વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • રાજા હિઝકિયાના માણસોએ નકલ કરેલાં સુલેમાનનાં નીતિવચનો (૨૫:૧–૨૯:૨૭)

નીતિવચનો ૨૯:૧

ફૂટનોટ

  • *

    અથવા, “પોતાની જીદ પર અડી રહે છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૧:૧૦; ૨કા ૩૬:૧૧-૧૩
  • +૧શ ૨:૨૨-૨૫; ૨કા ૩૬:૧૫, ૧૬

નીતિવચનો ૨૯:૨

એને લગતી કલમો

  • +એસ્તે ૩:૧૩, ૧૫

નીતિવચનો ૨૯:૩

એને લગતી કલમો

  • +ની ૨૭:૧૧
  • +ની ૫:૮-૧૦; ૬:૨૬; લૂક ૧૫:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૯

નીતિવચનો ૨૯:૪

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૫; ગી ૮૯:૧૪; યશા ૯:૭

નીતિવચનો ૨૯:૫

એને લગતી કલમો

  • +ની ૨૬:૨૮; રોમ ૧૬:૧૮

નીતિવચનો ૨૯:૬

એને લગતી કલમો

  • +ની ૫:૨૨
  • +ગી ૯૭:૧૧

નીતિવચનો ૨૯:૭

એને લગતી કલમો

  • +ગી ૪૧:૧
  • +યર્મિ ૫:૨૮

નીતિવચનો ૨૯:૮

એને લગતી કલમો

  • +યાકૂ ૩:૬
  • +પ્રેકા ૧૯:૨૯, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૯:૯

એને લગતી કલમો

  • +ની ૨૬:૪

નીતિવચનો ૨૯:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “નિષ્કલંક માણસને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

  • *

    અથવા કદાચ, “નેક માણસ પોતાનો જીવ બચાવવા મથે છે.”

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૪૧; ૧શ ૨૦:૩૧; ૧યો ૩:૧૧, ૧૨

નીતિવચનો ૨૯:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૬; ૨૫:૨૮
  • +ની ૧૪:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    કૌટુંબિક સુખ, પાન ૧૪૯-૧૫૦

નીતિવચનો ૨૯:૧૨

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૮-૧૧; યર્મિ ૩૮:૪, ૫

નીતિવચનો ૨૯:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ગરીબ અને તેના પર જુલમ કરનાર ભેગા મળે છે.”

  • *

    એટલે કે, તે તેઓને જીવન આપે છે.

નીતિવચનો ૨૯:૧૪

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧, ૨
  • +ની ૨૦:૨૮; ૨૫:૫; યશા ૯:૭

નીતિવચનો ૨૯:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત; સજા.”

એને લગતી કલમો

  • +ની ૨૨:૬, ૧૫; ૨૩:૧૩; એફે ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૦/૨૦૧૬, પાન ૨૨

    સર્વ લોકો, પાન ૨૪

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૭, પાન ૧૦

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૯, પાન ૧૦

નીતિવચનો ૨૯:૧૬

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૪; પ્રક ૧૮:૨૦

નીતિવચનો ૨૯:૧૭

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૧૧

નીતિવચનો ૨૯:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રબોધકને મળતું દર્શન; ખુલાસો.”

એને લગતી કલમો

  • +હો ૪:૬
  • +ની ૧૯:૧૬; યોહ ૧૩:૧૭; યાકૂ ૧:૨૫

નીતિવચનો ૨૯:૧૯

એને લગતી કલમો

  • +ની ૨૬:૩

નીતિવચનો ૨૯:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “મૂર્ખ માટે વધારે આશા છે.”

એને લગતી કલમો

  • +સભા ૫:૨; યાકૂ ૧:૧૯
  • +ની ૧૪:૨૯; ૨૧:૫

નીતિવચનો ૨૯:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    કૌટુંબિક સુખ, પાન ૭૨

નીતિવચનો ૨૯:૨૨

એને લગતી કલમો

  • +ની ૧૫:૧૮
  • +૧શ ૧૮:૮, ૯; યાકૂ ૩:૧૬

નીતિવચનો ૨૯:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “મહિમા મળશે.”

એને લગતી કલમો

  • +એસ્તે ૬:૬, ૧૦; યાકૂ ૪:૬
  • +ની ૧૮:૧૨; માથ ૧૮:૪; ફિલિ ૨:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૯:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “સાક્ષી ન આપનાર પર શ્રાપ આવશે એવા સમ સાંભળે તોપણ.”

એને લગતી કલમો

  • +લેવી ૫:૧

નીતિવચનો ૨૯:૨૫

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨૮; ૨૬:૭૫
  • +૨કા ૧૪:૧૧; ની ૧૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૭

    ચોકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

    ૯/૧/૧૯૯૦, પાન ૪

    ૮/૧/૧૯૮૬, પાન ૧૦

નીતિવચનો ૨૯:૨૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “શાસકની કૃપા મેળવવા.”

એને લગતી કલમો

  • +ગી ૬૨:૧૨; લૂક ૧૮:૬, ૭

નીતિવચનો ૨૯:૨૭

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૧૫; ૧૩૯:૨૧
  • +યોહ ૭:૭; ૧યો ૩:૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૯:૧નિર્ગ ૧૧:૧૦; ૨કા ૩૬:૧૧-૧૩
નીતિ. ૨૯:૧૧શ ૨:૨૨-૨૫; ૨કા ૩૬:૧૫, ૧૬
નીતિ. ૨૯:૨એસ્તે ૩:૧૩, ૧૫
નીતિ. ૨૯:૩ની ૨૭:૧૧
નીતિ. ૨૯:૩ની ૫:૮-૧૦; ૬:૨૬; લૂક ૧૫:૧૩, ૧૪
નીતિ. ૨૯:૪૨શ ૮:૧૫; ગી ૮૯:૧૪; યશા ૯:૭
નીતિ. ૨૯:૫ની ૨૬:૨૮; રોમ ૧૬:૧૮
નીતિ. ૨૯:૬ની ૫:૨૨
નીતિ. ૨૯:૬ગી ૯૭:૧૧
નીતિ. ૨૯:૭ગી ૪૧:૧
નીતિ. ૨૯:૭યર્મિ ૫:૨૮
નીતિ. ૨૯:૮યાકૂ ૩:૬
નીતિ. ૨૯:૮પ્રેકા ૧૯:૨૯, ૩૫
નીતિ. ૨૯:૯ની ૨૬:૪
નીતિ. ૨૯:૧૦ઉત ૨૭:૪૧; ૧શ ૨૦:૩૧; ૧યો ૩:૧૧, ૧૨
નીતિ. ૨૯:૧૧ની ૧૨:૧૬; ૨૫:૨૮
નીતિ. ૨૯:૧૧ની ૧૪:૨૯
નીતિ. ૨૯:૧૨૧રા ૨૧:૮-૧૧; યર્મિ ૩૮:૪, ૫
નીતિ. ૨૯:૧૪ગી ૭૨:૧, ૨
નીતિ. ૨૯:૧૪ની ૨૦:૨૮; ૨૫:૫; યશા ૯:૭
નીતિ. ૨૯:૧૫ની ૨૨:૬, ૧૫; ૨૩:૧૩; એફે ૬:૪
નીતિ. ૨૯:૧૬ગી ૩૭:૩૪; પ્રક ૧૮:૨૦
નીતિ. ૨૯:૧૭હિબ્રૂ ૧૨:૧૧
નીતિ. ૨૯:૧૮હો ૪:૬
નીતિ. ૨૯:૧૮ની ૧૯:૧૬; યોહ ૧૩:૧૭; યાકૂ ૧:૨૫
નીતિ. ૨૯:૧૯ની ૨૬:૩
નીતિ. ૨૯:૨૦સભા ૫:૨; યાકૂ ૧:૧૯
નીતિ. ૨૯:૨૦ની ૧૪:૨૯; ૨૧:૫
નીતિ. ૨૯:૨૨ની ૧૫:૧૮
નીતિ. ૨૯:૨૨૧શ ૧૮:૮, ૯; યાકૂ ૩:૧૬
નીતિ. ૨૯:૨૩એસ્તે ૬:૬, ૧૦; યાકૂ ૪:૬
નીતિ. ૨૯:૨૩ની ૧૮:૧૨; માથ ૧૮:૪; ફિલિ ૨:૮, ૯
નીતિ. ૨૯:૨૪લેવી ૫:૧
નીતિ. ૨૯:૨૫માથ ૧૦:૨૮; ૨૬:૭૫
નીતિ. ૨૯:૨૫૨કા ૧૪:૧૧; ની ૧૮:૧૦
નીતિ. ૨૯:૨૬ગી ૬૨:૧૨; લૂક ૧૮:૬, ૭
નીતિ. ૨૯:૨૭ગી ૧૧૯:૧૧૫; ૧૩૯:૨૧
નીતિ. ૨૯:૨૭યોહ ૭:૭; ૧યો ૩:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૯:૧-૨૭

નીતિવચનો

૨૯ વારંવાર ઠપકો મળ્યા છતાં જે પોતાની ગરદન અક્કડ રાખે છે,*+

તેનો અચાનક નાશ થશે અને તેના બચવાની કોઈ આશા નહિ રહે.+

 ૨ નેક લોકો વધે ત્યારે લોકો આનંદ કરે છે,

પણ દુષ્ટના રાજમાં લોકો નિસાસા નાખે છે.+

 ૩ બુદ્ધિને ચાહનાર માણસ પિતાને ખુશ કરે છે,+

પણ વેશ્યાની સંગત રાખનાર બધી સંપત્તિ ઉડાવી દે છે.+

 ૪ ન્યાયથી રાજા દેશને સ્થિર કરે છે,+

પણ લાંચ લેનાર માણસ દેશને બરબાદ કરે છે.

 ૫ જે માણસ પડોશીની ખુશામત કરે છે,

તે પડોશીના પગ માટે જાળ પાથરે છે.+

 ૬ ખરાબ માણસના ગુનાઓ તેને ફાંદામાં ફસાવે છે,+

પણ નેક માણસ ખુશીનો પોકાર કરે છે અને નાચી ઊઠે છે.+

 ૭ નેક માણસને ગરીબના કાનૂની હકની ચિંતા હોય છે,+

પણ દુષ્ટને એની કંઈ પડી હોતી નથી.+

 ૮ બડાઈ હાંકનારા લોકો આખા ગામમાં આગ ચાંપે છે+

પણ બુદ્ધિમાન લોકો ગુસ્સો શાંત પાડે છે.+

 ૯ મૂર્ખ પર મુકદ્દમો કરીને બુદ્ધિમાન પોતાની શાંતિ ગુમાવે છે,

કેમ કે મૂર્ખ ગુસ્સે ભરાય છે અને મજાક ઉડાવે છે.+

૧૦ લોહીના તરસ્યા લોકો નિર્દોષને* ધિક્કારે છે,+

તેઓ નેક માણસનો જીવ લેવા મથે છે.*

૧૧ મૂર્ખ પોતાના મનની ભડાસ બહાર કાઢે છે,+

પણ બુદ્ધિમાન ગુસ્સા પર કાબૂ રાખે છે.+

૧૨ જ્યારે અધિકારી જૂઠાણાં પર ધ્યાન આપે છે,

ત્યારે તેના બધા સેવકો દુષ્ટ બને છે.+

૧૩ ગરીબ અને તેના પર જુલમ કરનારમાં એક વાત સામાન્ય છે,*

યહોવા એ બંનેની આંખોને રોશની આપે છે.*

૧૪ જે રાજા ગરીબનો સાચો ન્યાય કરે છે,+

તેની રાજગાદી હંમેશાં સલામત રહેશે.+

૧૫ સોટી* અને ઠપકો બુદ્ધિ આપે છે,+

પણ જે બાળક પર કોઈ રોકટોક ન હોય,

તે પોતાની માને શરમમાં મૂકે છે.

૧૬ દુષ્ટો વધે ત્યારે ગુના વધે છે,

પણ નેક લોકો તેઓની બરબાદી જોશે.+

૧૭ તારા દીકરાને શિસ્ત આપ, એટલે તે તને તાજગી આપશે

અને તારા દિલને ખુશ કરશે.+

૧૮ ઈશ્વરનું માર્ગદર્શન* ન હોય તો લોકો મનમાની કરે છે,+

પણ નિયમ પાળનારા લોકો સુખી છે.+

૧૯ ચાકર ફક્ત શબ્દોથી સુધરતો નથી,

કેમ કે તે સમજે તો છે, પણ કંઈ માનતો નથી.+

૨૦ શું તેં એવો કોઈ માણસ જોયો છે, જે વિચાર્યા વગર બોલે છે?+

એના કરતાં તો મૂર્ખને સુધારવો વધારે સહેલું છે.*+

૨૧ જો ચાકરને બાળપણથી માથે ચઢાવવામાં આવે,

તો સમય જતાં તે ઉપકાર ભૂલી જશે.

૨૨ ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે+

અને વાતે વાતે ગુસ્સે થનાર ઘણા અપરાધ કરી બેસે છે.+

૨૩ માણસનું ઘમંડ તેને નીચે પાડશે,+

પણ નમ્ર માણસને ઊંચો કરવામાં આવશે.*+

૨૪ ચોરનો ભાગીદાર પોતે આફત વહોરી લે છે.

સાક્ષી આપવા બોલાવો તોપણ* તે મોં ખોલતો નથી.+

૨૫ માણસોનો ડર એક ફાંદો છે,+

પણ યહોવા પર ભરોસો રાખનારનું રક્ષણ થશે.+

૨૬ અધિકારી પાસે જવા* ઘણા લોકો પ્રયત્નો કરે છે,

પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળે છે.+

૨૭ નેક માણસ અન્યાય કરનારને ધિક્કારે છે,+

પણ દુષ્ટ માણસ સાચા માર્ગે ચાલનારને ધિક્કારે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો