વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • મરણ કરતાં જુલમ વધારે ખરાબ (૧-૩)

      • કામ માટે યોગ્ય વલણ (૪-૬)

      • મિત્રનું મહત્ત્વ (૭-૧૨)

        • એક કરતાં બે ભલા (૯)

      • રાજાનું જીવન નકામું હોય શકે છે (૧૩-૧૬)

સભાશિક્ષક ૪:૧

એને લગતી કલમો

  • +ગી ૬૯:૨૦; ૧૪૨:૪

સભાશિક્ષક ૪:૨

એને લગતી કલમો

  • +અયૂ ૩:૧૭; સભા ૨:૧૭

સભાશિક્ષક ૪:૩

એને લગતી કલમો

  • +યર્મિ ૨૦:૧૮
  • +સભા ૧:૧૪

સભાશિક્ષક ૪:૪

એને લગતી કલમો

  • +ગલા ૫:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

    ૧૧/૧/૧૯૯૯, પાન ૩૨

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૫-૧૬

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૪, પાન ૨૬

સભાશિક્ષક ૪:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાનું જ માંસ ખાય છે.”

એને લગતી કલમો

  • +ની ૬:૧૦, ૧૧; ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૯, પાન ૩૨

સભાશિક્ષક ૪:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “બે મુઠ્ઠી.”

  • *

    મૂળ, “એક મુઠ્ઠી.”

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૬; ની ૧૫:૧૬; ૧૬:૮; ૧૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૦ પાન ૧૦

    ૪/૨૦૧૪, પાન ૮

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૯, પાન ૩૨

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૪:૮

એને લગતી કલમો

  • +ની ૨૭:૨૦; સભા ૫:૧૦
  • +ગી ૩૯:૬; લૂક ૧૨:૧૮-૨૦
  • +સભા ૨:૨૨, ૨૩

સભાશિક્ષક ૪:૯

ફૂટનોટ

  • *

    અથવા, “સારું ઇનામ.”

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૮; ની ૨૭:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૪:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “જલદી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૨૭-૧૨૮

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૯, પાન ૨૮

સભાશિક્ષક ૪:૧૩

એને લગતી કલમો

  • +૧રા ૨૨:૮; ૨કા ૨૫:૧૫, ૧૬
  • +ની ૧૯:૧; ૨૮:૬, ૧૬

સભાશિક્ષક ૪:૧૪

ફૂટનોટ

  • *

    એ કદાચ સમજુ છોકરાને બતાવે છે.

એને લગતી કલમો

  • +૨શ ૭:૮; અયૂ ૫:૧૧
  • +ઉત ૪૧:૧૪, ૪૦

સભાશિક્ષક ૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

સભાશિક્ષક ૪:૧૬

એને લગતી કલમો

  • +૨શ ૨૦:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૪:૧ગી ૬૯:૨૦; ૧૪૨:૪
સભા. ૪:૨અયૂ ૩:૧૭; સભા ૨:૧૭
સભા. ૪:૩યર્મિ ૨૦:૧૮
સભા. ૪:૩સભા ૧:૧૪
સભા. ૪:૪ગલા ૫:૨૬
સભા. ૪:૫ની ૬:૧૦, ૧૧; ૨૦:૪
સભા. ૪:૬ગી ૩૭:૧૬; ની ૧૫:૧૬; ૧૬:૮; ૧૭:૧
સભા. ૪:૮ની ૨૭:૨૦; સભા ૫:૧૦
સભા. ૪:૮ગી ૩૯:૬; લૂક ૧૨:૧૮-૨૦
સભા. ૪:૮સભા ૨:૨૨, ૨૩
સભા. ૪:૯ઉત ૨:૧૮; ની ૨૭:૧૭
સભા. ૪:૧૩૧રા ૨૨:૮; ૨કા ૨૫:૧૫, ૧૬
સભા. ૪:૧૩ની ૧૯:૧; ૨૮:૬, ૧૬
સભા. ૪:૧૪૨શ ૭:૮; અયૂ ૫:૧૧
સભા. ૪:૧૪ઉત ૪૧:૧૪, ૪૦
સભા. ૪:૧૬૨શ ૨૦:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૪:૧-૧૬

સભાશિક્ષક

૪ મેં ફરી એક વાર પૃથ્વી પર થતા જુલમ પર વિચાર કર્યો. મેં જુલમ સહેતા લોકોનાં આંસુ જોયાં, તેઓને દિલાસો આપનાર કોઈ ન હતું.+ જુલમ ગુજારનાર સત્તામાં હોવાથી, એ લાચાર લોકોને કોઈ દિલાસો આપતું ન હતું. ૨ એટલે મને થયું, જીવતાઓ કરતાં તો મરેલા વધારે સારા.+ ૩ એ બંને કરતાં તો જેનો જન્મ થયો નથી+ અને જેણે પૃથ્વી પર થતાં ખરાબ કામો જોયાં નથી,+ તે વધારે સારો.

૪ મેં જોયું કે બીજાઓથી આગળ નીકળી જવાના ઝનૂનમાં+ માણસ ખૂબ મહેનત કરે છે અને પૂરી લગનથી કામ કરે છે. એ પણ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.

૫ મૂર્ખ માણસ હાથ પર હાથ ધરીને બેસી રહે છે અને પોતાને જ બરબાદ કરે છે.*+

૬ પુષ્કળ* કામ કરવું તો હવામાં બાચકા ભરવા જેવું છે. એના કરતાં થોડો* આરામ કરવો વધારે સારું છે.+

૭ મેં પૃથ્વી પર થતાં બીજાં નકામાં કામો જોયાં: ૮ એક માણસ એકલો-અટૂલો છે. તેને કોઈ સાથી કે દીકરો કે ભાઈ નથી. છતાં તે તનતોડ મહેનત કરે છે. તેની આંખો ધનદોલતથી ધરાતી નથી.+ તે વિચારતો પણ નથી, ‘હું કોના માટે આટલી મહેનત કરું છું? હું કેમ મોજમજા કરતો નથી?’+ એ પણ નકામું અને દુઃખ આપનારું છે.+

૯ એક કરતાં બે ભલા,+ કેમ કે તેઓને પોતાની મહેનતનું ફળ* મળશે. ૧૦ જો એક પડી જાય, તો તેનો સાથી તેને ઊભો થવા મદદ કરશે. પણ જો તે એકલો હોય અને પડી જાય, તો તેને ઊભો થવા કોણ મદદ કરશે?

૧૧ જો બે જણ સાથે સૂઈ જાય, તો તેઓને હૂંફ મળશે. પણ એકલો માણસ કઈ રીતે હૂંફ મેળવી શકે? ૧૨ એકલા માણસને તો કોઈ પણ હરાવે, પણ બે જણ સાથે હોય તો ભેગા મળીને તેનો સામનો કરી શકે. ત્રણ દોરાથી ગૂંથેલી દોરી સહેલાઈથી* તૂટતી નથી.

૧૩ વૃદ્ધ અને મૂર્ખ રાજા, જે હવે કોઈની સલાહ માનતો નથી,+ તેના કરતાં ગરીબ પણ સમજુ છોકરો વધારે સારો.+ ૧૪ એ વૃદ્ધ રાજાના રાજમાં ભલે તે* ગરીબ કુટુંબમાં પેદા થયો હોય,+ પણ તે કેદખાનામાંથી નીકળીને રાજા બને છે.+ ૧૫ મેં પૃથ્વીના બધા લોકોનો ફરી વિચાર કર્યો. એ પણ જોયું કે પેલા છોકરાનું શું થાય છે, જેણે રાજાની જગ્યા લીધી હતી. ૧૬ ભલે તેને સાથ આપનારા ઘણા છે, પણ પછીથી આવનાર લોકો તેનાથી ખુશ નહિ હોય.+ એ બધું નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો