વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • અભિષિક્ત રાજાના લગ્‍ન

        • માયાળુ શબ્દો (૨)

        • “ઈશ્વર તને સદાને માટે રાજ્યનો અધિકાર આપે છે” (૬)

        • દુલહનની સુંદરતા જોવા રાજા આતુર (૧૧)

        • દીકરાઓ આખી પૃથ્વી પર આગેવાનો (૧૬)

ગીતશાસ્ત્ર ૪૫:મથાળું

ફૂટનોટ

  • *

    આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૯

ગીતશાસ્ત્ર ૪૫:૧

ફૂટનોટ

  • *

    અથવા, “શાસ્ત્રીની.”

એને લગતી કલમો

  • +ગી ૨:૬
  • +૨શ ૨૩:૨; એઝ ૭:૬
  • +યશા ૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૩-૪

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૪૫:૨

એને લગતી કલમો

  • +યોહ ૭:૪૬
  • +ગી ૭૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૪

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૪૫:૩

એને લગતી કલમો

  • +યશા ૯:૬
  • +પ્રક ૧:૧૬; ૧૯:૧૫
  • +હિબ્રૂ ૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૫

ગીતશાસ્ત્ર ૪૫:૪

એને લગતી કલમો

  • +પ્રક ૬:૨
  • +પ્રક ૧૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૫-૭

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૪૫:૫

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૧૪; ૧૯:૧૯
  • +ગી ૨:૯; ૨થે ૧:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૭

ગીતશાસ્ત્ર ૪૫:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “ઈશ્વર તારી રાજગાદી છે.”

  • *

    અથવા, “સચ્ચાઈનો.”

એને લગતી કલમો

  • +ગી ૮૯:૨૯, ૩૬
  • +યશા ૧૧:૪; યર્મિ ૩૩:૧૫; હિબ્રૂ ૧:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

ગીતશાસ્ત્ર ૪૫:૭

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૭:૨૬
  • +માથ ૭:૨૩
  • +યશા ૬૧:૧; પ્રેકા ૧૦:૩૮
  • +ગી ૨૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૪-૫

    ૮/૧/૧૯૯૦, પાન ૧૯

    ૬/૧/૧૯૮૮, પાન ૨૨

ગીતશાસ્ત્ર ૪૫:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૯

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૩

ગીતશાસ્ત્ર ૪૫:૯

ફૂટનોટ

  • *

    સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.

એને લગતી કલમો

  • +યશા ૧૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૯

ગીતશાસ્ત્ર ૪૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૯

ગીતશાસ્ત્ર ૪૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૯

ગીતશાસ્ત્ર ૪૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૪૫:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૯-૧૦

    ૬/૧/૨૦૦૬, પાન ૬-૭

ગીતશાસ્ત્ર ૪૫:૧૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ગૂંથેલા ઝભ્ભાઓમાં.”

  • *

    મૂળ, “તારી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૦, ૧૧-૧૨

    ૬/૧/૨૦૦૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૪૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૪૫:૧૬

એને લગતી કલમો

  • +યશા ૩૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૨

    ૬/૧/૨૦૦૬, પાન ૭

    ૩/૧/૧૯૯૯, પાન ૧૭

    ૫/૧/૧૯૯૦, પાન ૧૫

    ૪/૧/૧૯૯૦, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૪૫:૧૭

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૫:મથાળું૨કા ૨૦:૧૯
ગીત. ૪૫:૧ગી ૨:૬
ગીત. ૪૫:૧૨શ ૨૩:૨; એઝ ૭:૬
ગીત. ૪૫:૧યશા ૮:૧
ગીત. ૪૫:૨યોહ ૭:૪૬
ગીત. ૪૫:૨ગી ૭૨:૧૭
ગીત. ૪૫:૩યશા ૯:૬
ગીત. ૪૫:૩પ્રક ૧:૧૬; ૧૯:૧૫
ગીત. ૪૫:૩હિબ્રૂ ૧:૩
ગીત. ૪૫:૪પ્રક ૬:૨
ગીત. ૪૫:૪પ્રક ૧૯:૧૧
ગીત. ૪૫:૫પ્રક ૧૭:૧૪; ૧૯:૧૯
ગીત. ૪૫:૫ગી ૨:૯; ૨થે ૧:૭, ૮
ગીત. ૪૫:૬ગી ૮૯:૨૯, ૩૬
ગીત. ૪૫:૬યશા ૧૧:૪; યર્મિ ૩૩:૧૫; હિબ્રૂ ૧:૮, ૯
ગીત. ૪૫:૭હિબ્રૂ ૭:૨૬
ગીત. ૪૫:૭માથ ૭:૨૩
ગીત. ૪૫:૭યશા ૬૧:૧; પ્રેકા ૧૦:૩૮
ગીત. ૪૫:૭ગી ૨૧:૬
ગીત. ૪૫:૯યશા ૧૩:૧૨
ગીત. ૪૫:૧૬યશા ૩૨:૧
ગીત. ૪૫:૧૭ગી ૭૨:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૫:૧-૧૭

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.* પ્રેમગીત.

૪૫ મારું દિલ ખુશખબરથી ઝૂમી ઊઠ્યું છે.

મારું ગીત એક રાજા વિશે છે.+

મારી જીભ સૌથી સારા લેખકની*+ કલમ+ જેવી થાય.

 ૨ મનુષ્યોમાં તું સૌથી વધારે દેખાવડો છે.

તારા હોઠે માયાળુ શબ્દો વહે છે.+

એટલે ઈશ્વર તારા પર હંમેશાં આશીર્વાદ વરસાવશે.+

 ૩ હે શૂરવીર રાજા,+ તારી તલવાર કમરે બાંધ,+

તારાં ગૌરવ અને પ્રતાપ પહેરી લે.+

 ૪ મહિમાવંત બનીને વિજય હાંસલ કર.+

તારા ઘોડા પર સવારી કર, નમ્ર લોકો માટે લડ, સત્ય અને ન્યાય માટે લડ.+

તારો જમણો હાથ અદ્‍ભુત કામો કરશે.

 ૫ તારાં બાણ તેજ છે; એ તારા દુશ્મનોના હૃદયની આરપાર ઊતરી જાય છે.+

લોકો તારી આગળ ઢળી પડે છે.+

 ૬ ઈશ્વર તને સદાને માટે રાજ્યનો અધિકાર આપે છે,*+

તારો રાજદંડ તો ઇન્સાફનો* રાજદંડ છે.+

 ૭ તું સચ્ચાઈને ચાહે છે+ અને દુષ્ટતાને ધિક્કારે છે,+

એટલે જ ઈશ્વરે, હા તારા ઈશ્વરે તેલથી તારો અભિષેક કર્યો+ અને તારા સાથીઓ કરતાં તને વધારે આનંદ આપ્યો.+

 ૮ તારાં કપડાં બોળ,* અગર* અને દાલચીનીની* સુગંધથી મહેકે છે.

હાથીદાંતના મહેલમાં તારવાળાં વાજિંત્રોનું મધુર સંગીત તને આનંદ આપે છે.

 ૯ તારા રાજદરબારની સ્ત્રીઓમાં રાજકુમારીઓ છે.

તારા જમણા હાથે ઓફીરના* સોનાથી+ શણગારેલી રાણી છે.

૧૦ મારી દીકરી સાંભળ, કાન દઈને સાંભળ અને ધ્યાન આપ.

તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.

૧૧ તારી સુંદરતા રાજાનું મન મોહી લેશે.

તે તારા માલિક છે

માટે તેમને નમન કર.

૧૨ તૂરની દીકરી ભેટ-સોગાદ લઈને આવશે,

મોટા મોટા ધનવાનો તારી કૃપા મેળવવા આવશે.

૧૩ મહેલમાં રાજકુમારી રૂપ રૂપનો અંબાર છે,

તેનાં કપડાં સોનાના તારથી વણેલાં છે.

૧૪ ભરત ભરેલાં કપડાંમાં* તૈયાર થયેલી રાજકુમારીને રાજા આગળ લાવવામાં આવશે,

તેની પાછળ પાછળ ચાલતી કુંવારી સખીઓને પણ રાજા* આગળ લાવવામાં આવશે.

૧૫ ખુશી મનાવતા અને આનંદ કરતા તેઓને લાવવામાં આવશે,

તેઓ રાજાના મહેલમાં આવશે.

૧૬ તારા બાપદાદાઓની જગ્યાએ તારા દીકરાઓ આવશે.

તું તેઓને આખી પૃથ્વી પર આગેવાનો ઠરાવશે.+

૧૭ હું પેઢી દર પેઢી તારું નામ જણાવતો રહીશ.+

એટલે સદાને માટે લોકો તારી સ્તુતિ કરતા રહેશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો