વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે

        • “યહોવા પાસેથી મને મદદ મળે છે” (૨)

        • યહોવા ક્યારેય સૂઈ જશે નહિ (૩, ૪)

ગીતશાસ્ત્ર ૧૨૧:૧

એને લગતી કલમો

  • +ગી ૧૨૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૨

    ૩/૧૫/૧૯૯૫, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૧૨૧:૨

એને લગતી કલમો

  • +ગી ૪૬:૧; યશા ૪૧:૧૩; યર્મિ ૨૦:૧૧; હિબ્રૂ ૧૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૧૨૧:૩

એને લગતી કલમો

  • +ગી ૯૧:૧૧, ૧૨; ની ૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૧૨૧:૪

એને લગતી કલમો

  • +યશા ૨૭:૩; ૪૦:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૧૨૧:૫

એને લગતી કલમો

  • +ગી ૧૬:૮; ૯૧:૧; ૧૦૯:૩૧; યશા ૨૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૧૨૧:૬

એને લગતી કલમો

  • +ગી ૯૧:૫, ૬; યશા ૪૯:૧૦; પ્રક ૭:૧૬

ગીતશાસ્ત્ર ૧૨૧:૭

એને લગતી કલમો

  • +ગી ૯૧:૧૦; ની ૧૨:૨૧
  • +ગી ૯૭:૧૦; ૧૪૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૧૨૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૧:૧ગી ૧૨૫:૨
ગીત. ૧૨૧:૨ગી ૪૬:૧; યશા ૪૧:૧૩; યર્મિ ૨૦:૧૧; હિબ્રૂ ૧૩:૬
ગીત. ૧૨૧:૩ગી ૯૧:૧૧, ૧૨; ની ૩:૨૬
ગીત. ૧૨૧:૪યશા ૨૭:૩; ૪૦:૨૮
ગીત. ૧૨૧:૫ગી ૧૬:૮; ૯૧:૧; ૧૦૯:૩૧; યશા ૨૫:૪
ગીત. ૧૨૧:૬ગી ૯૧:૫, ૬; યશા ૪૯:૧૦; પ્રક ૭:૧૬
ગીત. ૧૨૧:૭ગી ૯૧:૧૦; ની ૧૨:૨૧
ગીત. ૧૨૧:૭ગી ૯૭:૧૦; ૧૪૫:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૧:૧-૮

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત.

૧૨૧ હું નજર ઉઠાવીને પર્વતો તરફ જોઉં છું.+

મને ક્યાંથી મદદ મળશે?

 ૨ આકાશ અને પૃથ્વીના રચનાર

યહોવા પાસેથી મને મદદ મળે છે.+

 ૩ તે તારા પગને ક્યારેય લપસી જવા દેશે નહિ.+

તારી રક્ષા કરનાર ક્યારેય ઝોકાં ખાશે નહિ.

 ૪ જુઓ, ઇઝરાયેલની રક્ષા કરનારને

ન ક્યારેય ઊંઘ ચઢશે, ન તે સૂઈ જશે.+

 ૫ યહોવા તારું રક્ષણ કરે છે.

યહોવા તારા જમણા હાથે રહીને તારા પર છાયા કરે છે.+

 ૬ દિવસે સૂર્ય અને રાતે ચંદ્ર

તારું કંઈ બગાડી શકશે નહિ.+

 ૭ યહોવા બધાં જોખમો સામે તારું રક્ષણ કરશે.+

તે તારા જીવનનું રક્ષણ કરશે.+

 ૮ આજથી લઈને યુગોના યુગો સુધી

યહોવા તારાં બધાં કામોમાં તારું રક્ષણ કરશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો