વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • સુલેમાનનાં કામો પર એક નજર (૧-૧૧)

      • માણસોની બુદ્ધિ સીમિત છે (૧૨-૧૬)

      • સખત મહેનત નકામી છે (૧૭-૨૩)

      • ખાઓ-પીઓ અને મહેનતનો આનંદ માણો (૨૪-૨૬)

સભાશિક્ષક ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૪-૧૫

સભાશિક્ષક ૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૮

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૪-૧૫

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૨:૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૧૫; સભા ૧૦:૧૯

સભાશિક્ષક ૨:૪

એને લગતી કલમો

  • +૧રા ૯:૧૭-૧૯; ૨કા ૯:૧૫, ૧૬
  • +૧રા ૭:૧, ૮
  • +૧રા ૪:૨૫; ગીગી ૮:૧૧

સભાશિક્ષક ૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “જંગલમાં.”

સભાશિક્ષક ૨:૭

એને લગતી કલમો

  • +૧શ ૮:૧૦, ૧૩; ૧રા ૯:૨૨
  • +૧રા ૪:૨૨, ૨૩

સભાશિક્ષક ૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “જિલ્લાઓના.”

એને લગતી કલમો

  • +૧રા ૯:૧૪, ૨૮; ૧૦:૧૦; ૨કા ૧:૧૫
  • +૧રા ૧૦:૧૪, ૧૫; ૨કા ૯:૧૩, ૧૪

સભાશિક્ષક ૨:૯

એને લગતી કલમો

  • +૧રા ૩:૧૩; ૧૦:૨૩

સભાશિક્ષક ૨:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “મારી આંખોને જે કંઈ ગમ્યું, એ મેં મેળવ્યું.”

એને લગતી કલમો

  • +સભા ૧૧:૯
  • +સભા ૩:૨૨; ૫:૧૮; ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૩-૪

સભાશિક્ષક ૨:૧૧

એને લગતી કલમો

  • +૧રા ૭:૧
  • +ગી ૪૯:૧૦; સભા ૧:૧૪; ૨:૧૬; ૧તિ ૬:૭
  • +સભા ૧:૩; ૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૨૬

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૪

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૪

સભાશિક્ષક ૨:૧૨

એને લગતી કલમો

  • +સભા ૧:૧૭; ૭:૨૫

સભાશિક્ષક ૨:૧૩

એને લગતી કલમો

  • +ની ૪:૭; સભા ૭:૧૧, ૧૨

સભાશિક્ષક ૨:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “બુદ્ધિમાનની આંખો તેના માથામાં હોય છે.”

  • *

    અથવા, “બધાનું પરિણામ.”

એને લગતી કલમો

  • +ની ૪:૨૫
  • +ની ૧૪:૮; ૧૭:૨૪; યોહ ૩:૧૯; ૧યો ૨:૧૧
  • +સભા ૩:૧૯, ૨૦; ૯:૨, ૩, ૧૧

સભાશિક્ષક ૨:૧૫

એને લગતી કલમો

  • +ગી ૪૯:૧૦

સભાશિક્ષક ૨:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૮; સભા ૧:૧૧
  • +સભા ૬:૮; રોમ ૫:૧૨

સભાશિક્ષક ૨:૧૭

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૨, ૪; યર્મિ ૨૦:૧૭, ૧૮
  • +અયૂ ૭:૬; સભા ૨:૨૧; રોમ ૮:૨૦
  • +સભા ૧:૧૪; ૫:૧૬

સભાશિક્ષક ૨:૧૮

એને લગતી કલમો

  • +સભા ૨:૪-૮
  • +ગી ૩૯:૬; લૂક ૧૨:૨૦

સભાશિક્ષક ૨:૧૯

એને લગતી કલમો

  • +૧રા ૧૨:૬, ૮; ૨કા ૧૨:૧, ૯

સભાશિક્ષક ૨:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “પોતાનું સર્વસ્વ.”

  • *

    અથવા, “આફત લાવનારું.”

એને લગતી કલમો

  • +સભા ૨:૧૮; ૫:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૪, પાન ૨૭

સભાશિક્ષક ૨:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “દિલની ઇચ્છા પૂરી કરવા.”

એને લગતી કલમો

  • +સભા ૧:૩; ૩:૯

સભાશિક્ષક ૨:૨૩

એને લગતી કલમો

  • +અયૂ ૧૪:૧, ૨; લૂક ૧૨:૨૯
  • +ઉત ૩૧:૪૦, ૪૧

સભાશિક્ષક ૨:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૨:૧૮; સભા ૩:૨૨; ૮:૧૫; પ્રેકા ૧૪:૧૭
  • +સભા ૩:૧૨, ૧૩; ૫:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    સજાગ બનો!

    ૧/૮/૧૯૯૮, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૭

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૨:૨૫

એને લગતી કલમો

  • +૧રા ૪:૭, ૨૨, ૨૩; ૧૦:૪, ૫, ૨૧

સભાશિક્ષક ૨:૨૬

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧૪; ની ૩:૩૨, ૩૩; યશા ૩:૧૦
  • +પુન ૬:૧૦, ૧૧; ની ૧૩:૨૨; ૨૮:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૨:૩ગી ૧૦૪:૧૫; સભા ૧૦:૧૯
સભા. ૨:૪૧રા ૯:૧૭-૧૯; ૨કા ૯:૧૫, ૧૬
સભા. ૨:૪૧રા ૭:૧, ૮
સભા. ૨:૪૧રા ૪:૨૫; ગીગી ૮:૧૧
સભા. ૨:૭૧શ ૮:૧૦, ૧૩; ૧રા ૯:૨૨
સભા. ૨:૭૧રા ૪:૨૨, ૨૩
સભા. ૨:૮૧રા ૯:૧૪, ૨૮; ૧૦:૧૦; ૨કા ૧:૧૫
સભા. ૨:૮૧રા ૧૦:૧૪, ૧૫; ૨કા ૯:૧૩, ૧૪
સભા. ૨:૯૧રા ૩:૧૩; ૧૦:૨૩
સભા. ૨:૧૦સભા ૧૧:૯
સભા. ૨:૧૦સભા ૩:૨૨; ૫:૧૮; ૯:૯
સભા. ૨:૧૧૧રા ૭:૧
સભા. ૨:૧૧ગી ૪૯:૧૦; સભા ૧:૧૪; ૨:૧૬; ૧તિ ૬:૭
સભા. ૨:૧૧સભા ૧:૩; ૨:૧૭
સભા. ૨:૧૨સભા ૧:૧૭; ૭:૨૫
સભા. ૨:૧૩ની ૪:૭; સભા ૭:૧૧, ૧૨
સભા. ૨:૧૪ની ૪:૨૫
સભા. ૨:૧૪ની ૧૪:૮; ૧૭:૨૪; યોહ ૩:૧૯; ૧યો ૨:૧૧
સભા. ૨:૧૪સભા ૩:૧૯, ૨૦; ૯:૨, ૩, ૧૧
સભા. ૨:૧૫ગી ૪૯:૧૦
સભા. ૨:૧૬નિર્ગ ૧:૮; સભા ૧:૧૧
સભા. ૨:૧૬સભા ૬:૮; રોમ ૫:૧૨
સભા. ૨:૧૭૧રા ૧૯:૨, ૪; યર્મિ ૨૦:૧૭, ૧૮
સભા. ૨:૧૭અયૂ ૭:૬; સભા ૨:૨૧; રોમ ૮:૨૦
સભા. ૨:૧૭સભા ૧:૧૪; ૫:૧૬
સભા. ૨:૧૮સભા ૨:૪-૮
સભા. ૨:૧૮ગી ૩૯:૬; લૂક ૧૨:૨૦
સભા. ૨:૧૯૧રા ૧૨:૬, ૮; ૨કા ૧૨:૧, ૯
સભા. ૨:૨૧સભા ૨:૧૮; ૫:૧૫, ૧૬
સભા. ૨:૨૨સભા ૧:૩; ૩:૯
સભા. ૨:૨૩અયૂ ૧૪:૧, ૨; લૂક ૧૨:૨૯
સભા. ૨:૨૩ઉત ૩૧:૪૦, ૪૧
સભા. ૨:૨૪પુન ૧૨:૧૮; સભા ૩:૨૨; ૮:૧૫; પ્રેકા ૧૪:૧૭
સભા. ૨:૨૪સભા ૩:૧૨, ૧૩; ૫:૧૮, ૧૯
સભા. ૨:૨૫૧રા ૪:૭, ૨૨, ૨૩; ૧૦:૪, ૫, ૨૧
સભા. ૨:૨૬૧શ ૧૮:૧૪; ની ૩:૩૨, ૩૩; યશા ૩:૧૦
સભા. ૨:૨૬પુન ૬:૧૦, ૧૧; ની ૧૩:૨૨; ૨૮:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૨:૧-૨૬

સભાશિક્ષક

૨ મેં મનમાં કહ્યું: “ચાલ ત્યારે મોજમજા કરું. જોઉં તો ખરો એનાથી શો ફાયદો થાય છે.” જુઓ! એ પણ નકામું છે.

 ૨ મેં કહ્યું: “હાસ્ય તો ગાંડપણ છે!”

મને થયું: “મોજમજા કરવાથી શો ફાયદો?”

૩ મેં વિચાર્યું, ચાલ દ્રાક્ષદારૂની મજા માણી જોઉં.+ મેં ઘણો દ્રાક્ષદારૂ પીધો, પણ હોશ ગુમાવ્યો નહિ. મેં મૂર્ખાઈનાં કામો પણ કર્યાં. મારે જાણવું હતું કે પોતાના ટૂંકા જીવન દરમિયાન મનુષ્ય માટે શું કરવું સૌથી સારું છે. ૪ મેં મોટાં મોટાં કામો કર્યાં:+ મેં મારા માટે ઘરો બાંધ્યાં+ અને દ્રાક્ષાવાડીઓ રોપી.+ ૫ મેં વાડીઓ અને બાગ-બગીચા બનાવ્યાં. સર્વ પ્રકારનાં ફળ આપે એવાં વૃક્ષો એમાં રોપ્યાં. ૬ વાડીમાં* રોપેલાં વૃક્ષોને પાણી સિંચવા મેં તળાવો ખોદાવ્યાં. ૭ મેં ઘણાં દાસ-દાસીઓ મેળવ્યાં.+ મારી પાસે એવા દાસો પણ હતા, જેઓ મારા ઘરમાં પેદા થયા હતા. મારી અગાઉ યરૂશાલેમમાં થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં મેં વધારે ઘેટાં-બકરાં અને ઢોરઢાંક ભેગાં કર્યાં.+ ૮ મેં મારા માટે એટલું સોનું-ચાંદી ભેગું કર્યું,+ જેટલું રાજાઓ અને પ્રાંતોના* ખજાનામાં હોય છે.+ મેં અનેક ગાયકો અને ગાયિકાઓ ભેગાં કર્યાં. માણસોને જેની સંગતથી ખુશી મળે એવી સ્ત્રી, હા, એવી ઘણી સ્ત્રીઓ મેં મેળવી. ૯ આમ હું મોટો માણસ બન્યો. યરૂશાલેમમાં મારી અગાઉના કોઈ પણ માણસ કરતાં મેં વધારે ભેગું કર્યું.+ મારી બુદ્ધિએ હંમેશાં મને સાથ આપ્યો.

૧૦ મારા મનમાં જે કંઈ ઇચ્છા જાગી, એ મેં પૂરી કરી.*+ મેં મારા દિલને કોઈ પણ જાતની મોજમજા કરવાથી રોક્યું નહિ, કેમ કે મારી મહેનતથી મારું દિલ ખુશ થતું. એ મારી સખત મહેનતનું ઇનામ હતું.+ ૧૧ મેં મારા હાથે કરેલાં કામો પર વિચાર કર્યો. મેં સખત મહેનતથી જે કંઈ મેળવ્યું હતું એના પર પણ વિચાર કર્યો.+ મને ખ્યાલ આવ્યો કે એ બધું જ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.+ પૃથ્વી પર એવું કંઈ નથી, જેનાથી ખરેખર લાભ થાય.+

૧૨ પછી મેં બુદ્ધિ, ગાંડપણ અને મૂર્ખાઈ પર વિચાર કર્યો.+ (રાજા પછી આવનાર માણસ બીજું શું નવું કરવાનો? એ જ કરવાનો, જે થઈ ચૂક્યું છે.) ૧૩ મને સમજાયું કે જેમ અંધકાર કરતાં અજવાળું વધારે ચઢિયાતું છે, તેમ મૂર્ખાઈ કરતાં બુદ્ધિ વધારે ચઢિયાતી છે.+

૧૪ બુદ્ધિમાન માણસ પોતાનો માર્ગ સાફ જોઈ શકે છે,*+ પણ મૂર્ખ અંધારામાં ચાલે છે.+ મને ખ્યાલ આવ્યો કે છેવટે બધાના હાલ* એક જેવા જ થાય છે.+ ૧૫ મેં મનમાં કહ્યું: “મૂર્ખની જે દશા થાય છે, એ જ મારી પણ થવાની.”+ તો પછી આટલું બધું જ્ઞાન લઈને મને શો ફાયદો થયો? મેં મનમાં કહ્યું: “એ પણ નકામું છે.” ૧૬ ન બુદ્ધિમાનને યાદ રાખવામાં આવે છે, ન મૂર્ખને.+ સમય જતાં, તેઓ બધા ભુલાઈ જાય છે. બુદ્ધિમાનનું મરણ કઈ રીતે થાય છે? મૂર્ખની જેમ જ તેનું મરણ થાય છે.+

૧૭ એટલે મને જીવનથી નફરત થઈ ગઈ.+ મને ખ્યાલ આવ્યો કે પૃથ્વી પર થતાં બધાં કામોથી નિરાશા જ હાથ લાગે છે. બધું જ નકામું છે,+ હવામાં બાચકા ભરવા જેવું છે.+ ૧૮ પૃથ્વી પર સખત મહેનત કરીને મેં જે કંઈ ભેગું કર્યું હતું,+ એનાથી મને નફરત થઈ ગઈ. કેમ કે મારે એ બધું મારા પછી આવનાર માટે છોડી જવું પડશે.+ ૧૯ કોણ જાણે તે બુદ્ધિમાન હશે કે મૂર્ખ?+ પૃથ્વી પર મેં સખત મહેનતથી અને બુદ્ધિથી જે કંઈ મેળવ્યું છે, એ બધું તેના હાથમાં જતું રહેશે. એ પણ નકામું છે. ૨૦ મારું દિલ દુઃખી થઈ ગયું કે મેં કેમ પરસેવો પાડીને પૃથ્વી પર આ કામો કર્યાં! ૨૧ માણસ પોતાનું ડહાપણ, જ્ઞાન અને આવડત વાપરીને સખત મહેનત કરે છે. પણ તેણે પોતાનો હિસ્સો* એવા માણસને આપવો પડે છે, જેણે એ માટે મહેનત કરી નથી.+ એ પણ નકામું અને દુઃખ આપનારું* છે.

૨૨ પૃથ્વી પર માણસ સખત મહેનત કરે છે, પોતાનાં સપનાં પૂરાં કરવા* રાત-દિવસ એક કરે છે, તેને આખરે શું મળે છે?+ ૨૩ તેનાં કામોને લીધે તેના બધા દિવસો દુઃખમાં અને ચિંતામાં વીતે છે.+ રાતે પણ તેના મનને ચેન પડતું નથી.+ એ પણ નકામું છે.

૨૪ ખાવું-પીવું અને પોતાની મહેનતનો આનંદ માણવો એ સિવાય માણસ માટે બીજું કંઈ સારું નથી.+ મને ખ્યાલ આવ્યો કે એ બધું સાચા ઈશ્વર* તરફથી જ છે.+ ૨૫ શું એવો કોઈ માણસ છે, જે મારા કરતાં વધારે સારું ખાતો-પીતો હોય?+

૨૬ સાચા ઈશ્વર જે માણસથી ખુશ થાય છે તેને ડહાપણ, જ્ઞાન અને ખુશી આપે છે.+ પણ પાપીઓને તે ધનસંપત્તિ ભેગી કરવાનું કામ સોંપે છે, જેથી ભેગું કરેલું બધું તેઓ એ માણસને સોંપી દે જેનાથી ઈશ્વર ખુશ છે.+ એ પણ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો