વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ શમુએલ મુખ્ય વિચારો

      • દાઉદ અદુલ્લામમાં અને મિસ્પેહમાં (૧-૫)

      • શાઉલ નોબના યાજકોને મોતને ઘાટ ઉતારે છે (૬-૧૯)

      • અબ્યાથાર નાસી છૂટે છે (૨૦-૨૩)

૧ શમુએલ ૨૨:૧

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૧૦
  • +યહો ૧૫:૨૦, ૩૫; ૨શ ૨૩:૧૩; ગી ૩૪:૧૯; ૫૬:૧૩

૧ શમુએલ ૨૨:૩

એને લગતી કલમો

  • +રૂથ ૪:૧૦, ૧૭; ૧શ ૧૪:૪૭

૧ શમુએલ ૨૨:૪

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૧

૧ શમુએલ ૨૨:૫

એને લગતી કલમો

  • +૨શ ૨૪:૧૧, ૧૨; ૧કા ૨૧:૯, ૧૦; ૨૯:૨૯; ૨કા ૨૯:૨૫
  • +૧શ ૨૩:૩

૧ શમુએલ ૨૨:૬

ફૂટનોટ

  • *

    બારે માસ લીલું રહેનારું એક ઝાડ, જેનાં પાંદડાં ઝીણાં હોય છે અને ગુલાબી કે સફેદ ફૂલ આવે છે.

એને લગતી કલમો

  • +૧શ ૧૦:૨૬

૧ શમુએલ ૨૨:૭

એને લગતી કલમો

  • +રૂથ ૪:૨૨
  • +૧શ ૮:૧૧, ૧૨

૧ શમુએલ ૨૨:૮

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૩; ૨૦:૧૭

૧ શમુએલ ૨૨:૯

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૧, ૭; ગી ૫૨:મથાળું
  • +ગી ૫૨:૨, ૩
  • +૧શ ૧૪:૩; ૨૨:૨૦

૧ શમુએલ ૨૨:૧૦

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૬, ૯

૧ શમુએલ ૨૨:૧૪

એને લગતી કલમો

  • +૧શ ૧૯:૪; ૨૦:૩૨; ૨૪:૧૧; ૨૬:૨૩
  • +૧શ ૧૭:૨૫; ૧૮:૨૭
  • +૧શ ૧૮:૫, ૧૩

૧ શમુએલ ૨૨:૧૫

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૧૦
  • +૧શ ૨૧:૧, ૨

૧ શમુએલ ૨૨:૧૬

એને લગતી કલમો

  • +૧શ ૧૪:૪૪; ૨૦:૩૧
  • +૧શ ૨:૨૭, ૩૨

૧ શમુએલ ૨૨:૧૮

એને લગતી કલમો

  • +ગી ૫૨:મથાળું
  • +ઉત ૨૫:૩૦
  • +૧શ ૨:૨૭, ૩૧

૧ શમુએલ ૨૨:૧૯

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૧; ૨૨:૯

૧ શમુએલ ૨૨:૨૦

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૬; ૩૦:૭; ૨શ ૨૦:૨૫; ૧રા ૨:૨૭

૧ શમુએલ ૨૨:૨૨

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૧, ૭

૧ શમુએલ ૨૨:૨૩

એને લગતી કલમો

  • +૧રા ૨:૨૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ શમુ. ૨૨:૧૧શ ૨૧:૧૦
૧ શમુ. ૨૨:૧યહો ૧૫:૨૦, ૩૫; ૨શ ૨૩:૧૩; ગી ૩૪:૧૯; ૫૬:૧૩
૧ શમુ. ૨૨:૩રૂથ ૪:૧૦, ૧૭; ૧શ ૧૪:૪૭
૧ શમુ. ૨૨:૪૧શ ૨૨:૧
૧ શમુ. ૨૨:૫૨શ ૨૪:૧૧, ૧૨; ૧કા ૨૧:૯, ૧૦; ૨૯:૨૯; ૨કા ૨૯:૨૫
૧ શમુ. ૨૨:૫૧શ ૨૩:૩
૧ શમુ. ૨૨:૬૧શ ૧૦:૨૬
૧ શમુ. ૨૨:૭રૂથ ૪:૨૨
૧ શમુ. ૨૨:૭૧શ ૮:૧૧, ૧૨
૧ શમુ. ૨૨:૮૧શ ૧૮:૩; ૨૦:૧૭
૧ શમુ. ૨૨:૯૧શ ૨૧:૧, ૭; ગી ૫૨:મથાળું
૧ શમુ. ૨૨:૯ગી ૫૨:૨, ૩
૧ શમુ. ૨૨:૯૧શ ૧૪:૩; ૨૨:૨૦
૧ શમુ. ૨૨:૧૦૧શ ૨૧:૬, ૯
૧ શમુ. ૨૨:૧૪૧શ ૧૯:૪; ૨૦:૩૨; ૨૪:૧૧; ૨૬:૨૩
૧ શમુ. ૨૨:૧૪૧શ ૧૭:૨૫; ૧૮:૨૭
૧ શમુ. ૨૨:૧૪૧શ ૧૮:૫, ૧૩
૧ શમુ. ૨૨:૧૫૧શ ૨૨:૧૦
૧ શમુ. ૨૨:૧૫૧શ ૨૧:૧, ૨
૧ શમુ. ૨૨:૧૬૧શ ૧૪:૪૪; ૨૦:૩૧
૧ શમુ. ૨૨:૧૬૧શ ૨:૨૭, ૩૨
૧ શમુ. ૨૨:૧૮ગી ૫૨:મથાળું
૧ શમુ. ૨૨:૧૮ઉત ૨૫:૩૦
૧ શમુ. ૨૨:૧૮૧શ ૨:૨૭, ૩૧
૧ શમુ. ૨૨:૧૯૧શ ૨૧:૧; ૨૨:૯
૧ શમુ. ૨૨:૨૦૧શ ૨૩:૬; ૩૦:૭; ૨શ ૨૦:૨૫; ૧રા ૨:૨૭
૧ શમુ. ૨૨:૨૨૧શ ૨૧:૧, ૭
૧ શમુ. ૨૨:૨૩૧રા ૨:૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ શમુએલ ૨૨:૧-૨૩

પહેલો શમુએલ

૨૨ દાઉદ ત્યાંથી નીકળીને+ અદુલ્લામની+ ગુફામાં નાસી છૂટ્યો. તેના ભાઈઓએ અને તેના પિતાના ઘરના બધાએ એ સાંભળ્યું ત્યારે, તેઓ તેની પાસે ગયા. ૨ જેઓ દુ:ખ-તકલીફોમાં હતા, દેવાદાર હતા અને જેઓનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું, તેઓ બધા દાઉદ પાસે આવ્યા. તે તેઓનો આગેવાન બન્યો અને તેની સાથે આશરે ૪૦૦ માણસો હતા.

૩ પછીથી દાઉદ મોઆબના મિસ્પેહમાં ગયો અને મોઆબના રાજાને+ કહ્યું: “ઈશ્વર મારા માટે શું કરવાના છે એ હું જાણી લઉં ત્યાં સુધી, મહેરબાની કરીને મારાં માતા-પિતાને તમારી સાથે રહેવાં દો.” ૪ તેણે પોતાનાં માતા-પિતાને મોઆબના રાજા પાસે રાખ્યાં. દાઉદ કોઈ સલામત જગ્યાએ સંતાઈ રહ્યો,+ એ સમય દરમિયાન તેનાં માતા-પિતા રાજા પાસે જ રહ્યાં.

૫ સમય જતાં, ગાદ+ પ્રબોધકે દાઉદને કહ્યું: “કોઈ જગ્યાએ સંતાઈ રહેવાને બદલે તું યહૂદાના+ વિસ્તારમાં જતો રહે.” એટલે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના જંગલમાં ગયો.

૬ શાઉલને જાણવા મળ્યું કે દાઉદ અને તેના માણસોનો પત્તો લાગ્યો છે. એ સમયે શાઉલ ગિબયાહમાં+ હતો અને ટેકરી પર એશેલ વૃક્ષ* નીચે બેઠો હતો. તેના હાથમાં ભાલો હતો અને તેના બધા સેવકો આજુબાજુ ઊભા હતા. ૭ શાઉલે પોતાની આજુબાજુ ઊભેલા સેવકોને કહ્યું: “ઓ બિન્યામીનના માણસો, સાંભળો. શું યિશાઈનો+ દીકરો તમને બધાને ખેતરો અને દ્રાક્ષાવાડીઓ આપશે, જેમ મેં તમને આપ્યાં છે? શું તે તમને બધાને હજાર હજાર પર અને સો સો પર મુખીઓ નીમશે?+ ૮ તમે બધાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે! કોઈએ મને જણાવ્યું નહિ કે મારા પોતાના દીકરાએ યિશાઈના દીકરા સાથે કરાર કર્યો છે.+ તમને કોઈને મારી જરાય પડી નથી. કોઈ મને ખબર આપતું નથી કે મારા પોતાના દીકરાએ મારા સેવકને મારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે અને એ સેવક આજે મારા પર હુમલો કરવા સંતાઈ રહ્યો છે.”

૯ શાઉલના સેવકોનો ઉપરી અદોમી દોએગ+ તેઓ સાથે ઊભો હતો. તેણે કહ્યું:+ “મેં યિશાઈના દીકરાને નોબમાં જોયો હતો. તે અહીટૂબના+ દીકરા અહીમેલેખ પાસે આવ્યો હતો. ૧૦ અહીમેલેખે દાઉદ માટે યહોવાની સલાહ માંગી અને તેને ખાવાનું આપ્યું. એટલું જ નહિ, પલિસ્તી ગોલ્યાથની તલવાર પણ તેને આપી.”+ ૧૧ રાજાએ તરત જ અહીટૂબના દીકરા અહીમેલેખ યાજકને અને તેના પિતાના ઘરના બધા યાજકોને નોબથી બોલાવ્યા. તેઓ બધા રાજા આગળ હાજર થયા.

૧૨ શાઉલે કહ્યું: “સાંભળ, અહીટૂબના દીકરા!” અહીમેલેખે કહ્યું: “બોલો મહારાજ.” ૧૩ શાઉલે તેને કહ્યું: “તેં અને યિશાઈના દીકરાએ મારી વિરુદ્ધ કેમ કાવતરું ઘડ્યું? તેં તેને રોટલી અને તલવાર શા માટે આપી? તેં તેના માટે ઈશ્વરની સલાહ કેમ માંગી? તે મારો વિરોધ કરે છે અને હમણાં પણ તે મારા પર હુમલો કરવા લાગ જોઈને બેઠો છે.” ૧૪ અહીમેલેખે રાજાને જવાબ આપ્યો: “તમારા બધા સેવકોમાં દાઉદ જેવો વિશ્વાસુ કોણ છે?+ તે તમારો જમાઈ છે+ અને તમારા અંગરક્ષકોનો આગેવાન છે. તમારા ઘરમાં તેનું ઘણું માન છે.+ ૧૫ શું મેં પહેલી વાર દાઉદ માટે ઈશ્વરની સલાહ માંગી છે?+ તમે જે કહો છો, એ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. કૃપા કરીને રાજાએ મારા પર અને મારા પિતાના ઘરનાઓ પર દોષ ન મૂકવો. તમારા આ સેવકને એ વિશે કંઈ જ ખબર નથી.”+

૧૬ પણ રાજાએ કહ્યું: “અહીમેલેખ, તું ચોક્કસ માર્યો જશે.+ તું અને તારા પિતાના ઘરના બધા માર્યા જશે.”+ ૧૭ રાજાએ પોતાની આજુબાજુ ઊભેલા અંગરક્ષકોને કહ્યું: “જાઓ, યહોવાના યાજકોને મારી નાખો! તેઓએ દાઉદને સાથ આપ્યો છે. તેઓ જાણતા હતા કે દાઉદ નાસી છૂટ્યો છે, છતાંય તેઓએ મને ખબર ન આપી.” પણ રાજાના અંગરક્ષકો યહોવાના યાજકોનો જીવ લેવા પોતાનો હાથ ઉગામવા તૈયાર ન હતા. ૧૮ રાજાએ દોએગને+ કહ્યું: “જા અને યાજકો પર તૂટી પડ!” અદોમી+ દોએગ તરત જ યાજકો પર તૂટી પડ્યો. એ દિવસે તેણે શણનો એફોદ પહેરેલા ૮૫ માણસોને રહેંસી નાખ્યા.+ ૧૯ યાજકોના શહેર નોબનો+ પણ તેણે તલવારથી સંહાર કર્યો. પુરુષ હોય કે સ્ત્રી, ધાવણું છોકરું હોય કે બાળક, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંને તેણે મારી નાખ્યાં.

૨૦ પણ અહીટૂબના દીકરા અહીમેલેખનો એક દીકરો બચી ગયો, જેનું નામ અબ્યાથાર+ હતું. તે દોડતો દોડતો દાઉદ પાસે નાસી ગયો. ૨૧ અબ્યાથારે દાઉદને જણાવ્યું: “શાઉલે યહોવાના યાજકોને મારી નાખ્યા છે.” ૨૨ એ સાંભળીને દાઉદે અબ્યાથારને કહ્યું: “પેલા દિવસે મેં અદોમી દોએગને ત્યાં જોયો, ત્યારે જ મને ખબર પડી ગઈ+ કે તે ચોક્કસ શાઉલ પાસે જઈને ચાડી કરશે. તારા પિતાના ઘરમાં દરેકના મોત માટે હું પોતે જવાબદાર છું. ૨૩ તું મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. તું મારી સાથે સલામત છે.+ જે તારો જીવ લેવા માંગે છે, તે મારો પણ જીવ લેવા માંગે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો