વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • મૂર્ખનું વર્ણન

        • “યહોવા છે જ નહિ” (૧)

        • “સારાં કામો કરનાર કોઈ જ નથી” (૩)

ગીતશાસ્ત્ર ૧૪:૧

એને લગતી કલમો

  • +ગી ૧૦:૪; યશા ૨૯:૧૬
  • +ગી ૫૩:મથાળું-૬; રોમ ૩:૧૦-૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૭, પાન ૬-૭

ગીતશાસ્ત્ર ૧૪:૨

એને લગતી કલમો

  • +૨કા ૧૬:૯; ગી ૩૩:૧૩-૧૫; હિબ્રૂ ૧૧:૬

ગીતશાસ્ત્ર ૧૪:૩

એને લગતી કલમો

  • +સભા ૭:૨૯

ગીતશાસ્ત્ર ૧૪:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૬

ગીતશાસ્ત્ર ૧૪:૬

એને લગતી કલમો

  • +ગી ૯:૯; ૧૪૨:૫

ગીતશાસ્ત્ર ૧૪:૭

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૨૬, ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૪:૧ગી ૧૦:૪; યશા ૨૯:૧૬
ગીત. ૧૪:૧ગી ૫૩:મથાળું-૬; રોમ ૩:૧૦-૧૨
ગીત. ૧૪:૨૨કા ૧૬:૯; ગી ૩૩:૧૩-૧૫; હિબ્રૂ ૧૧:૬
ગીત. ૧૪:૩સભા ૭:૨૯
ગીત. ૧૪:૫નિર્ગ ૧૫:૧૬
ગીત. ૧૪:૬ગી ૯:૯; ૧૪૨:૫
ગીત. ૧૪:૭રોમ ૧૧:૨૬, ૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૪:૧-૭

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૪ મૂર્ખ પોતાના મનમાં વિચારે છે:

“યહોવા છે જ નહિ.”+

એવા લોકોનાં કામો ખરાબ અને નીચ છે.

સારાં કામો કરનાર કોઈ જ નથી.+

 ૨ પણ યહોવા સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કે

શું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+

 ૩ સાચા રસ્તેથી તેઓ બધા ભટકી ગયા છે.+

તેઓ એકસરખા છે, બધા જ ભ્રષ્ટ છે.

સારાં કામો કરનાર કોઈ જ નથી,

અરે, એક પણ નથી.

 ૪ શું એક પણ ગુનેગારમાં અક્કલ નથી?

તેઓ રોટલી ખાતા હોય એમ મારા લોકોનો કોળિયો કરી જાય છે.

તેઓ યહોવાને પોકારતા નથી.

 ૫ ભારે આતંક તેઓ પર છવાઈ જશે,+

કેમ કે યહોવા નેક લોકોની પેઢી સાથે છે.

 ૬ ઓ ગુનેગારો, તમે નિરાધારની યોજનાઓ પર પાણી ફેરવી દો છો.

પણ યહોવા તેનો આશરો છે.+

 ૭ ઇઝરાયેલનો ઉદ્ધાર સિયોનમાંથી આવે તો કેવું સારું!+

યહોવા ગુલામીમાં ગયેલા લોકોને પાછા લાવે ત્યારે,

યાકૂબ ખુશી મનાવે અને ઇઝરાયેલ આનંદ કરે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો