વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • મલ્ખીસદેક જેવો રાજા અને યાજક

        • ‘તારા દુશ્મનો વચ્ચે જા, તેઓ પર રાજ કર’ (૨)

        • ઝાકળબિંદુઓ જેવા યુવાનો ખુશીથી સેવા કરે છે (૩)

ગીતશાસ્ત્ર ૧૧૦:૧

એને લગતી કલમો

  • +માથ ૨૨:૪૩, ૪૪; માર્ક ૧૨:૩૬; લૂક ૨૦:૪૨, ૪૩; પ્રેકા ૨:૩૪, ૩૫; ૧કો ૧૫:૨૫; હિબ્રૂ ૧:૩, ૧૩; ૧૦:૧૨, ૧૩
  • +રોમ ૮:૩૪; એફે ૧:૨૦; હિબ્રૂ ૮:૧; ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૭

    ૯/૧/૨૦૦૬, પાન ૧૮

    ૭/૧/૧૯૯૧, પાન ૧૬

    ૨/૧/૧૯૯૦, પાન ૧૫

    જ્ઞાન, પાન ૯૦

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

ગીતશાસ્ત્ર ૧૧૦:૨

એને લગતી કલમો

  • +ગી ૨:૮, ૯; ૪૫:૪, ૫; માથ ૨૮:૧૮; પ્રક ૬:૨; ૧૨:૫; ૧૯:૧૧, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

    ૧/૧/૧૯૮૭, પાન ૪

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

ગીતશાસ્ત્ર ૧૧૦:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રભાતના ગર્ભમાંથી નીકળતાં.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૧૭

    ૯/૧૫/૨૦૦૨, પાન ૮

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૧૦:૪

એને લગતી કલમો

  • +ઉત ૧૪:૧૮; હિબ્રૂ ૫:૫, ૬; ૬:૧૯, ૨૦; ૭:૩, ૧૧
  • +હિબ્રૂ ૭:૨૧, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૭

    ૯/૧/૨૦૦૬, પાન ૧૮

    ૨/૧/૧૯૯૦, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૦:૫

એને લગતી કલમો

  • +ગી ૧૬:૮
  • +ગી ૨:૨; રોમ ૨:૫; પ્રક ૧૧:૧૮; ૧૯:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૧૧૦:૬

ફૂટનોટ

  • *

    અથવા, “વિશાળ દેશના.”

એને લગતી કલમો

  • +ગી ૭૯:૬
  • +યર્મિ ૨૫:૩૧-૩૩

ગીતશાસ્ત્ર ૧૧૦:૭

ફૂટનોટ

  • *

    એટલે કે, ગી ૧૧૦:૧ પ્રમાણે “મારા માલિક,” મસીહ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧૦:૧માથ ૨૨:૪૩, ૪૪; માર્ક ૧૨:૩૬; લૂક ૨૦:૪૨, ૪૩; પ્રેકા ૨:૩૪, ૩૫; ૧કો ૧૫:૨૫; હિબ્રૂ ૧:૩, ૧૩; ૧૦:૧૨, ૧૩
ગીત. ૧૧૦:૧રોમ ૮:૩૪; એફે ૧:૨૦; હિબ્રૂ ૮:૧; ૧૨:૨
ગીત. ૧૧૦:૨ગી ૨:૮, ૯; ૪૫:૪, ૫; માથ ૨૮:૧૮; પ્રક ૬:૨; ૧૨:૫; ૧૯:૧૧, ૧૫
ગીત. ૧૧૦:૪ઉત ૧૪:૧૮; હિબ્રૂ ૫:૫, ૬; ૬:૧૯, ૨૦; ૭:૩, ૧૧
ગીત. ૧૧૦:૪હિબ્રૂ ૭:૨૧, ૨૮
ગીત. ૧૧૦:૫ગી ૧૬:૮
ગીત. ૧૧૦:૫ગી ૨:૨; રોમ ૨:૫; પ્રક ૧૧:૧૮; ૧૯:૧૯
ગીત. ૧૧૦:૬ગી ૭૯:૬
ગીત. ૧૧૦:૬યર્મિ ૨૫:૩૧-૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧૦:૧-૭

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું:

“હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+

તું મારા જમણા હાથે બેસ.”+

 ૨ યહોવા તમારી તાકાતનો રાજદંડ સિયોનમાંથી મોકલશે

અને કહેશે: “તારા દુશ્મનો વચ્ચે જા, તેઓ પર જીત મેળવ.”+

 ૩ યુદ્ધના દિવસે તમારા લોકો ખુશીથી તમારી સાથે આવવા તૈયાર થશે.

તમારી સાથે યુવાનો છે, જેઓની પવિત્રતા ઝળહળે છે,

તેઓ પ્રભાતનાં* ઝાકળબિંદુઓ જેવા છે.

 ૪ યહોવાએ આવા સોગંદ ખાધા છે અને તે પોતાનું મન બદલશે નહિ:

“તું મલ્ખીસદેક જેવો યાજક છે,+

તું હંમેશ માટે યાજક છે!”+

 ૫ યહોવા તમારા જમણા હાથે રહેશે.+

તે પોતાના કોપના દિવસે રાજાઓને કચડી નાખશે.+

 ૬ તે પ્રજાઓનો ન્યાય કરીને સજા કરશે.+

તે ધરતીને મડદાઓથી ભરી દેશે.+

તે આખી પૃથ્વીના* આગેવાનને કચડી નાખશે.

 ૭ તે* માર્ગમાં આવતા ઝરણામાંથી પાણી પીશે.

એટલે તે તાજગી મેળવીને પોતાનું માથું ઊંચું કરશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો