વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • પથ્થરની નવી પાટીઓ (૧-૪)

      • મૂસા યહોવાનું ગૌરવ જુએ છે (૫-૯)

      • કરારની વિગતો ફરી જણાવવામાં આવે છે (૧૦-૨૮)

      • મૂસાનો ચહેરો પ્રકાશી ઊઠે છે (૨૯-૩૫)

નિર્ગમન ૩૪:૧

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧
  • +નિર્ગ ૩૨:૧૯; પુન ૯:૧૭
  • +પુન ૯:૧૦

નિર્ગમન ૩૪:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૨૦; ૨૪:૧૨

નિર્ગમન ૩૪:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૨, ૧૩

નિર્ગમન ૩૪:૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૩૮
  • +નિર્ગ ૬:૩; ૩૩:૧૯

નિર્ગમન ૩૪:૬

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “વફાદારીના.”

એને લગતી કલમો

  • +લૂક ૬:૩૬
  • +નિર્ગ ૨૨:૨૭; ૨કા ૩૦:૯; નહે ૯:૧૭; ગી ૮૬:૧૫; યોએ ૨:૧૩
  • +ગણ ૧૪:૧૮; ૨પિ ૩:૯
  • +યર્મિ ૩૧:૩; યવિ ૩:૨૨; મીખ ૭:૧૮
  • +ગી ૩૧:૫; રોમ ૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૧, પાન ૨-૩

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૭, પાન ૮

    સજાગ બનો!,

    ૧/૨૦૧૨, પાન ૬-૭

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૯, પાન ૩૧

    ૫/૧૫/૨૦૦૫, પાન ૨૩-૨૫

    ૧/૧૫/૨૦૦૨, પાન ૧૩-૧૪, ૧૭-૧૮

    ૧૦/૧/૧૯૯૮, પાન ૮, ૧૩

    ૨/૧/૧૯૯૧, પાન ૪

    જ્ઞાન, પાન ૨૩

નિર્ગમન ૩૪:૭

એને લગતી કલમો

  • +દા ૯:૪
  • +ગી ૧૦૩:૧૨; યશા ૫૫:૭; એફે ૪:૩૨; ૧યો ૧:૯
  • +પુન ૩૨:૩૫; યહો ૨૪:૧૯; રોમ ૨:૫; ૨પિ ૨:૪; યહૂ ૧૪, ૧૫
  • +નિર્ગ ૨૦:૫; પુન ૩૦:૧૯; ૧શ ૧૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૯, પાન ૩૧

    ૫/૧૫/૨૦૦૫, પાન ૨૩-૨૫

    ૧/૧૫/૨૦૦૨, પાન ૧૩, ૧૪-૧૫, ૧૭-૧૮

    ૨/૧/૧૯૯૧, પાન ૪

    ૨/૧/૧૯૮૯, પાન ૫

    જ્ઞાન, પાન ૨૩

નિર્ગમન ૩૪:૯

ફૂટનોટ

  • *

    અથવા, “અમને તમારો વારસો બનાવો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૩:૧૪
  • +નિર્ગ ૩૨:૯; ૩૩:૩
  • +ગણ ૧૪:૧૯

નિર્ગમન ૩૪:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૭:૨૩; ગી ૧૪૭:૧૯, ૨૦
  • +નિર્ગ ૩૩:૧૬; પુન ૧૦:૨૧

નિર્ગમન ૩૪:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫, ૬; પુન ૧૨:૨૮
  • +નિર્ગ ૩:૮; ૩૩:૨; પુન ૭:૧

નિર્ગમન ૩૪:૧૨

એને લગતી કલમો

  • +પુન ૭:૨
  • +નિર્ગ ૨૩:૩૨, ૩૩

નિર્ગમન ૩૪:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૪; પુન ૧૨:૩

નિર્ગમન ૩૪:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ભક્તિભાવ” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૩; ૧કો ૧૦:૧૪; ૧યો ૫:૨૧
  • +યહો ૨૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૬૪-૧૬૫

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૨૪-૨૪૨૫

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૨, પાન ૨૮

    ૯/૧૫/૧૯૯૫, પાન ૮

નિર્ગમન ૩૪:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓ પોતાના દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરશે.”

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૨૦
  • +ગણ ૨૫:૨; ૨કો ૬:૧૪

નિર્ગમન ૩૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓના દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરશે.”

  • *

    અથવા, “એ દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરીને.”

એને લગતી કલમો

  • +એઝ ૯:૨
  • +પુન ૭:૪; ૩૧:૧૬; ન્યા ૨:૧૭; ૮:૩૩; ૧રા ૧૧:૨; નહે ૧૩:૨૬; ગી ૧૦૬:૨૮

નિર્ગમન ૩૪:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૮; લેવી ૧૯:૪

નિર્ગમન ૩૪:૧૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૧૫ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૩:૬
  • +નિર્ગ ૨૩:૧૫

નિર્ગમન ૩૪:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨; લૂક ૨:૨૩
  • +નિર્ગ ૨૨:૩૦

નિર્ગમન ૩૪:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૫; ગણ ૧૮:૧૫, ૧૬

નિર્ગમન ૩૪:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “સાબ્બાથ પાળો.”

એને લગતી કલમો

  • +પુન ૫:૧૨

નિર્ગમન ૩૪:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રથમ ફળ.”

  • *

    અથવા, “કાપણીનો તહેવાર.” શબ્દસૂચિમાં “કાપણીનો તહેવાર” જુઓ.

  • *

    સંગ્રહ કરવાનો તહેવાર અથવા મંડપનો તહેવાર તરીકે પણ ઓળખાતો.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૬; લેવી ૨૩:૩૪

નિર્ગમન ૩૪:૨૩

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૬

નિર્ગમન ૩૪:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૧૯૯૮, પાન ૨૦

નિર્ગમન ૩૪:૨૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૮
  • +નિર્ગ ૧૨:૧૦; ગણ ૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૨૦

નિર્ગમન ૩૪:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૧૮:૮, ૧૨; પુન ૨૬:૨; ની ૩:૯
  • +નિર્ગ ૨૩:૧૯; પુન ૧૪:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૭

નિર્ગમન ૩૪:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૪; પુન ૩૧:૯, ૧૧
  • +નિર્ગ ૨૪:૮; પુન ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૨૯

નિર્ગમન ૩૪:૨૮

ફૂટનોટ

  • *

    મૂળ, “દસ શબ્દો.”

એને લગતી કલમો

  • +પુન ૯:૧૮
  • +નિર્ગ ૩૧:૧૮; પુન ૧૦:૨

નિર્ગમન ૩૪:૨૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૧૫

નિર્ગમન ૩૪:૩૦

એને લગતી કલમો

  • +૨કો ૩:૭

નિર્ગમન ૩૪:૩૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૩; પુન ૧:૩

નિર્ગમન ૩૪:૩૩

એને લગતી કલમો

  • +૨કો ૩:૧૩

નિર્ગમન ૩૪:૩૪

એને લગતી કલમો

  • +૨કો ૩:૧૬
  • +પુન ૨૭:૧૦

નિર્ગમન ૩૪:૩૫

એને લગતી કલમો

  • +૨કો ૩:૭, ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૩૪:૧પુન ૧૦:૧
નિર્ગ. ૩૪:૧નિર્ગ ૩૨:૧૯; પુન ૯:૧૭
નિર્ગ. ૩૪:૧પુન ૯:૧૦
નિર્ગ. ૩૪:૨નિર્ગ ૧૯:૨૦; ૨૪:૧૨
નિર્ગ. ૩૪:૩નિર્ગ ૧૯:૧૨, ૧૩
નિર્ગ. ૩૪:૫પ્રેકા ૭:૩૮
નિર્ગ. ૩૪:૫નિર્ગ ૬:૩; ૩૩:૧૯
નિર્ગ. ૩૪:૬લૂક ૬:૩૬
નિર્ગ. ૩૪:૬નિર્ગ ૨૨:૨૭; ૨કા ૩૦:૯; નહે ૯:૧૭; ગી ૮૬:૧૫; યોએ ૨:૧૩
નિર્ગ. ૩૪:૬ગણ ૧૪:૧૮; ૨પિ ૩:૯
નિર્ગ. ૩૪:૬યર્મિ ૩૧:૩; યવિ ૩:૨૨; મીખ ૭:૧૮
નિર્ગ. ૩૪:૬ગી ૩૧:૫; રોમ ૨:૨
નિર્ગ. ૩૪:૭દા ૯:૪
નિર્ગ. ૩૪:૭ગી ૧૦૩:૧૨; યશા ૫૫:૭; એફે ૪:૩૨; ૧યો ૧:૯
નિર્ગ. ૩૪:૭પુન ૩૨:૩૫; યહો ૨૪:૧૯; રોમ ૨:૫; ૨પિ ૨:૪; યહૂ ૧૪, ૧૫
નિર્ગ. ૩૪:૭નિર્ગ ૨૦:૫; પુન ૩૦:૧૯; ૧શ ૧૫:૨
નિર્ગ. ૩૪:૯નિર્ગ ૩૩:૧૪
નિર્ગ. ૩૪:૯નિર્ગ ૩૨:૯; ૩૩:૩
નિર્ગ. ૩૪:૯ગણ ૧૪:૧૯
નિર્ગ. ૩૪:૧૦૨શ ૭:૨૩; ગી ૧૪૭:૧૯, ૨૦
નિર્ગ. ૩૪:૧૦નિર્ગ ૩૩:૧૬; પુન ૧૦:૨૧
નિર્ગ. ૩૪:૧૧નિર્ગ ૧૯:૫, ૬; પુન ૧૨:૨૮
નિર્ગ. ૩૪:૧૧નિર્ગ ૩:૮; ૩૩:૨; પુન ૭:૧
નિર્ગ. ૩૪:૧૨પુન ૭:૨
નિર્ગ. ૩૪:૧૨નિર્ગ ૨૩:૩૨, ૩૩
નિર્ગ. ૩૪:૧૩નિર્ગ ૨૩:૨૪; પુન ૧૨:૩
નિર્ગ. ૩૪:૧૪નિર્ગ ૨૦:૩; ૧કો ૧૦:૧૪; ૧યો ૫:૨૧
નિર્ગ. ૩૪:૧૪યહો ૨૪:૧૯
નિર્ગ. ૩૪:૧૫૧કો ૧૦:૨૦
નિર્ગ. ૩૪:૧૫ગણ ૨૫:૨; ૨કો ૬:૧૪
નિર્ગ. ૩૪:૧૬એઝ ૯:૨
નિર્ગ. ૩૪:૧૬પુન ૭:૪; ૩૧:૧૬; ન્યા ૨:૧૭; ૮:૩૩; ૧રા ૧૧:૨; નહે ૧૩:૨૬; ગી ૧૦૬:૨૮
નિર્ગ. ૩૪:૧૭નિર્ગ ૩૨:૮; લેવી ૧૯:૪
નિર્ગ. ૩૪:૧૮લેવી ૨૩:૬
નિર્ગ. ૩૪:૧૮નિર્ગ ૨૩:૧૫
નિર્ગ. ૩૪:૧૯નિર્ગ ૧૩:૨; લૂક ૨:૨૩
નિર્ગ. ૩૪:૧૯નિર્ગ ૨૨:૩૦
નિર્ગ. ૩૪:૨૦નિર્ગ ૧૩:૧૫; ગણ ૧૮:૧૫, ૧૬
નિર્ગ. ૩૪:૨૧પુન ૫:૧૨
નિર્ગ. ૩૪:૨૨નિર્ગ ૨૩:૧૬; લેવી ૨૩:૩૪
નિર્ગ. ૩૪:૨૩પુન ૧૬:૧૬
નિર્ગ. ૩૪:૨૪નિર્ગ ૩૪:૧૧
નિર્ગ. ૩૪:૨૫નિર્ગ ૨૩:૧૮
નિર્ગ. ૩૪:૨૫નિર્ગ ૧૨:૧૦; ગણ ૯:૧૨
નિર્ગ. ૩૪:૨૬ગણ ૧૮:૮, ૧૨; પુન ૨૬:૨; ની ૩:૯
નિર્ગ. ૩૪:૨૬નિર્ગ ૨૩:૧૯; પુન ૧૪:૨૧
નિર્ગ. ૩૪:૨૭નિર્ગ ૨૪:૪; પુન ૩૧:૯, ૧૧
નિર્ગ. ૩૪:૨૭નિર્ગ ૨૪:૮; પુન ૪:૧૩
નિર્ગ. ૩૪:૨૮પુન ૯:૧૮
નિર્ગ. ૩૪:૨૮નિર્ગ ૩૧:૧૮; પુન ૧૦:૨
નિર્ગ. ૩૪:૨૯નિર્ગ ૩૨:૧૫
નિર્ગ. ૩૪:૩૦૨કો ૩:૭
નિર્ગ. ૩૪:૩૨નિર્ગ ૨૪:૩; પુન ૧:૩
નિર્ગ. ૩૪:૩૩૨કો ૩:૧૩
નિર્ગ. ૩૪:૩૪૨કો ૩:૧૬
નિર્ગ. ૩૪:૩૪પુન ૨૭:૧૦
નિર્ગ. ૩૪:૩૫૨કો ૩:૭, ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૩૪:૧-૩૫

નિર્ગમન

૩૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: “અગાઉની જેમ પથ્થરની બીજી બે પાટીઓ બનાવ.+ તેં તોડી નાખી હતી+ એ પાટીઓ પરનું લખાણ હું તને ફરી લખી આપીશ.+ ૨ આવતી કાલે સવારે તૈયાર થઈને સિનાઈ પર્વત ઉપર આવજે. પછી પર્વતની ટોચ પર મારી સામે હાજર થજે.+ ૩ પણ તારી સાથે બીજું કોઈ આવે નહિ. પર્વત પર કોઈ માણસ હોવો ન જોઈએ. ઘેટાં-બકરાં કે ઢોરઢાંક પણ પર્વતની આસપાસ ચરે નહિ.”+

૪ તેથી મૂસાએ અગાઉ જેવી પથ્થરની બે પાટીઓ બનાવી. પછી તે વહેલી સવારે ઊઠીને સિનાઈ પર્વત પર ગયો. યહોવાએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે તેણે કર્યું. મૂસા પોતાના હાથમાં પથ્થરની બે પાટીઓ લઈને ઉપર ગયો. ૫ પછી યહોવા વાદળમાં નીચે ઊતર્યા+ અને મૂસા સામે ઊભા રહ્યા. તેમણે પોતાનું નામ યહોવા તેની આગળ જાહેર કર્યું.+ ૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+ ૭ હજારો પેઢીઓને અતૂટ પ્રેમ બતાવનાર;+ ભૂલો, અપરાધો અને પાપોને માફ કરનાર,+ પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર;+ પિતાનાં પાપોની સજા દીકરાઓ પર, પૌત્રો પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.”+

૮ મૂસા તરત જ ઘૂંટણિયે પડ્યો. તેણે જમીન સુધી માથું ટેકવીને નમન કર્યું. ૯ પછી મૂસાએ કહ્યું: “હે યહોવા, જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને હે યહોવા અમારી સાથે આવો અને અમારી વચ્ચે રહો.+ અમે હઠીલા લોકો છીએ,+ છતાં તમે અમારાં ગુનાઓ અને પાપો માફ કરો+ અને અમને તમારા લોકો તરીકે સ્વીકારો.”* ૧૦ ઈશ્વરે કહ્યું: “હું તમારી સાથે કરાર* કરું છું: હું તમારી સામે એવાં અદ્‍ભુત કામો કરીશ, જે કોઈ દેશમાં કે આખી પૃથ્વી પર ક્યારેય થયાં નથી.+ જે લોકો વચ્ચે તમે રહો છો, તેઓ યહોવાનાં કામો જોશે, કેમ કે હું તમારા માટે આશ્ચર્યજનક કામો કરું છું.+

૧૧ “હું તમને જે આજ્ઞાઓ આપું છું એના પર ધ્યાન આપો.+ હું અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢું છું.+ ૧૨ ધ્યાન રાખજો કે તમે જે દેશમાં જઈ રહ્યા છો, ત્યાંના રહેવાસીઓ સાથે કોઈ કરાર ન કરો,+ નહિતર એ તમારા માટે ફાંદારૂપ થઈ પડશે.+ ૧૩ પણ તમે તેઓની વેદીઓ તોડી નાખજો, તેઓના ભક્તિ-સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો અને તેઓના ભક્તિ-થાંભલાઓને* કાપી નાખજો.+ ૧૪ તમે બીજા કોઈ દેવ આગળ નમશો નહિ,+ કેમ કે યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.* હા, તે એવા ઈશ્વર છે જે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ થાય, બીજા કોઈની નહિ.+ ૧૫ ધ્યાન રાખજો કે તમે જે દેશમાં જઈ રહ્યા છો, ત્યાંના રહેવાસીઓ સાથે કોઈ કરાર ન કરો. કેમ કે તેઓ પોતાના દેવોની ભક્તિ કરશે* અને તેઓને બલિદાનો ચઢાવશે+ ત્યારે, તમને આમંત્રણ આપશે અને તમે એ બલિદાનોમાંથી ખાશો.+ ૧૬ પછી ચોક્કસ તમે તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો.+ તેઓની દીકરીઓ તેઓના દેવોની ભક્તિ કરશે* અને તમારા દીકરાઓને પણ એ દેવોની ભક્તિ કરીને* મને બેવફા બનવા ખેંચી જશે.+

૧૭ “તમે ધાતુની ઢાળેલી મૂર્તિઓ ન બનાવો.+

૧૮ “તમે બેખમીર રોટલીનો તહેવાર ઊજવો.+ સાત દિવસ તમે બેખમીર રોટલી ખાઓ. મેં આજ્ઞા આપી છે એ પ્રમાણે આબીબ* મહિનામાં નક્કી કરેલા સમયે તમે એમ કરો,+ કેમ કે એ મહિને તમે ઇજિપ્તમાંથી બહાર આવ્યા હતા.

૧૯ “દરેક પ્રથમ જન્મેલો* નર મારો છે,+ પછી ભલે એ ઢોરઢાંકમાંથી હોય, પ્રથમ જન્મેલો આખલો હોય કે ઘેટો હોય.+ ૨૦ તમારે ગધેડાના પ્રથમ જન્મેલા નરને છોડાવવા ઘેટું આપવું. જો એમ ન કરો, તો એ ગધેડાનું ગળું કાપીને એને મારી નાખો. તમારે તમારા પ્રથમ જન્મેલા દીકરાને પણ મૂલ્ય આપીને છોડાવવો.+ મારી આગળ કોઈ ખાલી હાથે ન આવે.

૨૧ “છ દિવસ તમે કામ કરો, પણ સાતમા દિવસે તમે આરામ કરો.*+ વાવણી અને કાપણીના સમયે પણ તમે સાતમા દિવસે આરામ કરો.

૨૨ “ઘઉંની ફસલનો પહેલો પાક* લણો ત્યારે, તમે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો. વર્ષના અંતે જ્યારે ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+

૨૩ “તમારા બધા પુરુષો વર્ષમાં ત્રણ વખત ઇઝરાયેલના ઈશ્વર, સાચા પ્રભુ યહોવા આગળ હાજર થાય.+ ૨૪ હું તમારી આગળથી પ્રજાઓને હાંકી કાઢીશ.+ હું તમારો વિસ્તાર વધારીશ. વર્ષમાં ત્રણ વાર તમે યહોવાની સામે હાજર થશો ત્યારે, કોઈ પણ વ્યક્તિ તમારો દેશ પડાવી લેવાની કોશિશ નહિ કરે.

૨૫ “મારા માટે બલિદાન ચઢાવો ત્યારે, તમે લોહીની સાથે કંઈ પણ ખમીરવાળું ન ચઢાવો.+ પાસ્ખાના તહેવારમાં ચઢાવેલા બલિદાનમાંથી કંઈ પણ સવાર સુધી રાખી ન મૂકો.+

૨૬ “તમારી જમીનની પેદાશના પ્રથમ ફળનો સૌથી ઉત્તમ ભાગ તમે તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં લાવો.+

“તમે બકરીના બચ્ચાને એની માના દૂધમાં ન બાફો.”+

૨૭ યહોવાએ મૂસાને કહ્યું: “તું એ શબ્દો લખી લે,+ કેમ કે એ શબ્દો પ્રમાણે હું તારી સાથે અને ઇઝરાયેલીઓ સાથે કરાર કરું છું.”+ ૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+

૨૯ મૂસા પોતાના હાથમાં સાક્ષીલેખની* બે પાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે ઊતર્યો.+ ઈશ્વર સાથે વાત કરી હોવાથી મૂસાનો ચહેરો પ્રકાશતો હતો, પણ તે પોતે એ જાણતો ન હતો. ૩૦ હારુન અને બધા ઇઝરાયેલીઓએ જોયું કે મૂસાનો ચહેરો પ્રકાશી રહ્યો છે. તેથી તેઓને મૂસાની નજીક જતાં ડર લાગ્યો.+

૩૧ પણ મૂસાએ તેઓને બોલાવ્યા, એટલે હારુન અને બધા મુખીઓ તેની પાસે ગયા. પછી મૂસાએ તેઓ સાથે વાત કરી. ૩૨ બધા ઇઝરાયેલીઓ તેની પાસે ગયા. યહોવાએ મૂસાને સિનાઈ પર્વત પર જે બધી આજ્ઞાઓ આપી હતી, એ તેણે ઇઝરાયેલીઓને જણાવી.+ ૩૩ લોકો સાથે વાત કરી લીધાં પછી મૂસા પડદાથી પોતાનો ચહેરો ઢાંકી દેતો.+ ૩૪ પણ મૂસા જ્યારે યહોવા સાથે વાત કરવા મંડપમાં જતો, ત્યારે પોતાનો ચહેરો ન ઢાંકતો.+ પછી તે બહાર આવીને પોતાને મળેલી આજ્ઞાઓ ઇઝરાયેલીઓને જણાવતો.+ ૩૫ ઇઝરાયેલીઓએ જોયું હતું કે મૂસાનો ચહેરો પ્રકાશતો હતો. તેથી મૂસા ઈશ્વર સાથે ફરી વાત કરવા જતો ત્યાં સુધી પોતાનો ચહેરો ઢાંકી રાખતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો