વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હાગ્ગાય ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હાગ્ગાય મુખ્ય વિચારો

      • બીજું મંદિર વૈભવથી ભરાઈ જશે (૧-૯)

        • બધી પ્રજાઓને હલાવી નાખવામાં આવશે (૭)

        • પ્રજાઓની કીમતી વસ્તુઓ અંદર આવશે (૭)

      • મંદિર ફરી બાંધવાથી આશીર્વાદો મળ્યા (૧૦-૧૯)

        • પવિત્ર વસ્તુઓ અડકવાથી બીજી વસ્તુઓ પવિત્ર નથી થતી (૧૦-૧૪)

      • ઝરુબ્બાબેલ માટે સંદેશો (૨૦-૨૩)

        • “હું તને મહોર કરવાની વીંટી બનાવીશ” (૨૩)

હાગ્ગાય ૨:૧

એને લગતી કલમો

  • +એઝ ૫:૧; ૬:૧૪

હાગ્ગાય ૨:૨

એને લગતી કલમો

  • +એઝ ૧:૮
  • +૧કા ૩:૧૭-૧૯; ઝખા ૪:૯
  • +૧કા ૬:૧૫
  • +ઝખા ૩:૮; ૬:૧૧

હાગ્ગાય ૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “મંદિરની.”

એને લગતી કલમો

  • +૧રા ૬:૧; એઝ ૩:૧૨
  • +ઝખા ૪:૧૦

હાગ્ગાય ૨:૪

એને લગતી કલમો

  • +ઝખા ૮:૯
  • +નિર્ગ ૩:૧૨; યશા ૪૩:૨; રોમ ૮:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૧૫

હાગ્ગાય ૨:૫

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરમાંથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૪૫; ૩૪:૧૦
  • +ઝખા ૪:૬
  • +યશા ૪૧:૧૦; ઝખા ૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૧-૧૨

હાગ્ગાય ૨:૬

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૧૪-૧૫, ૧૮-૧૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૩

    ૫/૧/૨૦૦૬, પાન ૮, ૧૧-૧૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

હાગ્ગાય ૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “મનપસંદ.”

એને લગતી કલમો

  • +યશા ૨:૨; ૬૦:૫, ૧૧
  • +નિર્ગ ૪૦:૩૫; ૧રા ૮:૧૧; યશા ૬૬:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૧૪-૧૯

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૮

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૩

    ૨/૧/૨૦૦૭, પાન ૨૮-૨૯

    ૫/૧/૨૦૦૬, પાન ૧૧-૧૨

    ૧/૧૫/૨૦૦૦, પાન ૧૪-૧૯

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૧

    ૧/૧/૧૯૯૭, પાન ૯, ૧૧-૧૨, ૧૪, ૨૨

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

    ૧/૧૫/૧૯૯૫,

    ૮/૧/૧૯૯૨, પાન ૧૩

    ૬/૧/૧૯૮૯, પાન ૨૯

    ૮/૧/૧૯૮૯, પાન ૭

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૪૨-૪૩

    જ્ઞાન, પાન ૧૭૦

હાગ્ગાય ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૭, પાન ૧૯-૨૦

હાગ્ગાય ૨:૯

એને લગતી કલમો

  • +યશા ૬૦:૧૩
  • +ગી ૮૫:૮; યશા ૨:૪; ૬૦:૧૭, ૧૮; ઝખા ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૩

    ૧/૧/૧૯૯૭, પાન ૯, ૨૨

    ૭/૧/૧૯૯૬, પાન ૮, ૧૪

    ૬/૧/૧૯૮૯, પાન ૨૯

હાગ્ગાય ૨:૧૦

એને લગતી કલમો

  • +હાગ ૧:૧

હાગ્ગાય ૨:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માલ ૨:૭

હાગ્ગાય ૨:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૭:૨૧; ગણ ૫:૨, ૩; ૯:૬; ૧૯:૧૧; ૩૧:૧૯

હાગ્ગાય ૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૫

    ૧/૧/૧૯૯૭, પાન ૧૭-૨૨

હાગ્ગાય ૨:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “પથ્થર પર પથ્થર મુકાયો.”

એને લગતી કલમો

  • +એઝ ૩:૧૦; ઝખા ૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૭, પાન ૧૭-૨૨

હાગ્ગાય ૨:૧૬

એને લગતી કલમો

  • +હાગ ૧:૬; ઝખા ૮:૧૦

હાગ્ગાય ૨:૧૭

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૨

હાગ્ગાય ૨:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડો વિચાર કરો.”

એને લગતી કલમો

  • +એઝ ૫:૨; ઝખા ૮:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૭, પાન ૧૭-૨૨

હાગ્ગાય ૨:૧૯

એને લગતી કલમો

  • +હાગ ૧:૬
  • +ની ૩:૯, ૧૦; ઝખા ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૩-૧૪

હાગ્ગાય ૨:૨૦

એને લગતી કલમો

  • +હાગ ૨:૧૦

હાગ્ગાય ૨:૨૧

એને લગતી કલમો

  • +હાગ ૨:૬; હિબ્રૂ ૧૨:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૩

    ૫/૧/૨૦૦૬, પાન ૧૧-૧૨

    ૧/૧/૧૯૯૭, પાન ૨૨

હાગ્ગાય ૨:૨૨

એને લગતી કલમો

  • +યશા ૬૦:૧૨; દા ૨:૪૪; સફા ૩:૮
  • +ન્યા ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૩

    ૫/૧/૨૦૦૬, પાન ૮, ૧૧-૧૨

    ૧/૧/૧૯૯૭, પાન ૨૨

હાગ્ગાય ૨:૨૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૩:૮
  • +માથ ૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૭, પાન ૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હાગ્ગા. ૨:૧એઝ ૫:૧; ૬:૧૪
હાગ્ગા. ૨:૨એઝ ૧:૮
હાગ્ગા. ૨:૨૧કા ૩:૧૭-૧૯; ઝખા ૪:૯
હાગ્ગા. ૨:૨૧કા ૬:૧૫
હાગ્ગા. ૨:૨ઝખા ૩:૮; ૬:૧૧
હાગ્ગા. ૨:૩૧રા ૬:૧; એઝ ૩:૧૨
હાગ્ગા. ૨:૩ઝખા ૪:૧૦
હાગ્ગા. ૨:૪ઝખા ૮:૯
હાગ્ગા. ૨:૪નિર્ગ ૩:૧૨; યશા ૪૩:૨; રોમ ૮:૩૧
હાગ્ગા. ૨:૫નિર્ગ ૨૯:૪૫; ૩૪:૧૦
હાગ્ગા. ૨:૫ઝખા ૪:૬
હાગ્ગા. ૨:૫યશા ૪૧:૧૦; ઝખા ૮:૧૩
હાગ્ગા. ૨:૬હિબ્રૂ ૧૨:૨૬, ૨૭
હાગ્ગા. ૨:૭યશા ૨:૨; ૬૦:૫, ૧૧
હાગ્ગા. ૨:૭નિર્ગ ૪૦:૩૫; ૧રા ૮:૧૧; યશા ૬૬:૧૨
હાગ્ગા. ૨:૯યશા ૬૦:૧૩
હાગ્ગા. ૨:૯ગી ૮૫:૮; યશા ૨:૪; ૬૦:૧૭, ૧૮; ઝખા ૮:૧૨
હાગ્ગા. ૨:૧૦હાગ ૧:૧
હાગ્ગા. ૨:૧૧માલ ૨:૭
હાગ્ગા. ૨:૧૩લેવી ૭:૨૧; ગણ ૫:૨, ૩; ૯:૬; ૧૯:૧૧; ૩૧:૧૯
હાગ્ગા. ૨:૧૫એઝ ૩:૧૦; ઝખા ૪:૯
હાગ્ગા. ૨:૧૬હાગ ૧:૬; ઝખા ૮:૧૦
હાગ્ગા. ૨:૧૭પુન ૨૮:૨૨
હાગ્ગા. ૨:૧૮એઝ ૫:૨; ઝખા ૮:૯
હાગ્ગા. ૨:૧૯હાગ ૧:૬
હાગ્ગા. ૨:૧૯ની ૩:૯, ૧૦; ઝખા ૮:૧૨
હાગ્ગા. ૨:૨૦હાગ ૨:૧૦
હાગ્ગા. ૨:૨૧હાગ ૨:૬; હિબ્રૂ ૧૨:૨૬, ૨૭
હાગ્ગા. ૨:૨૨યશા ૬૦:૧૨; દા ૨:૪૪; સફા ૩:૮
હાગ્ગા. ૨:૨૨ન્યા ૭:૨૨
હાગ્ગા. ૨:૨૩એઝ ૩:૮
હાગ્ગા. ૨:૨૩માથ ૧:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હાગ્ગાય ૨:૧-૨૩

હાગ્ગાય

૨ સાતમા મહિનાના ૨૧મા દિવસે યહોવાનો આ સંદેશો હાગ્ગાય+ પ્રબોધકને મળ્યો: ૨ “શઆલ્તીએલના દીકરા યહૂદાના+ રાજ્યપાલ ઝરુબ્બાબેલને,+ યહોસાદાકના+ દીકરા પ્રમુખ યાજક યહોશુઆને+ અને બાકીના લોકોને પૂછ, ૩ ‘શું તમારામાંથી એવું કોઈ છે, જેણે અગાઉના ઘરની* જાહોજલાલી જોઈ હોય?+ અત્યારે આ ઘર કેવું લાગે છે? શું તમને એવું નથી લાગતું કે અગાઉની સરખામણીમાં તો આ કંઈ જ નથી?’+

૪ “યહોવા કહે છે: ‘ઝરુબ્બાબેલ, મજબૂત થા. યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆ, બળવાન થા.’

“યહોવા કહે છે: ‘દેશના બધા લોકો, હિંમતવાન થાઓ+ અને કામ કરો.’

“‘કેમ કે હું તમારી સાથે છું,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૫ ‘તમે ઇજિપ્તમાંથી* બહાર આવ્યા+ ત્યારે મેં તમને જે વચન આપ્યું હતું એ યાદ કરો. હું હજી પણ મારી શક્તિથી તમને દોરું છું.+ તમે ડરશો નહિ.’”+

૬ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘ફરી એક વાર, બસ થોડી જ વારમાં હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને અને કોરી જમીનને હલાવી નાખીશ.’+

૭ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું બધી પ્રજાઓને હલાવી નાખીશ. એની કીમતી* વસ્તુઓ મારા ઘરમાં આવશે+ અને હું મારા ઘરને ગૌરવથી ભરી દઈશ.’+

૮ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘ચાંદી મારી છે અને સોનું પણ મારું છે.’

૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘આ ઘરના પહેલાંના વૈભવ કરતાં પછીનો વૈભવ વધારે થશે.’+

“‘અને આ જગ્યાએ હું તમને શાંતિ આપીશ,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”

૧૦ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના નવમા મહિનાના ૨૪મા દિવસે હાગ્ગાય+ પ્રબોધકને યહોવાનો આ સંદેશો મળ્યો: ૧૧ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘યાજકોને નિયમશાસ્ત્ર* વિશે પૂછ:+ ૧૨ “જો કોઈ માણસ પોતાના વસ્ત્રમાં પવિત્ર માંસ લઈને જતો હોય અને તેનું વસ્ત્ર રોટલી કે શાક કે દ્રાક્ષદારૂ કે તેલ કે કોઈ પણ પ્રકારના ખોરાકને અડકે, તો શું એ ખોરાક પવિત્ર થઈ જશે?”’”

યાજકોએ કહ્યું: “ના!”

૧૩ પછી હાગ્ગાયે પૂછ્યું: “જો કોઈ માણસ શબને* અડકવાથી અશુદ્ધ થયો હોય અને તે એ બધામાંથી કશાને અડકે, તો શું એ ખોરાક અશુદ્ધ થઈ જશે?”+

યાજકોએ કહ્યું: “હા, એ અશુદ્ધ થઈ જશે.”

૧૪ એટલે હાગ્ગાયે કહ્યું: “યહોવા જણાવે છે, ‘આ દેશ, આ લોકો અને તેઓના હાથનાં બધાં કામ મારી નજરમાં એવાં જ છે. તેઓ જે કંઈ મને ચઢાવે છે, એ બધું જ અશુદ્ધ છે.’

૧૫ “‘પણ આજથી આના પર ધ્યાન આપો: યહોવાનું મંદિર ફરી બંધાવાનું શરૂ થયું* એ પહેલાં+ ૧૬ તમારી હાલત કેવી હતી? જ્યારે કોઈ માણસ અનાજના ઢગલા પાસે ૨૦ માપ અનાજ લેવા આવતો, ત્યારે તેને ફક્ત ૧૦ માપ અનાજ મળતું. જ્યારે કોઈ માણસ દ્રાક્ષાકુંડ પાસે ૫૦ માપ દ્રાક્ષદારૂ કાઢવા આવતો, ત્યારે તેને ફક્ત ૨૦ માપ દ્રાક્ષદારૂ મળતો.+ ૧૭ મેં તમારી ફસલનો, તમારી મહેનતનો નાશ કર્યો. ગરમ લૂ, ફૂગ+ અને કરાથી નાશ કર્યો, તોપણ તમારામાંથી કોઈ મારા તરફ પાછું ફર્યું નહિ,’ એવું યહોવા કહે છે.

૧૮ “‘પણ આજથી, નવમા મહિનાના ૨૪મા દિવસથી, એટલે કે યહોવાના મંદિરનો પાયો નંખાયો+ એ દિવસથી તમે આના પર ધ્યાન આપો:* ૧૯ શું કોઠારમાં હજી બી પડ્યાં છે?+ શું દ્રાક્ષાવેલા, અંજીરી, દાડમડી અને જૈતૂનનાં ઝાડ પર ફળ આવ્યાં છે? આજથી હું એ બધા પર આશીર્વાદ મોકલીશ.’”+

૨૦ નવમા મહિનાના ૨૪મા દિવસે યહોવાનો સંદેશો બીજી વાર હાગ્ગાયને મળ્યો:+ ૨૧ “યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે, ‘હું આકાશોને અને પૃથ્વીને હલાવવાનો છું.+ ૨૨ હું રાજાઓનાં રાજ્યાસનો ઊથલાવી નાખીશ. પ્રજાઓની હિંમત ભાંગી નાખીશ.+ રથો અને એના સવારોને ઊંધા પાડી દઈશ. ઘોડાઓ અને એના સવારો એકબીજાની તલવારથી માર્યા જશે.’”+

૨૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ દિવસે હું મારા સેવક ઝરુબ્બાબેલનો+ ઉપયોગ કરીશ, જે શઆલ્તીએલનો દીકરો છે.’+ યહોવા કહે છે, ‘હું તને મહોર કરવાની વીંટી* બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો