વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • મહાન કામો માટે યહોવાનો જયજયકાર કરો

        • ઈશ્વરનું નામ પવિત્ર અને અજાયબ છે (૯)

        • યહોવાનો ડર બુદ્ધિની શરૂઆત (૧૦)

ગીતશાસ્ત્ર ૧૧૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +ગી ૬૮:૪; ૧૧૩:૧; પ્રક ૧૯:૧
  • +ગી ૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૪

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૧૧:૨

એને લગતી કલમો

  • +ગી ૯૮:૧; ૧૩૯:૧૪; પ્રક ૧૫:૩
  • +ગી ૭૭:૧૨; ૧૪૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૪

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૪-૨૫

ગીતશાસ્ત્ર ૧૧૧:૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૫

ગીતશાસ્ત્ર ૧૧૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૯; યહો ૪:૫-૭
  • +નિર્ગ ૩૪:૬; યાકૂ ૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૫

ગીતશાસ્ત્ર ૧૧૧:૫

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૫; માથ ૬:૩૩
  • +ગી ૮૯:૩૪; ૧૦૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૫-૨૬

ગીતશાસ્ત્ર ૧૧૧:૬

એને લગતી કલમો

  • +ગી ૪૪:૨; ૧૦૫:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૧૧:૭

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +ગી ૧૯:૮; યશા ૫૫:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૧૧૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “સ્થિર.”

એને લગતી કલમો

  • +ગી ૧૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૧૧૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભય અને માન જગાડનારું.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૩; લૂક ૧:૬૮; પ્રક ૭:૧૦
  • +ગી ૮૯:૭; યશા ૬:૨, ૩; લૂક ૧:૪૯; પ્રક ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦

એને લગતી કલમો

  • +અયૂ ૨૮:૨૮; ની ૧:૭; સભા ૧૨:૧૩
  • +પુન ૪:૬; યહો ૧:૭, ૮; ૧રા ૨:૩; ગી ૧૧૯:૧૦૦; ૨તિ ૩:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૭

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧૧:૧ગી ૬૮:૪; ૧૧૩:૧; પ્રક ૧૯:૧
ગીત. ૧૧૧:૧ગી ૯:૧
ગીત. ૧૧૧:૨ગી ૯૮:૧; ૧૩૯:૧૪; પ્રક ૧૫:૩
ગીત. ૧૧૧:૨ગી ૭૭:૧૨; ૧૪૩:૫
ગીત. ૧૧૧:૩ગી ૧૦૩:૧૭
ગીત. ૧૧૧:૪પુન ૩૧:૧૯; યહો ૪:૫-૭
ગીત. ૧૧૧:૪નિર્ગ ૩૪:૬; યાકૂ ૫:૧૧
ગીત. ૧૧૧:૫ગી ૩૭:૨૫; માથ ૬:૩૩
ગીત. ૧૧૧:૫ગી ૮૯:૩૪; ૧૦૫:૮
ગીત. ૧૧૧:૬ગી ૪૪:૨; ૧૦૫:૪૪
ગીત. ૧૧૧:૭પુન ૩૨:૪
ગીત. ૧૧૧:૭ગી ૧૯:૮; યશા ૫૫:૧૦, ૧૧
ગીત. ૧૧૧:૮ગી ૧૯:૯
ગીત. ૧૧૧:૯નિર્ગ ૧૫:૧૩; લૂક ૧:૬૮; પ્રક ૭:૧૦
ગીત. ૧૧૧:૯ગી ૮૯:૭; યશા ૬:૨, ૩; લૂક ૧:૪૯; પ્રક ૪:૮
ગીત. ૧૧૧:૧૦અયૂ ૨૮:૨૮; ની ૧:૭; સભા ૧૨:૧૩
ગીત. ૧૧૧:૧૦પુન ૪:૬; યહો ૧:૭, ૮; ૧રા ૨:૩; ગી ૧૧૯:૧૦૦; ૨તિ ૩:૧૪, ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧૧:૧-૧૦

ગીતશાસ્ત્ર

૧૧૧ યાહનો જયજયકાર કરો!*+

א [આલેફ]

નેક લોકોના ટોળામાં અને મંડળમાં

ב [બેથ]

હું પૂરા દિલથી યહોવાની સ્તુતિ કરીશ.+

ג [ગિમેલ]

 ૨ યહોવાનાં કામો મહાન છે.+

ד [દાલેથ]

જેઓને એ ગમે છે તેઓ બધા એનાં પર મનન કરે છે.+

ה [હે]

 ૩ તેમનાં કામો ભવ્ય અને મહિમાવંત છે.

ו [વાવ]

તેમની સચ્ચાઈ કાયમ ટકી રહે છે.+

ז [ઝાયિન]

 ૪ તેમનાં કામો એવાં શાનદાર છે કે લોકો ભૂલી ન શકે.+

ח [હેથ]

યહોવા કરુણા* અને દયા બતાવે છે.+

ט [ટેથ]

 ૫ તેમનો ડર રાખનારાઓને તે ભોજન આપે છે.+

י [યોદ]

તે પોતાનો કરાર હંમેશાં યાદ રાખે છે.+

כ [કાફ]

 ૬ તેમણે પોતાનો પરચો બતાવીને

ל [લામેદ]

બીજી પ્રજાઓનો વારસો પોતાના લોકોને આપ્યો છે.+

מ [મેમ]

 ૭ તેમના હાથનાં કામો ખરાં અને ન્યાયી છે.+

נ [નૂન]

તેમના બધા આદેશો ભરોસાપાત્ર છે.+

ס [સામેખ]

 ૮ એ વિશ્વાસપાત્ર* હતા, આજે છે અને હંમેશાં રહેશે.

ע [આયિન]

એ સત્ય અને ન્યાયના પાયા પર બંધાયેલા છે.+

פ [પે]

 ૯ તેમણે પોતાના લોકોને છોડાવ્યા છે.+

צ [સાદે]

પોતાનો કરાર કાયમ ટકી રહે એવી આજ્ઞા તેમણે કરી છે.

ק [કોફ]

તેમનું નામ પવિત્ર અને અજાયબ* છે.+

ר [રેશ]

૧૦ યહોવાનો ડર રાખવો એ બુદ્ધિની શરૂઆત છે.+

ש [સીન]

તેમના આદેશો પાળનારા બધા સમજદારી બતાવે છે.+

ת [તાવ]

કાયમ માટે તેમની સ્તુતિ થાઓ!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો