યહૂદાનો રાજા આસા (૯-૨૪)

      • ઇઝરાયેલનો રાજા નાદાબ (૨૫-૩૨)

      • ઇઝરાયેલનો રાજા બાશા (૩૩, ૩૪)

૧ રાજાઓ ૧૫:૧

એને લગતી કલમો

  • +૧રા ૧૨:૨૦
  • +૨કા ૧૩:૧, ૨

૧ રાજાઓ ૧૫:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “અબીશાલોમ,” અલગ જોડણી છે.

એને લગતી કલમો

  • +૨કા ૧૧:૨૦-૨૨

૧ રાજાઓ ૧૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “તેના વંશજને કાયમ રાજ કરવા દીધું.”

એને લગતી કલમો

  • +૨શ ૭:૮, ૧૨; ગી ૮૯:૩૩-૩૭; યશા ૩૭:૩૫; યર્મિ ૩૩:૨૦, ૨૧
  • +૧રા ૧૧:૩૬; ૨કા ૨૧:૭; ગી ૧૩૨:૧૩, ૧૭

૧ રાજાઓ ૧૫:૫

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૪, ૧૫; ગી ૫૧:મથાળું

૧ રાજાઓ ૧૫:૬

એને લગતી કલમો

  • +૧રા ૧૪:૩૦; ૨કા ૧૨:૧૫

૧ રાજાઓ ૧૫:૭

એને લગતી કલમો

  • +૨કા ૧૩:૨૨
  • +૨કા ૧૩:૩

૧ રાજાઓ ૧૫:૮

એને લગતી કલમો

  • +૧કા ૩:૧૦; માથ ૧:૭
  • +૨કા ૧૪:૧

૧ રાજાઓ ૧૫:૧૦

એને લગતી કલમો

  • +૨કા ૧૧:૨૧, ૨૨

૧ રાજાઓ ૧૫:૧૧

એને લગતી કલમો

  • +૨કા ૧૪:૨-૫, ૧૧; ૧૫:૧૭

૧ રાજાઓ ૧૫:૧૨

ફૂટનોટ

  • *

    આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

એને લગતી કલમો

  • +પુન ૨૩:૧૭, ૧૮; ૧રા ૧૪:૨૪; ૨૨:૪૫, ૪૬
  • +૧રા ૧૧:૭; ૧૪:૨૨, ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૯/૨૦૨૨, પાન ૪-૫

૧ રાજાઓ ૧૫:૧૩

એને લગતી કલમો

  • +૨કા ૧૧:૧૮, ૨૦
  • +પુન ૭:૫; ૨રા ૧૮:૧, ૪; ૨કા ૩૪:૧, ૪
  • +૨શ ૧૫:૨૩; ૨કા ૧૫:૧૬-૧૮; યોહ ૧૮:૧

૧ રાજાઓ ૧૫:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૨; પુન ૧૨:૨; ૧રા ૨૨:૪૧, ૪૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૭, પાન ૧૯

૧ રાજાઓ ૧૫:૧૫

એને લગતી કલમો

  • +૧કા ૨૬:૨૬, ૨૭

૧ રાજાઓ ૧૫:૧૬

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૩, ૧૨

૧ રાજાઓ ૧૫:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “રામા ફરી બાંધવાનું.”

  • *

    અથવા, “રાજાના વિસ્તારમાં કોઈ અવર-જવર કરી ન શકે.”

એને લગતી કલમો

  • +યહો ૧૮:૨૧, ૨૫
  • +૨કા ૧૬:૧-૬

૧ રાજાઓ ૧૫:૧૮

એને લગતી કલમો

  • +૨કા ૧૬:૭

૧ રાજાઓ ૧૫:૨૦

એને લગતી કલમો

  • +૨રા ૧૫:૨૯
  • +ન્યા ૧૮:૨૯; ૧રા ૧૨:૨૮, ૨૯

૧ રાજાઓ ૧૫:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “રામા ફરી બાંધવાનું.”

એને લગતી કલમો

  • +૧રા ૧૪:૧૭; ગીગી ૬:૪

૧ રાજાઓ ૧૫:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “મિસ્પાહ અને બિન્યામીનનું ગેબા ફરી બાંધ્યા.”

એને લગતી કલમો

  • +યહો ૨૧:૮, ૧૭
  • +યહો ૧૮:૨૧, ૨૬; ન્યા ૨૦:૧; ૧શ ૭:૫; યર્મિ ૪૦:૬

૧ રાજાઓ ૧૫:૨૩

એને લગતી કલમો

  • +૨કા ૧૬:૧૧-૧૪

૧ રાજાઓ ૧૫:૨૪

એને લગતી કલમો

  • +૧રા ૨૨:૪૨; ૨કા ૧૭:૩, ૪; ૧૮:૧; ૧૯:૪; માથ ૧:૮

૧ રાજાઓ ૧૫:૨૫

એને લગતી કલમો

  • +૧રા ૧૪:૨૦

૧ રાજાઓ ૧૫:૨૬

એને લગતી કલમો

  • +૧રા ૧૪:૭, ૯
  • +૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૩

૧ રાજાઓ ૧૫:૨૭

એને લગતી કલમો

  • +યહો ૧૯:૪૪, ૪૮; ૨૧:૨૦, ૨૩; ૧રા ૧૬:૧૫

૧ રાજાઓ ૧૫:૨૯

એને લગતી કલમો

  • +૧રા ૧૪:૯, ૧૦

૧ રાજાઓ ૧૫:૩૨

એને લગતી કલમો

  • +૨કા ૧૨:૧૫

૧ રાજાઓ ૧૫:૩૩

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૮

૧ રાજાઓ ૧૫:૩૪

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૭
  • +૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ રાજા. ૧૫:૧૧રા ૧૨:૨૦
૧ રાજા. ૧૫:૧૨કા ૧૩:૧, ૨
૧ રાજા. ૧૫:૨૨કા ૧૧:૨૦-૨૨
૧ રાજા. ૧૫:૪૨શ ૭:૮, ૧૨; ગી ૮૯:૩૩-૩૭; યશા ૩૭:૩૫; યર્મિ ૩૩:૨૦, ૨૧
૧ રાજા. ૧૫:૪૧રા ૧૧:૩૬; ૨કા ૨૧:૭; ગી ૧૩૨:૧૩, ૧૭
૧ રાજા. ૧૫:૫૨શ ૧૧:૪, ૧૫; ગી ૫૧:મથાળું
૧ રાજા. ૧૫:૬૧રા ૧૪:૩૦; ૨કા ૧૨:૧૫
૧ રાજા. ૧૫:૭૨કા ૧૩:૨૨
૧ રાજા. ૧૫:૭૨કા ૧૩:૩
૧ રાજા. ૧૫:૮૧કા ૩:૧૦; માથ ૧:૭
૧ રાજા. ૧૫:૮૨કા ૧૪:૧
૧ રાજા. ૧૫:૧૦૨કા ૧૧:૨૧, ૨૨
૧ રાજા. ૧૫:૧૧૨કા ૧૪:૨-૫, ૧૧; ૧૫:૧૭
૧ રાજા. ૧૫:૧૨પુન ૨૩:૧૭, ૧૮; ૧રા ૧૪:૨૪; ૨૨:૪૫, ૪૬
૧ રાજા. ૧૫:૧૨૧રા ૧૧:૭; ૧૪:૨૨, ૨૩
૧ રાજા. ૧૫:૧૩૨કા ૧૧:૧૮, ૨૦
૧ રાજા. ૧૫:૧૩પુન ૭:૫; ૨રા ૧૮:૧, ૪; ૨કા ૩૪:૧, ૪
૧ રાજા. ૧૫:૧૩૨શ ૧૫:૨૩; ૨કા ૧૫:૧૬-૧૮; યોહ ૧૮:૧
૧ રાજા. ૧૫:૧૪ગણ ૩૩:૫૨; પુન ૧૨:૨; ૧રા ૨૨:૪૧, ૪૩
૧ રાજા. ૧૫:૧૫૧કા ૨૬:૨૬, ૨૭
૧ રાજા. ૧૫:૧૬૧રા ૧૬:૩, ૧૨
૧ રાજા. ૧૫:૧૭યહો ૧૮:૨૧, ૨૫
૧ રાજા. ૧૫:૧૭૨કા ૧૬:૧-૬
૧ રાજા. ૧૫:૧૮૨કા ૧૬:૭
૧ રાજા. ૧૫:૨૦૨રા ૧૫:૨૯
૧ રાજા. ૧૫:૨૦ન્યા ૧૮:૨૯; ૧રા ૧૨:૨૮, ૨૯
૧ રાજા. ૧૫:૨૧૧રા ૧૪:૧૭; ગીગી ૬:૪
૧ રાજા. ૧૫:૨૨યહો ૨૧:૮, ૧૭
૧ રાજા. ૧૫:૨૨યહો ૧૮:૨૧, ૨૬; ન્યા ૨૦:૧; ૧શ ૭:૫; યર્મિ ૪૦:૬
૧ રાજા. ૧૫:૨૩૨કા ૧૬:૧૧-૧૪
૧ રાજા. ૧૫:૨૪૧રા ૨૨:૪૨; ૨કા ૧૭:૩, ૪; ૧૮:૧; ૧૯:૪; માથ ૧:૮
૧ રાજા. ૧૫:૨૫૧રા ૧૪:૨૦
૧ રાજા. ૧૫:૨૬૧રા ૧૪:૭, ૯
૧ રાજા. ૧૫:૨૬૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૩
૧ રાજા. ૧૫:૨૭યહો ૧૯:૪૪, ૪૮; ૨૧:૨૦, ૨૩; ૧રા ૧૬:૧૫
૧ રાજા. ૧૫:૨૯૧રા ૧૪:૯, ૧૦
૧ રાજા. ૧૫:૩૨૨કા ૧૨:૧૫
૧ રાજા. ૧૫:૩૩૧રા ૧૬:૮
૧ રાજા. ૧૫:૩૪૧રા ૧૬:૭
૧ રાજા. ૧૫:૩૪૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ રાજાઓ ૧૫:૧-૩૪

પહેલો રાજાઓ

૧૫ નબાટના દીકરા રાજા યરોબઆમના+ શાસનના ૧૮મા વર્ષે અબીયામ યહૂદાનો રાજા બન્યો.+ ૨ તેણે યરૂશાલેમ પર ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માખાહ+ હતું. તે આબ્શાલોમની* પૌત્રી હતી. ૩ અબીયામના પિતા રહાબઆમે ઘોર પાપ કર્યાં હતાં. અબીયામ પણ તેના પગલે જ ચાલ્યો. તેના પૂર્વજ દાઉદે જેમ યહોવાની પૂરા દિલથી ભક્તિ કરી હતી, તેમ અબીયામે કરી નહિ. ૪ જોકે દાઉદને લીધે+ તેના ઈશ્વર યહોવાએ અબીયામ પછી તેના દીકરાને રાજા બનાવ્યો. તેમણે યરૂશાલેમમાં તેનો દીવો હોલવાઈ જવા ન દીધો,*+ જેથી યરૂશાલેમનું નામ ભૂંસાઈ ન જાય. ૫ દાઉદે યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું હતું. ઊરિયા હિત્તીના કિસ્સા સિવાય,+ દાઉદે જીવનભર ઈશ્વરની બધી જ આજ્ઞાઓ પાળી હતી. તે ક્યારેય ડાબે કે જમણે ફંટાયો ન હતો. ૬ રહાબઆમના જીવનભર તેની અને યરોબઆમ વચ્ચે સતત લડાઈ ચાલતી રહી.+

૭ અબીયામનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.+ અબીયામ અને યરોબઆમ વચ્ચે પણ સતત લડાઈ ચાલતી રહી.+ ૮ પછી અબીયામનું મરણ થયું અને લોકોએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો દીકરો આસા+ તેની જગ્યાએ રાજા બન્યો.+

૯ ઇઝરાયેલના રાજા યરોબઆમના શાસનના ૨૦મા વર્ષે યહૂદા પર આસા રાજ કરવા લાગ્યો. ૧૦ તેણે યરૂશાલેમ પર ૪૧ વર્ષ રાજ કર્યું. તેની દાદીનું નામ માખાહ+ હતું, જે આબ્શાલોમની પૌત્રી હતી. ૧૧ આસાએ પોતાના પૂર્વજ દાઉદની જેમ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું.+ ૧૨ મંદિરમાં જે પુરુષોને બીજા પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવા માટે રાખવામાં આવ્યા હતા, તેઓને આસાએ દેશમાંથી કાઢી મૂક્યા.+ તેણે ધિક્કાર ઊપજે એવી બધી મૂર્તિઓ* પણ કાઢી નાખી, જે તેના બાપદાદાઓએ બનાવી હતી.+ ૧૩ અરે, તેણે પોતાની દાદી માખાહને+ રાજમાતાના પદ પરથી હટાવી દીધી. માખાહે ભક્તિ-થાંભલાની ધિક્કાર ઊપજે એવી મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિ કાપી નાખી+ અને એને કિદ્રોન ખીણમાં બાળી નાખી.+ ૧૪ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં.+ જોકે આસાએ આખી જિંદગી પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી. ૧૫ તે યહોવાના મંદિરમાં ચાંદી, સોનું અને અનેક પ્રકારનાં વાસણો લાવ્યો, જે તેણે અને તેના પિતાએ પવિત્ર કર્યાં હતાં.+

૧૬ આસા અને ઇઝરાયેલના રાજા બાશા+ વચ્ચે સતત લડાઈ ચાલતી રહી. ૧૭ ઇઝરાયેલના રાજા બાશાએ યહૂદા પર ચઢાઈ કરી. તેણે રામા+ ફરતે કોટ બાંધવાનું* શરૂ કર્યું, જેથી યહૂદાના રાજા આસા+ પાસે ન કોઈ આવી શકે, ન કોઈ જઈ શકે.* ૧૮ એટલે આસાએ યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી બચેલું બધું સોનું-ચાંદી ભેગું કર્યું અને પોતાના સેવકોના હાથે દમસ્કમાં રહેતા સિરિયાના રાજા બેન-હદાદને મોકલ્યું.+ બેન-હદાદ ટાબ્રિમ્મોનનો દીકરો અને હેઝયોનનો પૌત્ર હતો. આસાએ આ સંદેશો મોકલ્યો: ૧૯ “મારા પિતા અને તારા પિતા વચ્ચે કરાર થયો હતો. એવો કરાર મારી અને તારી વચ્ચે પણ છે. હું તને ભેટમાં સોનું-ચાંદી મોકલું છું. ઇઝરાયેલના રાજા બાશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે મારા વિસ્તારમાંથી જતો રહે.” ૨૦ બેન-હદાદે રાજા આસાનું સાંભળ્યું. તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયેલનાં શહેરો સામે લડવા મોકલ્યા. તેઓએ ઇયોન,+ દાન,+ આબેલ-બેથ-માખાહ, આખા કિન્‍નેરેથનો અને આખા નફતાલી દેશનો વિનાશ કર્યો. ૨૧ એ સાંભળીને બાશાએ રામા ફરતે કોટ બાંધવાનું* કામ બંધ કર્યું અને તિર્સાહમાં+ રહેવા લાગ્યો. ૨૨ રાજા આસાએ યહૂદાના બધા લોકોને ભેગા કર્યા, તેઓમાંથી કોઈ બાકી ન રહ્યું. બાશા જે પથ્થરો અને લાકડાંથી રામા ફરતે કોટ બાંધતો હતો, એ બધું તેઓ ઉઠાવી લાવ્યા. રાજા આસાએ એનાથી બિન્યામીનના ગેબા+ ફરતે અને મિસ્પાહ+ ફરતે કોટ બાંધ્યા.*

૨૩ આસાનો બાકીનો બધો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેનાં બધાં પરાક્રમી કામો, તેણે જે કંઈ કર્યું અને જે જે શહેરો ફરતે કોટ બાંધ્યા એ વિશે એમાં જણાવ્યું છે. ઘડપણમાં તેના પગે રોગ થયો હોવાથી તેણે પીડા સહેવી પડી.+ ૨૪ પછી આસાનું મરણ થયું અને તેને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. આસાનો દીકરો યહોશાફાટ+ તેની જગ્યાએ રાજા બન્યો.

૨૫ યહૂદાના રાજા આસાના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે યરોબઆમનો દીકરો નાદાબ+ ઇઝરાયેલનો રાજા બન્યો હતો. તેણે ઇઝરાયેલ પર બે વર્ષ રાજ કર્યું હતું. ૨૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ નાદાબ કરતો હતો. તેણે પોતાના પિતા જેવું જ કર્યું હતું.+ તેના પિતાએ ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં,+ એવાં તેણે પણ કર્યાં હતાં. ૨૭ ઇસ્સાખાર કુળના અહિયાના દીકરા બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડ્યું. પલિસ્તીઓના શહેર ગિબ્બથોન+ સામે નાદાબ અને બધા ઇઝરાયેલીઓએ ઘેરો નાખ્યો હતો. એ સમયે બાશાએ નાદાબને ગિબ્બથોનમાં મારી નાખ્યો. ૨૮ તેને મારી નાખીને બાશા પોતે રાજા બની બેઠો. એ સમયે યહૂદાના રાજા આસાના શાસનનું ત્રીજું વર્ષ ચાલતું હતું. ૨૯ બાશા રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબના બધાને રહેંસી નાખ્યા. તેણે યરોબઆમના કુટુંબમાંથી કોઈને જીવતો રહેવા દીધો નહિ. તેણે તેઓનો સફાયો કરી નાખ્યો. આ રીતે યહોવાના શબ્દો પૂરા થયા, જે તેમણે શીલોહમાં રહેતા પોતાના સેવક અહિયા દ્વારા કહ્યા હતા.+ ૩૦ આનું કારણ યરોબઆમનાં પાપ હતાં. તેણે પોતે તો પાપ કર્યાં, ઇઝરાયેલ પાસે પણ કરાવ્યાં. ઇઝરાયેલના ઈશ્વર યહોવાને તેણે ભારે રોષ ચઢાવ્યો હતો. ૩૧ નાદાબનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે. ૩૨ આસા અને ઇઝરાયેલના રાજા બાશા વચ્ચે સતત લડાઈ ચાલતી રહી.+

૩૩ યહૂદાના રાજા આસાના શાસનનું ત્રીજું વર્ષ ચાલતું હતું. એ સમયે અહિયાનો દીકરો બાશા તિર્સાહથી આખા ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે ૨૪ વર્ષ રાજ કર્યું.+ ૩૪ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ બાશા કરતો હતો.+ તે યરોબઆમના પગલે ચાલ્યો. યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં,+ એવાં બાશાએ પણ કર્યાં.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો