વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • પિતાએ આપેલી બુદ્ધિથી ભરેલી શિખામણ (૧-૨૭)

        • બુદ્ધિ પ્રાપ્ત કરવું સૌથી મહત્ત્વનું (૭)

        • દુષ્ટ માર્ગોથી દૂર રહે (૧૪, ૧૫)

        • નેક માણસના માર્ગમાં પ્રકાશ વધતો જાય છે (૧૮)

        • “દિલની સંભાળ રાખ” (૨૩)

નીતિવચનો ૪:૧

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૬:૬, ૭; ની ૧૯:૨૦; એફે ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૦

નીતિવચનો ૪:૨

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૦

નીતિવચનો ૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “પિતાનું કહેવું માનનાર; કહ્યાગરો.”

એને લગતી કલમો

  • +૧રા ૨:૧૨
  • +૧રા ૧:૧૬-૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૦

નીતિવચનો ૪:૪

એને લગતી કલમો

  • +પુન ૪:૯
  • +લેવી ૧૮:૫

નીતિવચનો ૪:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ડહાપણ.”

એને લગતી કલમો

  • +નહે ૮:૩, ૮; ની ૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૦-૨૧

નીતિવચનો ૪:૭

એને લગતી કલમો

  • +સભા ૭:૧૨
  • +ની ૧૫:૧૪; માથ ૧૩:૨૩; હિબ્રૂ ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૦-૨૧

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૪

નીતિવચનો ૪:૮

ફૂટનોટ

  • *

    અથવા, “બાથમાં ભરી લેજે.”

એને લગતી કલમો

  • +દા ૧:૧૭, ૨૦
  • +૧રા ૪:૨૯

નીતિવચનો ૪:૧૦

એને લગતી કલમો

  • +પુન ૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૨

નીતિવચનો ૪:૧૧

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૯
  • +યશા ૨૬:૭

નીતિવચનો ૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૨

નીતિવચનો ૪:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૮:૧૦; હિબ્રૂ ૨:૧; ૧૨:૫, ૬
  • +પુન ૩૨:૪૫-૪૭; હિબ્રૂ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૧-૨૨

નીતિવચનો ૪:૧૪

એને લગતી કલમો

  • +ગી ૧:૧; ૧કો ૧૫:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૧૨

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૨

નીતિવચનો ૪:૧૫

એને લગતી કલમો

  • +આમ ૫:૧૫; એફે ૫:૧૧
  • +ની ૫:૩, ૮; ૧થે ૫:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૧૨

નીતિવચનો ૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૨

નીતિવચનો ૪:૧૮

એને લગતી કલમો

  • +૨શ ૨૩:૩, ૪; ગી ૧૧૯:૧૦૫; ૧કો ૧૩:૧૨; ૨કો ૪:૬; ૨પિ ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૧, પાન ૮-૯

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૯

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૧૯, પાન ૮

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૩૦

    ૧૦/૧/૨૦૦૬, પાન ૪

    ૩/૧/૨૦૦૬, પાન ૧૭

    ૮/૧/૨૦૦૧, પાન ૧૪

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૨-૨૩

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૭

    ૯/૧/૧૯૯૭, પાન ૩૨

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦, ૧૫, ૨૧

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૧

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૩

    ૯/૧/૧૯૯૭, પાન ૩૨

નીતિવચનો ૪:૨૧

એને લગતી કલમો

  • +ગી ૪૦:૮; ની ૨:૧

નીતિવચનો ૪:૨૨

એને લગતી કલમો

  • +૧તિ ૪:૮

નીતિવચનો ૪:૨૩

એને લગતી કલમો

  • +યર્મિ ૧૭:૯; માર્ક ૭:૨૧-૨૩; એફે ૬:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૯, પાન ૧૪-૧૯

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૬

    ૯/૧/૨૦૦૫, પાન ૩૦

    ૨/૧૫/૨૦૦૪, પાન ૧૦-૧૧

    ૧૦/૧૫/૨૦૦૧, પાન ૨૨-૨૬

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૩-૨૪

નીતિવચનો ૪:૨૪

એને લગતી કલમો

  • +૧પિ ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૪

નીતિવચનો ૪:૨૫

એને લગતી કલમો

  • +માથ ૬:૨૨

નીતિવચનો ૪:૨૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તારા માર્ગનો ધ્યાનથી વિચાર કર.”

એને લગતી કલમો

  • +એફે ૫:૧૫

નીતિવચનો ૪:૨૭

એને લગતી કલમો

  • +પુન ૧૨:૩૨; યહો ૧:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૪:૧પુન ૬:૬, ૭; ની ૧૯:૨૦; એફે ૬:૧
નીતિ. ૪:૨૧કા ૨૮:૯
નીતિ. ૪:૩૧રા ૨:૧૨
નીતિ. ૪:૩૧રા ૧:૧૬-૨૧
નીતિ. ૪:૪પુન ૪:૯
નીતિ. ૪:૪લેવી ૧૮:૫
નીતિ. ૪:૫નહે ૮:૩, ૮; ની ૯:૧૦
નીતિ. ૪:૭સભા ૭:૧૨
નીતિ. ૪:૭ની ૧૫:૧૪; માથ ૧૩:૨૩; હિબ્રૂ ૫:૧૪
નીતિ. ૪:૮દા ૧:૧૭, ૨૦
નીતિ. ૪:૮૧રા ૪:૨૯
નીતિ. ૪:૧૦પુન ૫:૧૬
નીતિ. ૪:૧૧૧રા ૪:૨૯
નીતિ. ૪:૧૧યશા ૨૬:૭
નીતિ. ૪:૧૩ની ૮:૧૦; હિબ્રૂ ૨:૧; ૧૨:૫, ૬
નીતિ. ૪:૧૩પુન ૩૨:૪૫-૪૭; હિબ્રૂ ૧૨:૧૧
નીતિ. ૪:૧૪ગી ૧:૧; ૧કો ૧૫:૩૩
નીતિ. ૪:૧૫આમ ૫:૧૫; એફે ૫:૧૧
નીતિ. ૪:૧૫ની ૫:૩, ૮; ૧થે ૫:૨૨
નીતિ. ૪:૧૮૨શ ૨૩:૩, ૪; ગી ૧૧૯:૧૦૫; ૧કો ૧૩:૧૨; ૨કો ૪:૬; ૨પિ ૧:૧૯
નીતિ. ૪:૨૧ગી ૪૦:૮; ની ૨:૧
નીતિ. ૪:૨૨૧તિ ૪:૮
નીતિ. ૪:૨૩યર્મિ ૧૭:૯; માર્ક ૭:૨૧-૨૩; એફે ૬:૧૪
નીતિ. ૪:૨૪૧પિ ૨:૧
નીતિ. ૪:૨૫માથ ૬:૨૨
નીતિ. ૪:૨૬એફે ૫:૧૫
નીતિ. ૪:૨૭પુન ૧૨:૩૨; યહો ૧:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૪:૧-૨૭

નીતિવચનો

૪ મારા દીકરાઓ, તમારા પિતાની શિખામણ* સાંભળો,+

એના પર ધ્યાન આપો, જેથી તમને સમજણ મળે.

 ૨ હું તમને સારી સલાહ આપીશ,

મારી શીખવેલી વાતોનો ત્યાગ કરશો નહિ.+

 ૩ હું મારા પિતાનો ડાહ્યો* દીકરો હતો,+

હું મારી માનો લાડકો દીકરો હતો.+

 ૪ મારા પિતાએ મને શીખવ્યું અને કહ્યું:

“બેટા, મારી વાતો તારા દિલ પર છાપી લે.+

મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે.+

 ૫ બુદ્ધિ* મેળવ, સમજણ મેળવ,+

મારી વાતો ભૂલીશ નહિ, એનાથી મોં ફેરવીશ નહિ.

 ૬ બુદ્ધિને ત્યજીશ નહિ, એ તારું રક્ષણ કરશે.

એને પ્રેમ કરજે, એ તારી સંભાળ રાખશે.

 ૭ બુદ્ધિ સૌથી મહત્ત્વની છે,+ એટલે એ પ્રાપ્ત કર,

ભલે તું ગમે એ મેળવે, પણ સમજણ મેળવવાનું ચૂકતો નહિ.+

 ૮ બુદ્ધિને ખૂબ અનમોલ ગણજે, એ તને મહાન બનાવશે.+

તું એને વળગી રહેજે,* એ તારું ગૌરવ વધારશે.+

 ૯ એ તારા માથા પર ફૂલોનો તાજ મૂકશે

અને સુંદર મુગટથી તારી શોભા વધારશે.”

૧૦ બેટા, મારી વાતો સાંભળ અને એ પ્રમાણે કર,

તો તારું આયુષ્ય ઘણું લાંબું થશે.+

૧૧ હું તને બુદ્ધિના માર્ગે ચાલવાનું શીખવીશ,+

હું તને સાચા માર્ગે દોરી જઈશ.+

૧૨ તું ચાલીશ ત્યારે કોઈ નડતર તને રોકશે નહિ,

તું દોડીશ ત્યારે તને ઠોકર વાગશે નહિ.

૧૩ શિસ્તનો* સ્વીકાર કરજે, એને છોડતો નહિ,+

તું જે શીખ્યો છે એને યાદ રાખજે, કેમ કે એ તારું જીવન છે.+

૧૪ દુષ્ટોના માર્ગમાં પગ મૂકતો નહિ,

ખરાબ લોકોના રસ્તે ચાલતો નહિ.+

૧૫ એ રસ્તાથી દૂર રહેજે, ત્યાં ફરકતો પણ નહિ,+

એ રસ્તે જતો નહિ અને તારા માર્ગે ચાલ્યો જા.+

૧૬ કેમ કે દુષ્ટતા કર્યા વગર દુષ્ટોને ઊંઘ આવતી નથી.

કોઈનું નુકસાન કર્યા વગર તેઓની ઊંઘ ઊડી જાય છે.

૧૭ તેઓ દુષ્ટતાની રોટલીથી પોતાનું પેટ ભરે છે

અને હિંસાનો દ્રાક્ષદારૂ પીએ છે.

૧૮ નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે,

જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.+

૧૯ દુષ્ટોનો માર્ગ ઘોર અંધકાર જેવો છે,

તેઓ શાનાથી ઠેસ ખાય છે, એ પણ તેઓ જાણતા નથી.

૨૦ બેટા, મારા શબ્દો પર ધ્યાન આપ,

મારી વાતો કાને ધર.

૨૧ એને તારી નજર આગળથી દૂર થવા ન દે,

એને તારા દિલમાં સંઘરી રાખ.+

૨૨ એનો સ્વીકાર કરનાર માણસ જીવશે,+

તેનું આખું શરીર તંદુરસ્ત રહેશે.

૨૩ સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ,+

કેમ કે એમાંથી જીવનનો ઝરો વહે છે.

૨૪ તારા મોંમાંથી ખરાબ શબ્દો ન નીકળે,+

તારા હોઠોમાંથી છળ-કપટની વાતો ન નીકળે.

૨૫ તારી નજર તારા માર્ગ પર રાખ,

તારી આંખો રસ્તા પરથી ફંટાવા ન દે.+

૨૬ તારા માર્ગમાંથી નડતરો દૂર કર,*+

એટલે તારા બધા માર્ગો સલામત થશે.

૨૭ ડાબે કે જમણે વળતો નહિ,+

બૂરાઈના માર્ગમાં પગ મૂકતો નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો