વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા પોતાના ભક્તોને બચાવે છે

        • “ચાલો, ભેગા મળીને તેમનું નામ મોટું મનાવીએ” (૩)

        • યહોવાનો દૂત રક્ષણ કરે છે (૭)

        • “અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા સારા છે!” (૮)

        • ‘તેનું એકેય હાડકું ભાંગવામાં આવ્યું નથી’ (૨૦)

ગીતશાસ્ત્ર ૩૪:મથાળું

એને લગતી કલમો

  • +૧શ ૨૧:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૩૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૪-૨૫

ગીતશાસ્ત્ર ૩૪:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૨૪; ૧કો ૧:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૫

ગીતશાસ્ત્ર ૩૪:૩

એને લગતી કલમો

  • +ગી ૩૫:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૫-૨૬

ગીતશાસ્ત્ર ૩૪:૪

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૫:૭
  • +ગી ૧૮:૪૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૬

    ૪/૧/૧૯૯૬, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૩૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૩૪:૬

ફૂટનોટ

  • *

    દેખીતું છે, અહીં ગીતકર્તાની વાત થાય છે.

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૬

    ૪/૧/૧૯૯૬, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૩૪:૭

એને લગતી કલમો

  • +૨રા ૬:૧૭; ગી ૯૧:૧૧; માથ ૧૮:૧૦; હિબ્રૂ ૧:૭, ૧૪
  • +૨રા ૧૯:૩૫; દા ૬:૨૨; પ્રેકા ૫:૧૮, ૧૯; ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૨, પાન ૬

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૬-૨૭

ગીતશાસ્ત્ર ૩૪:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ચાખો.”

એને લગતી કલમો

  • +૧પિ ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૨, પાન ૬-૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૧, પાન ૨૬-૩૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૨૬-૨૭

    પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે, ગ્રંથ ૨, પાન ૨૯૦, ૨૯૩

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૭

    ૯/૧/૨૦૦૨, પાન ૨૯

    ૮/૧/૧૯૮૭, પાન ૨૧

ગીતશાસ્ત્ર ૩૪:૯

એને લગતી કલમો

  • +ગી ૨૩:૧; ફિલિ ૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૭-૨૮

ગીતશાસ્ત્ર ૩૪:૧૦

એને લગતી કલમો

  • +ગી ૨૩:૬; ૮૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૨, પાન ૨-૭

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૭-૨૮

ગીતશાસ્ત્ર ૩૪:૧૧

એને લગતી કલમો

  • +અયૂ ૨૮:૨૮; ની ૧:૭; ૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૮

    ૮/૧/૨૦૦૬, પાન ૩૦

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૩૪:૧૨

એને લગતી કલમો

  • +પુન ૬:૧, ૨; ૩૦:૧૯, ૨૦; ૧પિ ૩:૧૦-૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૩૪:૧૩

એને લગતી કલમો

  • +યાકૂ ૧:૨૬; ૩:૮
  • +ની ૧૨:૧૯; ૧૫:૪; ૧પિ ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૬

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૩૪:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૭; ૯૭:૧૦; આમ ૫:૧૫; રોમ ૧૨:૯
  • +માથ ૫:૯; હિબ્રૂ ૧૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૩૪:૧૫

એને લગતી કલમો

  • +અયૂ ૩૬:૭; ગી ૩૩:૧૮
  • +ગી ૧૮:૬; યશા ૫૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૮, પાન ૧૮-૨૧

    ૩/૧/૨૦૦૭, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૩૪:૧૬

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૦; ની ૧૦:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૩૪:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૪૫:૧૮, ૧૯
  • +૨કા ૩૨:૨૨; પ્રેકા ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૩૪:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “નિરાશ.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૭:૩; યશા ૬૧:૧
  • +ગી ૫૧:૧૭; યશા ૫૭:૧૫; ૬૬:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૮

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૪

    ૩/૧/૨૦૦૭, પાન ૩૦

    ૪/૧/૧૯૯૮, પાન ૩૧

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૯, પાન ૧૧

ગીતશાસ્ત્ર ૩૪:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “આફતો.”

એને લગતી કલમો

  • +ની ૨૪:૧૬; ૨તિ ૩:૧૨
  • +દા ૬:૨૧, ૨૨; ૧કો ૧૦:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૪

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૩૦

    ૭/૧/૧૯૯૭, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૩૪:૨૦

એને લગતી કલમો

  • +યોહ ૧૯:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૫

    ઈસુ—માર્ગ, પાન ૩૦૨

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૨૧

    ૮/૧/૨૦૧૧, પાન ૧૮

    ૩/૧/૨૦૦૭, પાન ૨૩, ૩૦-૩૧

    નવી દુનિયા ભાષાંતર, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૩૪:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૩૪:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “છોડાવે.”

એને લગતી કલમો

  • +ગી ૮૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૮-૧૨

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૪:મથાળું૧શ ૨૧:૧૨, ૧૩
ગીત. ૩૪:૨યર્મિ ૯:૨૪; ૧કો ૧:૩૧
ગીત. ૩૪:૩ગી ૩૫:૨૭
ગીત. ૩૪:૪હિબ્રૂ ૫:૭
ગીત. ૩૪:૪ગી ૧૮:૪૮
ગીત. ૩૪:૬૨શ ૨૨:૧
ગીત. ૩૪:૭૨રા ૬:૧૭; ગી ૯૧:૧૧; માથ ૧૮:૧૦; હિબ્રૂ ૧:૭, ૧૪
ગીત. ૩૪:૭૨રા ૧૯:૩૫; દા ૬:૨૨; પ્રેકા ૫:૧૮, ૧૯; ૧૨:૧૧
ગીત. ૩૪:૮૧પિ ૨:૩
ગીત. ૩૪:૯ગી ૨૩:૧; ફિલિ ૪:૧૯
ગીત. ૩૪:૧૦ગી ૨૩:૬; ૮૪:૧૧
ગીત. ૩૪:૧૧અયૂ ૨૮:૨૮; ની ૧:૭; ૮:૧૩
ગીત. ૩૪:૧૨પુન ૬:૧, ૨; ૩૦:૧૯, ૨૦; ૧પિ ૩:૧૦-૧૨
ગીત. ૩૪:૧૩યાકૂ ૧:૨૬; ૩:૮
ગીત. ૩૪:૧૩ની ૧૨:૧૯; ૧૫:૪; ૧પિ ૨:૧
ગીત. ૩૪:૧૪ગી ૩૭:૨૭; ૯૭:૧૦; આમ ૫:૧૫; રોમ ૧૨:૯
ગીત. ૩૪:૧૪માથ ૫:૯; હિબ્રૂ ૧૨:૧૪
ગીત. ૩૪:૧૫અયૂ ૩૬:૭; ગી ૩૩:૧૮
ગીત. ૩૪:૧૫ગી ૧૮:૬; યશા ૫૯:૧
ગીત. ૩૪:૧૬ગી ૩૭:૧૦; ની ૧૦:૭
ગીત. ૩૪:૧૭ગી ૧૪૫:૧૮, ૧૯
ગીત. ૩૪:૧૭૨કા ૩૨:૨૨; પ્રેકા ૧૨:૧૧
ગીત. ૩૪:૧૮ગી ૧૪૭:૩; યશા ૬૧:૧
ગીત. ૩૪:૧૮ગી ૫૧:૧૭; યશા ૫૭:૧૫; ૬૬:૨
ગીત. ૩૪:૧૯ની ૨૪:૧૬; ૨તિ ૩:૧૨
ગીત. ૩૪:૧૯દા ૬:૨૧, ૨૨; ૧કો ૧૦:૧૩
ગીત. ૩૪:૨૦યોહ ૧૯:૩૬
ગીત. ૩૪:૨૨ગી ૮૪:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૪:૧-૨૨

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત. દાઉદે અબીમેલેખ સામે ગાંડા હોવાનો ઢોંગ કર્યો હતો.+ તેણે દાઉદને ત્યાંથી કાઢી મૂક્યો અને દાઉદ નીકળી ગયો, એ વખતનું ગીત.

א [આલેફ]

૩૪ હું સર્વ સમયે યહોવાની સ્તુતિ કરીશ.

મારા હોઠ નિરંતર તેમની સ્તુતિ કરશે.

ב [બેથ]

 ૨ હું યહોવાને લીધે ગર્વ કરીશ,+

નમ્ર લોકો એ સાંભળશે અને હરખાશે.

ג [ગિમેલ]

 ૩ મારી સાથે યહોવાનો મહિમા ગાઓ.+

ચાલો, ભેગા મળીને તેમનું નામ મોટું મનાવીએ.

ד [દાલેથ]

 ૪ મેં યહોવાને વિનંતી કરી અને તેમણે મને જવાબ આપ્યો.+

તેમણે મારો બધો ડર દૂર કર્યો.+

ה [હે]

 ૫ તેમની તરફ જોનારાઓનાં મોં ચમકી ઊઠ્યાં,

તેઓએ કદી શરમાવું નહિ પડે.

ז [ઝાયિન]

 ૬ આ લાચાર માણસે* પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું.

તેમણે તેને બધી મુસીબતોથી છોડાવ્યો.+

ח [હેથ]

 ૭ યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે+

અને તે તેઓને બચાવે છે.+

ט [ટેથ]

 ૮ અનુભવ કરો* અને જુઓ કે યહોવા કેટલા સારા છે!+

ધન્ય છે એ માણસને, જે તેમનામાં આશરો લે છે.

י [યોદ]

 ૯ યહોવાના સર્વ પવિત્ર લોકો, તેમનો ડર રાખો.

તેમનો ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી.+

כ [કાફ]

૧૦ કોઈક વાર યુવાન સિંહે પણ ભૂખ વેઠવી પડે છે,

જ્યારે કે યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.+

ל [લામેદ]

૧૧ આવો મારા દીકરાઓ, મારું સાંભળો.

હું તમને યહોવાનો ડર રાખતા શીખવીશ.+

מ [મેમ]

૧૨ તમારામાંથી કોણ હર્યુંભર્યું જીવન ચાહે છે?

કોણ સારા દિવસો જોવા માંગે છે?+

נ [નૂન]

૧૩ તો પછી, તમારી જીભને બૂરાઈથી+

અને તમારા હોઠને છળ-કપટથી દૂર રાખો.+

ס [સામેખ]

૧૪ ખરાબ કામોથી પાછા ફરો અને ભલું કરો.+

હળી-મળીને રહો અને શાંતિ રાખવા મહેનત કરો.+

ע [આયિન]

૧૫ યહોવાની નજર નેક લોકો પર છે,+

મદદ માટેનો તેઓનો પોકાર તે કાને ધરે છે.+

פ [પે]

૧૬ પણ યહોવા ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે,

તે પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેશે.+

צ [સાદે]

૧૭ નેક લોકોએ પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું.+

તેમણે તેઓને બધી આફતોમાંથી બચાવ્યા.+

ק [કોફ]

૧૮ દુઃખી લોકોના પડખે યહોવા છે.+

કચડાયેલા* મનના લોકોને તે બચાવે છે.+

ר [રેશ]

૧૯ સાચા માર્ગે ચાલનારે ઘણાં દુઃખો* સહેવાં પડે છે,+

પણ યહોવા તેને બધાં દુઃખોમાંથી છોડાવે છે.+

ש [શીન]

૨૦ તે તેનાં બધાં હાડકાં સલામત રાખે છે,

એમાંનું એકેય ભાંગવામાં આવ્યું નથી.+

ת [તાવ]

૨૧ મુસીબતો દુષ્ટને મોતના મોંમાં ધકેલી દેશે.

નેક જનને ધિક્કારનારા દોષિત ઠરશે.

૨૨ યહોવા પોતાના ભક્તોનું જીવન બચાવે* છે.

જે કોઈ તેમનામાં આશરો લે છે તે દોષિત ઠરશે નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો