વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • લોહીનો દોષ અને આશ્રય શહેરો (૧-૧૩)

      • હદની નિશાની ન ખસેડવી (૧૪)

      • અદાલતમાં સાક્ષીઓ (૧૫-૨૧)

        • બે કે ત્રણ સાક્ષીની જરૂર (૧૫)

પુનર્નિયમ ૧૯:૧

એને લગતી કલમો

  • +પુન ૭:૧; ૯:૧

પુનર્નિયમ ૧૯:૨

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૧૪; યહો ૨૦:૭, ૯

પુનર્નિયમ ૧૯:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૧૪

પુનર્નિયમ ૧૯:૪

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૧૫; પુન ૪:૪૨

પુનર્નિયમ ૧૯:૫

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૨૫

પુનર્નિયમ ૧૯:૬

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૧૨, ૧૯
  • +યહો ૨૦:૪, ૫

પુનર્નિયમ ૧૯:૮

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮; ૨૮:૧૪; નિર્ગ ૨૩:૩૧; પુન ૧૧:૨૪

પુનર્નિયમ ૧૯:૯

એને લગતી કલમો

  • +યહો ૨૦:૭, ૮
  • +પુન ૧૧:૨૨, ૨૩

પુનર્નિયમ ૧૯:૧૦

એને લગતી કલમો

  • +ની ૬:૧૬, ૧૭
  • +પુન ૨૧:૬-૯

પુનર્નિયમ ૧૯:૧૧

એને લગતી કલમો

  • +૧યો ૩:૧૫

પુનર્નિયમ ૧૯:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૯:૬; નિર્ગ ૨૧:૧૨; ગણ ૩૫:૧૬; પુન ૨૭:૨૪

પુનર્નિયમ ૧૯:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારી આંખ.”

એને લગતી કલમો

  • +લેવી ૨૪:૧૭, ૨૧; ગણ ૩૫:૩૩; ૨શ ૨૧:૧

પુનર્નિયમ ૧૯:૧૪

એને લગતી કલમો

  • +પુન ૨૭:૧૭

પુનર્નિયમ ૧૯:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “મોંથી.”

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૩૦; પુન ૧૭:૬
  • +માથ ૧૮:૧૬; યોહ ૮:૧૭; ૨કો ૧૩:૧; ૧તિ ૫:૧૯

પુનર્નિયમ ૧૯:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧; ૧રા ૨૧:૧૩; માર્ક ૧૪:૫૬

પુનર્નિયમ ૧૯:૧૭

એને લગતી કલમો

  • +પુન ૧૭:૮, ૯

પુનર્નિયમ ૧૯:૧૮

એને લગતી કલમો

  • +પુન ૧૩:૧૪; ૧૭:૪; ૨કા ૧૯:૬

પુનર્નિયમ ૧૯:૧૯

એને લગતી કલમો

  • +ની ૧૯:૫
  • +પુન ૨૧:૨૦, ૨૧; ૨૪:૭; ૧કો ૫:૧૩

પુનર્નિયમ ૧૯:૨૦

એને લગતી કલમો

  • +પુન ૧૩:૧૧; ૧૭:૧૩; ૧તિ ૫:૨૦

પુનર્નિયમ ૧૯:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારી આંખ.”

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૩
  • +નિર્ગ ૨૧:૨૩-૨૫; લેવી ૨૪:૨૦; માથ ૫:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ, લેખ ૧૪૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૧૯:૧પુન ૭:૧; ૯:૧
પુન. ૧૯:૨ગણ ૩૫:૧૪; યહો ૨૦:૭, ૯
પુન. ૧૯:૪ગણ ૩૫:૧૫; પુન ૪:૪૨
પુન. ૧૯:૫ગણ ૩૫:૨૫
પુન. ૧૯:૬ગણ ૩૫:૧૨, ૧૯
પુન. ૧૯:૬યહો ૨૦:૪, ૫
પુન. ૧૯:૮ઉત ૧૫:૧૮; ૨૮:૧૪; નિર્ગ ૨૩:૩૧; પુન ૧૧:૨૪
પુન. ૧૯:૯યહો ૨૦:૭, ૮
પુન. ૧૯:૯પુન ૧૧:૨૨, ૨૩
પુન. ૧૯:૧૦ની ૬:૧૬, ૧૭
પુન. ૧૯:૧૦પુન ૨૧:૬-૯
પુન. ૧૯:૧૧૧યો ૩:૧૫
પુન. ૧૯:૧૨ઉત ૯:૬; નિર્ગ ૨૧:૧૨; ગણ ૩૫:૧૬; પુન ૨૭:૨૪
પુન. ૧૯:૧૩લેવી ૨૪:૧૭, ૨૧; ગણ ૩૫:૩૩; ૨શ ૨૧:૧
પુન. ૧૯:૧૪પુન ૨૭:૧૭
પુન. ૧૯:૧૫ગણ ૩૫:૩૦; પુન ૧૭:૬
પુન. ૧૯:૧૫માથ ૧૮:૧૬; યોહ ૮:૧૭; ૨કો ૧૩:૧; ૧તિ ૫:૧૯
પુન. ૧૯:૧૬નિર્ગ ૨૩:૧; ૧રા ૨૧:૧૩; માર્ક ૧૪:૫૬
પુન. ૧૯:૧૭પુન ૧૭:૮, ૯
પુન. ૧૯:૧૮પુન ૧૩:૧૪; ૧૭:૪; ૨કા ૧૯:૬
પુન. ૧૯:૧૯ની ૧૯:૫
પુન. ૧૯:૧૯પુન ૨૧:૨૦, ૨૧; ૨૪:૭; ૧કો ૫:૧૩
પુન. ૧૯:૨૦પુન ૧૩:૧૧; ૧૭:૧૩; ૧તિ ૫:૨૦
પુન. ૧૯:૨૧પુન ૧૯:૧૩
પુન. ૧૯:૨૧નિર્ગ ૨૧:૨૩-૨૫; લેવી ૨૪:૨૦; માથ ૫:૩૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૧૯:૧-૨૧

પુનર્નિયમ

૧૯ “તમારા ઈશ્વર યહોવા તમને બીજી પ્રજાઓનો દેશ આપી રહ્યા છે. તમે તેઓને ત્યાંથી હાંકી કાઢશો અને તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓનો નાશ કરશે. તમે તેઓનાં શહેરોમાં અને ઘરોમાં વસવાટ કરશો.+ ૨ એ દેશ યહોવા તમારા ઈશ્વર તમારા કબજામાં સોંપે ત્યારે, તમે એમાં ત્રણ શહેરો અલગ કરજો.+ ૩ યહોવા તમારા ઈશ્વરે જે દેશ તમને સોંપ્યો છે, એનો વિસ્તાર તમે ત્રણ ભાગમાં વહેંચી દેજો. દરેક ભાગમાં એક શહેર અલગ કરજો અને ત્યાં જવા રસ્તાઓ બનાવજો, જેથી ખૂની ત્યાં નાસી જઈ શકે.

૪ “હવે જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે, તો તે માણસ એ શહેરમાં નાસી જાય અને પોતાનો જીવ બચાવે.+ ૫ જેમ કે, એક માણસ પોતાના સાથી જોડે જંગલમાં લાકડાં ભેગાં કરવા જાય છે. તે ઝાડ કાપવા પોતાની કુહાડી ઉપાડે છે. કુહાડી હાથામાંથી છટકીને તેના સાથીને વાગે છે અને તે મરી જાય છે. એ કિસ્સામાં, ખૂની પોતાનો જીવ બચાવવા એ શહેરોમાંથી કોઈ એકમાં નાસી જાય.+ ૬ જો શહેર બહુ દૂર હશે, તો લોહીનો બદલો લેનાર માણસ+ ગુસ્સામાં આવીને કદાચ ખૂનીનો પીછો કરે, તેને પકડી પાડે અને તેને મારી નાખે. પણ ખૂની મોતની સજાને લાયક ન હતો, કેમ કે તે પોતાના સાથીને ધિક્કારતો ન હતો.+ ૭ એટલે હું તમને આ આજ્ઞા આપું છું: ‘તમે ત્રણ શહેરો અલગ કરો.’

૮ “જો તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ પ્રમાણે તમારી સરહદ વધારે અને તમારા બાપદાદાઓને આપેલા વચન પ્રમાણે તમને આખો દેશ આપે,+ ૯ તો પેલાં ત્રણ શહેરો ઉપરાંત તમે બીજાં ત્રણ શહેરો અલગ કરજો.+ હું આજે તમને જે બધી આજ્ઞાઓ આપું છું એ જો તમે પૂરી નિષ્ઠાથી પાળશો, યહોવા તમારા ઈશ્વરને પ્રેમ કરશો અને તેમના સર્વ માર્ગોમાં ચાલશો,+ તો જ ઈશ્વર તમને એ દેશ આપશે અને એની સરહદો વધારશે. ૧૦ આમ, યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપી રહ્યા છે, એમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું લોહી નહિ વહે+ અને તમારા પર લોહીનો દોષ નહિ લાગે.+

૧૧ “પણ જો કોઈ માણસ પોતાના સાથીને ધિક્કારતો હોય+ અને લાગ જોઈને તેના પર જીવલેણ હુમલો કરે અને તે મરી જાય અને ખૂની કોઈ એક શહેરમાં નાસી જાય, ૧૨ તો તેના શહેરના વડીલો તેને ત્યાંથી પાછો બોલાવે અને લોહીનો બદલો લેનાર માણસના હાથમાં તેને સોંપી દે અને તે ખૂની માર્યો જાય.+ ૧૩ તમે* ખૂની પર દયા ન કરો. તમે ઇઝરાયેલમાંથી નિર્દોષ વ્યક્તિના લોહીનો દોષ દૂર કરો,+ જેથી તમારું ભલું થાય.

૧૪ “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એને તમે કબજે કરો ત્યારે, તમારા પડોશીએ મૂકેલી હદની નિશાની ન ખસેડો,+ જે પૂર્વજોએ નક્કી કરી હતી.

૧૫ “એક સાક્ષીની જુબાનીને આધારે કોઈ માણસને અપરાધી કે પાપી ન ઠરાવો.+ બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* જ વાત સાબિત થવી જોઈએ.+ ૧૬ જો કોઈ માણસ બીજા માણસને નુકસાન કરવા જૂઠી સાક્ષી આપે અને તેના પર ખોટો આરોપ મૂકે,+ ૧૭ તો એ બંને માણસોને યહોવા આગળ, યાજકો આગળ અને એ સમયે સેવા આપી રહેલા ન્યાયાધીશો આગળ રજૂ કરો.+ ૧૮ ન્યાયાધીશો પૂરેપૂરી તપાસ કરે.+ જો સાબિત થાય કે સાક્ષી આપનાર માણસ જૂઠું બોલ્યો છે અને તેણે પોતાના ભાઈ પર ખોટો આરોપ મૂક્યો છે, ૧૯ તો તેને એવી જ સજા કરો, જેવી સજા તેણે પોતાના ભાઈ પર લાવવા કાવતરું ઘડ્યું હતું.+ તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+ ૨૦ બીજા ઇઝરાયેલીઓ એ વિશે સાંભળશે અને ગભરાશે. પછી તમારામાંથી કોઈ કદી એવું દુષ્ટ કામ ફરી નહિ કરે.+ ૨૧ તમે* એવા માણસને જરાય દયા ન બતાવો.+ તમે તેની પાસેથી પૂરો બદલો લો, જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો