વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ તિમોથી ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ તિમોથી મુખ્ય વિચારો

      • યુવાનો અને વૃદ્ધો સાથે કઈ રીતે વર્તવું (૧, ૨)

      • વિધવાઓને મદદ (૩-૧૬)

        • પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવી (૮)

      • સખત મહેનત કરતા વડીલોને માન આપો (૧૭-૨૫)

        • ‘તારા પેટને લીધે થોડો દ્રાક્ષદારૂ પીજે’ (૨૩)

૧ તિમોથી ૫:૧

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૧૧

૧ તિમોથી ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૭/૨૦૨૧, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૨, પાન ૨૦

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૨

૧ તિમોથી ૫:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “માન આપજે.”

  • *

    એટલે કે, જેઓની સંભાળ રાખનારું કોઈ નથી.

એને લગતી કલમો

  • +૧તિ ૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૧, પાન ૬

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

૧ તિમોથી ૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓનું ૠણ ચૂકવી આપે.”

એને લગતી કલમો

  • +૧તિ ૫:૮
  • +માથ ૧૫:૪; એફે ૬:૨
  • +યાકૂ ૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૧, પાન ૫-૬

    ૯/૧/૧૯૯૭, પાન ૪

    ૯/૧/૧૯૯૩, પાન ૨૬

    ૭/૧/૧૯૯૦, પાન ૧૮

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૬

    કૌટુંબિક સુખ, પાન ૧૪૯, ૧૭૩-૧૭૪

    આપણી રાજ્ય સવા,

    ૬/૧૯૯૧,

૧ તિમોથી ૫:૫

એને લગતી કલમો

  • +૧કો ૭:૩૪
  • +લૂક ૨:૩૬, ૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

૧ તિમોથી ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

૧ તિમોથી ૫:૭

ફૂટનોટ

  • *

    અથવા, “આજ્ઞાઓ.”

૧ તિમોથી ૫:૮

એને લગતી કલમો

  • +માથ ૧૫:૪-૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૨૪

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૪, પાન ૨૪-૨૫

    ૨/૧/૨૦૧૨, પાન ૧૫

    ૫/૧/૨૦૧૧, પાન ૧૦

    ૫/૧/૨૦૦૭, પાન ૨૪-૨૫

    ૬/૧૫/૨૦૦૫, પાન ૧૮-૨૦

    ૬/૧/૧૯૯૮, પાન ૨૦-૨૧

    ૯/૧/૧૯૯૭, પાન ૪-૫

    ૮/૧૫/૧૯૯૭, પાન ૧૯-૨૦

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૨૦

    ૧૦/૧/૧૯૯૬, પાન ૨૯

    ૨/૧/૧૯૯૩, પાન ૮

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૬

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૩૨-૧૩૩

    કૌટુંબિક સુખ, પાન ૧૬૦

    જ્ઞાન, પાન ૧૪૦

    સજાગ બના!,

    ૬/૮/૧૯૯૩, પાન ૭

૧ તિમોથી ૫:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “એક જ પતિની પત્ની હોય.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૩૨

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

    ૭/૧/૧૯૮૭, પાન ૧૫

૧ તિમોથી ૫:૧૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૩૯
  • +૧તિ ૨:૧૫
  • +હિબ્રૂ ૧૩:૨; ૧પિ ૪:૯
  • +યોહ ૧૩:૫, ૧૪
  • +૧તિ ૫:૧૬; યાકૂ ૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૩૨

૧ તિમોથી ૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

૧ તિમોથી ૫:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “અગાઉ બતાવેલી શ્રદ્ધાનો ત્યાગ કર્યો છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

૧ તિમોથી ૫:૧૩

એને લગતી કલમો

  • +૨થે ૩:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૧૮

    ચોકીબુરજ

૧ તિમોથી ૫:૧૪

એને લગતી કલમો

  • +૧કો ૭:૮, ૯
  • +૧તિ ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

૧ તિમોથી ૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૧૮-૧૯

૧ તિમોથી ૫:૧૬

ફૂટનોટ

  • *

    એટલે કે, જેઓની સંભાળ રાખનારું કોઈ નથી.

એને લગતી કલમો

  • +પુન ૧૫:૧૧; ૧તિ ૫:૫; યાકૂ ૧:૨૭

૧ તિમોથી ૫:૧૭

એને લગતી કલમો

  • +૧પિ ૫:૨, ૩
  • +૧થે ૫:૧૨; હિબ્રૂ ૧૩:૭
  • +પ્રેકા ૨૮:૧૦; હિબ્રૂ ૧૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૭, પાન ૨૦

    ૬/૧/૧૯૯૨, પાન ૨૦

    ૮/૧/૧૯૯૧, પાન ૨૨

    ૯/૧/૧૯૮૭, પાન ૧૦

૧ તિમોથી ૫:૧૮

ફૂટનોટ

  • *

    મૂળ, “આખલાને.”

એને લગતી કલમો

  • +પુન ૨૫:૪; ૧કો ૯:૭, ૯
  • +લેવી ૧૯:૧૩; માથ ૧૦:૯, ૧૦; લૂક ૧૦:૭; ગલા ૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૧, પાન ૨૨

૧ તિમોથી ૫:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “વૃદ્ધ માણસ.”

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૫; માથ ૧૮:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૧, પાન ૧૭

૧ તિમોથી ૫:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “લોકો ડરે.”

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૩૪; ૧યો ૩:૯
  • +તિત ૧:૭, ૯, ૧૩; પ્રક ૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૩૯

૧ તિમોથી ૫:૨૧

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૫; યાકૂ ૩:૧૭

૧ તિમોથી ૫:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “માણસ પર હાથ મૂકવામાં.” એટલે કે, જવાબદારીનું પદ સોંપવું.

એને લગતી કલમો

  • +પ્રેકા ૬:૫, ૬; ૧૪:૨૩; ૧તિ ૩:૨, ૬; ૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૬, પાન ૧૦

૧ તિમોથી ૫:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “હવેથી પાણી ન પીતો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૩

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૨૫-૨૬

૧ તિમોથી ૫:૨૪

એને લગતી કલમો

  • +યહો ૭:૧૧; હિબ્રૂ ૪:૧૩

૧ તિમોથી ૫:૨૫

એને લગતી કલમો

  • +માથ ૫:૧૬
  • +૧કો ૪:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ તિમો. ૫:૧લેવી ૧૯:૩૨
૧ તિમો. ૫:૩૧તિ ૫:૧૬
૧ તિમો. ૫:૪૧તિ ૫:૮
૧ તિમો. ૫:૪માથ ૧૫:૪; એફે ૬:૨
૧ તિમો. ૫:૪યાકૂ ૧:૨૭
૧ તિમો. ૫:૫૧કો ૭:૩૪
૧ તિમો. ૫:૫લૂક ૨:૩૬, ૩૭
૧ તિમો. ૫:૮માથ ૧૫:૪-૬
૧ તિમો. ૫:૧૦પ્રેકા ૯:૩૯
૧ તિમો. ૫:૧૦૧તિ ૨:૧૫
૧ તિમો. ૫:૧૦હિબ્રૂ ૧૩:૨; ૧પિ ૪:૯
૧ તિમો. ૫:૧૦યોહ ૧૩:૫, ૧૪
૧ તિમો. ૫:૧૦૧તિ ૫:૧૬; યાકૂ ૧:૨૭
૧ તિમો. ૫:૧૩૨થે ૩:૧૧
૧ તિમો. ૫:૧૪૧કો ૭:૮, ૯
૧ તિમો. ૫:૧૪૧તિ ૨:૧૫
૧ તિમો. ૫:૧૬પુન ૧૫:૧૧; ૧તિ ૫:૫; યાકૂ ૧:૨૭
૧ તિમો. ૫:૧૭૧પિ ૫:૨, ૩
૧ તિમો. ૫:૧૭૧થે ૫:૧૨; હિબ્રૂ ૧૩:૭
૧ તિમો. ૫:૧૭પ્રેકા ૨૮:૧૦; હિબ્રૂ ૧૩:૧૭
૧ તિમો. ૫:૧૮પુન ૨૫:૪; ૧કો ૯:૭, ૯
૧ તિમો. ૫:૧૮લેવી ૧૯:૧૩; માથ ૧૦:૯, ૧૦; લૂક ૧૦:૭; ગલા ૬:૬
૧ તિમો. ૫:૧૯પુન ૧૯:૧૫; માથ ૧૮:૧૬
૧ તિમો. ૫:૨૦૧કો ૧૫:૩૪; ૧યો ૩:૯
૧ તિમો. ૫:૨૦તિત ૧:૭, ૯, ૧૩; પ્રક ૩:૧૯
૧ તિમો. ૫:૨૧લેવી ૧૯:૧૫; યાકૂ ૩:૧૭
૧ તિમો. ૫:૨૨પ્રેકા ૬:૫, ૬; ૧૪:૨૩; ૧તિ ૩:૨, ૬; ૪:૧૪
૧ તિમો. ૫:૨૪યહો ૭:૧૧; હિબ્રૂ ૪:૧૩
૧ તિમો. ૫:૨૫માથ ૫:૧૬
૧ તિમો. ૫:૨૫૧કો ૪:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ તિમોથી ૫:૧-૨૫

તિમોથીને પહેલો પત્ર

૫ વૃદ્ધ માણસ સાથે કઠોરતાથી બોલતો નહિ.+ એના બદલે, તેને પિતા ગણીને અને યુવાનોને ભાઈ ગણીને પ્રેમથી સમજાવજે. ૨ વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીને અને યુવાન સ્ત્રીઓને બહેન ગણીને પૂરી પવિત્રતાથી સમજાવજે.

૩ એવી વિધવાઓનું ધ્યાન રાખજે,* જેઓને સાચે જ મદદની જરૂર છે.*+ ૪ પણ જો કોઈ વિધવાને બાળકો કે પૌત્ર-પૌત્રીઓ હોય, તો પહેલા તેઓ પોતાના કુટુંબની સંભાળ રાખીને ભક્તિભાવ બતાવતા શીખે.+ આમ, તેઓ પોતાનાં માતા-પિતા અને દાદા-દાદીને તેઓનો હક આપે,*+ કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે.+ ૫ હવે જે વિધવાને સાચે જ મદદની જરૂર છે અને જેનો કોઈ સહારો નથી, તે પોતાની આશા ઈશ્વરમાં રાખે છે+ અને રાત-દિવસ કાલાવાલા અને પ્રાર્થના કરતી રહે છે.+ ૬ પણ જે વિધવા વાસના સંતોષવા જીવે છે, તે જીવતી હોવા છતાં મરેલી છે. ૭ એટલે તેઓને આ સલાહ* આપતો રહેજે, જેથી તેઓ પર કોઈ દોષ ન લાગે. ૮ જો કોઈ માણસ પોતાના લોકોની, ખાસ કરીને પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી ન કરે, તો તેણે પોતાની શ્રદ્ધા છોડી દીધી છે અને તે શ્રદ્ધા ન રાખનારા કરતાં પણ વધારે ખરાબ છે.+

૯ ફક્ત એવી વિધવાઓનું નામ યાદીમાં લખજે, જેઓની ઉંમર ૬૦ વર્ષથી વધારે હોય અને જેઓ પોતાના પતિને વફાદાર રહી હોય,* ૧૦ ભલાં કામો માટે જાણીતી હોય,+ જેઓએ બાળકો મોટાં કર્યાં હોય,+ મહેમાનગતિ કરી હોય,+ પવિત્ર જનોના પગ ધોયા હોય,+ દુખિયારાઓને મદદ કરી હોય+ અને પૂરા દિલથી દરેક સારું કામ કર્યું હોય.

૧૧ પણ યુવાન વિધવાઓનું નામ યાદીમાં લખતો નહિ. કેમ કે જ્યારે તેઓની જાતીય ઇચ્છા ખ્રિસ્તની સેવામાં નડતર બને છે, ત્યારે તેઓ લગ્‍ન કરવા માંગે છે. ૧૨ તેઓ સજાને લાયક ઠરશે, કેમ કે તેઓએ અગાઉ જે કરવાનું વચન આપ્યું હતું, એ પ્રમાણે હવે કરતી નથી.* ૧૩ એટલું જ નહિ, તેઓ આળસુ બનીને ઘરે ઘરે ભટકે છે. હા, ફક્ત આળસુ જ નહિ, પણ નિંદાખોર અને બીજા લોકોના જીવનમાં માથું મારનારી બને છે+ અને તેઓએ જે વાતો ન કરવી જોઈએ એ કરે છે. ૧૪ એટલે હું ચાહું છું કે યુવાન વિધવાઓ લગ્‍ન કરે,+ બાળકોને જન્મ આપે,+ ઘરનું કામકાજ સંભાળે, જેથી વિરોધીઓને ટીકા કરવાની કોઈ તક ન મળે. ૧૫ અરે, અમુક વિધવાઓ તો ભટકી જઈને શેતાનની પાછળ ચાલી ગઈ છે. ૧૬ જો શ્રદ્ધા રાખનારી સ્ત્રીના સગાંમાં કોઈ વિધવા હોય, તો તેણે એ વિધવાને મદદ કરવી, જેથી મંડળ પર બોજો આવી ન પડે. આમ, મંડળ એવી વિધવાઓને સહાય કરી શકશે, જેઓને સાચે જ મદદની જરૂર છે.*+

૧૭ જે વડીલો સારી રીતે આગેવાની લે છે,+ ખાસ કરીને જેઓ બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે,+ તેઓ બમણા માનને યોગ્ય છે.+ ૧૮ કેમ કે શાસ્ત્રવચન કહે છે: “અનાજ છૂટું પાડવા તમે બળદને* કણસલાં પર ફેરવો ત્યારે તેના મોં પર જાળી ન બાંધો”+ અને “મજૂર તેની મજૂરી મેળવવા માટે લાયક છે.”+ ૧૯ બે કે ત્રણ સાક્ષીઓના પુરાવા વગર વડીલ* પર મૂકેલો આરોપ સ્વીકારી ન લેતો.+ ૨૦ જેઓ પાપ કરતા રહે છે+ તેઓને બધાની સામે ઠપકો આપજે,+ જેથી બાકીના લોકોને ચેતવણી મળે.* ૨૧ ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ અને પસંદ કરેલા દૂતોની આગળ હું પૂરા અધિકારથી તને હુકમ આપું છું કે, કોઈ પૂર્વગ્રહ વગર કે કોઈ ભેદભાવ વગર આ આજ્ઞાઓ પાળજે.+

૨૨ કોઈ માણસની નિમણૂક કરવામાં* ઉતાવળ ન કરતો.+ બીજાનાં પાપમાં ભાગીદાર ન બનતો અને તારું ચારિત્ર શુદ્ધ રાખજે.

૨૩ હવેથી એકલું પાણી ન પીતો,* પણ તારા પેટને લીધે અને તારી વારંવારની બીમારીને લીધે થોડો દ્રાક્ષદારૂ પીજે.

૨૪ કેટલાક લોકોનાં પાપ જગજાહેર છે, એટલે તેઓને તરત સજા થાય છે. પણ બીજાઓનાં પાપ પછીથી ખુલ્લાં પડે છે.+ ૨૫ એવી જ રીતે, સારાં કામ પણ જગજાહેર છે+ અને જે કામ ખુલ્લાં નથી, એ હંમેશાં છૂપાં રાખી શકાતાં નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો