વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ શમુએલ મુખ્ય વિચારો

      • દાઉદ નોબમાં અર્પણની રોટલી ખાય છે (૧-૯)

      • દાઉદ ગાથમાં ગાંડા હોવાનો ઢોંગ કરે છે (૧૦-૧૫)

૧ શમુએલ ૨૧:૧

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૯, ૧૯
  • +૧શ ૧૮:૧૩

૧ શમુએલ ૨૧:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૩૦; લેવી ૨૪:૫, ૯; માથ ૧૨:૩, ૪
  • +નિર્ગ ૧૯:૧૫; લેવી ૧૫:૧૬; ૨શ ૧૧:૧૧

૧ શમુએલ ૨૧:૫

એને લગતી કલમો

  • +લેવી ૧૫:૧૮

૧ શમુએલ ૨૧:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૪:૭-૯; માર્ક ૨:૨૫, ૨૬; લૂક ૬:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૭૬

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૫, પાન ૩૦

    ૯/૧/૨૦૦૨, પાન ૧૮

    ૮/૧/૧૯૮૮, પાન ૨૪

૧ શમુએલ ૨૧:૭

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૧
  • +૧શ ૨૨:૯; ગી ૫૨:મથાળું

૧ શમુએલ ૨૧:૯

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૨, ૫૦
  • +૧શ ૧૭:૫૧, ૫૪
  • +નિર્ગ ૨૮:૬

૧ શમુએલ ૨૧:૧૦

એને લગતી કલમો

  • +૧શ ૨૭:૧
  • +યહો ૧૧:૨૨; ૧શ ૫:૮; ૧૭:૪; ૨૭:૨; ગી ૫૬:મથાળું

૧ શમુએલ ૨૧:૧૧

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૬-૮; ૨૯:૪, ૫

૧ શમુએલ ૨૧:૧૨

એને લગતી કલમો

  • +ગી ૫૬:૩, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૭, પાન ૨૧

૧ શમુએલ ૨૧:૧૩

એને લગતી કલમો

  • +ગી ૩૪:મથાળું

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૫, પાન ૨૪

    ૮/૧/૧૯૮૭, પાન ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ શમુ. ૨૧:૧૧શ ૨૨:૯, ૧૯
૧ શમુ. ૨૧:૧૧શ ૧૮:૧૩
૧ શમુ. ૨૧:૪નિર્ગ ૨૫:૩૦; લેવી ૨૪:૫, ૯; માથ ૧૨:૩, ૪
૧ શમુ. ૨૧:૪નિર્ગ ૧૯:૧૫; લેવી ૧૫:૧૬; ૨શ ૧૧:૧૧
૧ શમુ. ૨૧:૫લેવી ૧૫:૧૮
૧ શમુ. ૨૧:૬લેવી ૨૪:૭-૯; માર્ક ૨:૨૫, ૨૬; લૂક ૬:૩, ૪
૧ શમુ. ૨૧:૭ઉત ૩૬:૧
૧ શમુ. ૨૧:૭૧શ ૨૨:૯; ગી ૫૨:મથાળું
૧ શમુ. ૨૧:૯૧શ ૧૭:૨, ૫૦
૧ શમુ. ૨૧:૯૧શ ૧૭:૫૧, ૫૪
૧ શમુ. ૨૧:૯નિર્ગ ૨૮:૬
૧ શમુ. ૨૧:૧૦૧શ ૨૭:૧
૧ શમુ. ૨૧:૧૦યહો ૧૧:૨૨; ૧શ ૫:૮; ૧૭:૪; ૨૭:૨; ગી ૫૬:મથાળું
૧ શમુ. ૨૧:૧૧૧શ ૧૮:૬-૮; ૨૯:૪, ૫
૧ શમુ. ૨૧:૧૨ગી ૫૬:૩, ૬
૧ શમુ. ૨૧:૧૩ગી ૩૪:મથાળું
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ શમુએલ ૨૧:૧-૧૫

પહેલો શમુએલ

૨૧ પછી દાઉદ નોબમાં+ અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખ ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવ્યો અને તેણે કહ્યું: “તું એકલો કેમ આવ્યો? તારી સાથે કેમ કોઈ નથી?”+ ૨ દાઉદે અહીમેલેખ યાજકને જવાબ આપ્યો કે “રાજાએ મને એક કામ સોંપ્યું છે. તેમણે સૂચના આપી છે: ‘તને જે કામ કરવા મોકલું છું અને તને જે માહિતી આપું છું, એની કોઈને ખબર પડે નહિ.’ હું એક જગ્યાએ મારા માણસોને મળવા જાઉં છું. ૩ જો તમારી પાસે પાંચ રોટલી કે કંઈક ખાવાનું હોય, તો મને આપો.” ૪ યાજકે દાઉદને કહ્યું: “મારી પાસે સાદી રોટલી નથી, પવિત્ર રોટલી જ છે.+ જો એ માણસોએ હાલમાં સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય, તો જ તેઓ ખાઈ શકે.”+ ૫ દાઉદે યાજકને જવાબ આપ્યો: “હા, અમે હાલમાં સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.+ અમે લડાઈમાં જઈએ ત્યારે પણ પવિત્ર રહીએ છીએ. તો પછી આજે તો એનાથી પણ વધારે પવિત્ર હોવા જોઈએ!” ૬ અર્પણની રોટલી* સિવાય બીજી કોઈ રોટલી ન હોવાથી, યાજકે તેને પવિત્ર રોટલી આપી.+ એ જ દિવસે યહોવા આગળ તાજી રોટલી મૂકવામાં આવી હતી અને અગાઉની રોટલી લઈ લેવામાં આવી હતી.

૭ શાઉલનો એક સેવક, અદોમી+ દોએગ+ એ દિવસે ત્યાં હતો. તેને યહોવા આગળ રોકી રાખવામાં આવ્યો હતો. તે શાઉલના ઘેટાંપાળકોનો ઉપરી હતો.

૮ પછી દાઉદે અહીમેલેખને પૂછ્યું: “શું અહીં તમારી પાસે ભાલો કે તલવાર છે? હું રાજાના કામ માટે ઉતાવળે નીકળી ગયો હોવાથી, મેં મારી તલવાર કે મારાં હથિયાર લીધાં નથી.” ૯ યાજકે કહ્યું: “જે પલિસ્તી ગોલ્યાથને તેં એલાહના નીચાણ પ્રદેશમાં+ મારી નાખ્યો હતો, તેની તલવાર+ અહીં છે. એ કપડાંમાં વીંટાળીને એફોદ+ પાછળ મૂકી છે. જો એ તને જોઈતી હોય તો લઈ લે, કેમ કે એ સિવાય અહીં બીજું કંઈ નથી.” દાઉદે કહ્યું: “હા, લાવો, લાવો! એના જેવી બીજી કોઈ નથી.”

૧૦ એ દિવસે દાઉદ ત્યાંથી નીકળી ગયો. શાઉલથી નાસતો-ફરતો+ આખરે તે ગાથના રાજા આખીશ+ પાસે આવી પહોંચ્યો. ૧૧ આખીશના સેવકોએ કહ્યું: “શું આ પેલા દેશનો રાજા દાઉદ નથી? શું આ એ જ નથી, જેના વિશે તેઓ નાચતાં-ગાતાં કહેતા હતા:

‘શાઉલે માર્યા હજારને

અને દાઉદે માર્યા દસ હજારને’?”+

૧૨ દાઉદે એ વાત ધ્યાનમાં લીધી અને તેને ગાથના રાજા આખીશનો ડર લાગ્યો.+ ૧૩ તેઓ આગળ તેણે પોતાનું વર્તન બદલી નાખ્યું અને ગાંડા હોવાનો ઢોંગ કર્યો.+ તે શહેરના દરવાજા પર લીટા પાડવા લાગ્યો. તેણે પોતાની દાઢી પર લાળ પડવા દીધી. ૧૪ એ જોઈને આખીશે પોતાના સેવકોને કહ્યું: “શું તમને દેખાતું નથી કે આ ગાંડો છે? તેને મારી પાસે શું કામ લાવ્યા? ૧૫ શું મારી પાસે ગાંડાઓની ખોટ છે કે અહીં બીજો એક ઉપાડી લાવ્યા? શું આવા માણસને મારા ઘરમાં પેસવા દેવાય?”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો